જય શ્રી કૃષ્ણ મીત્રો, આજે આપણે ઘરે આલુ ગોબી મસાલા શાક બનાવવાની રીત – Aloo gobi masala shaak banavani rit શીખીશું. ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે અને બનાવવું પણ ખૂબ જ સરળ છે Please subscribe Cooking With Chef Ashok YouTube channel If you like the recipe આજે આપણે આલુ ગોબી નું સૂકું શાક બનાવતા શીખીશું. રોટલી કે પરાઠા સાથે આ શાક ખાઈ શકાય છે. જે પણ એક વાર ટેસ્ટ કરશે તે તમારા વખાણ કરતા નહીં થાકે. અને આંગળા ચાટતા રહી જશે એટલું ટેસ્ટી બને છે. નાના બાળકો હોય કે મોટા દરેક ને ભાવે છે. તો ચાલો આજે આપણે ઘરે ટેસ્ટી આલુ ગોબી નું શાક બનાવતા શીખીએ.
આલુ ગોબી મસાલા શાક બનાવવા જરૂરી સામગ્રી
- ફૂલ ગોબી 1
- આલુ 5
ગ્રેવી બનાવવા માટેની સામગ્રી
- ડુંગળી 1
- ટામેટા 2
- લીલાં મરચાં 3-4
- કાશ્મીરી લાલ મરચું પાવડર 1 ચમચી
- દહી ની પેસ્ટ બનાવવા માટેની સામગ્રી
- દહી 2 ચમચી
- મીઠું ½ ચમચી
- કાશ્મીરી લાલ મરચું પાવડર ½ ચમચી
- ધાણા પાવડર ½ ચમચી
- જીરું પાવડર ¼ ચમચી
- કસૂરી મેથી ½ ચમચી
- ગરમ મસાલો ½ ચમચી
શાક બનાવવા માટેની સામગ્રી
- સરસો તેલ 3-4 ચમચી
- જીરું ½ ચમચી
- મેથી ½ ચમચી
- ઝીણું સુધારેલું લસણ ½ ચમચી
- ઝીણી સુધારેલી ડુંગળી 1
- સ્વાદ પ્રમાણે મીઠું
- હળદર ¼ ચમચી
- લાલ મરચું પાવડર ½ ચમચી
- આદુ લસણની પેસ્ટ 1 ચમચી
- બટર 1 ચમચી
- ઝીણા સુધારેલા લીલાં ધાણા 2 ચમચી
આલુ ગોબી મસાલા શાક બનાવવાની રીત
આલુ અને ફૂલ ગોબી નું શાક બનાવવા માટે સૌથી પહેલાં ફૂલ ગોબી ના ફૂલ અલગ કરી લ્યો. હવે તેના ચાકુ ની મદદ થી નાના ટુકડા કરી લ્યો. હવે તેને એક બાઉલ માં રાખી લ્યો. હવે તેમાં ગરમ પાણી નાખો. હવે તેમાં થોડું મીઠું અને હળદર નાખો. હવે તેને થોડું વાર તેમાં રહવા દયો.
ગોબી ના નીચે ના પાન વારો જે ભાગ હોય છે તેના ચાકુ ની મદદ થી સરસ થી ટુકડા કરી લ્યો. હવે તેને ધોઈ ને એક પ્લેટ માં રાખી લ્યો.
આલું ને ચાકુ ની મદદ થી છોલી લ્યો. હવે તેના ચાકુ ની મદદ થી એક આલું ના છ થી સાત સ્લાઈસ થાય તે રીતે તેના પીસ કરી લ્યો. ત્યાર બાદ તેને પાણી વારા બાઉલ માં રાખી લ્યો.
શાક ની ગ્રેવી બનાવવા માટેની રીત
ગ્રેવી બનાવવા માટે સૌથી પહેલાં એક મિક્સર જાર લ્યો. હવે તેમાં ડુંગળી ના ટુકડા, ટામેટા ના ટુકડા, લીલા મરચાં અને કાશ્મીરી લાલ મરચું પાવડર નાખો. હવે તેને સરસ થી પીસી લ્યો. ત્યાર બાદ તેને એક બાઉલ માં કાઢી લ્યો.
