જય શ્રી કૃષ્ણ આજ આપણે રગડા પેટીસ બનાવવાની રીત – ragda patties recipe in gujarati શીખીશું. આ ચાર્ટ મુંબઈ ની ફેમસ ચાર્ટ છે જે ખાટી મીઠી અને તીખી ચાર્ટ છે, Please subscribe Viraj Naik Recipes YouTube channel If you like the recipe , જેને તમે સાંજ ના નાસ્તા માં કે કોઈ નાની પાર્ટીમાં બનાવી ને તૈયાર કરી શકો છો. તો ચાલો ragda petis banavani rit શીખીએ.
રગડો બનાવવા માટેની સામગ્રી
- સફેદ વટાણા 1 ½ કપ
- બટાકા 1 માં કટકા
- હળદર ¼ +¼ ચમચી
- મીઠું સ્વાદ મુજબ
- પાણી જરૂર મુજબ
- બેકિંગ સોડા ⅛ ચમચી (ઓપ્શનલ છે )
- તેલ 2-3 ચમચી
- જીરું ¼ ચમચી
- હિંગ ¼ ચમચી
- લીલા મરચા સુધારેલા 1-2
- આદ મરચા ની પેસ્ટ 1 ચમચી
- ધાણા જીરું પાઉડર 1 ચમચી
- લાલ મરચાનો પાઉડર 1 ચમચી
- ચાર્ટ મસાલો ½ ચમચી
- સંચળ ¼ ચમચી
- ગરમ મસાલો ¼ ચમચી
- લીલા ધાણા સુધારેલા 5-7 ચમચી
પેટીસ બનાવવા માટેની સામગ્રી
- બાફેલા બટાકા 4-5
- બ્રેડ ક્રમ / પીસેલા પૌવા ¼ કપ
- લીલા મરચા સુધારેલા 1-2
- હળદર ¼ ચમચી
- ધાણા જીરું પાઉડર 1 ચમચી
- ચાર્ટ મસાલો ½ ચમચી
- આમચૂર પાઉડર ½ ચમચી
- સંચળ ¼ ચમચી
- મીઠું સ્વાદ મુજબ
- લીલા ધાણા સુધારેલા 2-4 ચમચી
- ઘઉં નો લોટ / મેંદા નો લોટ
ગાર્નિશ માટેની સામગ્રી
- ઝીણી સુધારેલી ડુંગળી
- ઝીણા સમારેલા ટામેટા
- લીલી ચટણી
- આંબલી ની ચટણી
- તીખી ચટણી
- સેવ
- ચાર્ટ મસાલો
- લીંબુનો રસ
- દાડમ ના દાણા
રગડા પેટીસ બનાવવાની રીત
આજ સૌપ્રથમ આપણે રગડો બનાવતા શીખીશું ત્યારબાદ પેટીસ બનવતા શીખીશું
રગડો બનાવવાની રીત
રગડો બનાવવા માટે સૌ પ્રથમ સફેદ વટાણા ને સાફ કરી બે ત્રણ પાણી થી ધોઇ લ્યો ત્યાર બાદ બે ત્રણ ગ્લાસ પાણી નાખી પાંચ થી સાત કલાક પલાળી મુકો. વટાણા બરોબર પલાળી લીધા બાદ એનું પાણી નિતારી ફરી એક વખત સાફ પાણી થી ધોઈ ને પાણી નિતારી લ્યો. અને બટાકા ને છોલી એના કટકા કરી લ્યો.
હવે ગેસ પર એક કુકર માં પલાળેલા વટાણા, બટાકા ના કટકા, હળદર, મીઠું સ્વાદ મુજબ, બેકિંગ સોડા અને બે કપ પાણી નાખી ને ચાર થી પાંચ સીટી મિડીયમ તાપે કરી લ્યો ચાર સીટી પછી ગેસ બંધ કરી કુકર માંથી હવા નીકળવા દયો. કુકર ની હવા નીકળી જાય એટલે કુકર ખોઈ લ્યો અને મેસર વડે મેસ કરી લ્યો.
