HomeLunch & DinnerMorakat & Jaya Parvati Vrat special thali : મીઠા વગરનો ફરાળી સામો,...

Morakat & Jaya Parvati Vrat special thali : મીઠા વગરનો ફરાળી સામો, રાજગીર કઢી અને પુરણપૂરીબનાવવાની રીત

મિત્રો આજ આપણે મીઠા વગરનો ફરાળી સામો, રાજગીર કઢી અને પુરણપૂરી બનાવવાની રીત શીખીશું. મોરાકાત શરુ થઇ ગયા છે ને જ્યાપાર્વતી નું વ્રત પણ શરુ થઇ જશે. બને વ્રત માં મીઠા મોરું ખાવનું હોય ત્યારે રોજ રોજ ફરાળ માં મોરું શું બનાવી આપવું એ પ્રશ્ન હોય તો આજ આપણે એક ફરાળી થાળી લઇ આવ્યા છીએ જે મોરું ના ભાવતું હોય તો પણ ખાઈ શકો. તો ચાલો Morakat & Jaya Parvati Vrat special thali : મીઠા વગરનો ફરાળી સામો, રાજગીર કઢી અને પુરણપૂરી બનાવવાની રીત શીખીએ. 

ફરાળી પુરણપૂરી બનાવવા માટેની સામગ્રી

  1. ફરાળી લોટ 1 કપ
  2. તેલ 2 ચમચી
  3. ખાંડ જરૂર મુજબ
  4. ઘી જરૂર મુજબ

સામો બનવાની સામગ્રી

  1. સામો ¼ કપ
  2. સિંગદાણા 2-3  ચમચી
  3. આદુની પેસ્ટ ½ ચમચી ( જો તમે વ્રત માં ખાતા હો તો નાખવી )
  4. ઘી 2-3 ચમચી
  5. જીરું ½ ચમચી
  6. લીલા મરચા 1-2 સુધારેલ
  7. પાણી જરૂર મુજબ

રાજગરા ની કઢી બનાવવા માટેની સામગ્રી

  1. રાજગરા નો લોટ 3-4  ચમચી
  2. ઘી 2-3 ચમચી
  3. દહીં 1/2 કપ  
  4. લીલા મરચા આદુની પેસ્ટ 2 ચમચી
  5. ગોળ/ ખાંડ 1-2 ચમચી
  6.  લીલા ધાણા સુધારેલ 1-2 ચમચી

Morakat & Jaya Parvati Vrat special thali banavani rit

અલૂણા વ્રત & ગૌરી વ્રત સ્પેશિયલ થાળી મા મીઠા વગરનો ફરાળી સામો, રાજગીર કઢી અને પુરણપૂરી બનાવવ સૌથી પહેલા આપણે સામો બનાવશું. ત્યાર બાદ કઢી અને ત્યાર બાદ પૂરણપૂરી બનાવશું.

સામો બનાવવાની રીત

એક વાસણમાં સામો લઇ એને બે ત્રણ પાણીથી બરોબર ધોઈ લ્યો ત્યાર બાદ અડધો ગ્લાસ પાણી નાખી સામા ને પલાળી મુકો. હવે લીલા મરચા સુધારી તૈયાર કરી લ્યો. અને આદુની પેસ્ટ બનાવી લ્યો. હવે ગેસ પર કડાઈમાં ઘી ગરમ કરી લ્યો. ઘી ગરમ થાય એટલે એમાં જીરું નાખી તતડાવી લ્યો ત્યાર બાદ સુધારેલ લીલા મરચા અને આદુની પેસ્ટ નાખી શેકી લ્યો. હવે એમાં સિંગદાણા નાખી એને પણ થોડા શેકી લેવા.

ત્યાર બાદ પલાળી રાખેલ સામો પાણી નીતારી ને નાખી મિક્સ કરી એક બે મિનીટ શેકી લ્યો ત્યાર બાદ એમાં જરૂર મુજબ ( આશરે એક થી સવા કપ જેટલું) પાણી નાખી મિક્સ કરી લ્યો ( પાણી તમને સામો કઠણ પસંદ હોય તો ઓછું અને ઢીલો પસંદ હોય તો વધુ નાખવું. )  હવે સામા નું પાણી ઉકળવા લાગે એતે ગેસ ધીમો કરી ઢાંકી ને ચડાવી લેવો. સામો બરોબર ચડી જાય એટલે ગેસ બંધ કરી નાખી ઢાંકી એક બાજુ મુકો.

