HomeNastaકાચા બટાકા ના પરોઠા બનાવવાની રીત | Kacha bataka na parotha banavani...

કાચા બટાકા ના પરોઠા બનાવવાની રીત | Kacha bataka na parotha banavani rit | Kacha bataka na parotha recipe in gujarati

જય શ્રી કૃષ્ણ મિત્રો, આજે આપણે કાચા બટાકા ના પરોઠા બનાવવાની રીત – Kacha bataka na parotha banavani rit શીખીશું. આ પરોઠા બનાવવા ખૂબ જ સરળ છે અને ખૂબ જ ઓછા સમય માં બની જાય છે, Please subscribe Rasoi Ghar YouTube channel If you like the recipe, સવાર ના નાસ્તા માં કે બાળક ના સ્કૂલ ના નાસ્તા માટે પણ તમે આ પરોઠા ને ઝડપથી બનાવી સકો છો. આ પરોઠા ખૂબ જ લાંબા સમય સુધી નરમ રહે છે. અને ખૂબ જ ટેસ્ટી લાગે છે. તો ચાલો આજે આપણે Kacha bataka na parotha recipe in gujarati શીખીએ.

કાચા બટાકા ના પરોઠા બનાવવા જરૂરી સામગ્રી

  • બટાકા છીણેલા  2
  • ઘઉં નો લોટ 1 ½  કપ
  • મીઠું સ્વાદ પ્રમાણે
  • ચીલી ફ્લેક્સ 1ચમચી
  • અજમો 1 ચમચી
  • ઝીણા સુધારેલ લીલા મરચા 2-3
  • ઝીણા સુધારેલા ધાણા 2 ચમચી
  • કસૂરી મેથી 1 ચમચી
  • કાળા તલ 1-2
  • તેલ જરૂર મુજબ
  • ઘી જરૂર મુજબ 
  • પાણી જરૂર મુજબ

કાચા બટાકા ના પરોઠા બનાવવાની રીત

કાચા બટાકા ના પરોઠા બનાવવા માટે સૌથી પહેલા બટાકા ને ધોઈ ને સાફ કરી લ્યો. હવે તેને ચાકુ ની મદદ થી છોલી લ્યો અને ઝીણી ખમણી ની મદદ થી બટાકા ને ખમણી લ્યો. હવે તેને એક વાસણમાં કાઢી લ્યો. હવે તેમાં એક કપ  જેટલો ઘઉં ની લોટ ચાળી ને નાખો અને ત્યાર બાદ હલ્કા હાથે મિક્સ કરી લ્યો.

તેમાં સ્વાદ પ્રમાણે મીઠું, ચીલી ફ્લેક્સ, બને હાથે થી મસળી ને અજમો, લીલું મરચું, ધાણા, કસૂરી મેથી નાખી મિક્સ કરી લ્યો ત્યાર બાદ જો લોટ ઢીલો લાગે તો એમાં બીજા અડધા કપ જેટલો ઘઉં નો લોટ નાખો. બાંધેલા લોટને  સરસ થી મિક્સ કરી લ્યો. અને બાંધેલા લોટ ને બરોબર થી સોફ્ટ  લોટ બાંધી ને તૈયાર કરી લ્યો. હવે તેમાં એક ચમચી તેલ નાખી ફરીથી લોટ ને મસળી ને તૈયાર કરી લ્યો.

હવે બાંધેલા લોટ માંથી એક લુવો લઈ અને પરોઠા વણી લ્યો. હવે વણેલા પરોઠા  ઉપર ઘી લગાવી પરોઠા ને વચ્ચે થી ફોલ્ડ કરી લ્યો. ફરી થી તેના ઉપર ઘી લગાડી ફરી થી તેને ફોલ્ડ કરી દયો. ત્યાર બાદ તેનો ત્રિકોણ પરોઠા ને વણી લ્યો. હવે પરોઠા  ઉપર થોડા કાળા તલ અને લીલા ધાણા નાખી. ફરી થી તેને હલ્કા હાથે વણી લ્યો.

