HomeNastaકાજુ નમકપારા બનાવવાની રીત | Kaju namakpara banavani rit

કાજુ નમકપારા બનાવવાની રીત | Kaju namakpara banavani rit

જય શ્રી કૃષ્ણ આજ આપણે કાજુ નમકપારા બનાવવાની રીત – Kaju namakpara banavani rit શીખીશું. દિવાળી આવી રહી છે, Please subscribe Indian Spice Kitchen YouTube channel If you like the recipe , ને ઘરો માં નાસ્તા ને મીઠાઈ બનાવવા ની તૈયારીઓ પણ થઈ ગઈ હસે ને દિવાળી પર મીઠાઈ ખાઈ ખાઈ ને કંટાળી જઈએ ત્યારે કઈક ખારું તીખું ને ચટપટું ખાવું પસંદ આવતું હોય છે તો આજ અને એક એવી ચટપટી વાનગી લઈ ને આવ્યા છીએ જે બનાવી ખૂબ સરળ છે ને ખાવા થી મોઢું એકદમ ફ્રેશ થઈ જશે. તો ચાલો Kaju namakpara recipe in gujarati શીખીએ.

કાજુ નમકપારા બનાવવા જરૂરી સામગ્રી

  • છડિયા દાળ ½ કપ ત્રણ ચાર કલાક પલાળેલી
  • ઘઉંનો લોટ 2 -3 કપ
  • લીલા મરચા 2-3 સુધારેલ
  • આદુનો ટુકડો ½ ઇંચ નો
  • જીરું 1 ચમચી
  • અજમો 1 ચમચી
  • હિંગ ¼ ચમચી
  • હળદર ⅛ ચમચી
  • સ્વાદ મુજબ મીઠું
  • તેલ જરૂર મુજબ
  • ઘી 2 ચમચી
  • મેંદો / આરા લોટ 2 ચમચી

મસાલો બનાવવા માટેની સામગ્રી

  • લાલ મરચાનો પાઉડર 1 ચમચી
  • શેકેલ જીરું પાઉડર ½ ચમચી
  • મરી પાઉડર ¼ ચમચી
  • ચાર્ટ મસાલો 1 ચમચી
  • મીઠું ½ ચમચી
  • સુકવેલ ફુદીના ના પાંદ નો પાઉડર 1 ચમચી

કાજુ નમકપારા બનાવવાની રીત

કાજુ નમકપારા બનાવવા સૌપ્રથમ ત્રણ ચાર કલાક પલાળેલી છડીયા દાળ ની પાણી નિતારી લેશું ત્યાર બાદ એને મિક્સર જાર માં નાખી દેશું અને સાથે લીલા મરચા સુધારેલા, આદુ નો કટકો નાખી ને દરદરી પીસી લેશું. પીસવા માટે પાણી ની જરૂર લાગે તો બે ચરચમચી પાણી નાખી ને પીસી લેવી.

પીસેલી દાળ ને એક વાસણમાં કાઢી લ્યો અને એમાં હાથ થી મસળી અજમો, જીરું, હિંગ, ત્રણ ચાર ચમચી તેલ, હળદર અને સ્વાદ મુજબ મીઠું નાખી ને બરોબર મિક્સ કરી લ્યો. હવે એમાં ચાળી ને રાખેલ ઘઉંનો લોટ થોડો થોડો નાખતા જઈ જરૂર મુજબ લોટ નાખો કઠણ લોટ બાંધી લ્યો. બાંધેલા લોટ ને ઢાંકી ને દસ પંદર મિનિટ એક બાજુ મૂકો.

એક વાટકા માં ઘી અને આરા લોટ નાખી મિક્સ કરી સ્લરી તૈયાર કરી લ્યો અને બીજા એક વાસણમાં લાલ મરચાનો પાઉડર , શેકેલ જીરું પાઉડર, ચાર્ટ મસાલો, મરી પાઉડર, મીઠું અને સૂકવેલા ફુદીના ના પાંદ નો પાઉડર નાખી મિક્સ કરી એક બાજુ મૂકો.

હવે બાંધેલા લોટ માંથી ચાર છ સરખા ભાગ કરી લ્યો અને એક એક લુવા ને એક સરખું વણી એક બાજુ મૂકો. હવે એક રોટલી લઈ એના પર ઘી લોટ વાળી સ્લરી લાગવી ઉપર બીજી રોટલી મૂકો એના પર પણ સ્લરિ લગાવી ફરી ત્રીજી રોટલી મૂકો આમ એક ઉપર એક સ્લરી લગાવતા જઈ રોટલી મૂકતા જાઓ.

