આજે આપણે ઘરે ખાટી મીઠી દાળ બનાવવાની રીત – Khati mithi daal banavani rit શીખીશું. ખૂબ જ ટેસ્ટી લાગે છે , Please subscribe Sanjeev Kapoor Khazana YouTube channel If you like the recipe , અને બનાવવું પણ ખૂબ જ સરળ છે, ભાત સાથે તમે આ દાળ ને ખાઈ શકો છો. ખૂબ જ ઓછા સમય માં બની ને તૈયાર થઈ જાય છે. બાળકો હોય કે મોટા દરેક ને ભાવે છે. તો ચાલો આજે આપણે ઘરે Khati mithi daal recipe in gujarati શીખીએ.
ખાટી મીઠી દાળ બનાવવા જરૂરી સામગ્રી
- તુવેર દાળ 1 કપ
- હિંગ ½ ચમચી
- મેથી દાણા ½ ચમચી
- સીંગદાણા ¼ કપ
- પાણી 2 કપ
- લીલાં મરચાં અને આદુ ની પેસ્ટ ½ ચમચી
- મીઠા લીમડા ના પાન 8-10
- ગોળ 2 ચમચી
- કોકમ ના પાન 2-3
- ઝીણા સુધારેલા ટામેટા 1
- લાલ મરચું પાવડર 1 ચમચી
- હળદર ¼ ચમચી
- જીરું પાવડર 1 નાની ચમચી
- ધાણા પાવડર 1 નાની ચમચી
- સ્વાદ પ્રમાણે મીઠું
દાળ નો વઘાર કરવા માટેની સામગ્રી
- તેલ 2 ચમચી
- રાઈ 1 ચમચી
- જીરું 1 ચમચી
- હિંગ ¼ ચમચી
- સુખા લાલ મરચાં 2-3
- ઝીણા સુધારેલા લીલાં ધાણા 2 ચમચી
ખાટી મીઠી દાળ બનાવવાની રીત
ખાટી મીઠી દાળ બનાવવા માટે સૌથી પહેલાં ગેસ પર એક કુકર મૂકો. હવે તેમાં પલાળી ને રાખેલી તુવેર દાળ માંથી એક્સ્ટ્રા પાણી કાઢી ને તેમાં નાખો.
હવે તેમાં હિંગ, મેથી, સીંગદાણા અને બે કપ જેટલું પાણી નાખો. હવે કુકર ને ઢાંકી દયો. હવે ત્રણ થી ચાર સીટી વગાડી લ્યો. ત્યાર બાદ કુકર ને ઠંડું થવા માટે રાખી દયો.
કુકર ઠંડું થાય ત્યારે દાળ ને એક કઢાઇ માં કાઢી લ્યો. હવે કઢાઇ ને ગેસ પર મૂકો. હવે તેમાં મરચાં અને આદુ ની પેસ્ટ નાખો. હવે તેમાં મીઠા લીમડા ના પાન, ગોળ, કોકમ ના પાન અને ઝીણા સુધારેલા ટામેટા નાખો. હવે તેને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો.
તેમાં લાલ મરચું પાવડર, હળદર, જીરું પાવડર, ધાણા પાવડર અને સ્વાદ પ્રમાણે મીઠું નાખો. હવે બધી સામગ્રી ને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો.
હવે દાળ ને મિડીયમ તાપે આઠ થી દસ મિનિટ સુધી ઉકાળી લ્યો. ત્યાર બાદ તેને વીસ્ક ની મદદ થી જેરી લ્યો. હવે દાળ ને સાઇડ પર રાખી દયો.
ગેસ પર એક કઢાઇ મૂકો. હવે તેમાં તેલ નાખો. તેલ ગરમ થાય એટલે તેમાં રાઈ, જીરું અને હિંગ નાખો. હવે તેમાં સુખા લાલ મરચાં અને ઝીણા સુધારેલા લીલાં ધાણા નાખો. હવે આ વઘાર ને દાળ માં નાખી ને ઢાંકી દયો , તૈયાર છે આપણી ટેસ્ટી ખાટી મીઠી દાળ. હવે તેને ભાત સાથે સર્વ કરો અને ટેસ્ટી ખાટી મીઠી દાળ ખાવાનો આનંદ માણો.
Khati mithi daal recipe in gujarati notes
- દાળ ને ઘાટી કે પાતળી તમે તમારા હિસાબ થી પાણી નાખી ને બનાવી શકો છો.
