HomeNastaદહીં વડા બનાવવાની રીત | dahi vada recipe gujarati | dahi vada...

દહીં વડા બનાવવાની રીત | dahi vada recipe gujarati | dahi vada ni recipe

 જય શ્રી કૃષ્ણ આજ આપણે દહીં વડા બનાવવાની રીત – dahi vada banavani rit – dahi vada recipe gujarati શીખીશું, Please subscribe Cooking With Chef Ashok YouTube channel If you like the recipe ,  દહીં વડા ને ઘણા લોકો દહીં ભલ્લા પણ કહેવાય છે, જ્યારે પરિવાર કે મહેમાન સાથે ચટપટું ને સોફ્ટ અને ઠંડુ ઠન્ડુ ખાવાની ઈચ્છા થાય અથવા સવારે બનાવી ને રાખી રાત્રિ ના મહેમાનો ને પરિવાર સાથે મજા લઇ શકાય એવી વાનગી પહેલેથી તૈયાર કરી પરિવાર સાથે બેસી ને તમે આખો દિવસ મજા લઈ શકો છો તો ચાલો દહી વડા બનાવવાની રીત – dahi vada ni recipe – dahi vada banavani recipe.

dahi vada recipe ingredients

  • અડદ દાળ 1 કપ
  • ફોતરા વગરની મગ દાળ ¼ કપ
  •  કીસમીસ 2-3 ચમચી
  • લીલા મરચા સુધારેલા 2-3
  • આદુ સુધારેલ 1 ચમચી
  • જીરું ½ ચમચી
  • હિંગ ¼ ચમચી
  • સ્વાદ મુજબ મીઠું
  • પાણી 1 લીટર
  • ગરમ પાણી ½ લીટર
  • તરવા માટે તેલ
  • દહીં 500 એમ. એલ.
  • પીસેલી ખાંડ 2-3 ચમચી
  • લીલી ચટણી
  • આંબલી ની ચટણી
  • તીખી ચટણી
  • મરી પાઉડર
  • શેકેલ જીરું પાઉડર

દહીં વડા બનાવવાની રીત | dahi vada banavani rit

દહીં વડા બનાવવા સૌપ્રથમ અડદ દાળ અને ફોતરા વગર ની મગ દાળ સાફ કરી એક વાસણમાં લ્યો ત્યાર બાદ બે ત્રણ પાણીથી ઘસી ને ધોઇ લ્યો દાળ બરોબર ધોઇ લીધા બાદ ને ત્રણ ગ્લાસ પાણી નાખી પાંચ સાત કલાક અથવા આખી રાત પલાડી મૂકો દાળ બરોબર પલાળી લીધા બાદ દાળ માંથી પાણી નિતારી લ્યો ને મિક્સર જારમાં નાખી એક બે ચમચી પાણી નાખી પીસી લ્યો

હવે પીસેલા દાળ ને પાંચ સાત મિનિટ ફેટી લ્યો ને હવે એમાં કીસમીસ, લીલા મરચા સુધારેલા, આદુ સુધારેલ, જીરું અને સ્વાદ મુજબ મીઠું નાખો ફરીથી બે ચાર મિનિટ મિશ્રણ ને બરોબર ફેટી લ્યો  હવે એક વાસણમાં બે ત્રણ ગ્લાસ પાણી માં સ્વાદ મુજબ મીઠું અને હિંગ નાંખી મિક્સ કરી એક બાજુ મૂકો અને ગેસ પર કડાઈમાં તેલ ગરમ કરવા મૂકો

તેલ મિડીયમ ગરમ કરી લ્યો ત્યાર બાદ પાણી વારા હાથ કરી વડા ના મિશ્રણ ને તેલ માં નાખતા જાઓ એક વખત ના વડા નાખી દીધા બાદ એના પર એક ચમચી પાણી છાંટી લ્યો ત્યાર બાદ વડા ને ઝારા થી ઉથલાવી લ્યો ને ફરી એક ચમચી પાણી છાંટી લ્યો ને બને બાજુ વડા ને ગોલ્ડન થવા લાગે એટલે ઝારા થી કાઢી લ્યો

બે મિનિટ પછી પાછા વડા ને તેલ માં નાખી ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી તરી લ્યો આમ બધા વડા તરી ને તૈયાર કરી લ્યો ને એક વાસણમાં કાઢી લ્યો બે ચાર મિનિટ એમજ રહેવા દયો ને મીઠા હિંગ ના પાણી માં બીજું ગરમ પાણી નાખી નવશેકું કરી લ્યો ત્યાર બાદ તરી રાખેલ વડા એમાં નાખી દયો ને અડધા થી એક કલાક પલાડી મૂકો

