HomeLunch & Dinnerબટાકાનું રસાવાળું ફરાળી શાક | batata nu rasavalu farali shaak

બટાકાનું રસાવાળું ફરાળી શાક | batata nu rasavalu farali shaak

જય શ્રી કૃષ્ણ આજ આપણે બટાકાનું રસાવાળું ફરાળી શાક બનાવવાની રીત – farali batata nu rasavalu shaak banavani rit શીખીશું, Please subscribe Rasoi Ghar YouTube channel If you like the recipe ,  આ ફરાળી શાક તમે સામો / સાઉં/ મોરૈયો સાથે ફરાળી પુરી, ફરાળી રોટલી, ફરાળી પરોઠા સાથે વ્રત ઉપવાસમાં બનાવી તાયાયે કરી ઘર ના સભ્યો કે આવેલ મહેમાન ને ગરમ ગરમ સર્વ કરી શકો છો તો ચાલો  રસાવાળા બટાકા નું ફરાળી શાક બનાવવાની રીત – batata nu rasavalu farali shaak banavani rit – farali batata nu rasavalu shaak in gujarati  શીખીએ.

રસાવાળા બટાકા નું ફરાળી શાક બનાવવા જરૂરી સામગ્રી

  • બાફેલા બટાકા 3-4
  • ઘી / તેલ 3-4 ચમચી
  • જીરું ½ ચમચી
  • સફેદ તલ 1 ચમચી
  • લીલા મરચા સુધારેલા 2-3
  • ટમેટા સુધારેલ 2-3 ( વ્રત ઉપવાસમાં ખાતા હો તો નાખવા )
  • હળદર ½ ચમચી ( વ્રત ઉપવાસમાં ખાતા હો તો નાખવી )
  • લાલ મરચાનો પાઉડર 1 ચમચી
  • ધાણા જીરું પાઉડર 1 ચમચી
  • પાણી ½ કપ
  • લીલા ધાણા સુધારેલા 3-4 ચમચી
  • ફરાળી મીઠું સ્વાદ મુજબ

રસાવાળા બટાકા નું ફરાળી શાક બનાવવાની રીત

બટાકાનું રસાવાળું ફરાળી શાક બનાવવા સૌપ્રથમ કુકર મા પાણીથી ધોઈ ને સાફ કરેલ ત્રણ ચાર બટાકા નાખો સાથે એક ગ્લાસ પાણી ને સ્વાદ મુજબ ફરાળી મીઠું નાખી કુકર બંધ કરી બે સીટી ફૂલ તાપે ત્યાર બાદ દસ મિનિટ ધીમા તાપે બટાકા ને બાફી લ્યો દસ  મિનિટ પછી ગેસ બંધ કરી કુકર માંથી હવા નીકળવા દયો

કૂકરની હવા નીકળી જાય એટલે કુકર ખોલી બાફેલા બટાકા થાળી માં કાઢી લ્યો બટાકા થોડા ઠંડા થાય એટલે છોલી ને સાફ કરી ચાકુથી કે હાથે થી સુધારી લ્યો ને સાથે ટમેટા અને લીલા મરચાં ને પણ સુધારી ને ટાઇગર કરી લ્યો

હવે ગેસ પર એક કડાઈમાં ઘી/ તેલ ગરમ કરવા મૂકો ઘી / તેલ ગરમ થાય એટલે એમાં જીરું અને સફેદ તલ  અને લીલા લીમડાના પાન નાખી તતડાવી લ્યો ત્યાર બાદ એમાં લીલા મરચા સુધારેલા નાખી મિક્સ કરી એક મિનિટ શેકી લ્યો હવે એમાં સુધારેલ ટમેટા અને સ્વાદ મુજબ ફરાળી મીઠું નાખી મિક્સ કરી ટમેટા ગરી જાય ત્યાં સુંધી ચડાવો

ટમેટા ચડી ને ગરી જાય એટલે એમાં હળદર, લાલ મરચાનો પાઉડર, ધાણા જીરું પાઉડર નાખી મિક્સ કરી અડધી મિનિટ મસાલા ને શેકી લ્યો મસાલા શેકાઈ જાય એટલે એમાં સુધારેલ બટાકા ના કટકા નાખી મિક્સ કરી લ્યો ને અડધો કપ પાણી નાખી મિક્સ કરી લ્યો

