આજે આપણે એજ વટાણા નો ઉપયોગ કરી ને ખુબજ ટેસ્ટી નાસ્તો Lila vatana na dhokla – લીલા વટાણા ના ઢોકળા બનાવવાની રીત શીખીશું જે બાળકો તેમજ ઘર ના વડીલ ને પણ ખુબ પસંદ આવશે તો ચાલો જલ્દી થી બનતો આ સ્વાદિષ્ટ નાસ્તો બનાવતા શીખીએ
Ingredients list
- સોજી 1 કપ
- બેસન ¼ કપ
- દહીં ½ કપ
- લીલા વટાણા ⅓ કપ
- લીલા ધાણા ¼ કપ
- આદુ નો ટુકડો 1 ઇંચ
- લીલા મરચા 2 નંગ
- બેકિંગ સોડા ½ ચમચી
- તેલ
- પાણી 1 ¼ કપ
વઘાર કરવા માટે ની સામગ્રી
- તેલ 2 ચમચી
- રાઈ ½ ચમચી
- તલ ½ ચમચી
- મીઠા લીમડાનાં પાન 10-12 નંગ
- લીલા મરચા ના ટુકડા 1 નંગ
ચટણી બનાવવા માટે ની સામગ્રી
- તેલ 1 ચમચી
- ડુંગળી ના મોટા કટકા 1 કપ
- સૂકા લાલ મરચાં 3-4 નંગ
- લસણ ની કણી 3-4
- ખાટી આંબલી 2-3 પીસ
Lila vatana na dhokla banavani rit
લીલા વટાણા ના ઢોકળા બનાવવા માટે સૌ પ્રથમ એક મોટા બાઉલ માં સોજી 1 કપ , બેસન ¼ કપ , દહીં ½ કપ બધું મિક્સ કરી અને 10 મિનિટ ઢાંકણ ઢાંકી અને રેવા દેશું . ત્યાર બાદ એક મિક્ષ્ચર જાર માં લીલા વટાણા ⅓ કપ , લીલા ધાણા ¼ કપ , આદુ ના ટુકડા 1 ઇંચ જેવા , પાણી ½ કપ , બધી વસ્તુ ને બરાબર પીસી અને સોજી વાળા બેટર ની અંદર તૈયાર કરેલી પેસ્ટ અને મીઠું સ્વાદ મુજબ અને ત્યાર બાદ 1 ¼ કપ જેવું પાણી , બેકિંગ સોડા ½ ચમચી નાખ્યા બાદ ફરીથી 2 ચમચી જેવું પાણી સોડા પર નાખી અને ફરીથી બધું બરાબર મિક્સ કરી લેશું .
ત્યાર બાદ ખાસ ધ્યાન રાખવું કે મિશ્રણ ને નઈ તો બઉ જાડું કે નઈ તો બઉ પાતળું કરવું . હવે તમારા નાની વાટકી હોય તો તે વાટકી માં ચારે બાજુ તેલ લગાવી અને અડધી વાટકી જેવું બેટર બધી વાટકી માં નાખી દેશું . હવે સ્ટીમર ની થાળી લઈ અને બધી વાટકી ને તેના પર મૂકી દેશું . બેટર તૈયાર કરીએ ત્યાર સુધી માં આપડે સ્ટીમર માં પાણી નાખી અને ગરમ કરવા મૂકી દેવું જેથી બેટર તૈયાર થાય ત્યાર સુધી માં પાણી ઉકળી ગયું હોય .
હવે ઢોકળા વાળા બેટર ને સ્ટીમર માં મૂકી ને 12-15 બાદ ચાકુ વડે ચેક કરી લેશું . જો ઢોકળા ચડી ગયા હશે તો ચાકુ માં ઢોકળા વાળુ બેટર લાગશે નઈ .આવીજ રીતે આપડે બધા ઢોકળા કરી બનાવી લેશુ.
ત્યાર બાદ હવે ઢોકળા ખાવા માટેની ચટણી તૈયાર કરી લેશું ફરીથી ગેસ પર એક પેન / કડાઈ ગરમ કરવા મૂકીશું તેમાં 1 ચમચી જેવું તેલ નાખશું ડુંગળી સુધારેલી 1 કપ , સૂકા લાલ મરચા 1 કપ , લસણ ની કણી 3-4 , બધી વસ્તુ લાઈટ બ્રાઉન થાય ત્યાર સુધી સાંતળી લેવી સાંતળી લીધા બાદ ગેસ બંધ કરી ને બધી વસ્તુ ને એક બાઉલ માં કાઢી અને મિક્ષ્ચર જાર માં 2-3 જેવી ખાટી આંબલી અને થોડુંક પાણી નાખી અને એક સ્મૂથ પેસ્ટ તૈયાર કરી લેશું.ત્યાર બાદ એક બાઉલ માં ચટણી કાઢી લેશું અને છેલે સ્વાદ મુજબ મીઠું નાખી દેશું ચટણી તૈયાર છે .
