Republic Day (૨૬મી જાન્યુઆરી) ના દિવસે આખો દેશ દેશભક્તિના રંગમાં રંગાયેલો હોય છે. આ દિવસે જો જમવાની થાળીમાં પણ આપણો તિરંગો દેખાય તો તહેવારની મજા બમણી થઈ જાય છે. આજે આપણે બનાવીશું Tiranga Pulao. આ વાનગીમાં આપણે બાસમતી ચોખાને ત્રણ અલગ-અલગ સ્વાદ અને રંગમાં બનાવીશું. સૌથી સારી વાત એ છે કે આપણે કોઈ પણ હાનિકારક Artificial Food Color નો ઉપયોગ કરીશું નહીં. આ તિરંગા પુલાવ એક હેલ્ધી અને ટેસ્ટી One Pot Meal છે.
Table of contents
Tricolor pulao Ingredients
- બાફેલા ચોખા 3 કપ
સફેદ કલર પુલાવ બનાવવા માટેની સામગ્રી
- તેલ 2-3 ચમચી
- હિંગ 1/8 ચમચી
- ઝીણી સુધારેલી ડુંગળી 1
- મરી પાઉડર ¼ ચમચી
- ઝીણા સુધારેલ પનીર ના કટકા ¼ કપ
- સ્વાદ મુજબ મીઠું
ઓરેજ કલર પુલાવ બનાવવા માટેની સામગ્રી
- તેલ 2-3 ચમચી
- હિંગ 1/8 ચમચી
- બાફેલ ગાજર ના કટકા 3-4 ચમચી
- આદુ લસણ ની પેસ્ટ 1 ચમચી
- ટામેટો પ્યુરી 1 કપ
- ગરમ મસાલો ¼ ચમચી
- કાશ્મીરી લાલ મરચા નો પાઉડર 1 ચમચી
- મીઠું સ્વાદ મુજબ
ગ્રીન કલર પુલાવ બનાવવા માટેની સામગ્રી
- તેલ 2-3 ચમચી
- હિંગ 1/8 ચમચી
- બાફેલા વટાણા 3-4 ચમચી
- લસણ આદુની પેસ્ટ 1 ચમચી
- પાલક ની પ્યુરી 1 કપ
- ગરમ મસાલો ½ ચમચી
- લીંબુનો રસ 2 ચમચી
- મીઠું સ્વાદ મુજબ
Tiranga Pulao banavani rit
તિરંગા પુલાવ બનાવવા સૌથી પહેલા બાસમતી ચોખા ને ધોઈ સાફ કરી અડધા કલાક માટે પલાળી લ્યો ત્યાર બાદ ગેસ પર એક મોટા વાસણમાં ત્રણ ચાર ગ્લાસ પાણી ગરમ કરવા મુકો એમાં સ્વાદ મુજબ મીઠું, એલચી, લવિંગ, તવ નો ટુકડો નાખી પાણી ને ઉકાળી લ્યો.
ત્યાર બાદ એમાં પલાળેલા ચોક નું પાણી નીતારી ચોખા નાખો અને ચોખા ને નેવું ટકા સુંધી ચડાવી લ્યો. ચોક નેવું ટકા ચડી જાય એટલે ચારણીમાં કાઢી લ્યો અને એમાં નાખેલ સામગ્રી કાઢી લ્યો. હવે પાલક ને સાફ કરી ધોઈ ગરમ પાણીમાં બે ત્રણ મિનીટ નાખી બાફી લ્યો ત્યાર બાદ ઠંડા પાણીમાં નાખી પાણી મીતારી મિક્સરમાં પીસી પ્યુરી બનાવી લ્યો. અને ટામેટા ની પણ પ્યુરી બનાવી લ્યો.
સફેદ કલર પુલાવ બનાવવા માટેની રીત
ગેસ પર કડાઈમાં તેલ ગરમ કરવા મુકો. તેલ ગરમ થાય એટલે એમાં હિંગ અને ઝીણી સુધારેલી ડુંગળી નાખી શેકો. ડુંગળી થોડી શેકાઈ જાય એટલે એમાં પનીર ના કટકા અને સ્વાદ મુજબ મીઠું નાખી બે મિનીટ શેકી લ્યો ત્યાર બાદ મરી પાઉડર અને એક કપ બાફી રાખેલ ચોખા નાખી હલકા હાથે મિક્સ કરી ઢાંકી બે મિનીટ ચડાવી ગેસ બંધ કરો.