Khati mithi daal banavani rit | Recipe Video
Youtube પર Sanjeev Kapoor Khazana ને Subscribe કરજો જો તમને રેસીપી નો વિડીયો ગમ્યો હોય
રેસીપી આપને કેવી લાગી તે નીચે કોમેન્ટ અને ⭐⭐⭐⭐⭐ સ્ટાર રેટિંગ આપીને જણાવશો
Khati mithi daal recipe in gujarati

ખાટી મીઠી દાળ બનાવવાની રીત | Khati mithi daal banavani rit | Khati mithi daal recipe in gujarati
Equipment
- 1 કડાઈ
Ingredients
ખાટી મીઠી દાળ બનાવવા જરૂરી સામગ્રી
- 1 કપ તુવેર દાળ
- ½ ચમચી હિંગ
- ½ ચમચી મેથી દાણા
- ¼ કપ સીંગ દાણા
- 2 કપ પાણી
- ½ ચમચી લીલાં મરચાં અને આદુ ની પેસ્ટ
- 8-10 મીઠા લીમડા ના પાન
- 2 ચમચી ગોળ
- 2-3 કોકમના પાન
- 1 ઝીણા સુધારેલા ટામેટા
- 1 ચમચી લાલ મરચું પાવડર
- ¼ ચમચી હળદર
- 1 નાની ચમચી જીરું પાવડર
- 1 નાની ચમચી ધાણા પાવડર
- સ્વાદ પ્રમાણે મીઠું
દાળ નો વઘાર કરવા માટેની સામગ્રી
- 2 ચમચી તેલ
- 1 ચમચી રાઈ
- 1 ચમચી જીરું
- ¼ ચમચી હિંગ
- 2-3 સુખાલાલ મરચાં
- 2 ચમચી ઝીણા સુધારેલા લીલાં ધાણા
Instructions
ખાટી મીઠી દાળ બનાવવાની રીત | Khati mithi daal banavani rit | Khati mithi daal recipe in gujarati
- ખાટી મીઠી દાળ બનાવવા માટે સૌથી પહેલાં ગેસ પર એક કુકર મૂકો. હવે તેમાં પલાળી ને રાખેલી તુવેર દાળ માંથી એક્સ્ટ્રા પાણી કાઢી ને તેમાં નાખો.
- હવે તેમાં હિંગ, મેથી, સીંગદાણા અને બે કપ જેટલું પાણી નાખો. હવે કુકર ને ઢાંકી દયો. હવે ત્રણ થી ચાર સીટી વગાડી લ્યો.ત્યાર બાદ કુકર ને ઠંડું થવા માટે રાખી દયો.
- કુકર ઠંડું થાય ત્યારે દાળ ને એક કઢાઇ માં કાઢી લ્યો. હવે કઢાઇ ને ગેસ પર મૂકો. હવે તેમાં મરચાં અને આદુ ની પેસ્ટ નાખો. હવે તેમાં મીઠાલીમડા ના પાન, ગોળ, કોકમ ના પાન અને ઝીણાસુધારેલા ટામેટા નાખો. હવે તેને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો.
- તેમાં લાલ મરચું પાવડર, હળદર, જીરું પાવડર, ધાણા પાવડરઅને સ્વાદ પ્રમાણે મીઠું નાખો. હવે બધી સામગ્રી ને સરસ થી હલાવીને મિક્સ કરી લ્યો.
- હવે દાળ ને મિડીયમ તાપે આઠ થી દસ મિનિટ સુધી ઉકાળી લ્યો. ત્યાર બાદ તેને વીસ્ક ની મદદ થી જેરી લ્યો.હવે દાળ ને સાઇડ પર રાખી દયો.
- ગેસ પર એક કઢાઇ મૂકો. હવે તેમાં તેલ નાખો. તેલ ગરમ થાય એટલે તેમાં રાઈ,જીરું અને હિંગ નાખો. હવે તેમાં સુખા લાલ મરચાંઅને ઝીણા સુધારેલા લીલાં ધાણા નાખો. હવે આ વઘાર ને દાળ માં નાખીને ઢાંકી દયો , તૈયાર છે આપણી ટેસ્ટી ખાટી મીઠી દાળ. હવે તેને ભાત સાથે સર્વ કરો અને ટેસ્ટી ખાટી મીઠી દાળ ખાવાનો આનંદ માણો.
Khati mithi daal recipe in gujarati notes
- દાળ ને ઘાટી કે પાતળી તમે તમારા હિસાબ થી પાણીનાખી ને બનાવી શકો છો.
આવીજ બીજી 👇 Gujarati Dinner and Lunch recipes રેસીપી 👇 ની લીંક નીચે આપેલ છે તે અચૂક જુવો
મગ ની દાળ ના ભજીયા બનાવવાની રીત | Mag ni daal na bhajiya banavani rit
પાપડ નું શાક બનાવવાની રીત | papad nu shaak | papad nu shaak gujarati
મકાઈ નું શાક બનાવવાની રીત | Makai nu shaak banavani rit | Makai nu shaak recipe in gujarati
દમ આલુ | dum aloo recipe gujarati | dum aloo banavani rit
મલ્ટીસીડસ મુખવાસ બનાવવાની રીત | multi seed mukhwas banavani rit