Home Nasta ઘઉંના લોટ નું મસાલા નમકીન બનાવવાની રીત | Ghau na lot nu...

ઘઉંના લોટ નું મસાલા નમકીન બનાવવાની રીત | Ghau na lot nu masala namkin

0
Image credit – Youtube/Food Lab Gitika

જય શ્રી કૃષ્ણ આજ આપણે ઘઉં ના લોટ માંથી મસાલા નમકીન બનાવવાની રીત – Ghau na lot nu masala namkin banavani rit  શીખીશું, Please subscribe Food Lab Gitika YouTube channel If you like the recipe, આ નમકીન એક વખત બનાવી મહિના સુંધી ખાઈ શકો મજા લઈ શકો છો પણ જો બચે તો કેમ કે એટલા સ્વાદિષ્ટ લાગે છે કે બનાવ્યા પછી તરત જ ખવાઈ જાય છે તો એક વખત ચોક્કસ બનાવજો આ રીતે નમકીન. તો ચાલો ઘઉં ના લોટ માંથી મસાલા નમકીન બનાવવાની રીત- Ghau na lot nu masala namkin recipe in gujarati શીખીએ.

ઘઉંના લોટ નું મસાલા નમકીન બનાવવા જરૂરી સામગ્રી

  • ઝીણી સોજી ¼ કપ
  • ઘઉંનો લોટ 1 ½ કપ
  • અજમો ¼ કપ
  • જીરું ¼ કપ
  • ચીલી ફ્લેક્સ 1 ½ ચમચી
  • લાલ મરચાનો પાઉડર ¼ ચમચી
  • સફેદ તલ 2 ચમચી
  • તેલ 2-3 ચમચી
  • લીલી મેથી સુધારેલ ½ કપ
  • મીઠું સ્વાદ મુજબ
  • પાણી જરૂર મુજબ
  • તેલ જરૂર મુજબ

ઘઉંના લોટ નું મસાલા નમકીન બનાવવાની રીત

ઘઉં ના લોટ માંથી મસાલા નમકીન બનાવવા સૌપ્રથમ એક વાસણમાં ઘઉંનો લોટ ને ચાળી ને લ્યો ત્યાર બાદ એમાં સાફ કરેલ ઝીણી સોજી, મસળી ને અજમો, જીરું, ચીલી ફ્લેક્સ, લાલ મરચાનો પાઉડર, સફેદ તલ, તેલ , લીલી મેથી સુધારેલ (અથવા લીલા ધાણા સુધારેલા), મીઠું સ્વાદ મુજબ નાખી બરોબર મિક્સ કરી લ્યો

હવે એમાં થોડુ થોડુ પાણી નાખતા જઈ કઠણ લોટ બાંધી લ્યો ને બંધેલા લોટ માં એક ચમચી તેલ નાખી મસળી ને લોટ ને ઢાંકી ને પંદર વીસ મિનિટ એક બાજુ મૂકો વીસ મિનિટ પછી ફરીથી લોટ મસળી લઈ એક સરખા બે કે ત્રણ ભાગ કરી લ્યો

હવે એક લુવો લ્યો એને વેલણ વડે મિડીયમ જાડી વણી લ્યો ત્યાર બાદ એના પ્ર એક ચમચી તેલ લગાવી ઉપર કોરો લોટ એક બે ચમચી છાંટી દયો ને ગોળ રોલ બનાવી લ્યો રોલ ને ચાર પાંચ સરખા કટકા કરી લ્યો ત્યાર બાદ કરેલ કટકા ને હથેળી વડે દબાવી લ્યો હવે બધા લુવા પર તેલ લગાવી લ્યો ને એક ઉપર એક મૂકી દબાવી ને મોટો લુવો બનાવી લ્યો 

ત્યારબાદ હવે એ મોટા લુવા ને ફરીથી મિડીયમ જાડાઈ વાળી રોટલી વણી લ્યો ને ચાલુ થી લાંબા કે તમારી પસંદ ના કટકા કરી લ્યો આમ બીજા બે લુવા ને વણી રોલ બનાવી કાપી ફરીથી વણી લ્યો ને કાપી ને કટકા કરી લ્યો

હવે ગેસ પર એક કડાઈમાં તેલ ગરમ કરવા મૂકો તેલ ગરમ થાય એટલે તેમાં એક વખત માં સમાય એટલા કટકા નાખો ને ત્યાર બાદ ગેસ ધીમો કરી ધીમા તાપે હલાવતા રહી ગોલ્ડન તરી લ્યો,

