HomeDessert & DrinksMango soji cake banavani recipe | મેંગો સોજી કેક બનાવવાની રેસીપી

Mango soji cake banavani recipe | મેંગો સોજી કેક બનાવવાની રેસીપી

મેંગો ની સીઝન માં મેંગો માંથી બનાવેલ વાનગીઓ જેટલી બનાવીએ એટલી ઓછી છે. પણ આજ આપણે મેંગો માંથી નાના મોટા બધા ને પસંદ હોય એવો કેક બનાવશું. એટલે કે એક સાથે આપણે બધા ને પસંદ હોય એવા મેંગો ના ઉપયોગ કરી બધા ને પસંદ આવે એવો કેક બનાવશું જે બનાવવો ખૂબ સરળ છે અને ખાવા માં પણ ખૂબ ટેસ્ટી લાગે છે. તો ચાલો Mango soji cake – મેંગો સોજી કેક બનાવવાની રીત શીખીએ.

INGREDIENTS

  • ઝીણી સોજી 1 ½ કપ
  • મેંગો પ્યુરી 1 કપ
  • ઝીણા સમારેલા મેંગો ના કટકા ¼ કપ
  • ખાંડ ½ કપ
  • તેલ ⅓ કપ
  • દૂધ / પાણી ½ +¼  કપ
  • બેકિંગ પાઉડર 1 ચમચી
  • બેકિંગ સોડા ¼ ચમચી
  • કાજુ, બદામ અને પિસ્તા ના કટકા 3- 4 ચમચી

Mango soji cake banavani recipe

મેંગો સોજી કેક બનાવવા સૌપ્રથમ મેંગો છોલી સાફ કરી થોડા ને સાવ ઝીણા ઝીણા સુધારી એક બાજુ મૂકો બાકી ના મોટા કટકા કરી મિક્સર જાર માં નાખી સાથે ખાંડ નાખી પીસી પ્યુરી બનાવી લ્યો. ત્યાર બાદ જો સોજી ઝીણા ન  હોય તો મિક્સર જાર માં પીસી ઝીણી કરી લ્યો.  અને મોલ્ડ માં એક ચમચી તેલ લગાવી એક બાજુ મૂકો. અને કુકર કે કડાઈ માં કાંઠો મૂકી ઢાંકી ધીમા તાપે ગરમ કરવા મૂકો.

હવે એક મોટા વાસણમાં પીસેલી સોજી લ્યો ત્યાર બાદ એમાં પીસેલા મેંગો પ્યુરી, તેલ, અડધો કપ દૂધ / પાણી નાખી બધી સામગ્રી ને બરોબર મિક્સ કરી લ્યો ત્યાર બાદ તૈયાર મિશ્રણ ને દસ મિનિટ ઢાંકી એક બાજુ મૂકો જેથી સોજી બરોબર પલળી જાય. દસ મિનિટ પછી તૈયાર મિશ્રણ માં બેકિંગ સોડા, બેકિંગ પાઉડર, ઝીણા સમારેલા મેંગો ના કટકા અને પા કપ દૂધ નાખી બધી સામગ્રી ને બરોબર મિક્સ કરી લ્યો.

તૈયાર મિશ્રણ ને ગ્રીસ કરેલ મોલ્ડ માં નાખી એક થી બે વખત થપ થપાવી ઉપર ઝીણા સમારેલા  ડ્રાય ફ્રૂટ છાંટી કુકર કે કડાઈ માં મૂકી ફરી બરોબર ઢાંકી ચાલીસ થી પિસ્તાળીસ મિનિટ સુંધી ધીમા તાપે ચડવા દયો. પિસ્તાળીસ મિનિટ પછી ઢાંકણ ખોલી ચેક કરી લ્યો.

જો કેક બરોબર ચડી ગયો હોય તો ગેસ બંધ કરી નાખો અને મોલ્ડ ને સાણસી થી બહાર કાઢી કેક ને ઠંડો કરવા મૂકો. કેક ઠંડો થાય એટલે ડી મોલ્ડ કરી કટકા કરી મજા લ્યો. તો તૈયાર છે મેંગો સોજી કેક.