દહી ની પેસ્ટ બનાવવા માટેની રીત
દહી ની પેસ્ટ બનાવવા માટે સૌથી પહેલાં એક બાઉલમાં દહી લ્યો. હવે તેમાં મીઠું, કાશ્મીરી લાલ મરચું પાવડર, ધાણા પાવડર, જીરું પાવડર, કસૂરી મેથી અને ગરમ મસાલો નાખો. હવે બધી સામગ્રી ને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો. હવે તૈયાર છે આપણી દહી ની પેસ્ટ.
આલુ ગોબી નું શાક બનાવવાની રીત
આલુ ગોબી નું શાક બનાવવા માટે સૌથી પહેલાં ફૂલ ગોબી ને પાણી માંથી કાઢી ને તેને દહી ની પેસ્ટ માં નાખો. હવે તેને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો. જેથી ગોબી સરસ થી કોટ થઈ જાય. ત્યાર બાદ તેને એક પ્લેટ માં કાઢી લ્યો.
હવે ગેસ પર એક કઢાઇ મૂકો. હવે તેમાં સરસો તેલ નાખો. તેલ ગરમ થાય એટલે તેમાં જીરું અને મેથી નાખો. હવે તેમાં ઝીણું સુધારેલું લસણ નાખો. હવે તેને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો.
તેમાં ઝીણી સુધારેલી ડુંગળી નાખો. હવે તેને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો. હવે તેની સાથે ગોબી ના પાન ના જે પીસ કર્યા હતા તે નાખો. હવે તેને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો. હવે તેને એક થી બે મિનિટ સુધી સેકી લ્યો.
ત્યાર બાદ તેમાં આલું ની સ્લાઈસ નાખો. હવે તેમાં સ્વાદ પ્રમાણે મીઠું નાખો. હવે તેને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો. હવે તેને ઢાંકી ને બે થી ત્રણ મિનિટ સુધી ચડાવી લ્યો.
તેમાં હળદર અને કાશ્મીરી લાલ મરચું પાવડર નાખો. હવે તેમાં આદુ અને લસણ ની પેસ્ટ નાખો. હવે તેને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો. હવે શાક ને ઢાંકી ને ત્રણ થી ચાર મિનિટ સુધી ધીમા તાપે ચડવા દયો.
ત્યાર બાદ તેમાં બનાવી ને રાખેલી ગ્રેવી નાખો. હવે તેને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો. હવે તેમાં દહી ની પેસ્ટ જે વધી હતી તે પણ નાખી દયો. હવે તેને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો.
તેમાં ફૂલ ગોબી ના ફૂલ ને તેમાં નાખો. હવે તેને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો. હવે તેને ઢાંકી ને પાંચ થી છ મિનિટ સુધી ધીમા તાપે ચડાવી લ્યો.
તેમાં એક ચમચી જેટલું બટર નાખો. હવે તેમાં થોડો ગરમ મસાલો છાંટો. હવે તેમાં ઝીણા સુધારેલા લીલાં ધાણા નાખો. હવે તેને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો. ત્યાર બાદ ગેસ બંધ કરી દયો.
તૈયાર છે આપણું ટેસ્ટી આલું ગોબી નું શાક. હવે તેને રોટલી કે પરાઠા સાથે સર્વ કરો અને ગરમા ગરમ આલું ગોબી નું શાક ખાવાનો આનંદ માણો.
Aloo gobi recipe notes
- સરસો તેલ ની જગ્યા એ તમે જે તેલ નો ઉપયોગ કરતા હોવ તે લઈ શકો છો.