હવે એક કડાઈમાં તેલ ગરમ કરવા મૂકો તેલ ગરમ થાય એટલે એમાં જીરું નાખી તતડાવો ત્યાર બાદ હિંગ અને લીલા મરચા સુધારેલા નાખી મિક્સ કરી લ્યો ત્યાર બાદ એમાં આદુ મરચા ની પેસ્ટ નાખો ને મિક્સ કરી એક મિનિટ શેકી લ્યો ત્યાર બાદ એમાં બાફી ને મેસ કરેલ વટાણા નાખો સાથે પા કપ પાણી નાખી ઉકાળવા દયો.
રગડો ઉકળવા લાગે એટલે તેમાં હળદર, ધાણા જીરું પાઉડર, લાલ મરચાનો પાઉડર, ચાર્ટ મસાલો, મીઠું, સંચળ અને લીલા ધાણા નાખી બરોબર મિક્સ કરી ફરીથી પાંચ દસ મિનિટ ઉકળવા દયો. છેલ્લે એમાં ગરમ મસાલો અને લીલા ધાણા સુધારેલા નાખી મિક્સ કરો ને ગેસ બંધ કરી નાખો. તો તૈયાર છે રગડો.
પેટીસ બનાવવાની રીત | petis banavani rit
પેટીસ બનાવવા સૌપ્રથમ એક વાસણમાં બાફેલા બટાકા, બ્રેડ ક્રમ / પીસેલા પૌવા, હળદર, લીલા મરચા સુધારેલા, ધાણા જીરું પાઉડર, ચાર્ટ મસાલો, આમચૂર પાઉડર, સંચળ, મીઠું અને લીલા ધાણા સુધારેલા નાખી બરોબર મિક્સ કરી લ્યો.
હવે તેલ વાળા હાથ થી પેટિસ બનાવી લ્યો ને ઘઉંનાં લોટ અથવા મેંદા ના લોટ માં ફેરવી ને કોટિંગ કરી લ્યો આમ એક એક કરી બધી જ પેટિસ તૈયાર કરી લ્યો.
હવે ગેસ પર એક તવી પર તેલ નાખી એના પર તૈયાર કરેલ પેટિસ મૂકો ને ગેસ મિડીયમ કરી પેટિસ ને એક બાજુ પાંચ સાત મિનિટ શેકવા દયો ત્યાર બાદ ઉથલાવી નાખો ને બીજી બાજુ પણ ગોલ્ડન શેકી લ્યો આમ બને બાજુ ગોલ્ડન શેકી ને પેટિસ તૈયાર કરી લ્યો ત્યાર બાદ ગેસ બંધ કરી નાખો.
રગડા પેટીસ સર્વ કરવાની રીત
એક પ્લેટ માં પેટિસ મૂકો એના પર તૈયાર કરેલ રગડો નાખો એના પર ઝીણી સુધારેલી ડુંગળી, ઝીણા સમારેલા ટામેટા, લીલી ચટણી, આંબલી ની મીઠી ચટણી, તીખી ચટણી, સેવ, ચાર્ટ મસાલો, લીલા ધાણા, લીંબુનો રસ અને દાડમ દાણા નાખી સર્વ કરો રગડા પેટીસ.
ragda patties recipe gujarati notes
- તમે કુકર મા સીધો વઘાર કરી એમાં પલાળેલા સફેદ વટાણા નાખી જરૂર મુજબ નું પાણી નાખી ને કુકર બંધ કરી ચાર પાંચ સીટી વગાડી ને પણ રગડો તૈયાર કરી શકો છો.