વેલણ વડે રોટલીઓ ને મિડીયમ વણી લ્યો અને નાના કુકી કટર કે પછી ઢાંકણ વડે એક બાજુ થી કટ કરી કાજુ નો આકાર આપી દયો અથવા બાંધેલા લોટ માંથી ત્રણ ચાર સિલેન્ડર આકાર કરી કાતર થી કટ કરી આકાર આપી તૈયાર કરી લ્યો.

ગેસ પર એક કડાઈમાં તેલ ગરમ કરવા મૂકો તેલ મિડીયમ ગરમ થાય એટલે એમાં તૈયાર કરેલ નમકપારા નાખી ને મિડીયમ તાપે ગોલ્ડન થાય ત્યાં સુંધી તરી લ્યો. આમ બધા જ નમકપારાને તરી લ્યો ને થોડા ઠંડા થવા દયો.

તૈયાર નમકપારા પર તૈયાર કરેલ મસાલો નાખી ને બરોબર મિક્સ કરી ઠંડા થવા દયો અને ત્યાર બાદ ડબ્બા માં ભરી ને મજા લ્યો કાજુ નમકપારા.

Kaju namakpara recipe in gujarati Notes

  • અહીં સ્લરી માટે તમે મેંદા નો લોટ પણ વાપરી શકો છો.
  • નમકપારા ને મિડીયમ તાપે તરવા જેથી અંદર સુંધી બરોબર ચડી જાય.
  • અહી તમે તરેલ નમકપારા પર પેરી પેરી મસાલો અથવા મેગી મસાલો અથવા તમારી પસંદ ના બીજા મસાલા છાંટી ને પણ તૈયાર કરી શકો છો.

Kaju namakpara banavani rit | Recipe Video

Video Credit : Youtube/ Indian Spice Kitchen

Youtube પર Indian Spice Kitchen ને Subscribe કરજો  જો તમને  રેસીપી નો વિડીયો ગમ્યો હોય

રેસીપી આપને કેવી લાગી તે નીચે કોમેન્ટ અને ⭐⭐⭐⭐⭐ સ્ટાર રેટિંગ આપીને જણાવશો

Kaju namakpara recipe in gujarati

કાજુ નમકપારા - Kaju namakpara - કાજુ નમકપારા બનાવવાની રીત - Kaju namakpara banavani rit - Kaju namakpara recipe in gujarati

કાજુ નમકપારા | Kaju namakpara | કાજુ નમકપારા બનાવવાની રીત | Kaju namakpara banavani rit | Kaju namakpara recipe in gujarati

 આજ આપણે કાજુ નમકપારા બનાવવાની રીત – Kajunamakpara banavani rit શીખીશું. દિવાળી આવી રહી છે, ને ઘરો માં નાસ્તા ને મીઠાઈ બનાવવા ની તૈયારીઓપણ થઈ ગઈ હસે ને દિવાળી પર મીઠાઈ ખાઈ ખાઈ ને કંટાળી જઈએ ત્યારે કઈક ખારું તીખું નેચટપટું ખાવું પસંદ આવતું હોય છે તો આજ અને એક એવી ચટપટી વાનગી લઈ ને આવ્યા છીએ જે બનાવીખૂબ સરળ છે ને ખાવા થી મોઢું એકદમ ફ્રેશ થઈ જશે. તો ચાલો Kaju namakpara recipe in gujarati શીખીએ.
No ratings yet
Prep Time 20 mins
Cook Time 40 mins
shocking time 3 hrs
Total Time 4 hrs
Course nasta recipe in gujarati, nasto banavani rit
Cuisine gujarati cuisine
Servings 5 વ્યક્તિ

Equipment

  • 1 કડાઈ

Ingredients
  

કાજુ નમકપારા બનાવવા જરૂરી સામગ્રી

  • ½ કપ છડિયા દાળ ત્રણ ચારકલાક પલાળેલી
  • 2-3 કપ ઘઉંનો લોટ
  • 2-3 લીલા મરચા સુધારેલ
  • ½ ઇંચ આદુનો ટુકડો નો
  • 1 ચમચી જીરું
  • 1 ચમચી અજમો
  • ¼ ચમચી હિંગ
  • ચમચી હળદર
  • સ્વાદ મુજબ મીઠું
  • તેલ જરૂર મુજબ
  • 2 ચમચી ઘી
  • 2 ચમચી મેંદો / આરા લોટ

મસાલો બનાવવા માટેની સામગ્રી

  • 1 ચમચી લાલ મરચાનો પાઉડર
  • ½ ચમચી શેકેલ જીરું પાઉડર
  • ¼ ચમચી મરી પાઉડર
  • 1 ચમચી ચાર્ટ મસાલો
  • ½ ચમચી મીઠું
  • 1 ચમચી સુકવેલ ફુદીના ના પાંદ નો પાઉડર

Instructions
 

કાજુ નમક પારા બનાવવાની રીત | Kaju namakpara banavani rit | Kaju namakpara recipe in gujarati

