જય શ્રી કૃષ્ણ આજ આપણે મિસળ પાવ બનાવવાની રીત – misal pav banavani rit શીખીશું. આ એક મુંબઈ મહારાષ્ટ્ર ની પ્રખ્યાત નાસ્તા માં આવે છે, Please subscribe MasterChef Pankaj Bhadouria YouTube channel If you like the recipe, જે એક તીખા શાક ફરસાણ અને પાઉં સાથે સર્વ કરવામાં આવે છે જે ખાવાની ખૂબ મજા આવે છે તો ચાલો misal pav recipe – misal pav in gujarati શીખીએ.
misal pav ingredients | ingredients of misal pav
- મોઠ 250 ગ્રામ
- હળદર ½ ચમચી
- મીઠું સ્વાદ મુજબ
- પાણી 4-5 કપ
મોઠ ને વઘારવા માટેની સામગ્રી
- તેલ 2-3 ચમચી
- રાઈ 1 ચમચી
- લીલા મરચા સુધારેલા 2-3
- બાફેલા મોઠ
- હળદર ½ ચમચી
- લાલ મરચાનો પાઉડર 1 ચમચી
- લીલા ધાણા સુધારેલા 5-6 ચમચી
મિસળ માટેનો મસાલો બનાવવા માટેની સામગ્રી
- તેલ 2-3 ચમચી
- જીરું 1 ચમચી
- આખા ધાણા 1 ચમચી
- તજ નો નાનો ટુકડો 1 ઇંચ
- એલચી 2-3
- મરી ½ ચમચી
- મોટી એલચી 1
- લવિંગ 2-3
- જાવેત્રી 1
- સ્ટાર ફૂલ 1
- સૂકા લાલ મરચા 1-2
- લસણ ની કણી 8-10
- સફેદ તલ 1 ચમચી
- ખસખસ 1 ચમચી
- સુધારેલી ડુંગળી 2
- નારિયળ નું છીણ ¼ કપ
મિસળ માટેની તરી બનાવવા માટેની સામગ્રી
- તેલ ½ કપ
- ઝીણી સુધારેલી ડુંગળી 1
- લાલ મરચાનો પાઉડર 2 ચમચી
- હળદર ½ ચમચી
- મિસળ મસાલો તૈયાર કરેલ છે તે
- પીસેલા 2 ટમેટા ની પ્યુરી
- મીઠું સ્વાદ મુજબ
- પાણી 2 કપ
ગાર્નિશ માટેની સામગ્રી
- ફરસાણ
- બાફેલ બટાકા
- લીલા ધાણા સુધારેલા
- ઝીણી સુધારેલી ડુંગળી
- લીંબુ નો રસ
- પાઉં
મિસળ પાવ બનાવવાની રીત | misal pav banavani rit
મિસળ પાવ બનાવવા સૌપ્રથમ આપણે મોઠ ને પલાળી ફણગાવી લેશું ત્યાર બાદ એને બાફી ને વઘારી લેશું અને એનો મસાલો અને તરી તૈયાર કરી લેશું ત્યાર બાદ પાઉં ફરસાણ સાથે ગરમ ગરમ સર્વ કરીશું
મિસળ બનાવવાની રીત
મિસળ બનાવવા સૌ પ્રથમ મોઠ ને સાફ કરી બે પાણી થી ધોઇ લ્યો ત્યાર બાદ એમાં બે ત્રણ ગ્લાસ પાણી નાખી દસ બાર કલાક પલળવા મૂકો મોઠ બરોબર પલાળી લીધા બાદ એનું પાણી નિતારી લ્યો ને ભીના કપડા માં નાખી એર ટાઈટ ડબ્બામાં બંધ કરી એક દિવસ માટે મૂકી દયો બીજા દિવસે તમે જોશો તો મોઠ્ ફણગી ગયેલા હસે
હવે ગેસ પર એક કુકર માં ત્રણ કપ પાણી ગરમ કરવા મૂકો એમાં ફણગાવેલા મોઠ ને સ્વાદ મુજબ મીઠું અને હળદર નાખી કુકર બંધ કરી ફૂલ તાપે એક સીટી વગાડી બાફી લ્યો ત્યાર બાદ ગેસ બંધ કરી નાખો ને કુકર માંથી હવા નીકળવા દયો
કુકર માંથી હવા નીકળી જાય એટલે કુકર ખોલી મોઠ માંથી પાણી બીજા વાસણમાં કાઢી લ્યો અને ત્યાર બાદ ગેસ પર એક કડાઈ માં તેલ ગરમ કરવા મૂકો તેલ ગરમ થાય એટલે તેમાં રાઈ નાખી તતડાવી લ્યો ત્યાર બાદ એમાં લસણ સુધારેલ અને લીલા મરચા સુધારેલા નાખી મિક્સ કરી શેકી લ્યો
