જય શ્રી કૃષ્ણ આજ આપણે સ્ટફ્ડ ફરાળી પુરી બનાવવાની રીત – Stuffed farali puri banavani rit શીખીશું, Please subscribe Sattvik Kitchen YouTube channel If you like the recipe , વ્રત ઉપવાસમાં રાખેલ હોય ને કઈક અલગ ખાવાની ઈચ્છા હોય તો આજ ની આપણી વાનગી એવા લોકો માટે જ છે જે રેગ્યુલર કરતા કઈક અલગ ખાવાનું પસંદ કરતા હોય છે વ્રત માં આપણે પુરી ને શાક અલગ અલગ તો બનાવતા જ હોઈએ પણ આજ બને ને એક કરી ને બનાવશું તો ચાલો Stuffed farali puri recipe in gujarati શીખીએ.
ફરાળી પૂરી નું સ્ટફિંગ બનાવવા માટેની સામગ્રી
- બાફેલા બટાકા 3-4
- આદુ લીલા મરચાની પેસ્ટ 1 ચમચી
- લીંબુનો રસ 1 ચમચી
- લીલા ધાણા સુધારેલા 4-5 ચમચી
- મરી પાઉડર ¼ ચમચી
- ફરાળી મીઠું સ્વાદ મુજબ
- તરવા માટે તેલ
ફરાળી લોટ બાંધવા માટેની સામગ્રી
- ફરાળી લોટ 2 કપ
- તેલ 2 ચમચી
- ફરાળી મીઠું સ્વાદ મુજબ
- પાણી જરૂર મુજબ
ફરાળી લોટ બાંધવાની રીત
લોટ બાંધવા સૌ પ્રથમ એક કથરોટ માં ફરાળી લોટ ચાળી ને લ્યો એમાં સ્વાદ મુજબ ફરાળી મીઠું અને બે ચમચી તેલ નાખી બરોબર મિક્સ કરી લ્યો ત્યાર બાદ થોડું થોડુ પાણી નાખી મિડીયમ નરમ લોટ બાંધી લ્યો ને એક ચમચી તેલ નાખી મસળી ને ઢાંકી ને એક બાજુ મૂકો.
ફરાળી પુરી નું સ્ટફિંગ બનાવવાની રીત
એક વાસણમાં બાફેલા બટાકા લ્યો એમાં સ્વાદ મુજબ ફરાળી મીઠું, આદુ લીલા મરચાની પેસ્ટ, લીંબુનો રસ, લીલા ધાણા સુધારેલા અને મરી પાઉડર નાખી બરોબર મિક્સ કરી લ્યો ને એક સરખા ભાગ કરી એક બાજુ મૂકો.
સ્ટફ્ડ ફરાળી પુરી બનાવવાની રીત
બાંધેલા લોટ ને મસળી ને જે સાઇઝ ની પૂરી બનાવી હોય એ સાઇઝ ના લુવા બનાવી લ્યો ને એક બાજુ મૂકો હવે એક લુવો લ્યો એને કોરા લોટ નું મદદ થી થોડી વણી લ્યો ત્યાર બાદ એમાં તૈયાર કરેલ સ્ટફિંગ ભરી ને કિનારીઓ ભેગી કરી બરોબર પેક કરી લ્યો ને હથેળી થી દબાવી ને ફેલાવી લ્યો.
હવે કોરા લોટ થી હળવા હાથે થોડી વણી લેવી આમ બીજા લોટ નો લુવો લ્યો એને પણ વણી એમાં સ્ટફિંગ ભરી ને પેક કરી ને વણી લ્યો આમ બધા લુવા માં સ્ટફિંગ ભરી. વણી ને પુરી તૈયાર કરી લ્યો.
હવે ગેસ પર કડાઈમાં તેલ ગરમ કરવા મૂકો તેલ ગરમ થાય એટલે ગેસ મિડીયમ કરી નાખો એમાં વણી રાખેલ પુરી નાખી ને બને બાજુ ગોલ્ડન તરી લ્યો આમ એક બે એક બે કરી ને પુરી ને તૈયાર કરી લ્યો ને ફરાળી ચટણી અને સોસ સાથે સર્વ કરો સ્ટફ્ડ ફરાળી પુરી.
Stuffed farali puri recipe in gujarati notes
ફરાળી લોટ માં તમારા પાસે હોય એ લોટ વાપરી શકો છો સાબુદાણા સામા ને પીસ ને તૈયાર કરેલ લોટ / રાજગરા નો લોટ / સીંગોડા નો લોટ વાપરી શકો છો.
સ્ટફિંગ માટે બટાકા ના મસાલા ને એકાદ ચમચી તેલ માં મસાલો શેકી ને પણ તૈયાર કરી શકો છો.