કેસરી કલર પુલાવ બનાવવાની રીત
ગેસ પર કડાઈમાં તેલ ગરમ કરો તેલ ગરમ થાય એટલે હિંગ, આદું લસણ ની પેસ્ટ નાખી બરોબર શેકી લ્યો ત્યાર બાદ ટામેટા પૂરી અને સ્વાદ મુજબ નાખી તેલ અલગ થાય ત્યાં સુંધી ચડાવી લ્યો. તેલ અલગ થાય એટલે એમાં કાશ્મીરી લાલ મરચા પાઉડર, ગરમ મસાલો અને બાફી રાખેલ ગાજરના કટકા નાખી મિક્સ કરી એકાદ મિનીટ શેકી લ્યો ત્યાર બાદ એક કપ બાફી રાખેલ ચોખા નાખો અને હલકા હાથે મિક્સ કરી ઢાંકી ધીમા તાપે બે મિનીટ ચડાવી લ્યો અને ગેસ બંધ કરી નાખો.
ગ્રીન કલર પુલાવ બનાવવા માટેની રીત
ગેસ પર કડાઈમાં તેલ ગરમ કરો તેલ ગરમ થાય એટલે એમાં હિંગ અને આદું લસણ ની પેસ્ટ નાખી શેકો. પેસ્ટ શેકાઈ જાય એટલે એમાં પાલક નું પ્યુરી નાખી મિક્સ કરી લ્યો ત્યાર બાદ એમાં ગરમ મસાલો અને બાફી રાખેલ વટાણા નાખી મિક્સ કરી લ્યો. હવે એક કપ બાફી રાખેલ ચોખા અને લીંબુનો રસ નાખો હકલા હાથે મિક્સ કરી ઢાંકી બે મિનીટ ચડાવી લ્યો ત્યાર બાદ ગેસ બંધ કરી લ્યો
હવે એક મોલ્ડ માં એક પ્લાસિક રેપ મુકો એમાં સૌથી નીચે પહેલા ઓરેંજ કલર પુલાવ નાખી એક સરખા ફેલાવી લ્યો એના પર સફેદ પુલાવ નાખો અને એને પણ બરોબર ફેલાવી લ્યો એના પર ગ્રીન પુલાવ નાખો અને બ્રોર્બ ફેલાવી થોડા દબાવી સેટ કરી લ્યો. હવે મોલ્ડ પર પ્લેટ મૂકી ઉથલાવી લ્યો અને મોલ્ડ અને પ્લાસ્ટિક અલગ કરી લ્યો. તો તૈયાર છે આપણો ત્રિરંગા પુલાવ.
Tiranga Pulao Recipe Tips
- અહી તમે કલર માટે બીજી કોઈ સામગ્રી કે ફૂડ રંગ નો ઉપયોગ કરી શકો છો.
તિરંગા પુલાવ બનાવવાની રીત

૨૬ જાન્યુઆરી સ્પેશિયલ: નેચરલ કલરથી બનાવો સ્વાદિષ્ટ તિરંગા પુલાવ – Tiranga Pulao Recipe in Gujarati
Equipment
- 1 કડાઈ
- 1 પ્લાસ્ટિક રેપ
- 1 મોલ્ડ
- 1 મિક્સર
Ingredients
Tricolor pulao Ingredients
- 3 કપ બાફેલા ચોખા
સફેદ કલર પુલાવ બનાવવા માટેની સામગ્રી
- 2-3 ચમચી તેલ
- ⅛ ચમચી હિંગ
- 1 ઝીણી સુધારેલી ડુંગળી
- ¼ ચમચી મરી પાઉડર
- ¼ કપ ઝીણા સુધારેલ પનીર ના કટકા
- સ્વાદ મુજબ મીઠું
ઓરેજ કલર પુલાવ બનાવવા માટેની સામગ્રી
- 2-3 ચમચી તેલ
- ⅛ ચમચી હિંગ
- 3-4 ચમચી બાફેલ ગાજર ના કટકા
- 1 ચમચી આદુ લસણ ની પેસ્ટ
- 1 કપ ટામેટો પ્યુરી
- ¼ ચમચી ગરમ મસાલો
- 1 ચમચી કાશ્મીરી લાલ મરચા નો પાઉડર
- મીઠું સ્વાદ મુજબ
ગ્રીન કલર પુલાવ બનાવવા માટેની સામગ્રી
- 2-3 ચમચી તેલ
- ⅛ ચમચી હિંગ
- 3-4 ચમચી બાફેલા વટાણા
- 1 ચમચી લસણ આદુની પેસ્ટ
- 1 કપ પાલક ની પ્યુરી
- ½ ચમચી ગરમ મસાલો
- 2 ચમચી લીંબુનો રસ
- મીઠું સ્વાદ મુજબ
Instructions
Tiranga Pulao banavani rit
- તિરંગા પુલાવ બનાવવા સૌથી પહેલા બાસમતી ચોખા ને ધોઈ સાફ કરી અડધા કલાક માટે પલાળી લ્યો ત્યાર બાદ ગેસ પર એક મોટા વાસણમાં ત્રણ ચાર ગ્લાસ પાણી ગરમ કરવા મુકો એમાં સ્વાદ મુજબ મીઠું, એલચી, લવિંગ, તવ નો ટુકડો નાખી પાણી ને ઉકાળી લ્યો.