બધી સામગ્રી ને બરોબર મિક્સ કરી લીધા બાદ ધીમા તાપે પાંચ સાત મિનિટ ચડાવો ને રસો થોડો ઘટ્ટ થાય એટલે એમાં લીલા ધાણા સુધારેલા નાખી મિક્સ કરી લ્યો ને ગેસ બંધ કરી ગરમ ગરમ સર્વ કરો ફરાળી રસા વાળુ બટાકા નું શાક

farali batata nu rasavalu shaak in gujarati notes

  • વઘાર માં સૂકા મસાલા જેવા કે આખા સૂકા લાલ મરચા, મરી, તજ અને તમાલપત્ર પણ નાખી શકો છો
  • અહી તમે એક ચમચી લીંબુનો રસ અને એક ચમચી ખાંડ / ગોળ પણ નાખી શકો છો
  • આદુ ની પેસ્ટ પણ નાખી શકો છો
  • જે સામગ્રી તમે વ્રત ઉપવાસમાં ના ખાતા હો એ સ્કિપ કરી નાખવી

batata nu rasavalu farali shaak | Recipe Video

Youtube પર Rasoi Ghar ને Subscribe કરજો  જો તમને  રેસીપી નો વિડીયો ગમ્યો હોય

ઈન્ટરનેટ ધીમું હોવા ને કારણે કેટલીકવાર ઉપર 👆👆વિડીયો 👆👆 દેખાવમાં વાર લાગી શકે છે વિડીયો ના દેખાય તો પ્લીઝ થોડી ક્ષણ પ્રતિક્ષા કરવા વિનંતી

રેસીપી આપને કેવી લાગી તે નીચે કોમેન્ટ અને ⭐⭐⭐⭐⭐ સ્ટાર રેટિંગ આપીને જણાવશો

બટાકાનું રસાવાળું ફરાળી શાક બનાવવાની રીત | farali batata nu rasavalu shaak in gujarati

બટાકાનું રસાવાળું ફરાળી શાક બનાવવાની રીત - farali batata nu rasavalu shaak - batata nu rasavalu farali shaak - farali batata nu rasavalu shaak in gujarati - રસાવાળા બટાકા નું ફરાળી શાક બનાવવાની રીત

બટાકાનું રસાવાળું ફરાળી શાક બનાવવાની રીત | farali batata nu rasavalu shaak | batata nu rasavalu farali shaak | farali batata nu rasavalu shaak in gujarati | રસાવાળા બટાકા નું ફરાળી શાક બનાવવાની રીત

જય શ્રી કૃષ્ણ આજ આપણે બટાકાનું રસાવાળું ફરાળી શાક બનાવવાની રીત – farali batata nu rasavalu shaak banavani rit શીખીશું,  આ ફરાળી શાક તમે સામો / સાઉં/ મોરૈયો સાથે ફરાળીપુરી, ફરાળી રોટલી, ફરાળી પરોઠા સાથે વ્રતઉપવાસમાં બનાવી તાયાયે કરી ઘર ના સભ્યો કે આવેલ મહેમાન ને ગરમ ગરમ સર્વ કરી શકો છોતો ચાલો  રસાવાળા બટાકા નું ફરાળી શાક બનાવવાની રીત – batata nu rasavalu farali shaak banavani rit – farali batata nu rasavalu shaak in gujarati  શીખીએ
No ratings yet
Prep Time 20 mins
Cook Time 30 mins
Total Time 50 mins
Course farali recipe, farali recipe in gujarati, ફરાળી વાનગીઓ
Cuisine Indian
Servings 4 વ્યક્તિ

Equipment

  • 1 કડાઈ

Ingredients
  

રસાવાળા બટાકા નું ફરાળી શાક બનાવવા જરૂરી સામગ્રી

  • 3-4 બાફેલા બટાકા
  • 3-4 ચમચી ઘી / તેલ
  • ½ ચમચી જીરું
  • 1 ચમચી સફેદ તલ
  • 2-3 લીલા મરચા સુધારેલા
  • 2-3 ટમેટા સુધારેલ ( વ્રત ઉપવાસમાં ખાતા હો તો નાખવા )
  • ½ ચમચી હળદર ( વ્રત ઉપવાસમાં ખાતા હો તો નાખવી )
  • 1 ચમચી લાલ મરચાનો પાઉડર
  • 1 ચમચી ધાણા જીરું પાઉડર
  • ½ કપ પાણી
  • 3-4 ચમચી લીલા ધાણા સુધારેલા
  • ફરાળી મીઠું સ્વાદ મુજબ

Instructions
 

બટાકા નું રસાવાળું ફરાળી શાક | farali batata nu rasavalu shaak | batata nu rasavalu farali shaak | farali batata nu rasavalu shaak | રસાવાળા બટાકા નું ફરાળી શાક