Stuffed farali puri banavani rit | Recipe Video
Youtube પર Sattvik Kitchen ને Subscribe કરજો જો તમને રેસીપી નો વિડીયો ગમ્યો હોય
ઈન્ટરનેટ ધીમું હોવા ને કારણે કેટલીકવાર ઉપર 👆👆વિડીયો 👆👆 દેખાવમાં વાર લાગી શકે છે વિડીયો ના દેખાય તો પ્લીઝ થોડી ક્ષણ પ્રતિક્ષા કરવા વિનંતી
રેસીપી આપને કેવી લાગી તે નીચે કોમેન્ટ અને ⭐⭐⭐⭐⭐ સ્ટાર રેટિંગ આપીને જણાવશો
Stuffed farali puri recipe in gujarati
સ્ટફ્ડ ફરાળી પુરી બનાવવાની રીત | Stuffed farali puri banavani rit | Stuffed farali puri recipe in gujarati
Equipment
- 1 કડાઈ
Ingredients
ફરાળી લોટ બાંધવા માટેની સામગ્રી
- 2 કપ ફરાળી લોટ
- 2 ચમચી તેલ
- ફરાળી મીઠું સ્વાદ મુજબ
- પાણી જરૂર મુજબ
ફરાળી પૂરી નું સ્ટફિંગ બનાવવા માટેની સામગ્રી
- 3-4 બાફેલા બટાકા
- 1 ચમચી આદુ લીલા મરચાની પેસ્ટ
- 1 ચમચી લીંબુનો રસ
- 4-5 ચમચી લીલા ધાણા સુધારેલા
- ¼ ચમચી મરી પાઉડર
- ફરાળી મીઠું સ્વાદ મુજબ
- તરવા માટે તેલ
Instructions
ફરાળી પુરી બનાવવાની રીત | farali puri banavani rit | farali puri recipe in gujarati
- સૌપ્રથમ ફરાળી લોટ બાંધતા શીખીશું ત્યારબાદ સ્ટફિંગ બનાવવાતા શીખીશું અને સ્ટફ્ડ ફરાળી પુરી બનાવવાની રીત જાણીશું.
ફરાળી લોટ બાંધવાની રીત
- લોટ બાંધવા સૌ પ્રથમ એક કથરોટ માં ફરાળી લોટ ચાળી ને લ્યો એમાં સ્વાદ મુજબ ફરાળી મીઠું અને બે ચમચી તેલ નાખી બરોબર મિક્સ કરી લ્યો ત્યાર બાદ થોડું થોડુ પાણી નાખી મિડીયમ નરમ લોટ બાંધી લ્યો ને એક ચમચી તેલ નાખી મસળી ને ઢાંકી ને એક બાજુ મૂકો.
સ્ટફિંગ બનાવવાની રીત
- એક વાસણમાં બાફેલા બટાકા લ્યો એમાં સ્વાદ મુજબ ફરાળી મીઠું, આદુ લીલા મરચાની પેસ્ટ, લીંબુનો રસ, લીલા ધાણા સુધારેલા અને મરી પાઉડર નાખી બરોબરમિક્સ કરી લ્યો ને એક સરખા ભાગ કરી એક બાજુ મૂકો.
સ્ટફ્ડ ફરાળી પુરી બનાવવાની રીત | Stuffed farali puri banavani rit
- બાંધેલા લોટ ને મસળી ને જે સાઇઝ ની પૂરી બનાવી હોય એ સાઇઝ ના લુવા બનાવી લ્યો ને એક બાજુ મૂકો હવે એક લુવો લ્યો એને કોરા લોટ નું મદદ થી થોડી વણી લ્યો ત્યાર બાદ એમાં તૈયાર કરેલ સ્ટફિંગ ભરી ને કિનારીઓ ભેગી કરી બરોબર પેક કરી લ્યો ને હથેળી થી દબાવી ને ફેલાવી લ્યો.
- હવે કોરા લોટ થી હળવા હાથે થોડી વણી લેવી આમ બીજા લોટ નો લુવો લ્યો એને પણ વણી એમાં સ્ટફિંગ ભરી ને પેક કરી ને વણી લ્યો આમ બધા લુવા માં સ્ટફિંગ ભરી. વણી ને પુરી તૈયાર કરી લ્યો.
- હવે ગેસ પર કડાઈમાં તેલ ગરમ કરવા મૂકો તેલ ગરમ થાય એટલે ગેસ મિડીયમ કરી નાખો એમાં વણી રાખેલ પુરી નાખી ને બને બાજુ ગોલ્ડન તરી લ્યો આમ એક બે એક બે કરી ને પુરી ને તૈયાર કરી લ્યોને ફરાળી ચટણી અને સોસ સાથે સર્વ કરો સ્ટફ્ડ ફરાળી પુરી.
Stuffed farali puri recipe in gujarati notes
- ફરાળી લોટ માં તમારા પાસે હોય એ લોટ વાપરી શકો છો સાબુદાણા સામા ને પીસ ને તૈયાર કરેલ લોટ / રાજગરા નો લોટ/ સીંગોડા નો લોટ વાપરી શકો છો.
- સ્ટફિંગ માટે બટાકા ના મસાલા ને એકાદ ચમચી તેલ માં મસાલો શેકી ને પણ તૈયાર કરી શકો છો.
આવીજ બીજી 👇 Gujarati Dinner and Lunch recipes રેસીપી 👇 ની લીંક નીચે આપેલ છે તે અચૂક જુવો
બફ વડા બનાવવાની રીત | farali buff vada recipe in gujarati | buff vada banavani rit
ગુજીયા બનાવવાની રીત | gujiya recipe in gujarati | gujiya banavani rit
દહીં વડા બનાવવાની રીત | dahi vada recipe gujarati | dahi vada ni recipe
FaceBook પર ZatpatRecipeInGujarati સર્ચ કરી તેમજ Zatpat Recipe In Gujarati ના WhatsApp ગ્રુપ માં જોડાવા +91 94268 17203 પર Join Group લખી મેસેજ કરો અમને ત્યાં પણ ફોલો કરી શકો છો.