- ત્યાર બાદ એમાં પલાળેલા ચોક નું પાણી નીતારી ચોખા નાખો અને ચોખા ને નેવું ટકા સુંધી ચડાવી લ્યો. ચોક નેવું ટકા ચડી જાય એટલે ચારણીમાં કાઢી લ્યો અને એમાં નાખેલ સામગ્રી કાઢી લ્યો. હવે પાલક ને સાફ કરી ધોઈ ગરમ પાણીમાં બે ત્રણ મિનીટ નાખી બાફી લ્યો ત્યાર બાદ ઠંડા પાણીમાં નાખી પાણી મીતારી મિક્સરમાં પીસી પ્યુરી બનાવી લ્યો. અને ટામેટા ની પણ પ્યુરી બનાવી લ્યો.
સફેદ કલર પુલાવ બનાવવા માટેની રીત
- ગેસ પર કડાઈમાં તેલ ગરમ કરવા મુકો. તેલ ગરમ થાય એટલે એમાં હિંગ અને ઝીણી સુધારેલી ડુંગળી નાખી શેકો. ડુંગળી થોડી શેકાઈ જાય એટલે એમાં પનીર ના કટકા અને સ્વાદ મુજબ મીઠું નાખી બે મિનીટ શેકી લ્યો ત્યાર બાદ મરી પાઉડર અને એક કપ બાફી રાખેલ ચોખા નાખી હલકા હાથે મિક્સ કરી ઢાંકી બે મિનીટ ચડાવી ગેસ બંધ કરો.
કેસરી કલર પુલાવ બનાવવાની રીત
- ગેસ પર કડાઈમાં તેલ ગરમ કરો તેલ ગરમ થાય એટલે હિંગ, આદું લસણ ની પેસ્ટ નાખી બરોબર શેકી લ્યો ત્યાર બાદ ટામેટા પૂરી અને સ્વાદ મુજબ નાખી તેલ અલગ થાય ત્યાં સુંધી ચડાવી લ્યો. તેલ અલગ થાય એટલે એમાં કાશ્મીરી લાલ મરચા પાઉડર, ગરમ મસાલો અને બાફી રાખેલ ગાજરના કટકા નાખી મિક્સ કરી એકાદ મિનીટ શેકી લ્યો ત્યાર બાદ એક કપ બાફી રાખેલ ચોખા નાખો અને હલકા હાથે મિક્સ કરી ઢાંકી ધીમા તાપે બે મિનીટ ચડાવી લ્યો અને ગેસ બંધ કરી નાખો.
ગ્રીન કલર પુલાવ બનાવવા માટેની રીત
- ગેસ પર કડાઈમાં તેલ ગરમ કરો તેલ ગરમ થાય એટલે એમાં હિંગ અને આદું લસણ ની પેસ્ટ નાખી શેકો. પેસ્ટ શેકાઈ જાય એટલે એમાં પાલક નું પ્યુરી નાખી મિક્સ કરી લ્યો ત્યાર બાદ એમાં ગરમ મસાલો અને બાફી રાખેલ વટાણા નાખી મિક્સ કરી લ્યો. હવે એક કપ બાફી રાખેલ ચોખા અને લીંબુનો રસ નાખો હકલા હાથે મિક્સ કરી ઢાંકી બે મિનીટ ચડાવી લ્યો ત્યાર બાદ ગેસ બંધ કરી લ્યો
- હવે એક મોલ્ડ માં એક પ્લાસિક રેપ મુકો એમાં સૌથી નીચે પહેલા ઓરેંજ કલર પુલાવ નાખી એક સરખા ફેલાવી લ્યો એના પર સફેદ પુલાવ નાખો અને એને પણ બરોબર ફેલાવી લ્યો એના પર ગ્રીન પુલાવ નાખો અને બ્રોર્બ ફેલાવી થોડા દબાવી સેટ કરી લ્યો. હવે મોલ્ડ પર પ્લેટ મૂકી ઉથલાવી લ્યો અને મોલ્ડ અને પ્લાસ્ટિક અલગ કરી લ્યો. તો તૈયાર છે આપણો ત્રિરંગા પુલાવ.
Recipe tips
- અહી તમે કલર માટે બીજી કોઈ સામગ્રી કે ફૂડ રંગ નોઉપયોગ કરી શકો છો.
આવીજ બીજી 👇 Gujarati Dinner and Lunch recipes રેસીપી 👇 ની લીંક નીચે આપેલ છે તે અચૂક જુવો
મેથી છડિયાદાળનું શાક – Methi Chadiyadal Nu Shaak Recipe
Aloo Dum Pulao banavani rit | આલુ દમ પુલાવ બનાવવાની રીત
Papdi muthiya nu shaak banavani rit | પાપડી મુઠીયા નું શાક
Muda dhokli banavani rit | મૂળા ઢોકળી
Aloo gobi masala shaak banavani rit | આલુ ગોબી મસાલા શાક બનાવવાની રીત