હવે એક વાસણમાં દહીં લ્યો એમાં સ્વાદ મુજબ મીઠું અને ખાંડ નાખી બરોબર મિક્સ કરી લ્યો ને ફ્રીઝ માં મૂકી દયો જ્યારે વડા સર્વ કરો ત્યારે કાઢવુ હવે અડધા કલાક પછી વડા નું પાણી હથેળી વડે દબાવી ને કાઢી લ્યો

હવે એક પ્લેટ માં વડા મૂકો એના પર તૈયાર કરેલ દહી નાખો સાથે લીલી ચટણી, આંબલી ની ચટણી , લાલ ચટણી અને શેકેલ જીરું અને મરી પાઉડર છાંટી ને ઠંડા ઠંડા સર્વ કરો દહીં વડા

dahi vada recipe in gujarati notes

  • આ વડા બનાવી ને તમે રાખી દયો ને જમવા ના એકાદ કલાક પહેલા નવશેકા પાણી માં નાખી પલાળી ને મજા લઇ શકો છો
  • તમે એમજ તરેલા વડા ને ચટણી સાથે ખાઈ શકો છો
  • જો વડા નું મિશ્રણ નરમ થઈ ગયું હોય તો બેસન અથવા પૌવા પીસી ને પણ નાખી શકો છો

દહી વડા બનાવવાની રીત | dahi vada ni recipe | Recipe Video

Youtube પર Cooking With Chef Ashok ને Subscribe કરજો  જો તમને  રેસીપી નો વિડીયો ગમ્યો હોય

ઈન્ટરનેટ ધીમું હોવા ને કારણે કેટલીકવાર ઉપર 👆👆વિડીયો 👆👆 દેખાવમાં વાર લાગી શકે છે વિડીયો ના દેખાય તો પ્લીઝ થોડી ક્ષણ પ્રતિક્ષા કરવા વિનંતી

રેસીપી આપને કેવી લાગી તે નીચે કોમેન્ટ અને ⭐⭐⭐⭐⭐ સ્ટાર રેટિંગ આપીને જણાવશો

dahi vada recipe gujarati | dahi vada banavani recipe

dahi vada banavani rit - dahi vada recipe gujarati - dahi vada ni recipe - દહીં વડા બનાવવાની રીત - દહી વડા બનાવવાની રીત - dahi vada banavani recipe

દહીં વડા બનાવવાની રીત | dahi vada banavani rit | dahi vada recipe gujarati | dahi vada ni recipe | દહી વડા બનાવવાની રીત | dahi vada banavani recipe

જય શ્રી કૃષ્ણ આજ આપણે દહીં વડા બનાવવાની રીત – dahi vada banavani rit – dahi vada recipe gujarati શીખીશું,  દહીં વડા ને ઘણા લોકો દહીં ભલ્લા પણકહેવાય છે, જ્યારે પરિવાર કે મહેમાન સાથે ચટપટું ને સોફ્ટ અનેઠંડુ ઠન્ડુ ખાવાની ઈચ્છા થાય અથવા સવારે બનાવી ને રાખી રાત્રિ ના મહેમાનો ને પરિવારસાથે મજા લઇ શકાય એવી વાનગી પહેલેથી તૈયાર કરી પરિવાર સાથે બેસી ને તમે આખો દિવસ મજાલઈ શકો છો તો ચાલો દહી વડા બનાવવાની રીત – dahi vada ni recipe – dahi vada banavani recipe.
No ratings yet
Course gujarati nasto, nasta, nasto banavani rit
Cuisine Indian
Servings 5 વ્યક્તિ

Equipment

  • 1 કડાઈ
  • 1 મિક્સર

Ingredients
  

dahi vada recipe ingredients

  • 1 કપ અડદ દાળ
  • ¼ કપ ફોતરા વગરની મગ દાળ
  • 2-3 ચમચી  કીસમીસ
  • 2-3 લીલા મરચા સુધારેલા
  • 1 ચમચી આદુ સુધારેલ
  • ½ ચમચી જીરું
  • ¼ ચમચી હિંગ
  • સ્વાદ મુજબ મીઠું
  • 1 લીટર પાણી
  • ½ લીટર ગરમ પાણી
  • તરવા માટે તેલ
  • 500 એમ. એલ. દહીં
  • 2-3 ચમચી પીસેલી ખાંડ
  • લીલી ચટણી
  • આંબલીની ચટણી
  • તીખી ચટણી
  • મરી પાઉડર
  • શેકેલ જીરું પાઉડર

Instructions
 

dahi vada banavani rit | dahi vada recipe gujarati | dahi vada ni recipe | દહી વડા બનાવવાની રીત

