જય શ્રી કૃષ્ણ આજ આપણે ઘઉં ના લાડુ બનાવવાની રીત – ઘઉં ના લાડવા બનાવવાની રીત – ghau na ladoo recipe શીખીશું. આ લાડુ ને પંજાબી માં પીનની લાડુ પણ કહેવાય છે, Please subscribe Veggie Recipe House YouTube channel If you like the recipe , આ લાડુ બનાવવા ખૂબ સરળ છે અને ઘર માં રહેલ સામગ્રી માંથી ખૂબ ઝડપથી તૈયાર થઈ જાય છે અને તમે નાના મોટા જમણ માં આ લાડુ બનાવી ને તૈયાર કરી સર્વ પણ કરી શકો છો તો ચાલો ghau na lot na ladoo banavani rit – ghau na lot na ladoo recipe in gujarati શીખીએ.
ઘઉં ના લાડવા બનાવવા જરૂરી સામગ્રી | ઘઉં ના લાડુ બનાવવા જરૂરી સામગ્રી
- ઘઉં નો લોટ 2 કપ
- પીસેલી ખાંડ 1 ¼ કપ
- એલચી પાઉડર ½ ચમચી
- ઘી 1 કપ / જરૂર મુજબ
- કાજુ ના કટકા 3-4 ચમચી
- બદામ ના કટકા 2-3 ચમચી
- પિસ્તા ના કટકા 1-2 ચમચી
ઘઉં ના લાડુ બનાવવાની રીત | ઘઉં ના લાડવા બનાવવાની રીત
ઘઉં ના લાડુ બનાવવા સૌ પ્રથમ એક વાસણમાં ઘઉંનો લોટ ચાળી લ્યો. ત્યાર બાદ ખાંડ ને પીસી ને પાઉડર કરી લ્યો અને એને પણ ચાળી લ્યો જેથી ખાંડ ના કણ ના રહે. ત્યાર બાદ કાજુ, બદામ અને પીસ્તા ના કટકા કરી તૈયાર કરી લ્યો. આમ બધી સામગ્રી તૈયાર કરી લ્યો.
હવે ગેસ પર એક કડાઈમાં બે ચાર ચમચી ઘી ગરમ કરવા મૂકી ઘી થોડું ગરમ થાય એટલે એમાં બદામ ના કટકા ત્યાર બાદ કાજુ ના કટકા ત્યાર બાદ પિસ્તા ના કટકા નાખી ધીમા તાપે ગોલ્ડન શેકી લ્યો. ડ્રાય ફ્રુટ ગોલ્ડન થાય એટલે એક વાસણમાં કાઢી લ્યો.
હવે એજ કડાઈ માં એક કપ ઘી નાખો સાથે ચાળી રાખેલ ઘઉંનો લોટ નાખી બરોબર મિક્સ કરીને ધીમા તાપે હલાવતા રહી ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુંધી શેકતા રહો. લોટ નો રંગ ગોલ્ડન બ્રાઉન થાય અને લોટ શેકવા ની સુંગધ આવવા લાગે એટલે એમાં એલચી પાઉડર નાખી મિક્સ કરી ને ગેસ બંધ કરી નાખો.
શેકેલ મિશ્રણ ને બીજા વાસણમાં કાઢી લ્યો અથવા થોડી વાર સુંધી હલાવતા રહી ઠંડુ કરો. મિશ્રણ નવશેકું રહે ત્યાં સુંધી ઠંડુ થાય એટલે એમાં પીસેલી ખાંડ અને શેકેલ ડ્રાય ફ્રુટ નાખી બરોબર મિક્સ કરી લ્યો. મિશ્રણ બરોબર મિક્સ થઈ જાય એટલે જે સાઇઝ ના લાડુ બનાવવાના હોય એ સાઇઝ ના લાડુ બનાવી ને તૈયાર કરી લ્યો અને તૈયાર લાડુ ને ઠંડા થવા દયો ત્યાર બાદ ડબ્બામાં ભરી મજા લ્યો ઘઉં ના લાડુ.
ghau na lot na ladoo recipe in gujarati notes
- અહી લાડવા બનાવતા જો તૂટી જતા હોય તો બે ચાર ચમચી ઘી ગરમ કરી થોડું ઠંડું કરી ને નાખી ગરી બરોબર મિક્સ કરી લાડવા બનાવશો તો બરોબર બની જશે.
- જો લાડવા નો આકાર ના રહેતો હોય ને ઘી વધારે થઈ ગયું હોય તો ઘઉં નો લોટ એમજ ધીમા તાપે શેકી ને મિક્સ કરી દેશો તો લાડવા બરોબર આકાર પકડી લેશે.