ત્યારબાદ હવે ગેસ પર એક તવી મૂકો. હવે તેમાં  વણી ને તૈયાર રાખેલ પરોઠા નાખો. હવે તેના પર તેલ લગાવી ને બને બાજુ સરસ થી ગોલ્ડન થાય ત્યાં સુધી સેકી લ્યો. ત્યાર બાદ તેને એક પ્લેટ માં મૂકો. આરીતે બધા જ પરાઠા બનાવી ને તૈયાર કરી લ્યો.

હવે તૈયાર છે કાચા બટાકા ના પરોઠા હવે તેને દહી કે ચટણી સાથે સર્વ કરો. અને કાચા બટાકા ના પરોઠા ખાવાનો આનંદ માણો.

Kacha bataka na parotha recipe in gujarati notes

  • ચીલી ફ્લેક્સ ના હોય તો તેની જગ્યા એ તમે લાલ મરચાં નો પાવડર નાખી સકો છો.
  • જો તમે લસણ ખાતા હોવ તો લસણ ને પણ કુટી ને નાખી સકો છો.

Kacha bataka na parotha banavani rit | Recipe Video

Youtube પર Rasoi Ghar ને Subscribe કરજો  જો તમને  રેસીપી નો વિડીયો ગમ્યો હોય

ઈન્ટરનેટ ધીમું હોવા ને કારણે કેટલીકવાર ઉપર 👆👆વિડીયો 👆👆 દેખાવમાં વાર લાગી શકે છે વિડીયો ના દેખાય તો પ્લીઝ થોડી ક્ષણ પ્રતિક્ષા કરવા વિનંતી

રેસીપી આપને કેવી લાગી તે નીચે કોમેન્ટ અને ⭐⭐⭐⭐⭐ સ્ટાર રેટિંગ આપીને જણાવશો

Kacha bataka na parotha recipe in gujarati

કાચા બટાકા ના પરોઠા - કાચા બટાકા ના પરોઠા બનાવવાની રીત - Kacha bataka na parotha - Kacha bataka na parotha banavani rit - Kacha bataka na parotha recipe in gujarati

કાચા બટાકા ના પરોઠા | Kacha bataka na parotha | કાચા બટાકા ના પરોઠા બનાવવાની રીત | Kacha bataka na parotha | Kacha bataka na parotha banavani rit | Kacha bataka na parotha recipe in gujarati

જય શ્રી કૃષ્ણ મિત્રો, આજે આપણે કાચા બટાકાના પરોઠા બનાવવાનીરીત – Kacha bataka na parotha banavani rit શીખીશું. આ પરોઠા બનાવવા ખૂબ જ સરળ છે અને ખૂબ જ ઓછા સમય માં બની જાય છે, સવાર ના નાસ્તા માં કે બાળક ના સ્કૂલ ના નાસ્તા માટે પણ તમે આ પરોઠા ને ઝડપથીબનાવી સકો છો. આ પરોઠા ખૂબ જ લાંબા સમય સુધી નરમ રહે છે.અને ખૂબ જ ટેસ્ટી લાગે છે. તો ચાલો આજે આપણે Kacha bataka na parotha recipe in gujarati શીખીએ.
No ratings yet
Prep Time 20 mins
Cook Time 30 mins
Total Time 50 mins
Course paratha banavani rit, paratha recipe, paratha recipe in gujarati, parotha banavani rit
Cuisine Indian
Servings 3 વ્યક્તિ

Equipment

  • 1 તવી

Ingredients
  

કાચા બટાકા ના પરોઠા બનાવવા જરૂરી સામગ્રી

  • 2 બટાકા છીણેલા 
  • 1 ½  કપ ઘઉંનો લોટ
  • મીઠું સ્વાદ પ્રમાણે
  • 1 ચમચી ચીલી ફ્લેક્સ
  • 1 ચમચી અજમો
  • 2-3 ઝીણાસુધારેલ લીલા મરચા
  • 2 ચમચી ઝીણા સુધારેલા ધાણા
  • 1 ચમચી કસૂરી મેથી
  • 1-2 કાળા તલ
  • તેલ જરૂર મુજબ
  • ઘી જરૂર મુજબ 
  • પાણી જરૂર મુજબ

Instructions
 

કાચા બટાકા ના પરોઠા બનાવવાની રીત| Kacha bataka na parotha banavani rit | Kacha bataka na parotha recipe in gujarati