  • બટાકાનું રસાવાળું ફરાળી શાક બનાવવા સૌપ્રથમ કુકર મા પાણીથી ધોઈ ને સાફ કરેલ ત્રણ ચાર બટાકા નાખો સાથે એક ગ્લાસ પાણી ને સ્વાદ મુજબ ફરાળી મીઠું નાખી કુકરબંધ કરી બે સીટી ફૂલ તાપે ત્યાર બાદ દસ મિનિટ ધીમા તાપે બટાકા ને બાફી લ્યો દસ  મિનિટ પછી ગેસ બંધ કરી કુકર માંથી હવા નીકળવા દયો
  • કૂકરની હવા નીકળી જાય એટલે કુકર ખોલી બાફેલા બટાકા થાળી માં કાઢી લ્યો બટાકા થોડા ઠંડા થાય એટલે છોલી ને સાફ કરી ચાકુથી કે હાથે થી સુધારી લ્યો ને સાથે ટમેટા અને લીલા મરચાંને પણ સુધારી ને ટાઇગર કરી લ્યો
  • હવે ગેસ પર એક કડાઈમાં ઘી/ તેલ ગરમ કરવા મૂકો ઘી / તેલ ગરમ થાય એટલે એમાં જીરુંઅને સફેદ તલ  અને લીલાલીમડાના પાન નાખી તતડાવી લ્યો ત્યાર બાદ એમાં લીલા મરચા સુધારેલા નાખી મિક્સ કરી એકમિનિટ શેકી લ્યો હવે એમાં સુધારેલ ટમેટા અને સ્વાદ મુજબ ફરાળી મીઠું નાખી મિક્સ કરી ટમેટા ગરી જાય ત્યાં સુંધી ચડાવો
  • ટમેટા ચડી ને ગરી જાય એટલે એમાં હળદર, લાલ મરચાનો પાઉડર, ધાણા જીરું પાઉડર નાખી મિક્સ કરી અડધી મિનિટ મસાલા ને શેકી લ્યો મસાલા શેકાઈ જાય એટલે એમાં સુધારેલ બટાકા ના કટકા નાખી મિક્સ કરી લ્યો ને અડધો કપ પાણી નાખી મિક્સ કરી લ્યો
  • બધી સામગ્રી ને બરોબર મિક્સ કરી લીધા બાદ ધીમા તાપે પાંચ સાત મિનિટ ચડાવો ને રસો થોડો ઘટ્ટ થાય એટલે એમાં લીલા ધાણા સુધારેલા નાખી મિક્સ કરી લ્યો ને ગેસ બંધ કરી ગરમ ગરમ સર્વ કરો ફરાળી રસા વાળુ બટાકા નું શાક

farali batata nu rasavalu shaak in gujarati notes

  • વઘારમાં સૂકા મસાલા જેવા કે આખા સૂકા લાલ મરચા, મરી, તજ અને તમાલપત્ર પણ નાખી શકો છો
  • અહી તમે એક ચમચી લીંબુનો રસ અને એક ચમચી ખાંડ / ગોળ પણ નાખી શકો છો
  • આદુની પેસ્ટ પણ નાખી શકો છો
  • જે સામગ્રી તમે વ્રત ઉપવાસમાં ના ખાતા હો એ સ્કિપ કરી નાખવી
શું આપને અમે જણાવેલ રેસીપી પસંદ આવી?રેસીપી પસંદ આવી હોય તો ઉપર 5 ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપી નીચે આપનો ફીડબેક/મુજવણ જરૂરથી કોમેન્ટ કરજો

આવીજ બીજી 👇 Gujarati Dinner and Lunch recipes રેસીપી 👇 ની લીંક નીચે આપેલ છે તે અચૂક જુવો

સાબુદાણા ના વડા બનાવવાની રીત | sabudana vada recipe in gujarati

કાઠીયાવાડી ભરેલા રીંગણ નું શાક | kathiyawadi bharela ringan nu shaak

ભરેલા મરચા બનાવવાની રીત | bharela marcha nu shaak in gujarati

FaceBook પર ZatpatRecipeInGujarati સર્ચ કરી તેમજ Zatpat Recipe In Gujarati ના WhatsApp ગ્રુપ માં જોડાવા +91 94268 17203 પર Join Group લખી મેસેજ કરો અમને ત્યાં પણ ફોલો કરી શકો છો.

RELATED ARTICLES

LEAVE A REPLY

Recipe Rating




Please enter your comment!
Please enter your name here

Most Popular