ત્યાર બાદ બાફેલી રાખેલ મોઠ નાખો સાથે હળદર, લાલ મરચાનો પાઉડર અને મીઠું નાખી ચાર પાંચ મિનિટ ચડાવી લ્યો અને છેલ્લે લીલા ધાણા સુધારેલા નાખી મિક્સ કરી લ્યો ને ગેસ બંધ કરી નાખો
મિસળ નો મસાલો બનાવવાની રીત
મિસળ નો મસાલો બનાવવા ગેસ પર એક કડાઈમાં તેલ ગરમ કરવા મૂકો તેલ ગરમ થાય એટલે એમાં જીરું, આખા ધાણા, તજ નો નાનો ટુકડો, એલચી, મરી, મોટી એલચી, લવિંગ, જાવેત્રી, સ્ટાર ફૂલ, સૂકા લાલ મરચા નાખી ધીમા તાપે શેકી લ્યો મસાલા શેકાઈ જાય એટલે એમાં સફેદ તલ, ખસખસ નાખી મિક્સ કરી લ્યો
ત્યાર બાદ એમાં લસણ ની કણી, સુધારેલી ડુંગળી નાખી ને ડુંગળી ને ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી શેકી લ્યો ત્યાર બાદ નારિયળ નું છીણ નાખી મિક્સ કરી લ્યો ને નારિયળ શેકી લીધા બાદ ગેસ બંધ કરી મસાલા ને ઠંડા કરી લ્યો ત્યાર બાદ મિક્સર જારમાં અડધો કપ પાણી નાખી પીસી મિસળ નો મસાલો તૈયાર કરી લ્યો
તરી બનાવવાની રીત
કડાઈ માં તેલ ગરમ કરવા મૂકો તેલ ગરમ થાય એટલે ઝીણી સુધારેલી ડુંગળી નાખી મિક્સ કરી લ્યો ને ગોલ્ડન શેકી લ્યો ત્યાર બાદ એમાં લાલ મરચાનો પાઉડર નાખી મિક્સ કરી લ્યો ત્યાર બાદ એમાં પીસી રાખેલ મિસળ મસાલો નાખી મિક્સ કરી લ્યો ને ધીમા તાપે શેકો સાથે એમાં પીસેલા ટમેટા ની પ્યુરી નાખી મિક્સ કરી લ્યો ને ટમેટા ને થોડા ચડાવી લ્યો
હવે એમાં બાફેલા મોઠ નું પાણી અને બીજા એક બે કપ પાણી નાખી નાખી ઊકળવા દયો મિશ્રણ ને દસ પંદર મિનિટ ધીમા તાપે ઉકળવા દયો ને તેલ ઉપર અલગ થાય ત્યાં સુધી ચડાવી લ્યો ત્યાર બાદ ગેસ બંધ કરી નાખો તો તૈયાર છે તરી
મિસળ પાવ સર્વ કરવાની રીત
સૌ પ્રથમ પ્લેટ માં નીચે બાફેલા બટાકા હાથ થી મેસ કરી નાખો ઉપર વઘારેલા મોઠ નાખો એના ઉપર તૈયાર કરેલ તરી નાખી દયો અને ફરસાણ, ડુંગળી લીબું ના રસ નાખી પાઉં સાથે સર્વ કરો મિસળ પાઉં
misal pav in gujarati notes
- મોઠ ને દસ કલાક બરોબર પલાળી ને ફણગાવશો તો સારી રીતે ફણગાસે અથવા તમે મોઠ ને પલાળી ને પણ બાફી ને પણ તૈયાર કરી શકો છો
- અહી તમે બજારમાં તૈયાર મિસળ પાઉં નો મસાલો આવે એને થોડી વાર પાણી માં પલાળી ને પણ તરી બનાવી તૈયાર કરી શકો છો
- તમે તરી સાથે મોઠ ને નાખી ને ઉકળી ને પણ મિસળ તૈયાર કરી શકો છો
recipe of misal pav | misal pav recipe | recipe video
Youtube પર MasterChef Pankaj Bhadouria ને Subscribe કરજો જો તમને રેસીપી નો વિડીયો ગમ્યો હોય
ઈન્ટરનેટ ધીમું હોવા ને કારણે કેટલીકવાર ઉપર 👆👆વિડીયો 👆👆 દેખાવમાં વાર લાગી શકે છે વિડીયો ના દેખાય તો પ્લીઝ થોડી ક્ષણ પ્રતિક્ષા કરવા વિનંતી