  • કાચા બટાકા ના પરોઠા બનાવવા માટે સૌથી પહેલા બટાકા ને ધોઈ ને સાફ કરી લ્યો. હવે તેને ચાકુ ની મદદ થી છોલીલ્યો અને ઝીણી ખમણી ની મદદ થી બટાકા ને ખમણી લ્યો. હવે તેને એક વાસણમાં કાઢી લ્યો. હવે તેમાં એક કપ  જેટલો ઘઉં ની લોટ ચાળી ને નાખો અનેત્યાર બાદ હલ્કા હાથે મિક્સ કરી લ્યો.
  • તેમાં સ્વાદ પ્રમાણે મીઠું, ચીલી ફ્લેક્સ, બને હાથે થી મસળી ને અજમો, લીલું મરચું, ધાણા, કસૂરી મેથી નાખી મિક્સ કરી લ્યો ત્યાર બાદ જો લોટ ઢીલો લાગે તો એમાં બીજા અડધા કપ જેટલો ઘઉં નોલોટ નાખો. બાંધેલા લોટને  સરસ થી મિક્સ કરી લ્યો. અને બાંધેલા લોટ ને બરોબર થી સોફ્ટ  લોટ બાંધી ને તૈયાર કરી લ્યો.હવે તેમાં એક ચમચી તેલ નાખી ફરીથી લોટ ને મસળી ને તૈયાર કરી લ્યો.
  • હવે બાંધેલા લોટ માંથી એક લુવો લઈ અને પરોઠા વણી લ્યો. હવે વણેલા પરોઠા  ઉપર ઘી લગાવી પરોઠા ને વચ્ચે થી ફોલ્ડકરી લ્યો. ફરી થી તેના ઉપર ઘી લગાડી ફરી થી તેને ફોલ્ડ કરી દયો.ત્યાર બાદ તેનો ત્રિકોણ પરોઠા ને વણી લ્યો. હવેપરોઠા  ઉપર થોડા કાળાતલ અને લીલા ધાણા નાખી. ફરી થી તેને હલ્કા હાથે વણી લ્યો.
  • ત્યારબાદ હવે ગેસ પર એક તવી મૂકો. હવે તેમાં  વણીને તૈયાર રાખેલ પરોઠા નાખો. હવે તેના પર તેલ લગાવી ને બને બાજુસરસ થી ગોલ્ડન થાય ત્યાં સુધી સેકી લ્યો. ત્યાર બાદ તેને એક પ્લેટમાં મૂકો. આરીતે બધા જ પરાઠા બનાવી ને તૈયાર કરી લ્યો.
  • હવે તૈયાર છે કાચા બટાકા ના પરોઠા હવે તેને દહી કે ચટણી સાથે સર્વ કરો. અને કાચા બટાકા ના પરોઠા ખાવાનોઆનંદ માણો.

Kacha bataka na parotha recipe in gujarati notes

  • ચીલી ફ્લેક્સ ના હોય તો તેની જગ્યા એ તમે લાલ મરચાં નો પાવડર નાખી સકો છો.
  • જો તમેલસણ ખાતા હોવ તો લસણ ને પણ કુટી ને નાખી સકો છો.
શું આપને અમે જણાવેલ રેસીપી પસંદ આવી?રેસીપી પસંદ આવી હોય તો ઉપર 5 ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપી નીચે આપનો ફીડબેક/મુજવણ જરૂરથી કોમેન્ટ કરજો

આવીજ બીજી 👇 Gujarati nasta recipes 👇રેસીપી ની લીંક નીચે આપેલ છે તે અચૂક જુવો

બ્રેડ સમોસા બનાવવાની રીત | Bread samosa banavani rit | Bread samosa recipe in gujarati

ઢોકળા બનાવવાની રીત | dhokla banavani rit | dhokla recipe in gujarati

રવા ઈડલી બનાવવાની રીત | Rava idli recipe in gujarati | Rava idli banavani rit

પાવભાજી | gujarati pav bhaji | pav bhaji in gujarati | pav bhaji gujarati | પાવભાજી ની રેસીપી

RELATED ARTICLES

LEAVE A REPLY

Recipe Rating




Please enter your comment!
Please enter your name here

Most Popular