જય શ્રી કૃષ્ણ મિત્રો, આજે આપણે ઘરે ટીંડોળા બટાકાનું શાક બનાવવાની રીત – Tindola batata nu suku shaak banavani rit સીખીસુ. આ શાક ને બનાવું ખૂબ જ સેહલું છું અને સાથે ખૂબ જ ટેસ્ટી બને છે, Please subscribe Poonam’s Kitchen YouTube channel If you like the recipe , આ શાક ને રોટલી, પરાઠા અને દાળ ભાત સાથે ખાઈ શકાય છે. તો ચાલો આજે આપણે ટેસ્ટી એવું ટીંડોળા અને બટેટા નું સૂકું શાક – tindora batata nu shaak banavani rit – tindora batata nu shaak recipe in gujarati શીખીએ.
ટીંડોળા બટાકાનું શાક બનાવવા જરૂરી સામગ્રી
- ટીંડોળા ૫૦ ગ્રામ
- બટેટા ૩
- તેલ ૩ ચમચી
- રાઈ ૧/૨ ચમચી
- હિંગ ૧ ચપટી
- હળદર ૧/૪ ચમચી
- લસણ ની પેસ્ટ ૧ ચમચી
- આદુ ની પેસ્ટ ૧/૨ ચમચી
- લાલ મરચું ૨ ચમચી
- ધાણા જીરું નો પાવડર ૧ ચમચી
- મરી પાવડર ૧/૨ ચમચી
- મીઠું સ્વાદ પ્રમાણે
- લીલાં ધાણા બારીક સમારેલા ૨ ચમચી
ટીંડોળા અને બટેટા નું સૂકું શાક | ટીંડોળા બટાકાનું શાક બનાવવાની રીત
ટીંડોળા બટાકા નું શાક બનાવવા માટે સૌથી પહેલા ટીંડોડાને પાણી થી ધોઈ ને સાફ કરી લ્યો. ત્યાર પછી તેને ઉપર નીચે થી થોડું કાપી લ્યો. હવે તેના ઊભા ચાર ચીરા કરી લ્યો. અને તેને એક પ્લેટ માં રાખો. આ રીતે બધા ટીંડોળા ને સુધારી ને પ્લેટ માં રાખો.
હવે બટેટા ને સરસ થી છોલી લ્યો. ત્યાર બાદ એક કટોરા માં પાણી લ્યો. હવે તેમાં બટેટા ની સ્લાઈસ કરી લ્યો. હવે તેને પાણી માં બે વાર સરસ થી ધોઈ લ્યો. અને ત્યાર બાદ તેને પણ એક પ્લેટ માં કાઢી લ્યો.
હવે ગેસ પર એક કઢાઇ મૂકો. હવે તેમાં તેલ મૂકો. તેલ ગરમ થાય એટલે તેમાં રાઈ નાખો. હવે તેમાં હિંગ નાખો. હવે તેમાં હળદર નાખો. ત્યાર બાદ તેમાં ટીંડોળા નાખો. અને સરસ થી હલાવી લ્યો. હવે તેને ઢાંકી ને ત્રણ થી ચાર મિનિટ ચડાવી લ્યો.
ત્યારબાદ હવે ત્રણ થી ચાર મિનિટ પછી શાક ને ફરી થી હલાવી લ્યો. હવે તેમાં બટેટા ની સ્લાઈસ નાખો. હવે તેને સરસ થી હલાવી લ્યો. હવે તેમાં લસણ અને આદુ ની પેસ્ટ નાખો. હવે શાક ને ફરી થી હલાવી ને મિક્સ કરી લ્યો. હવે તેને ઢાંકી ને ચાર થી પાંચ મિનિટ ચડવા દયો.
હવે ચાર થી પાંચ મિનિટ પછી શાક ને ફરી થી હલાવી ને ચેક કરી લ્યો. હવે તેમાં કાશ્મીરી લાલ મરચું, ધાણા જીરું નો પાવડર, મરી પાવડર અને સ્વાદ પ્રમાણે મીઠું નાખો અને શાક ને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો. ત્યાર બાદ શાક ને બે થી ત્રણ મિનિટ ધીમા તાપે સેકી લ્યો.
હવે બે થી ત્રણ મિનિટ પછી તેમાં લીલા ધાણા સુધારીને નાખો. અને શાક ને સરસ થી મિક્સ કરી લ્યો. હવે ગેસ બંધ કરી દયો.
ત્યારબાદ તૈયાર છે ટીંડોળા બટાકા નું સૂકું શાક. હવે તેને રોટલી પરાઠા કે દાળ ભાત સાથે સર્વ કરો. અને ગરમા ગરમ ટીંડોળા બટાકા નું સૂકું શાક ખાવા નો આનંદ માણો.