હવે ફરીથી ગેસ ચાલુ કરી અને ચટણી નો વગાર કરીશું જેના માટે એક પેન લેશું તેમાં ચમચી જેવું તેલ લેશું તેલ ગરમ થાય એટલે તેમાં , રાઈ ½ ચમચી , અડદ ની દાળ ½ ચમચી , મીઠા લીમડાનાં પાન 8-10 , ચપટી હિંગ ,આ બધું વસ્તુ ને આપડે તૈયાર કરેલી ચટણી માં નાખશું તો આપડી ચટણી નો વગાર તૈયાર છે .
ત્યાર બાદ હવે બધા ઢોકળા ને વાટકી માંથી ચાકુ વડે કાઢી લેશું હવે ઢોકળા ના વઘાર માટે એક વઘારીયા માં 2 ચમચી જેવું તેલ ગરમ કરશું ત્યાર બાદ તેમાં રાઈ ½ ચમચી , તલ ½ ચમચી , મીઠા લીમડાનાં પાન 8-10 , લાલ મરચા ના ટુકડા , બધી વસ્તુ ને ચમચી વડે મિક્સ કરી અને બધા ઢોકળા ઉપર વઘાર નાખી દેશું. તો તૈયાર છે આપડા મસ્ત લીલા વટાણા ના ઢોકળા જેને તૈયાર કરેલી ચટણી સાથે ગરમ ગરમ સર્વ કરીશું.
રેસીપી આપને કેવી લાગી તે નીચે કોમેન્ટ અને ⭐⭐⭐⭐⭐ સ્ટાર રેટિંગ આપીને જણાવશો
લીલા વટાણા ના ઢોકળા બનાવવાની રીત

Lila vatana na dhokla banavani rit
Equipment
- 1 બાઉલ
- 1 સ્ટીમર
- 1 વાઘરીયું
- 1 મિક્ષ્ચર જાર
Ingredients
Ingredients list
- 1 કપ સોજી
- ¼ કપ બેસન
- ½ કપ દહીં
- ⅓ કપ લીલા વટાણા
- ¼ કપ લીલા ધાણા
- 1 ઇંચ આદુ નો ટુકડો
- 2 નંગ લીલા મરચા
- ½ ચમચી બેકિંગ સોડા
- તેલ
- 1¼ કપ પાણી
વઘાર કરવા માટે ની સામગ્રી
- 2 ચમચી તેલ
- ½ ચમચી રાઈ
- ½ ચમચી તલ
- 10-12 નંગ મીઠા લીમડાનાં પાન
- 1 નંગ લીલા મરચા ના ટુકડા
ચટણી બનાવવા માટે ની સામગ્રી
- 1 ચમચી તેલ
- 1 કપ ડુંગળી ના મોટા કટકા
- 3-4 નંગ સૂકા લાલ મરચાં
- 3-4 લસણ ની કણી
- 2-3 પીસ ખાટી આંબલી
Instructions
Lila vatana na dhokla banavani rit
- લીલા વટાણા ના ઢોકળા બનાવવા માટે સૌ પ્રથમ એક મોટા બાઉલ માં સોજી 1 કપ , બેસન ¼ કપ , દહીં ½ કપ બધું મિક્સ કરી અને 10 મિનિટ ઢાંકણ ઢાંકી અને રેવા દેશું . ત્યાર બાદ એક મિક્ષ્ચર જાર માં લીલા વટાણા ⅓ કપ , લીલા ધાણા ¼ કપ , આદુ ના ટુકડા 1 ઇંચ જેવા , પાણી ½ કપ , બધી વસ્તુ ને બરાબર પીસી અને સોજી વાળા બેટર ની અંદર તૈયાર કરેલી પેસ્ટ અને મીઠું સ્વાદ મુજબ અને ત્યાર બાદ 1 ¼ કપ જેવું પાણી , બેકિંગ સોડા ½ ચમચી નાખ્યા બાદ ફરીથી 2 ચમચી જેવું પાણી સોડા પર નાખી અને ફરીથી બધું બરાબર મિક્સ કરી લેશું .