રાજગરાની કઢી બનાવવાની રીત

એક વાસણમાં દહીં લઇ એને બ્લેન્ડર વડે પીસી લ્યો ત્યાર બાદ એમાં રાજગરાનો લોટ ચાળી ને નાખો સાથે બીજો એક કપ પાણી નાખી ફરી બ્લેન્ડ કરી લ્યો. હવે ગેસ પર કડાઈમાં ઘી ગરમ કરો ઘી ગરમન થાય એટલે જીરું નાખી તતડાવી લ્યો ત્યાર બાદ એમાં મરચા આદુની પેસ્ટ નાખી શેકી લ્યો. પેસ્ટ શેકાઈ જાય એટલે એમાં રાજગરા દહીં વાળું મિશ્રણ નાખી મિક્સ કરી ઉભરો આવે ત્યાં સુંધી હલાવતા રહી ઉકાળી લ્યો.

કઢી ઉકળવા લાગે એટલે એમાં ખાંડ કે ગોળ નાખી મિક્સ કરી ધીમા તાપે દસ મિનીટ ઉકાળી લ્યો. કઢી બરોબર  ઉકળી જાય એટલે ગેસ બંધ કરી લીલા ધાણા નાખી મિક્સ કરી એક બાજુ મુકો. તૈયાર છે રાજગરા ની કઢી.

ફરાળી પુરણપૂરી બનાવવાની રીત

કથરોટ માં ફરાળી લોટ લ્યો એમાબે ચમચીં તેલ નાખી બરોબર મિક્સ કરી લ્યો ત્યાર બાદ એમાં થોડું થોડું પાણી નાખી મિક્સ કરી મીડીયમ નરમ લોટ બાંધી લ્યો. બાંધેલા લોટ માં અડધી ચમચી તેલ નાખી મિક્સ કરી મસળી લ્યો અને પાંચ સાત મિનીટ માટે એક બાજુ મુકો. સાત મિનીટ પછી લોટ ને ફરી બરોબર મસળી લઇ જે સાઈઝ ની પૂરી બનાવી હોય એ સાઈઝ ના લુવા કરી લ્યો.

હવે ગેસ પર તવી ધીમા તાપે ગરમ કરવા મુકો. તવી ગરમ થાય ત્યાં સુંધી માં લુવો લઇ એને કોરા ફરાળી લોટ માં બોળી મીડીયમ ઝાડી પૂરી બનાવી લ્યો એમાં એક ચમચી ખાંડ નાખી થોડી ફેલાવી લ્યો ત્યાર બાદ બધી બાજુથી બરોબર બંધ કરી ફરી લુવો બનાવી લ્યો. લુવા ને ફરી કોર ફરાળી લોટ માં બોળી હલકા હાથે વણી પૂરી બનાવો. બનાવેલી પૂરી ને ગરમ તવી પર નાખી બને બાજુ થોડી થોડી શેકી લ્યો ત્યાર બાદ ઘી લગાવી બને બાજુ ગોલ્ડન શેકી લ્યો. આમ બધી પૂરી વણી શેકી લ્યો. તો તૈયાર છે ફરાળી પુરણપૂરી.  