Aloo gobi masala shaak banavani rit | Recipe Video
Youtube પર Cooking With Chef Ashok ને Subscribe કરજો જો તમને રેસીપી નો વિડીયો ગમ્યો હોય
રેસીપી આપને કેવી લાગી તે નીચે કોમેન્ટ અને ⭐⭐⭐⭐⭐ સ્ટાર રેટિંગ આપીને જણાવશો
Aloo gobi masala shaak recipe
આલુ ગોબી મસાલા શાક બનાવવાની રીત | Aloo gobi masala shaak banavani rit
Equipment
- 1 કડાઈ
Ingredients
આલુ ગોબી મસાલા શાક બનાવવા જરૂરી સામગ્રી
- 1 ફૂલ ગોબી
- 5 આલુ
ગ્રેવી બનાવવા માટેની સામગ્રી
- 1 ડુંગળી
- 2 ટામેટા
- 3-4 લીલાં મરચાં
- 1 ચમચી કાશ્મીરી લાલ મરચું પાવડર
- દહી ની પેસ્ટ બનાવવા માટેની સામગ્રી
- 2 ચમચી દહી
- ½ ચમચી મીઠું
- ½ ચમચી કાશ્મીરી લાલ મરચું પાવડર
- ½ ચમચી ધાણા પાવડર
- ¼ ચમચી જીરું પાવડર
- ½ ચમચી કસૂરી મેથી
- ½ ચમચી ગરમ મસાલો
શાક બનાવવા માટેની સામગ્રી
- 3-4 ચમચી સરસો તેલ
- ½ ચમચી જીરું
- ½ ચમચી મેથી
- ½ ચમચી ઝીણું સુધારેલું લસણ
- 1 ઝીણી સુધારેલી ડુંગળી
- સ્વાદ પ્રમાણે મીઠું
- ¼ ચમચી હળદર
- ½ ચમચી લાલ મરચું પાવડર
- 1 ચમચી આદુ લસણની પેસ્ટ
- 1 ચમચી બટર
- 2 ચમચી ઝીણા સુધારેલા લીલાં ધાણા
Instructions
આલુ ગોબી મસાલા શાક બનાવવાની રીત
- આલુ અને ફૂલ ગોબી નું શાક બનાવવા માટે સૌથી પહેલાં ફૂલ ગોબી ના ફૂલ અલગ કરી લ્યો. હવે તેના ચાકુ ની મદદ થી નાનાટુકડા કરી લ્યો. હવે તેને એક બાઉલ માં રાખી લ્યો. હવે તેમાં ગરમ પાણી નાખો. હવે તેમાં થોડું મીઠું અનેહળદર નાખો. હવે તેને થોડું વાર તેમાં રહવા દયો.
- ગોબીના નીચે ના પાન વારો જે ભાગ હોય છે તેના ચાકુ ની મદદ થી સરસ થી ટુકડા કરી લ્યો. હવે તેને ધોઈ ને એક પ્લેટ માંરાખી લ્યો.
- આલું ને ચાકુ ની મદદ થી છોલી લ્યો. હવે તેના ચાકુ ની મદદ થી એક આલું ના છ થી સાત સ્લાઈસ થાય તે રીતે તેના પીસકરી લ્યો. ત્યાર બાદ તેને પાણી વારા બાઉલ માં રાખી લ્યો.
શાક ની ગ્રેવી બનાવવા માટેની રીત
- ગ્રેવી બનાવવા માટે સૌથી પહેલાં એક મિક્સર જાર લ્યો. હવે તેમાં ડુંગળી ના ટુકડા, ટામેટા ના ટુકડા,લીલા મરચાં અને કાશ્મીરી લાલ મરચું પાવડર નાખો. હવે તેને સરસ થી પીસી લ્યો. ત્યાર બાદ તેને એક બાઉલ માં કાઢી લ્યો.
દહી ની પેસ્ટ બનાવવા માટેની રીત
- દહી ની પેસ્ટ બનાવવા માટે સૌથી પહેલાં એક બાઉલમાં દહી લ્યો. હવે તેમાં મીઠું, કાશ્મીરી લાલ મરચું પાવડર, ધાણા પાવડર, જીરું પાવડર, કસૂરી મેથી અને ગરમ મસાલો નાખો.હવે બધી સામગ્રી ને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો. હવે તૈયાર છે આપણી દહી ની પેસ્ટ.