ragda petis banavani rit | Recipe Video
Youtube પર Viraj Naik Recipes ને Subscribe કરજો જો તમને રેસીપી નો વિડીયો ગમ્યો હોય
ઈન્ટરનેટ ધીમું હોવા ને કારણે કેટલીકવાર ઉપર 👆👆વિડીયો 👆👆 દેખાવમાં વાર લાગી શકે છે વિડીયો ના દેખાય તો પ્લીઝ થોડી ક્ષણ પ્રતિક્ષા કરવા વિનંતી
રેસીપી આપને કેવી લાગી તે નીચે કોમેન્ટ અને ⭐⭐⭐⭐⭐ સ્ટાર રેટિંગ આપીને જણાવશો
ragda patties recipe in gujarati
રગડા પેટીસ | ragda patties recipe | ragda patties recipe in gujarati | ragda petis banavani rit | રગડા પેટીસ બનાવવાની રીત
Equipment
- 1 કુકર
- 1 કડાઈ
- 1 પેન / તવી
Ingredients
રગડો બનાવવા માટેની સામગ્રી
- 1 ½ કપ સફેદ વટાણા
- 1 બટાકા ના કટકા
- ¼ +¼ ચમચી હળદર
- મીઠું સ્વાદ મુજબ
- પાણી જરૂર મુજબ
- ⅛ ચમચી બેકિંગ સોડા (ઓપ્શનલ છે )
- 2-3 ચમચી તેલ
- ¼ ચમચી જીરું
- ¼ ચમચી હિંગ
- 1-2 લીલા મરચા સુધારેલા
- 1 ચમચી આદુ મરચા ની પેસ્ટ
- 1 ચમચી ધાણા જીરું પાઉડર
- 1 ચમચી લાલ મરચાનો પાઉડર
- ½ ચમચી ચાર્ટ મસાલો
- ¼ ચમચી સંચળ
- ¼ ચમચી ગરમ મસાલો
- 5-7 ચમચી લીલા ધાણા સુધારેલા
પેટીસ બનાવવા માટેની સામગ્રી
- 4-5 બાફેલા બટાકા
- ¼ કપ બ્રેડ ક્રમ / પીસેલા પૌવા
- 1-2 લીલા મરચા સુધારેલા
- ¼ ચમચી હળદર
- 1 ચમચી ધાણા જીરું પાઉડર
- ½ ચમચી ચાર્ટ મસાલો
- ½ ચમચી આમચૂર પાઉડર
- ¼ ચમચી સંચળ
- મીઠું સ્વાદ મુજબ
- 2-4 ચમચી લીલા ધાણા સુધારેલા
- ઘઉંનો લોટ / મેંદા નો લોટ
ગાર્નિશ માટેની સામગ્રી
- ઝીણી સુધારેલી ડુંગળી
- ઝીણા સમારેલા ટામેટા
- લીલી ચટણી
- આંબલી ની ચટણી
- તીખી ચટણી
- સેવ
- ચાર્ટ મસાલો
- લીંબુનો રસ
- દાડમ ના દાણા
Instructions
ragda patties recipe | રગડા પેટીસ બનાવવાની રીત | ragda patties | ragda petis banavani rit | ragda patties recipe gujarati
- આજ સૌપ્રથમ આપણે રગડો બનાવતા શીખીશું ત્યારબાદ પેટીસ બનવતા શીખીશું
રગડો બનાવવાની રીત
- રગડો બનાવવા માટે સૌ પ્રથમ સફેદ વટાણા ને સાફ કરી બે ત્રણ પાણી થી ધોઇલ્યો ત્યાર બાદ બે ત્રણ ગ્લાસ પાણી નાખી પાંચ થી સાત કલાક પલાળી મુકો. વટાણા બરોબર પલાળી લીધા બાદ એનું પાણી નિતારી ફરી એક વખત સાફ પાણી થી ધોઈ ને પાણી નિતારી લ્યો. અને બટાકા ને છોલી એના કટકા કરી લ્યો.
- હવે ગેસ પર એક કુકર માં પલાળેલા વટાણા, બટાકા ના કટકા, હળદર, મીઠું સ્વાદમુજબ, બેકિંગ સોડા અને બે કપ પાણી નાખી ને ચાર થી પાંચ સીટી મિડીયમતાપે કરી લ્યો ચાર સીટી પછી ગેસ બંધ કરી કુકર માંથી હવા નીકળવા દયો. કુકર ની હવા નીકળી જાય એટલે કુકર ખોઈ લ્યો અને મેસર વડે મેસ કરી લ્યો.