રેસીપી આપને કેવી લાગી તે નીચે કોમેન્ટ અને ⭐⭐⭐⭐⭐ સ્ટાર રેટિંગ આપીને જણાવશો
misal pav in gujarati | misalpav recipe

મિસળ પાવ બનાવવાની રીત | misal pav banavani rit | misal pav in gujarati
Equipment
- 1 કુકર
- 1 કડાઈ
Ingredients
misal pav ingredients | ingredients of misal pav
- 250 ગ્રામ મોઠ
- ½ ચમચી હળદર
- મીઠું સ્વાદ મુજબ
- 4-5 કપ પાણી
મોઠ ને વઘારવા માટેની સામગ્રી
- 2-3 ચમચી તેલ
- 1 ચમચી રાઈ
- 2-3 લીલા મરચા સુધારેલા
- બાફેલા મોઠ
- ½ ચમચી હળદર
- 1 ચમચી લાલ મરચાનો પાઉડર
- 5-6 ચમચી લીલા ધાણા સુધારેલા
મિસળ માટેનો મસાલો બનાવવા માટેની સામગ્રી
- 2-3 ચમચી તેલ
- 1 ચમચી જીરું
- 1 ચમચી આખા ધાણા
- 1 ઇંચ તજ નો નાનો ટુકડો
- 2-3 એલચી
- ½ ચમચી મરી
- 1 મોટી એલચી 1
- 2-3 લવિંગ
- 1 જાવેત્રી
- 1 સ્ટારફૂલ
- 1-2 સૂકા લાલ મરચા
- 8-10 લસણની કણી
- 1 ચમચી સફેદ તલ
- 1 ચમચી ખસખસ
- 2 સુધારેલી ડુંગળી
- ¼ કપ નારિયળનું છીણ
મિસળ માટેની તરી બનાવવા માટેની સામગ્રી
- ½ કપ તેલ
- 1 ઝીણી સુધારેલી ડુંગળી
- 2 ચમચી લાલ મરચાનો પાઉડર 2
- ½ ચમચી હળદર
- મિસળ મસાલો તૈયાર કરેલ છે તે
- 2 પીસેલા ટમેટા ની પ્યુરી
- મીઠું સ્વાદ મુજબ
- 2 કપ પાણી
ગાર્નિશ માટેની સામગ્રી
- ફરસાણ
- બાફેલ બટાકા
- લીલા ધાણા સુધારેલા
- ઝીણી સુધારેલી ડુંગળી
- લીંબુ નો રસ
- પાઉં
Instructions
મિસળ પાવ | misal pav | recipe of misal pav | misal pav recipe | misalpav recipe
- મિસળ પાવ બનાવવા સૌપ્રથમ આપણે મોઠ ને પલાળી ફણગાવી લેશું ત્યાર બાદ એને બાફી ને વઘારી લેશું અને એનો મસાલો અને તરી તૈયાર કરી લેશું ત્યાર બાદ પાઉં ફરસાણ સાથે ગરમ ગરમ સર્વ કરીશું
મિસળ બનાવવાની રીત
- મિસળ બનાવવા સૌ પ્રથમ મોઠ ને સાફ કરી બે પાણી થી ધોઇ લ્યો ત્યાર બાદ એમાં બે ત્રણ ગ્લાસ પાણી નાખી દસ બાર કલાક પલળવા મૂકો મોઠ બરોબર પલાળી લીધા બાદ એનું પાણી નિતારી લ્યો ને ભીના કપડા માં નાખી એર ટાઈટ ડબ્બામાં બંધકરી એક દિવસ માટે મૂકી દયો બીજા દિવસે તમે જોશો તો મોઠ્ ફણગી ગયેલા હસે.
- હવે ગેસ પર એક કુકર માં ત્રણ કપ પાણી ગરમ કરવા મૂકો એમાં ફણગાવેલા મોઠ ને સ્વાદ મુજબ મીઠું અને હળદર નાખી કુકર બંધ કરી ફૂલ તાપે એક સીટી વગાડી બાફી લ્યો ત્યાર બાદ ગેસ બંધ કરી નાખો ને કુકર માંથી હવા નીકળવા દયો
- કુકર માંથી હવા નીકળી જાય એટલે કુકર ખોલી મોઠ માંથી પાણી બીજા વાસણમાં કાઢી લ્યો અને ત્યારબાદ ગેસ પર એક કડાઈ માં તેલ ગરમ કરવા મૂકો તેલ ગરમ થાય એટલે તેમાં રાઈ નાખી તતડાવીલ્યો ત્યાર બાદ એમાં લસણ સુધારેલ અને લીલા મરચા સુધારેલા નાખી મિક્સ કરી શેકી લ્યો.