Tindola batata nu suku shaak banavani rit | Recipe video
Youtube પર Poonam’s Kitchen ને Subscribe કરજો જો તમને રેસીપી નો વિડીયો ગમ્યો હોય
ઈન્ટરનેટ ધીમું હોવા ને કારણે કેટલીકવાર ઉપર 👆👆વિડીયો 👆👆 દેખાવમાં વાર લાગી શકે છે વિડીયો ના દેખાય તો પ્લીઝ થોડી ક્ષણ પ્રતિક્ષા કરવા વિનંતી
રેસીપી આપને કેવી લાગી તે નીચે કોમેન્ટ અને ⭐⭐⭐⭐⭐ સ્ટાર રેટિંગ આપીને જણાવશો
tindora batata nu shaak banavani rit | tindora batata nu shaak recipe in gujarati
ટીંડોળા બટાકાનું શાક બનાવવાની રીત | tindora batata nu shaak banavani rit | tindora batata nu shaak recipe in gujarati
Equipment
- 1 કઢાઇ
Ingredients
ટીંડોળા બટાકાનું શાક બનાવવા જરૂરી સામગ્રી
- ૫૦ ગ્રામ ટીંડોળા
- 3 બટેટા
- 3 ચમચી તેલ
- ½ ચમચી રાઈ
- 1 ચપટી હિંગ
- ¼ ચમચી હળદર
- ½ ચમચી આદુની પેસ્ટ
- 1 ચમચી લસણની પેસ્ટ
- 2 ચમચી લાલ મરચું
- 1 ચમચી ધાણા જીરું નો પાવડર
- ½ ચમચી મરી પાવડર
- મીઠુંસ્વાદ પ્રમાણે
- ચમચી લીલાં ધાણા બારીક સમારેલા ૨ ચમચી
Instructions
ટીંડોળા બટાકાનું શાક બનાવવાની રીત | Tindola batata nu suku shaak banavani rit | tindora batata nu shaak banavani rit | tindora batata nu shaak recipe in gujarati
- ટીંડોળા બટાકા નું શાક બનાવવા માટે સૌથી પહેલા ટીંડોડાને પાણી થી ધોઈ ને સાફ કરી લ્યો. ત્યાર પછી તેને ઉપર નીચે થીથોડું કાપી લ્યો. હવે તેના ઊભા ચાર ચીરા કરી લ્યો. અને તેને એક પ્લેટ માં રાખો. આ રીતે બધા ટીંડોળા ને સુધારીને પ્લેટ માં રાખો.
- હવે બટેટા ને સરસ થી છોલી લ્યો. ત્યાર બાદ એક કટોરા માં પાણી લ્યો. હવે તેમાં બટેટા ની સ્લાઈસ કરી લ્યો. હવે તેને પાણી માં બે વાર સરસ થી ધોઈ લ્યો.અને ત્યાર બાદ તેને પણ એક પ્લેટ માં કાઢી લ્યો.
- હવે ગેસ પર એક કઢાઇ મૂકો. હવે તેમાં તેલ મૂકો. તેલ ગરમ થાય એટલે તેમાં રાઈ નાખો.હવે તેમાં હિંગ નાખો. હવે તેમાં હળદર નાખો.ત્યાર બાદ તેમાં ટીંડોળા નાખો. અને સરસ થી હલાવીલ્યો. હવે તેને ઢાંકી ને ત્રણ થી ચાર મિનિટ ચડાવી લ્યો.
- ત્યારબાદ હવે ત્રણ થી ચાર મિનિટ પછી શાક ને ફરી થી હલાવી લ્યો. હવે તેમાં બટેટા ની સ્લાઈસનાખો. હવે તેને સરસ થી હલાવી લ્યો. હવેતેમાં લસણ અને આદુ ની પેસ્ટ નાખો. હવે શાક ને ફરી થી હલાવી નેમિક્સ કરી લ્યો. હવે તેને ઢાંકી ને ચાર થી પાંચ મિનિટ ચડવા દયો.
- હવે ચાર થી પાંચ મિનિટ પછી શાક ને ફરી થી હલાવી ને ચેક કરી લ્યો. હવે તેમાં કાશ્મીરી લાલ મરચું,ધાણા જીરું નો પાવડર, મરી પાવડર અને સ્વાદ પ્રમાણેમીઠું નાખો અને શાક ને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો. ત્યારબાદ શાક ને બે થી ત્રણ મિનિટ ધીમા તાપે સેકી લ્યો.
- હવે બે થી ત્રણ મિનિટ પછી તેમાં લીલા ધાણા સુધારીને નાખો. અને શાક ને સરસ થી મિક્સ કરીલ્યો. હવે ગેસ બંધ કરી દયો.
- ત્યારબાદતૈયાર છે ટીંડોળા બટાકા નું સૂકું શાક. હવે તેને રોટલી પરાઠા કે દાળ ભાત સાથે સર્વ કરો. અનેગરમા ગરમ ટીંડોળા બટાકા નું સૂકું શાક ખાવા નો આનંદ માણો.
આવીજ બીજી 👇 Gujarati Dinner and Lunch recipes રેસીપી 👇 ની લીંક નીચે આપેલ છે તે અચૂક જુવો
સુકી ભાજી બનાવવાની રીત | sukhi bhaji banavani rit | sukhi bhaji recipe
લીંબુ નું અથાણું બનાવવાની રીત | Limbu nu athanu banavani rit | Limbu nu athanu recipe in gujarati
ગુવાર નું શાક બનાવવાની રીત | guvar nu shaak banavani rit | gavar nu shak recipe
વેજ પનીર ફ્રાઇડ રાઈસ બનાવવાની રીત | Vej paneer fried rice banavani rit