અહી તમે જે સામગ્રી વ્રત ઉપવાસમાં ના ખાતા હો એ ના નાખવી

અલૂણા વ્રત & ગૌરી વ્રત સ્પેશિયલ થાળી બનાવવાની રીત

Morakat & Jaya Parvati Vrat special thali banavani rit - અલૂણા વ્રત & ગૌરી વ્રત સ્પેશિયલ થાળી બનાવવાની રીત

Morakat & Jaya Parvati Vrat special thali : મીઠા વગરનો ફરાળી સામો, રાજગીર કઢી અને પુરણપૂરી બનાવવાની રીત

મિત્રો આજ આપણે મીઠા વગરનો ફરાળી સામો, રાજગીર કઢી અને પુરણપૂરી બનાવવાની રીત શીખીશું. મોરાકાત શરુ થઇ ગયા છે ને જ્યાપાર્વતી નું વ્રત પણ શરુ થઇ જશે. બને વ્રત માં મીઠા મોરું ખાવનું હોય ત્યારે રોજ રોજ ફરાળ માં મોરું શુંબનાવી આપવું એ પ્રશ્ન હોય તો આજ આપણે એક ફરાળી થાળી લઇ આવ્યા છીએ જે મોરું નાભાવતું હોય તો પણ ખાઈ શકો. તો ચાલો Morakat & Jaya Parvati Vrat special thali : મીઠા વગરનો ફરાળી સામો, રાજગીર કઢી અને પુરણપૂરી બનાવવાની રીત શીખીએ. 
No ratings yet
Prep Time: 20 minutes
Cook Time: 40 minutes
Total Time: 1 hour
Servings: 2 વ્યક્તિ

Equipment

  • 1 કડાઈ

Ingredients

ફરાળી પુરણપૂરી બનાવવા માટેની સામગ્રી

  • 1 કપ ફરાળી લોટ
  • 2 ચમચી તેલ
  • ખાંડ જરૂર મુજબ
  • ઘી જરૂર મુજબ

સામો બનવાની સામગ્રી

  • ¼ કપ સામો
  • 2-3 ચમચી સિંગદાણા
  • ½ ચમચી આદુની પેસ્ટ જો તમે વ્રત માં ખાતા હો તો નાખવી
  • 2-3 ચમચી ઘી
  • ½ ચમચી જીરું
  • 1-2 લીલા મરચા સુધારેલ
  • પાણી જરૂર મુજબ

રાજગરા ની કઢી બનાવવા માટેની સામગ્રી

  • 3-4 ચમચી રાજગરા નો લોટ
  • 2-3 ચમચી ઘી
  • ½ કપ દહીં
  • 2 ચમચી લીલા મરચા આદુની પેસ્ટ
  • 1-2 ચમચી ગોળ/ ખાંડ
  • 1-2 ચમચી લીલા ધાણા સુધારેલ

Instructions

Morakat & Jaya Parvati Vrat special thali banavani rit

  • અલૂણા વ્રત & ગૌરી વ્રત સ્પેશિયલ થાળી મા મીઠા વગરનો ફરાળી સામો, રાજગીર કઢી અને પુરણપૂરી બનાવવ સૌથી પહેલા આપણે સામો બનાવશું. ત્યાર બાદ કઢી અને ત્યાર બાદ પૂરણપૂરી બનાવશું.

સામો બનાવવાની રીત

  • એક વાસણમાં સામો લઇ એને બે ત્રણ પાણીથી બરોબર ધોઈ લ્યો ત્યાર બાદ અડધો ગ્લાસ પાણી નાખી સામા ને પલાળી મુકો. હવે લીલા મરચા સુધારી તૈયાર કરી લ્યો. અને આદુની પેસ્ટ બનાવી લ્યો. હવે ગેસ પર કડાઈમાં ઘી ગરમ કરી લ્યો. ઘી ગરમ થાય એટલે એમાં જીરું નાખી તતડાવી લ્યો ત્યાર બાદ સુધારેલ લીલા મરચા અને આદુની પેસ્ટ નાખી શેકી લ્યો. હવે એમાં સિંગદાણા નાખી એને પણ થોડા શેકી લેવા.
  • ત્યાર બાદ પલાળી રાખેલ સામો પાણી નીતારી ને નાખી મિક્સ કરી એક બે મિનીટ શેકી લ્યો ત્યાર બાદ એમાં જરૂર મુજબ ( આશરે એક થી સવા કપ જેટલું) પાણી નાખી મિક્સ કરી લ્યો ( પાણી તમને સામો કઠણ પસંદ હોય તો ઓછું અને ઢીલો પસંદ હોય તો વધુ નાખવું. ) હવે સામા નું પાણી ઉકળવા લાગે એતે ગેસ ધીમો કરી ઢાંકી ને ચડાવી લેવો. સામો બરોબર ચડી જાય એટલે ગેસ બંધ કરી નાખી ઢાંકી એક બાજુ મુકો.