ghau na ladoo recipe | ghau na lot na ladoo banavani rit | Recipe video
Youtube પર Veggie Recipe House ને Subscribe કરજો જો તમને રેસીપી નો વિડીયો ગમ્યો હોય
ઈન્ટરનેટ ધીમું હોવા ને કારણે કેટલીકવાર ઉપર 👆👆વિડીયો 👆👆 દેખાવમાં વાર લાગી શકે છે વિડીયો ના દેખાય તો પ્લીઝ થોડી ક્ષણ પ્રતિક્ષા કરવા વિનંતી
રેસીપી આપને કેવી લાગી તે નીચે કોમેન્ટ અને ⭐⭐⭐⭐⭐ સ્ટાર રેટિંગ આપીને જણાવશો
ghau na lot na ladoo recipe in gujarati
ઘઉં ના લાડુ બનાવવાની રીત | ઘઉં ના લાડવા બનાવવાની રીત | ghau na ladoo recipe | ghau na lot na ladoo | ghau na lot na ladoo banavani rit | ghau na lot na ladoo recipe in gujarati
Equipment
- 1 કડાઈ
Ingredients
ઘઉં ના લાડવા બનાવવા જરૂરી સામગ્રી | ઘઉં ના લાડુ બનાવવા જરૂરી સામગ્રી
- 2 કપ ઘઉં નો લોટ
- 1 ¼ કપ પીસેલી ખાંડ
- ½ ચમચી એલચી પાઉડર
- 1 કપ ઘી / જરૂર મુજબ
- 3-4 ચમચી કાજુ ના કટકા
- 2-3 ચમચી બદામ ના કટકા
- 1-2 ચમચી પિસ્તાના કટકા
Instructions
ઘઉં ના લાડુ |ઘઉં ના લાડવા | ghau na ladoo recipe | ghau na lot na ladoo
- ઘઉં ના લાડુ બનાવવા સૌ પ્રથમ એક વાસણમાં ઘઉંનો લોટ ચાળી લ્યો. ત્યાર બાદ ખાંડ ને પીસી ને પાઉડર કરી લ્યો અને એને પણ ચાળી લ્યો જેથી ખાંડ ના કણ ના રહે. ત્યાર બાદ કાજુ, બદામ અને પીસ્તા ના કટકા કરી તૈયાર કરીલ્યો. આમ બધી સામગ્રી તૈયાર કરી લ્યો.
- હવે ગેસ પર એક કડાઈમાં બે ચાર ચમચી ઘી ગરમ કરવા મૂકી ઘી થોડું ગરમ થાય એટલે એમાં બદામ ના કટકા ત્યાર બાદ કાજુ ના કટકા ત્યાર બાદ પિસ્તા ના કટકા નાખી ધીમા તાપે ગોલ્ડન શેકીલ્યો. ડ્રાય ફ્રુટગોલ્ડન થાય એટલે એક વાસણમાં કાઢી લ્યો.
- હવે એજ કડાઈ માં એક કપ ઘી નાખો સાથે ચાળી રાખેલ ઘઉંનો લોટ નાખી બરોબર મિક્સ કરીને ધીમા તાપે હલાવતા રહી ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુંધી શેકતા રહો. લોટ નો રંગ ગોલ્ડન બ્રાઉન થાય અને લોટ શેકવા ની સુંગધ આવવા લાગે એટલે એમાં એલચી પાઉડર નાખી મિક્સ કરી ને ગેસ બંધ કરી નાખો.
- શેકેલ મિશ્રણ ને બીજા વાસણમાં કાઢી લ્યો અથવા થોડી વાર સુંધી હલાવતા રહી ઠંડુ કરો. મિશ્રણ નવશેકું રહે ત્યાં સુંધીઠંડુ થાય એટલે એમાં પીસેલી ખાંડ અને શેકેલ ડ્રાય ફ્રુટ નાખી બરોબર મિક્સ કરી લ્યો.મિશ્રણ બરોબર મિક્સ થઈ જાય એટલે જે સાઇઝ ના લાડુ બનાવવાના હોય એ સાઇઝના લાડુ બનાવી ને તૈયાર કરી લ્યો અને તૈયાર લાડુ ને ઠંડા થવા દયો ત્યાર બાદ ડબ્બામાંભરી મજા લ્યો ઘઉં ના લાડુ.
ghau na lot na ladoo recipe in gujarati notes
- અહી લાડવા બનાવતા જો તૂટી જતા હોય તો બે ચાર ચમચી ઘી ગરમ કરી થોડું ઠંડું કરી ને નાખી ગરી બરોબર મિક્સ કરી લાડવા બનાવશો તો બરોબર બની જશે.
- જો લાડવાનો આકાર ના રહેતો હોય ને ઘી વધારે થઈ ગયું હોય તો ઘઉં નો લોટ એમજ ધીમા તાપે શેકી ને મિક્સ કરી દેશો તો લાડવા બરોબર આકાર પકડી લેશે.
આવીજ બીજી Desert and Drinks ની લીંક નીચે આપેલ છે તે અચૂક જુવો
રાજગરાનો શીરો | rajgara no shiro | rajgira no shiro
ચમચમ બનાવવાની રીત | Cham cham recipe in gujarati
વેનીલા કેક બનાવવાની રીત | vanilla cake banavani rit | vanilla cake recipe in gujarati
dudhi no halvo banavani rit | દુધીનો હલવો બનાવવાની રીત | dudhi halwa recipe in gujarati
FaceBook પર ZatpatRecipeInGujarati સર્ચ કરી તેમજ Zatpat Recipe In Gujarati ના WhatsApp ગ્રુપ માં જોડાવા +91 94268 17203 પર Join Group લખી મેસેજ કરો અમને ત્યાં પણ ફોલો કરી શકો છો.