Home Nasta Pankobi pakoda banavani rit

Pankobi pakoda banavani rit

0
Image credit – Youtube/Nirmla Nehra

ચોમાસા ની શરૂઆત થતાં જ બધા ને ભજીયા અને પકોડા બનાવવાની શરૂઆત થઈ ગઈ હસે અને અત્યાર સુંધી રીંગણા, બટાકા, મિક્સ શાકભાજી ના ભજીયા અને પકોડા તો ઘણી વખત બનાવ્યા હસે અને કઠોળ કે દાળ માંથી પણ ઘણી વખત પકોડા બનાવ્યા હસે પણ આજ આપણે ઘણા ઓછા લોકો ને પસંદ હોય એવી પાનકોબી માંથી પકોડા બનાવશું તો ચાલો Pankobi pakoda banavani rit શીખીએ.

પાનકોબી પોકડા બનાવવા જરૂરી સામગ્રી

  • આદુ મરચાની પેસ્ટ 1-2 ચમચી
  • પાનકોબી ઝીણી ઝીણી લાંબી સુધારેલ 500 ગ્રામ
  • જીરું 1 ચમચી
  • અજમો ¼ ચમચી
  • લાલ મરચાનો પાઉડર 1 ચમચી
  • હળદર ¼ ચમચી
  • ચાર્ટ મસાલો 1 ચમચી
  • મેંદા નો લોટ ¼ કપ
  • કોર્ન ફ્લોર ½ કપ
  • મીઠું સ્વાદ મુજબ
  • પાણી જરૂર મુજબ
  • તરવા માટે તેલ

ચટણી માટેની સામગ્રી

  • લીલા ધાણા સુધારેલા 1 કપ
  • લસણ ની કણી 2-3
  • આદુનો ટુકડો ¼ ઇંચ
  • લીલા મરચા સુધારેલા 2-3
  • લીંબુનો રસ 1-2 ચમચી
  • મીઠું સ્વાદ મુજબ

ચટણી બનાવવાની રીત

મિક્સર જાર માં ધોઇ સાફ કરી સુધારેલ લીલા ધાણા, લીલા મરચા, લસણ ની કણી, આદુનો ટુકડો, લીંબુ નો રસ અને સ્વાદ મુજબ મીઠું નાખી ઢાંકણ બંધ કરી પીસી લ્યો ત્યાર બાદ જરૂર મુજબ પાણી નાખી ફરીથી બરોબર પીસી લ્યો તો તૈયાર છે ચટણી.

Pankobi pakoda banavani rit

સૌથી પહેલા પાનકોબી ને ધોઇ સાફ કરી ખરાબ પાંદ અલગ કરી નાખો ત્યાર બાદ એના કટકા કરી મિડીયમ સાઇઝ ની સુધારી લ્યો. સુધારેલી પાનકોબી ને એક વાસણમાં લ્યો હવે એમાં આદુ લસાની પેસ્ટ, હળદર, જીરું, અજમો મસળી ને નાખો, લાલ મરચાનો પાઉડર, ચાર્ટ મસાલો અને સ્વાદ મુજબ મીઠું નાખો અને બરોબર મિક્સ કરી લ્યો.

હવે એમાં ચાળી ને મેંદા નો લોટ, કોર્ન ફ્લોર નાખી બરોબર મિક્સ કરી લ્યો ત્યાર બાદ એમાં પાણી થોડું છાંટી ને બરોબર મિક્સ કરી લ્યો એન ત્યાર બાદ દસ મિનિટ એક બાજુ મૂકો.

ગેસ પર એક કડાઈમાં તેલ ગરમ કરવા મૂકો અને ગેસ ને મિડીયમ ગરમ થાય એટલે એમાં પાનકોબી ના મિશ્રણ. માંથી તેલ માં હાથ થી આકાર આપી અથવા ચમચા થી આકાર આપી ગરમ તેલ માં એક વખત આવે એટલે પકોડા તરવા નાખી દયો.

પકોડા ને બધી બાજુથી ગોલ્ડન અને ક્રિસ્પી થાય ત્યાં સુંધી તરી લ્યો અને ત્યાર બાદ ઝારા ઠો કાઢી લ્યો અને બીજા પકોડા તરવા નાખો આમ બધા પકોડા તરી લ્યો અને ચટણી સાથે મજા લ્યો પાનકોબી પોકડા.

Pakoda recipe notes

  • જો  તમે ડુંગળી  લસણ ના ખાતા હો તો નાખી.