રાજગરાની કઢી બનાવવાની રીત

  • એક વાસણમાં દહીં લઇ એને બ્લેન્ડર વડે પીસી લ્યો ત્યાર બાદ એમાં રાજગરાનો લોટ ચાળી ને નાખો સાથે બીજો એક કપ પાણી નાખી ફરી બ્લેન્ડ કરી લ્યો. હવે ગેસ પર કડાઈમાં ઘી ગરમ કરો ઘી ગરમન થાય એટલે જીરું નાખી તતડાવી લ્યો ત્યાર બાદ એમાં મરચા આદુની પેસ્ટ નાખી શેકી લ્યો. પેસ્ટ શેકાઈ જાય એટલે એમાં રાજગરા દહીં વાળું મિશ્રણ નાખી મિક્સ કરી ઉભરો આવે ત્યાં સુંધી હલાવતા રહી ઉકાળી લ્યો.
  • કઢી ઉકળવા લાગે એટલે એમાં ખાંડ કે ગોળ નાખી મિક્સ કરી ધીમા તાપે દસ મિનીટ ઉકાળી લ્યો. કઢી બરોબર ઉકળી જાય એટલે ગેસ બંધ કરી લીલા ધાણા નાખી મિક્સ કરી એક બાજુ મુકો. તૈયાર છે રાજગરા ની કઢી.

ફરાળી પુરણપૂરી બનાવવાની રીત

  • કથરોટ માં ફરાળી લોટ લ્યો એમાબે ચમચીં તેલ નાખી બરોબર મિક્સ કરી લ્યો ત્યાર બાદ એમાં થોડું થોડું પાણી નાખી મિક્સ કરી મીડીયમ નરમ લોટ બાંધી લ્યો. બાંધેલા લોટ માં અડધી ચમચી તેલ નાખી મિક્સ કરી મસળી લ્યો અને પાંચ સાત મિનીટ માટે એક બાજુ મુકો. સાત મિનીટ પછી લોટ ને ફરી બરોબર મસળી લઇ જે સાઈઝ ની પૂરી બનાવી હોય એ સાઈઝ ના લુવા કરી લ્યો.
  • હવે ગેસ પર તવી ધીમા તાપે ગરમ કરવા મુકો. તવી ગરમ થાય ત્યાં સુંધી માં લુવો લઇ એને કોરા ફરાળી લોટ માં બોળી મીડીયમ ઝાડી પૂરી બનાવી લ્યો એમાં એક ચમચી ખાંડ નાખી થોડી ફેલાવી લ્યો ત્યાર બાદ બધી બાજુથી બરોબર બંધ કરી ફરી લુવો બનાવી લ્યો. લુવા ને ફરી કોર ફરાળી લોટ માં બોળી હલકા હાથે વણી પૂરી બનાવો. બનાવેલી પૂરી ને ગરમ તવી પર નાખી બને બાજુ થોડી થોડી શેકી લ્યો ત્યાર બાદ ઘી લગાવી બને બાજુ ગોલ્ડન શેકી લ્યો. આમ બધી પૂરી વણી શેકી લ્યો. તો તૈયાર છે ફરાળી પુરણપૂરી.
  • અહી તમે જે સામગ્રી વ્રત ઉપવાસમાં ના ખાતા હો એ ના નાખવી
શું આપને અમે જણાવેલ રેસીપી પસંદ આવી?રેસીપી પસંદ આવી હોય તો ઉપર 5 ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપી નીચે આપનો ફીડબેક/મુજવણ જરૂરથી કોમેન્ટ કરજો

આવીજ બીજી 👇 Gujarati Dinner and Lunch recipes રેસીપી 👇 ની લીંક નીચે આપેલ છે તે અચૂક જુવો

RELATED ARTICLES

LEAVE A REPLY

Recipe Rating




Please enter your comment!
Please enter your name here

Most Popular