  • કાજુ નમકપારા બનાવવા સૌપ્રથમ ત્રણ ચાર કલાક પલાળેલી છડીયા દાળ ની પાણી નિતારી લેશું ત્યારબાદ એને મિક્સર જાર માં નાખી દેશું અને સાથે લીલા મરચા સુધારેલા, આદુ નો કટકો નાખી ને દરદરી પીસી લેશું. પીસવા માટે પાણી ની જરૂર લાગે તો બે ચરચમચી પાણી નાખી ને પીસી લેવી.
  • પીસેલી દાળ ને એક વાસણમાં કાઢી લ્યો અને એમાં હાથ થી મસળી અજમો, જીરું, હિંગ, ત્રણ ચાર ચમચી તેલ, હળદરઅને સ્વાદ મુજબ મીઠું નાખી ને બરોબર મિક્સ કરી લ્યો. હવે એમાંચાળી ને રાખેલ ઘઉંનો લોટ થોડો થોડો નાખતા જઈ જરૂર મુજબ લોટ નાખો કઠણ લોટ બાંધી લ્યો.બાંધેલા લોટ ને ઢાંકી ને દસ પંદર મિનિટ એક બાજુ મૂકો.
  • એક વાટકામાં ઘી અને આરા લોટ નાખી મિક્સ કરી સ્લરી તૈયાર કરી લ્યો અને બીજા એક વાસણમાં લાલ મરચાનો પાઉડર , શેકેલ જીરુંપાઉડર, ચાર્ટ મસાલો, મરી પાઉડર,મીઠું અને સૂકવેલા ફુદીના ના પાંદ નો પાઉડર નાખી મિક્સ કરી એક બાજુ મૂકો.
  • હવે બાંધેલા લોટ માંથી ચાર છ સરખા ભાગ કરી લ્યો અને એક એક લુવા ને એક સરખું વણી એક બાજુ મૂકો. હવે એક રોટલીલઈ એના પર ઘી લોટ વાળી સ્લરી લાગવી ઉપર બીજી રોટલી મૂકો એના પર પણ સ્લરિ લગાવી ફરીત્રીજી રોટલી મૂકો આમ એક ઉપર એક સ્લરી લગાવતા જઈ રોટલી મૂકતા જાઓ.
  • વેલણ વડે રોટલીઓ ને મિડીયમ વણી લ્યો અને નાના કુકી કટર કે પછી ઢાંકણ વડે એક બાજુ થી કટ કરી કાજુ નો આકાર આપી દયો અથવા બાંધેલા લોટ માંથી ત્રણ ચાર સિલેન્ડર આકાર કરી કાતર થી કટ કરી આકાર આપી તૈયાર કરી લ્યો.
  • ગેસ પર એક કડાઈમાં તેલ ગરમ કરવા મૂકો તેલ મિડીયમ ગરમ થાય એટલે એમાં તૈયાર કરેલ નમકપારા નાખી ને મિડીયમ તાપે ગોલ્ડન થાય ત્યાં સુંધી તરી લ્યો. આમ બધા જ નમકપારાને તરી લ્યોને થોડા ઠંડા થવા દયો.
  • તૈયાર નમકપારા પર તૈયાર કરેલ મસાલો નાખી ને બરોબર મિક્સ કરી ઠંડા થવા દયો અને ત્યાર બાદ ડબ્બામાં ભરી ને મજા લ્યો કાજુ નમકપારા.

Kaju namakpara recipe in gujarati Notes

  • અહીં સ્લરી માટે તમે મેંદા નો લોટ પણ વાપરી શકો છો.
  • નમકપારા ને મિડીયમ તાપે તરવા જેથી અંદર સુંધી બરોબર ચડી જાય.
  • અહી તમે તરેલ નમકપારા પર પેરી પેરી મસાલો અથવા મેગી મસાલો અથવા તમારી પસંદ ના બીજા મસાલા છાંટી ને પણ તૈયાર કરી શકો છો.
શું આપને અમે જણાવેલ રેસીપી પસંદ આવી?રેસીપી પસંદ આવી હોય તો ઉપર 5 ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપી નીચે આપનો ફીડબેક/મુજવણ જરૂરથી કોમેન્ટ કરજો

આવીજ બીજી 👇 Gujarati nasta recipes 👇રેસીપી ની લીંક નીચે આપેલ છે તે અચૂક જુવો

કારેલા ના મુઠીયા બનાવવાની રીત | Karela na muthiya banavani rit

રગડા પેટીસ બનાવવાની રીત | ragda patties recipe in gujarati | ragda petis banavani rit

ઉલ્ટા વડાપાવ બનાવવાની રીત | ulta vada pav | ulta vadapav

RELATED ARTICLES

LEAVE A REPLY

Recipe Rating




Please enter your comment!
Please enter your name here

Most Popular