આમ થોડા થોડા કટકા ને નાખતા જઈ ગોલ્ડન તરી લ્યો ને બધા કટકા ને ગોલ્ડન તરી લેવા બધા કટકા ને તરી લીધા બાદ ઠંડા થવા દયો ને ઠંડા થાય એટલે એર ટાઈટ ડબ્બામાં ભરી લ્યો ને મજા લ્યો ઘઉં ના લોટ માંથી મસાલા નમકીન

Ghau na lot nu masala namkin recipe in gujarati notes

  • અહીં તમે લોટ બાંધતી વખતે બે ચમચી બેસન પણ નાખી શકો છો
  • અહી જો લીલી  મેથી  ના હોય તો એક બે ચમચી સૂકી મેથી પણ નાખી શકો છો અથવા લીલી મેથી ની જગ્યાએ લીલા ધાણા સુધારેલા પણ નાખી શકો છો
  • નમકીન નાખતી વખતે ગેસ ફૂલ રાખવો ત્યાર બાદ ગેસ ધીમો કરી નાખી ગોલ્ડન તરવા તો ક્રિસ્પી બનશે

Ghau na lot nu masala namkin banavani rit | Recipe Video

Youtube પર Food Lab Gitika ને Subscribe કરજો  જો તમને  રેસીપી નો વિડીયો ગમ્યો હોય

ઈન્ટરનેટ ધીમું હોવા ને કારણે કેટલીકવાર ઉપર 👆👆વિડીયો 👆👆 દેખાવમાં વાર લાગી શકે છે વિડીયો ના દેખાય તો પ્લીઝ થોડી ક્ષણ પ્રતિક્ષા કરવા વિનંતી

રેસીપી આપને કેવી લાગી તે નીચે કોમેન્ટ અને ⭐⭐⭐⭐⭐ સ્ટાર રેટિંગ આપીને જણાવશો

Ghau na lot nu masala namkin recipe in gujarati

ઘઉંના લોટ નું મસાલા નમકીન બનાવવાની રીત - Ghau na lot nu masala namkin banavani rit - Ghau na lot nu masala namkin recipe in gujarati

ઘઉંના લોટ નું મસાલા નમકીન બનાવવાની રીત | Ghau na lot nu masala namkin banavani rit | Ghau na lot nu masala namkin recipe in gujarati

જય શ્રી કૃષ્ણ આજ આપણે ઘઉં ના લોટ માંથી મસાલા નમકીન બનાવવાનીરીત – Ghau na lot nu masala namkin banavani rit  શીખીશું, આ નમકીન એક વખત બનાવી મહિના સુંધી ખાઈ શકો મજાલઈ શકો છો પણ જો બચે તો કેમ કે એટલા સ્વાદિષ્ટ લાગે છે કે બનાવ્યા પછી તરત જ ખવાઈ જાયછે તો એક વખત ચોક્કસ બનાવજો આ રીતે નમકીન. તો ચાલો ઘઉં ના લોટમાંથી મસાલા નમકીન બનાવવાની રીત- Ghauna lot nu masala namkin recipe in gujarati શીખીએ
No ratings yet
Prep Time 20 mins
Cook Time 30 mins
Resting time 20 mins
Total Time 1 hr 10 mins
Course gujarati nasto, nasta, nasto banavani rit
Cuisine Indian
Servings 5 વ્યક્તિ

Equipment

  • 1 કડાઈ

Ingredients
  

ઘઉંના લોટ નું મસાલા નમકીન બનાવવા જરૂરી સામગ્રી

  • 1 ½ કપ ઘઉંનો લોટ
  • ¼ કપ ઝીણી સોજી
  • ¼ કપ અજમો
  • ¼ કપ જીરું
  • 1 ½ ચમચી ચીલી ફ્લેક્સ
  • ¼ ચમચી લાલ મરચાનો પાઉડર
  • 2 ચમચી સફેદ તલ
  • 2-3 ચમચી તેલ 2-3 ચમચી
  • ½ કપ લીલી મેથી સુધારેલ
  • મીઠું સ્વાદ મુજબ
  • પાણી જરૂર મુજબ
  • તેલ જરૂર મુજબ

Instructions
 

ઘઉંના લોટ નું મસાલા નમકીન | Ghau na lot nu masala namkin | Ghau na lot nu masala namkin recipe