- ત્યાર બાદ બાફેલી રાખેલ મોઠ નાખો સાથેહળદર, લાલ મરચાનો પાઉડર અને મીઠું નાખી ચાર પાંચ મિનિટ ચડાવીલ્યો અને છેલ્લે લીલા ધાણા સુધારેલા નાખી મિક્સ કરી લ્યો ને ગેસ બંધ કરી નાખો
મિસળ નો મસાલો બનાવવાની રીત
- મિસળનો મસાલો બનાવવા ગેસ પર એક કડાઈમાં તેલ ગરમ કરવા મૂકો તેલ ગરમ થાય એટલે એમાં જીરું, આખા ધાણા, તજ નો નાનો ટુકડો, એલચી, મરી,મોટી એલચી, લવિંગ, જાવેત્રી,સ્ટાર ફૂલ, સૂકા લાલ મરચા નાખી ધીમા તાપે શેકી લ્યો મસાલા શેકાઈજાય એટલે એમાં સફેદ તલ, ખસખસ નાખી મિક્સ કરી લ્યો
- ત્યારબાદ એમાં લસણ ની કણી, સુધારેલી ડુંગળી નાખી ને ડુંગળી ને ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી શેકી લ્યો ત્યાર બાદ નારિયળ નું છીણ નાખી મિક્સ કરી લ્યો ને નારિયળ શેકી લીધા બાદ ગેસ બંધ કરી મસાલા ને ઠંડા કરી લ્યો ત્યાર બાદ મિક્સર જારમાં અડધો કપ પાણી નાખી પીસી મિસળ નો મસાલો તૈયાર કરી લ્યો
તરી બનાવવાની રીત
- તરી બનાવવા કડાઈ માં તેલ ગરમ કરવા મૂકો તેલ ગરમ થાય એટલે ઝીણી સુધારેલી ડુંગળી નાખી મિક્સ કરી લ્યો ને ગોલ્ડન શેકી લ્યો ત્યાર બાદ એમાં લાલ મરચાનો પાઉડર નાખી મિક્સ કરી લ્યોત્યાર બાદ એમાં પીસી રાખેલ મિસળ મસાલો નાખી મિક્સ કરી લ્યો ને ધીમા તાપે શેકો સાથેએમાં પીસેલા ટમેટા ની પ્યુરી નાખી મિક્સ કરી લ્યો ને ટમેટા ને થોડા ચડાવી લ્યો.
- હવે એમાં બાફેલા મોઠ નું પાણી અને બીજા એક બે કપ પાણી નાખી નાખી ઊકળવા દયો મિશ્રણ ને દસ પંદર મિનિટ ધીમા તાપે ઉકળવા દયો ને તેલ ઉપર અલગ થાય ત્યાં સુધી ચડાવી લ્યો ત્યાર બાદ ગેસ બંધ કરી નાખો તો તૈયાર છે તરી
મિસળ પાવ સર્વ કરવાની રીત
- સૌ પ્રથમ પ્લેટ માં નીચે બાફેલા બટાકા હાથ થી મેસ કરી નાખો ઉપર વઘારેલા મોઠ નાખો એના ઉપર તૈયાર કરેલ તરી નાખી દયો અને ફરસાણ, ડુંગળી લીબું ના રસ નાખી પાઉં સાથે સર્વ કરો મિસળ પાઉં
misal pav in gujarati notes
- મોઠ ને દસ કલાક બરોબર પલાળી ને ફણગાવશો તો સારી રીતે ફણગાસે અથવા તમે મોઠ ને પલાળી ને પણ બાફી ને પણ તૈયાર કરી શકો છો
- અહી તમે બજારમાં તૈયાર મિસળ પાઉં નો મસાલો આવે એને થોડી વાર પાણી માં પલાળી ને પણ તરી બનાવી તૈયાર કરી શકો છો
- તમે તરી સાથે મોઠ ને નાખી ને ઉકળી ને પણ મિસળ તૈયાર કરી શકો છો
આવીજ બીજી 👇 Gujarati nasta recipes 👇રેસીપી ની લીંક નીચે આપેલ છે તે અચૂક જુવો
રગડા પુરી બનાવવાની રીત | ragda pani puri recipe in gujarati | pani puri ragda recipe
manchurian recipe | મન્ચુરિયન બનાવવાની રેસીપી | manchurian banavani recipe
દુધી નો હાંડવો બનાવવાની રીત | dudhi no handvo banavani rit | dudhi no handvo recipe in gujarati
FaceBook પર ZatpatRecipeInGujarati સર્ચ કરી તેમજ Zatpat Recipe In Gujarati ના WhatsApp ગ્રુપ માં જોડાવા +91 94268 17203 પર Join Group લખી મેસેજ કરો અમને ત્યાં પણ ફોલો કરી શકો છો.