  • દહીં વડા બનાવવા સૌપ્રથમ અડદ દાળ અને ફોતરા વગર ની મગ દાળ સાફ કરી એક વાસણમાં લ્યો ત્યારબાદ બે ત્રણ પાણીથી ઘસી ને ધોઇ લ્યો દાળ બરોબર ધોઇ લીધા બાદ ને ત્રણ ગ્લાસ પાણી નાખી પાંચ સાત કલાક અથવા આખી રાત પલાડી મૂકો દાળ બરોબર પલાળી લીધા બાદ દાળ માંથી પાણી નિતારી લ્યો ને મિક્સર જારમાં નાખી એક બે ચમચી પાણી નાખી પીસી લ્યો
  • હવે પીસેલા દાળ ને પાંચ સાત મિનિટ ફેટી લ્યો ને હવે એમાં કીસમીસ, લીલા મરચા સુધારેલા,આદુ સુધારેલ, જીરું અને સ્વાદ મુજબ મીઠું નાખોફરીથી બે ચાર મિનિટ મિશ્રણ ને બરોબર ફેટી લ્યો  હવે એક વાસણમાં બે ત્રણ ગ્લાસ પાણીમાં સ્વાદ મુજબ મીઠું અને હિંગ નાંખી મિક્સ કરી એક બાજુ મૂકો અને ગેસ પર કડાઈમાં તેલ ગરમ કરવા મૂકો
  • તેલ મિડીયમ ગરમ કરી લ્યો ત્યાર બાદ પાણી વારા હાથ કરી વડા ના મિશ્રણ ને તેલ માં નાખતા જાઓ એક વખત ના વડા નાખી દીધા બાદ એના પર એક ચમચી પાણી છાંટી લ્યો ત્યાર બાદ વડા ને ઝારાથી ઉથલાવી લ્યો ને ફરી એક ચમચી પાણી છાંટી લ્યો ને બને બાજુ વડા ને ગોલ્ડન થવા લાગે એટલે ઝારા થી કાઢી લ્યો
  • બે મિનિટ પછી પાછા વડા ને તેલ માં નાખી ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી તરી લ્યો આમ બધા વડા તરીને તૈયાર કરી લ્યો ને એક વાસણમાં કાઢી લ્યો બે ચાર મિનિટ એમજ રહેવા દયો ને મીઠા હિંગના પાણી માં બીજું ગરમ પાણી નાખી નવશેકું કરી લ્યો ત્યાર બાદ તરી રાખેલ વડા એમાં નાખી દયો ને અડધા થી એક કલાક પલાડી મૂકો
  • હવે એક વાસણમાં દહીં લ્યો એમાં સ્વાદ મુજબ મીઠું અને ખાંડ નાખી બરોબર મિક્સ કરી લ્યો નેફ્રીઝ માં મૂકી દયો જ્યારે વડા સર્વ કરો ત્યારે કાઢવુ હવે અડધા કલાક પછી વડા નું પાણી હથેળી વડે દબાવી ને કાઢી લ્યો
  • હવે એક પ્લેટ માં વડા મૂકો એના પર તૈયાર કરેલ દહી નાખો સાથે લીલી ચટણી, આંબલી ની ચટણી , લાલ ચટણી અને શેકેલ જીરું અને મરી પાઉડર છાંટી ને ઠંડા ઠંડા સર્વ કરો દહીં વડા

dahi vada recipe in gujarati notes

  • આ વડા બનાવી ને તમે રાખી દયો ને જમવા ના એકાદ કલાક પહેલા નવશેકા પાણી માં નાખી પલાળી ને મજા લઇ શકો છો
  • તમે એમજ તરેલા વડા ને ચટણી સાથે ખાઈ શકો છો
  • જો વડાનું મિશ્રણ નરમ થઈ ગયું હોય તો બેસન અથવા પૌવા પીસી ને પણ નાખી શકો છો
શું આપને અમે જણાવેલ રેસીપી પસંદ આવી?રેસીપી પસંદ આવી હોય તો ઉપર 5 ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપી નીચે આપનો ફીડબેક/મુજવણ જરૂરથી કોમેન્ટ કરજો

આવીજ બીજી 👇 Gujarati nasta recipes 👇રેસીપી ની લીંક નીચે આપેલ છે તે અચૂક જુવો

પનીર ટીક્કા બનાવવાની રીત | paneer tikka banavani rit

megi | મેગી બનાવવાની રેસીપી | megi banavani rit | megi resepi

Khandvi banavani rit | ખાંડવી બનાવવાની રીત | Khandvi recipe in gujarati

FaceBook પર ZatpatRecipeInGujarati સર્ચ કરી તેમજ Zatpat Recipe In Gujarati ના WhatsApp ગ્રુપ માં જોડાવા +91 94268 17203 પર Join Group લખી મેસેજ કરો અમને ત્યાં પણ ફોલો કરી શકો છો.

RELATED ARTICLES

LEAVE A REPLY

Recipe Rating




Please enter your comment!
Please enter your name here

Most Popular