- ત્યાર બાદ ખાસ ધ્યાન રાખવું કે મિશ્રણ ને નઈ તો બઉ જાડું કે નઈ તો બઉ પાતળું કરવું . હવે તમારા નાની વાટકી હોય તો તે વાટકી માં ચારે બાજુ તેલ લગાવી અને અડધી વાટકી જેવું બેટર બધી વાટકી માં નાખી દેશું . હવે સ્ટીમર ની થાળી લઈ અને બધી વાટકી ને તેના પર મૂકી દેશું . બેટર તૈયાર કરીએ ત્યાર સુધી માં આપડે સ્ટીમર માં પાણી નાખી અને ગરમ કરવા મૂકી દેવું જેથી બેટર તૈયાર થાય ત્યાર સુધી માં પાણી ઉકળી ગયું હોય .
- હવે ઢોકળા વાળા બેટર ને સ્ટીમર માં મૂકી ને 12-15 બાદ ચાકુ વડે ચેક કરી લેશું . જો ઢોકળા ચડી ગયા હશે તો ચાકુ માં ઢોકળા વાળુ બેટર લાગશે નઈ .આવીજ રીતે આપડે બધા ઢોકળા કરી બનાવી લેશુ.
- ત્યાર બાદ હવે ઢોકળા ખાવા માટેની ચટણી તૈયાર કરી લેશું ફરીથી ગેસ પર એક પેન / કડાઈ ગરમ કરવા મૂકીશું તેમાં 1 ચમચી જેવું તેલ નાખશું ડુંગળી સુધારેલી 1 કપ , સૂકા લાલ મરચા 1 કપ , લસણ ની કણી 3-4 , બધી વસ્તુ લાઈટ બ્રાઉન થાય ત્યાર સુધી સાંતળી લેવી સાંતળી લીધા બાદ ગેસ બંધ કરી ને બધી વસ્તુ ને એક બાઉલ માં કાઢી અને મિક્ષ્ચર જાર માં 2-3 જેવી ખાટી આંબલી અને થોડુંક પાણી નાખી અને એક સ્મૂથ પેસ્ટ તૈયાર કરી લેશું.ત્યાર બાદ એક બાઉલ માં ચટણી કાઢી લેશું અને છેલે સ્વાદ મુજબ મીઠું નાખી દેશું ચટણી તૈયાર છે .
- હવે ફરીથી ગેસ ચાલુ કરી અને ચટણી નો વગાર કરીશું જેના માટે એક પેન લેશું તેમાં ચમચી જેવું તેલ લેશું તેલ ગરમ થાય એટલે તેમાં , રાઈ ½ ચમચી , અડદ ની દાળ ½ ચમચી , મીઠા લીમડાનાં પાન 8-10 , ચપટી હિંગ ,આ બધું વસ્તુ ને આપડે તૈયાર કરેલી ચટણી માં નાખશું તો આપડી ચટણી નો વગાર તૈયાર છે .
- ત્યાર બાદ હવે બધા ઢોકળા ને વાટકી માંથી ચાકુ વડે કાઢી લેશું હવે ઢોકળા ના વઘાર માટે એક વઘારીયા માં 2 ચમચી જેવું તેલ ગરમ કરશું ત્યાર બાદ તેમાં રાઈ ½ ચમચી , તલ ½ ચમચી , મીઠા લીમડાનાં પાન 8-10 , લાલ મરચા ના ટુકડા , બધી વસ્તુ ને ચમચી વડે મિક્સ કરી અને બધા ઢોકળા ઉપર વઘાર નાખી દેશું. તો તૈયાર છે આપડા મસ્ત લીલા વટાણા ના ઢોકળા જેને તૈયાર કરેલી ચટણી સાથે ગરમ ગરમ સર્વ કરીશું.
આવીજ બીજી 👇 Gujarati nasta recipes 👇રેસીપી ની લીંક નીચે આપેલ છે તે અચૂક જુવો
Sabudana bataka ni chakri | સાબુદાણા બટાકા ની ચકરી બનાવવાની રેસીપી
Pizza cheese bombs banavani rit | પિઝા ચીઝ બોમ્બ બનાવવાની રીત
tameta sev banavani rit | ટામેટા સેવ બનાવવાની રીત
Double Chocolate Cup Cake banavani rit | ડબલ ચોકલેટ કપ કેક બનાવવાની રીત
bhel puri recipe | ભેળ પુરી બનાવવાની રીત