  • ઘઉંના લોટ માંથી મસાલા નમકીન બનાવવા સૌપ્રથમ એક વાસણમાં ઘઉંનો લોટ ને ચાળી ને લ્યો ત્યારબાદ એમાં સાફ કરેલ ઝીણી સોજી, મસળી ને અજમો, જીરું, ચીલી ફ્લેક્સ,લાલ મરચાનો પાઉડર, સફેદ તલ, તેલ , લીલી મેથી સુધારેલ (અથવાલીલા ધાણા સુધારેલા), મીઠું સ્વાદ મુજબ નાખી બરોબર મિક્સ કરી લ્યો
  • હવે એમાં થોડુ થોડુ પાણી નાખતા જઈ કઠણ લોટ બાંધી લ્યો ને બંધેલા લોટ માં એક ચમચી તેલ નાખી મસળી ને લોટ ને ઢાંકી ને પંદર વીસ મિનિટ એક બાજુ મૂકો વીસ મિનિટ પછી ફરીથી લોટ મસળી લઈ એક સરખા બે કે ત્રણ ભાગ કરી લ્યો
  • હવે એક લુવો લ્યો એને વેલણ વડે મિડીયમ જાડી વણી લ્યો ત્યાર બાદ એના પ્ર એક ચમચી તેલ લગાવી ઉપર કોરો લોટ એક બે ચમચી છાંટી દયો ને ગોળ રોલ બનાવી લ્યો રોલ ને ચાર પાંચ સરખા કટકા કરી લ્યો ત્યાર બાદ કરેલ કટકા ને હથેળી વડે દબાવી લ્યો હવે બધા લુવા પર તેલ લગાવી લ્યોને એક ઉપર એક મૂકી દબાવી ને મોટો લુવો બનાવી લ્યો 
  • હવે એ મોટા લુવા ને ફરીથી મિડીયમ જાડાઈ વાળી રોટલી વણી લ્યો ને ચાલુ થી લાંબા કે તમારી પસંદ ના કટકા કરી લ્યો આમ બીજા બે લુવા ને વણી રોલ બનાવી કાપી ફરીથી વણી લ્યો ને કાપીને કટકા કરી લ્યો
  • હવે ગેસ પર એક કડાઈમાં તેલ ગરમ કરવા મૂકો તેલ ગરમ થાય એટલે તેમાં એક વખત માં સમાય એટલા કટકા નાખો ને ત્યાર બાદ ગેસ ધીમો કરી ધીમા તાપે હલાવતા રહી ગોલ્ડન તરી લ્યો,
  • આમ થોડા થોડા કટકા ને નાખતા જઈ ગોલ્ડન તરી લ્યો ને બધા કટકા ને ગોલ્ડન તરી લેવા બધા કટકા નેતરી લીધા બાદ ઠંડા થવા દયો ને ઠંડા થાય એટલે એર ટાઈટ ડબ્બામાં ભરી લ્યો ને મજા લ્યો ઘઉં ના લોટ માંથી મસાલા નમકીન

Ghau na lot nu masala namkin recipe in gujarati notes

  • અહીં તમે લોટ બાંધતી વખતે બે ચમચી બેસન પણ નાખી શકો છો
  • અહી જો લીલી  મેથી  ના હોય તો એક બે ચમચી સૂકી મેથી પણનાખી શકો છો અથવા લીલી મેથી ની જગ્યાએ લીલા ધાણા સુધારેલા પણ નાખી શકો છો
  • નમકીન નાખતી વખતે ગેસ ફૂલ રાખવો ત્યાર બાદ ગેસ ધીમો કરી નાખી ગોલ્ડન તરવા તો ક્રિસ્પી બનશે
શું આપને અમે જણાવેલ રેસીપી પસંદ આવી?રેસીપી પસંદ આવી હોય તો ઉપર 5 ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપી નીચે આપનો ફીડબેક/મુજવણ જરૂરથી કોમેન્ટ કરજો

આવીજ બીજી 👇 Gujarati nasta recipes 👇રેસીપી ની લીંક નીચે આપેલ છે તે અચૂક જુવો

સાબુદાણા બટાકા ની રિંગ્સ બનાવવાની રીત | Sabudana bataka ni rings banavani rit

બટાકા ની વેફર બનાવવાની રીત | potato wafers recipe in gujarati

પીઝા | pizza banavani rit | પીઝા બનાવવાની રીત

છોલે ભટુરે બનાવવાની રીત | chhole bhature banavani rit

FaceBook પર ZatpatRecipeInGujarati સર્ચ કરી તેમજ Zatpat Recipe In Gujarati ના WhatsApp ગ્રુપ માં જોડાવા +91 94268 17203 પર Join Group લખી મેસેજ કરો અમને ત્યાં પણ ફોલો કરી શકો છો.

NO COMMENTS

LEAVE A REPLY

Recipe Rating




Please enter your comment!
Please enter your name here

Exit mobile version