- હવે એક કડાઈમાં તેલ ગરમ કરવા મૂકો તેલ ગરમ થાય એટલે એમાં જીરું નાખી તતડાવો ત્યાર બાદ હિંગ અને લીલા મરચા સુધારેલા નાખી મિક્સ કરી લ્યો ત્યાર બાદ એમાં આદુ મરચા ની પેસ્ટ નાખોને મિક્સ કરી એક મિનિટ શેકી લ્યો ત્યાર બાદ એમાં બાફી ને મેસ કરેલ વટાણા નાખો સાથે પા કપ પાણી નાખી ઉકાળવા દયો.
- રગડો ઉકળવા લાગે એટલે તેમાં હળદર, ધાણા જીરું પાઉડર, લાલ મરચાનો પાઉડર, ચાર્ટ મસાલો, મીઠું, સંચળ અને લીલાધાણા નાખી બરોબર મિક્સ કરી ફરીથી પાંચ દસ મિનિટ ઉકળવા દયો. છેલ્લેએમાં ગરમ મસાલો અને લીલા ધાણા સુધારેલા નાખી મિક્સ કરો ને ગેસ બંધ કરી નાખો.તો તૈયાર છે રગડો.
પેટીસ બનાવવાની રીત | petis banavani rit
- પેટીસ બનાવવા સૌપ્રથમ એક વાસણમાં બાફેલા બટાકા, બ્રેડ ક્રમ / પીસેલા પૌવા, હળદર, લીલા મરચા સુધારેલા,ધાણા જીરું પાઉડર, ચાર્ટ મસાલો, આમચૂર પાઉડર, સંચળ, મીઠું અને લીલાધાણા સુધારેલા નાખી બરોબર મિક્સ કરી લ્યો.
- હવે તેલ વાળા હાથ થી પેટિસ બનાવી લ્યો ને ઘઉંનાં લોટ અથવા મેંદા ના લોટ માં ફેરવી ને કોટિંગ કરી લ્યો આમ એક એક કરી બધી જ પેટિસ તૈયાર કરી લ્યો.
- હવે ગેસ પર એક તવી પર તેલ નાખી એના પર તૈયાર કરેલ પેટિસ મૂકો ને ગેસ મિડીયમ કરી પેટિસ ને એક બાજુ પાંચ સાત મિનિટ શેકવા દયો ત્યાર બાદ ઉથલાવી નાખો ને બીજી બાજુ પણ ગોલ્ડન શેકી લ્યો આમ બને બાજુ ગોલ્ડન શેકી ને પેટિસ તૈયાર કરી લ્યો ત્યાર બાદ ગેસ બંધ કરી નાખો.
રગડા પેટીસ સર્વ કરવાની રીત
- એક પ્લેટમાં પેટિસ મૂકો એના પર તૈયાર કરેલ રગડો નાખો એના પર ઝીણી સુધારેલી ડુંગળી, ઝીણા સમારેલા ટામેટા,લીલી ચટણી, આંબલી ની મીઠી ચટણી, તીખી ચટણી, સેવ, ચાર્ટ મસાલો,લીલા ધાણા, લીંબુનો રસ અને દાડમ દાણા નાખી સર્વ કરો રગડા પેટીસ.
ragda patties recipe gujarati notes
- તમે કુકર મા સીધો વઘાર કરી એમાં પલાળેલા સફેદ વટાણા નાખી જરૂર મુજબ નું પાણી નાખી ને કુકર બંધ કરી ચાર પાંચ સીટી વગાડી ને પણ રગડો તૈયાર કરી શકો છો.
આવીજ બીજી 👇 Gujarati nasta recipes 👇રેસીપી ની લીંક નીચે આપેલ છે તે અચૂક જુવો
ડુંગળી ના ભજીયા બનાવવાની રીત | dungri na bhajiya banavani rit gujarati ma
વણેલા ગાઠીયા | vanela gathiya recipe | vanela gathiya banavani rit