પાનકોબી પોકડા બનાવવાની રીત

પાનકોબી પોકડા - Pankobi pakoda - પાનકોબી પોકડા બનાવવાની રીત - Pankobi pakoda banavani rit

Pankobi pakoda banavani rit

ચોમાસા ની શરૂઆત થતાં જ બધા ને ભજીયા અને પકોડા બનાવવાનીશરૂઆત થઈ ગઈ હસે અને અત્યાર સુંધી રીંગણા, બટાકા, મિક્સ શાકભાજીના ભજીયા અને પકોડા તો ઘણી વખત બનાવ્યા હસે અને કઠોળ કે દાળ માંથી પણ ઘણી વખત પકોડાબનાવ્યા હસે પણ આજ આપણે ઘણા ઓછા લોકો ને પસંદ હોય એવી પાનકોબી માંથી પકોડા બનાવશુંતો ચાલો Pankobi pakoda banavani rit શીખીએ.
No ratings yet
Prep Time: 20 minutes
Cook Time: 40 minutes
Total Time: 1 hour
Servings: 4 વ્યક્તિ

Equipment

  • 1 kadai
  • 1 મિક્સર

Ingredients

પાનકોબી પોકડા બનાવવા જરૂરી સામગ્રી

  • 1-2 ચમચી આદુ મરચાની પેસ્ટ
  • 500 ગ્રામ પાનકોબી ઝીણી ઝીણી લાંબી સુધારેલ
  • 1 ચમચી જીરું
  • ¼ ચમચી અજમો
  • 1 ચમચી લાલ મરચાનો પાઉડર
  • ¼ ચમચી હળદર ¼
  • 1 ચમચી ચાર્ટ મસાલો
  • ¼ કપ મેંદા નો લોટ
  • ½ કપ કોર્ન ફ્લોર
  • મીઠું સ્વાદ મુજબ
  • પાણી જરૂર મુજબ
  • તરવા માટે તેલ

ચટણી માટેની સામગ્રી

  • 1 કપ લીલા ધાણા સુધારેલા
  • 2-3 લસણ ની કણી
  • ¼ ઇંચ આદુનો ટુકડો
  • 2-3 લીલા મરચા સુધારેલા
  • 1-2 ચમચી લીંબુનો રસ 1
  • મીઠું સ્વાદ મુજબ

Instructions

ચટણી બનાવવાની રીત

  • મિક્સર જાર માં ધોઇ સાફ કરી સુધારેલ લીલા ધાણા, લીલા મરચા, લસણ ની કણી, આદુનોટુકડો, લીંબુ નો રસ અને સ્વાદ મુજબ મીઠુંનાખી ઢાંકણ બંધ કરી પીસી લ્યો ત્યાર બાદ જરૂર મુજબ પાણી નાખી ફરીથી બરોબર પીસી લ્યોતો તૈયાર છે ચટણી.

Pankobi pakoda banavani rit

  • સૌથી પહેલા પાનકોબી ને ધોઇ સાફ કરી ખરાબ પાંદ અલગ કરી નાખોત્યાર બાદ એના કટકા કરી મિડીયમ સાઇઝ ની સુધારી લ્યો. સુધારેલી પાનકોબી ને એક વાસણમાં લ્યો હવે એમાં આદુ લસાનીપેસ્ટ, હળદર, જીરું, અજમો મસળી ને નાખો, લાલ મરચાનો પાઉડર, ચાર્ટ મસાલો અને સ્વાદ મુજબ મીઠું નાખો અને બરોબર મિક્સકરી લ્યો.
  • હવે એમાં ચાળી ને મેંદા નો લોટ, કોર્ન ફ્લોર નાખી બરોબર મિક્સ કરી લ્યો ત્યાર બાદ એમાંપાણી થોડું છાંટી ને બરોબર મિક્સ કરી લ્યો એન ત્યાર બાદ દસ મિનિટ એક બાજુ મૂકો.
  • ગેસ પર એક કડાઈમાં તેલ ગરમ કરવા મૂકો અને ગેસ ને મિડીયમગરમ થાય એટલે એમાં પાનકોબી ના મિશ્રણ. માંથીતેલ માં હાથ થી આકાર આપી અથવા ચમચા થી આકાર આપી ગરમ તેલ માં એક વખત આવે એટલે પકોડા તરવા નાખી દયો.
  • પકોડા ને બધી બાજુથી ગોલ્ડન અને ક્રિસ્પી થાય ત્યાં સુંધીતરી લ્યો અને ત્યાર બાદ ઝારા ઠો કાઢી લ્યો અને બીજા પકોડા તરવા નાખો આમ બધા પકોડા તરીલ્યો અને ચટણી સાથે મજા લ્યો પાનકોબી પોકડા.

Pakoda recipe notes

  • જો  તમે ડુંગળી  લસણના ખાતા હો તો નાખી.
શું આપને અમે જણાવેલ રેસીપી પસંદ આવી?રેસીપી પસંદ આવી હોય તો ઉપર 5 ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપી નીચે આપનો ફીડબેક/મુજવણ જરૂરથી કોમેન્ટ કરજો

આવીજ બીજી 👇 Gujarati nasta recipes 👇રેસીપી ની લીંક નીચે આપેલ છે તે અચૂક જુવો

NO COMMENTS

LEAVE A REPLY

Recipe Rating




Please enter your comment!
Please enter your name here

Exit mobile version