રેસીપી આપને કેવી લાગી તે નીચે કોમેન્ટ અને ⭐⭐⭐⭐⭐ સ્ટાર રેટિંગ આપીને જણાવશો

મેંગો સોજી કેક બનાવવાની રેસીપી

Mango soji cake - મેંગો સોજી કેક

Mango soji cake banavani recipe

મેંગો ની સીઝન માં મેંગો માંથી બનાવેલ વાનગીઓ જેટલી બનાવીએએટલી ઓછી છે. પણ આજ આપણે મેંગો માંથી નાના મોટાબધા ને પસંદ હોય એવો કેક બનાવશું. એટલે કે એકસાથે આપણે બધા ને પસંદ હોય એવા મેંગો ના ઉપયોગ કરી બધા ને પસંદ આવે એવો કેક બનાવશુંજે બનાવવો ખૂબ સરળ છે અને ખાવા માં પણ ખૂબ ટેસ્ટી લાગે છે. તો ચાલો Mango soji cake – મેંગો સોજી કેક બનાવવાની રીત શીખીએ.
No ratings yet
Prep Time: 20 minutes
Cook Time: 45 minutes
Total Time: 1 hour 5 minutes
Servings: 4 વ્યક્તિ

Equipment

  • 1 કુકર / કડાઈ
  • 1 કેક મોલ્ડ

Ingredients

  • 1 ½ કપ ઝીણી સોજી
  • 1 કપ મેંગો પ્યુરી
  • ¼ કપ ઝીણા સમારેલા મેંગો ના કટકા
  • ½ કપ ખાંડ
  • કપ તેલ
  • ½ +¼ કપ દૂધ / પાણી
  • 1 ચમચી બેકિંગ પાઉડર
  • ¼ ચમચી બેકિંગ સોડા
  • 3- 4 ચમચી કાજુ બદામ અને પિસ્તા ના કટકા

Instructions

Mango soji cake banavani recipe

  • મેંગો સોજી કેક બનાવવા સૌપ્રથમ મેંગો છોલી સાફ કરી થોડા ને સાવ ઝીણા ઝીણા સુધારી એક બાજુ મૂકો બાકી ના મોટા કટકા કરી મિક્સર જાર માં નાખી સાથે ખાંડ નાખી પીસી પ્યુરી બનાવી લ્યો. ત્યાર બાદ જો સોજી ઝીણા ન હોય તો મિક્સર જાર માં પીસી ઝીણી કરી લ્યો. અને મોલ્ડ માં એક ચમચી તેલ લગાવી એક બાજુ મૂકો. અને કુકર કે કડાઈ માં કાંઠો મૂકી ઢાંકી ધીમા તાપે ગરમ કરવા મૂકો.
  • હવે એક મોટા વાસણમાં પીસેલી સોજી લ્યો ત્યાર બાદ એમાં પીસેલા મેંગો પ્યુરી, તેલ, અડધો કપ દૂધ / પાણી નાખી બધી સામગ્રી ને બરોબર મિક્સ કરી લ્યો ત્યાર બાદ તૈયાર મિશ્રણ ને દસ મિનિટ ઢાંકી એક બાજુ મૂકો જેથી સોજી બરોબર પલળી જાય. દસ મિનિટ પછી તૈયાર મિશ્રણ માં બેકિંગ સોડા, બેકિંગ પાઉડર, ઝીણા સમારેલા મેંગો ના કટકા અને પા કપ દૂધ નાખી બધી સામગ્રી ને બરોબર મિક્સ કરી લ્યો.
  • તૈયાર મિશ્રણ ને ગ્રીસ કરેલ મોલ્ડ માં નાખી એક થી બે વખત થપ થપાવી ઉપર ઝીણા સમારેલા ડ્રાય ફ્રૂટ છાંટી કુકર કે કડાઈ માં મૂકી ફરી બરોબર ઢાંકી ચાલીસ થી પિસ્તાળીસ મિનિટ સુંધી ધીમા તાપે ચડવા દયો. પિસ્તાળીસ મિનિટ પછી ઢાંકણ ખોલી ચેક કરી લ્યો.
  • જો કેક બરોબર ચડી ગયો હોય તો ગેસ બંધ કરી નાખો અને મોલ્ડ ને સાણસી થી બહાર કાઢી કેક ને ઠંડો કરવા મૂકો. કેક ઠંડો થાય એટલે ડી મોલ્ડ કરી કટકા કરી મજા લ્યો. તો તૈયાર છે મેંગો સોજી કેક.

Notes

  1. જો રવા સોજી મળે તો એ પણ વાપરી શકો છો.
  2. મીઠાસ તમારી પસંદ મુજબ વધુ ઓછી કરવી.
શું આપને અમે જણાવેલ રેસીપી પસંદ આવી?રેસીપી પસંદ આવી હોય તો ઉપર 5 ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપી નીચે આપનો ફીડબેક/મુજવણ જરૂરથી કોમેન્ટ કરજો

આવીજ બીજી Desert and Drinks ની લીંક નીચે આપેલ છે તે અચૂક જુવો

Mango drink banavani rit | મેંગો ડ્રીંક બનાવવાની રીત

Makhana khajur ladoo | મખાના ખજૂર લાડુ ની રેસીપી

મેંગો આઈસ ટી બનાવવાની રીત | Mango ice tea banavani rit

RELATED ARTICLES

LEAVE A REPLY

Recipe Rating




Please enter your comment!
Please enter your name here

Most Popular