આલુ ગોબી નું શાક બનાવવા માટેની રીત
- આલુ ગોબી નું શાક બનાવવા માટે સૌથી પહેલાં ફૂલ ગોબી ને પાણી માંથી કાઢી ને તેને દહી ની પેસ્ટ માં નાખો. હવે તેને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો. જેથી ગોબીસરસ થી કોટ થઈ જાય. ત્યાર બાદ તેને એક પ્લેટ માં કાઢી લ્યો.
- હવે ગેસ પર એક કઢાઇ મૂકો. હવે તેમાં સરસો તેલ નાખો. તેલ ગરમ થાય એટલે તેમાં જીરુંઅને મેથી નાખો. હવે તેમાં ઝીણું સુધારેલું લસણ નાખો. હવે તેને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો.
- તેમાં ઝીણી સુધારેલી ડુંગળી નાખો. હવે તેને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો. હવે તેની સાથે ગોબી ના પાન ના જે પીસ કર્યા હતા તે નાખો. હવે તેને સરસ થી હલાવીને મિક્સ કરી લ્યો. હવે તેને એક થી બે મિનિટ સુધી સેકી લ્યો.
- ત્યારબાદ તેમાં આલું ની સ્લાઈસ નાખો. હવે તેમાં સ્વાદ પ્રમાણે મીઠું નાખો. હવે તેને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો. હવે તેને ઢાંકી ને બે થી ત્રણ મિનિટસુધી ચડાવી લ્યો.
- તેમાં હળદર અને કાશ્મીરી લાલ મરચું પાવડર નાખો. હવે તેમાં આદુ અને લસણ ની પેસ્ટ નાખો. હવે તેને સરસ થીહલાવી ને મિક્સ કરી લ્યો. હવે શાક ને ઢાંકી ને ત્રણ થી ચાર મિનિટસુધી ધીમા તાપે ચડવા દયો.
- ત્યારબાદ તેમાં બનાવી ને રાખેલી ગ્રેવી નાખો. હવે તેને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો. હવે તેમાં દહી ની પેસ્ટ જે વધી હતી તે પણ નાખી દયો. હવે તેને સરસ થી હલાવીને મિક્સ કરી લ્યો.
- તેમાં ફૂલ ગોબી ના ફૂલ ને તેમાં નાખો. હવે તેને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો. હવે તેને ઢાંકીને પાંચ થી છ મિનિટ સુધી ધીમા તાપે ચડાવી લ્યો.
- તેમાં એક ચમચી જેટલું બટર નાખો. હવે તેમાં થોડો ગરમ મસાલો છાંટો. હવે તેમાં ઝીણા સુધારેલા લીલાં ધાણા નાખો. હવે તેને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો.ત્યાર બાદ ગેસ બંધ કરી દયો.
- તૈયાર છે આપણું ટેસ્ટી આલું ગોબી નું શાક. હવે તેને રોટલી કે પરાઠા સાથે સર્વ કરો અને ગરમા ગરમ આલું ગોબી નું શાક ખાવાનો આનંદ માણો.
Aloo gobi recipe notes
- સરસો તેલ ની જગ્યા એ તમે જે તેલ નો ઉપયોગ કરતા હોવ તે લઈ શકો છો.
આવીજ બીજી 👇 Gujarati Dinner and Lunch recipes રેસીપી 👇 ની લીંક નીચે આપેલ છે તે અચૂક જુવો
દુધી નું ભરથું બનાવવાની રીત | dudhi nu bharthu banavani rit
મૂળા ગાજર અને લીલા મરચા નું અથાણું | mula gajar ane lila marcha nu athanu
ખીચડી બનાવવાની રીત | gujarati khichdi recipe | khichdi banavani rit
પાતરા | gujarati patra | patra gujarati | patra banavani rit | patra recipe