અત્યાર સુધી આપણે ટી, આઈસ ટી અને મેંગો જ્યુસ, મેંગો શેક બનાવી ને ઘણી વખત મજા લીધી હસે પણ આ વખતે આપણે મેંગો અને ટી ને મિક્સ કરી એક નવા જ સ્વાદની મજા લેશું. તો ચાલો મેંગો આઈસ ટી બનાવવાની રીત – Mango ice tea banavani rit શીખીએ.
મેંગો આઈસ ટી બનાવવા જરૂરી સામગ્રી
- આંબા 2 ના કટકા
- ચા ભૂકી 2 ચમચી
- ખાંડ 1 કપ
- પાણી જરૂર મુજબ
- સંચળ જરૂર મુજબ
- લીંબુનો રસ જરૂર મુજબ
- લીંબુની સ્લાઈસ
- ફુદીના ના પાંદ જરૂર મુજબ
- બરફ ના કટકા. જરૂર મુજબ
મેંગો આઈસ ટી બનાવવાની રીત
મેંગો આઈસ ટી બનાવવા સૌપ્રથમ એક તપેલી માં ચાર કપ પાણી ગરમ કરવા મૂકો હવે ગરમ પાણી માં બે ચમચી ચા ભૂકી નાખી બે થી ત્રણ મિનિટ ઉકાળી લ્યો. ચા ને ત્રણ મિનિટ ઉકાળી લીધા બાદ ગરણી થી ગાળી ને રૂમ તાપમાન માં આવવા દયો. ત્યાર બાદ ફ્રીઝ માં મૂકી ઠંડુ કરવા મુકો.
ગેસ પર એક કડાઈમાં મેંગો ના કટકા અને પા કપ પાણી નાખો અને સાથે ખાંડ નાખી ને ગરમ કરવા મૂકો અને પંદર મિનિટ ચડાવી લ્યો. પંદર મિનિટ પછી ગેસ બંધ કરી નાખો અને મિશ્રણ ને ઠંડુ થવા દયો. મિશ્રણ ઠંડુ થાય એટલે મિક્સર જારમાં નાખો અને સ્મુથ પીસી લ્યો. ત્યાર બાદ મેંગો પલ્પ ને ફ્રીઝ માં મૂકી ઠંડુ થવા દયો.
હવે ગ્લાસમાં બરફના કટકા નાખો એમાં લીંબુ ની સ્લાઈસ અને ફુદીના ના પાંદ તોડી ને નાખો ત્યાર બાદ એમાં જરૂર મુજબ ઠંડો મેંગો પલ્પ નાખો અને ઉપર થી ઠંડુ ચા નું પાણી નાખો એમ સાથે જરૂર મુજબ સંચળ , લીંબુનો રસ નાખી મિક્સ કરી લ્યો અને મજા લ્યો મેંગો આઈસ ટી.
Mango ice tea recipe notes
- મીઠાસ અને ખટાસ તમારી પસંદ મુજબ વધારે ઓછી કરી શકો છો.
Mango ice tea banavani rit
Youtube પર Aarti Madan ને Subscribe કરજો જો તમને રેસીપી નો વિડીયો ગમ્યો હોય
રેસીપી આપને કેવી લાગી તે નીચે કોમેન્ટ અને ⭐⭐⭐⭐⭐ સ્ટાર રેટિંગ આપીને જણાવશો
Mango ice tea
મેંગો આઈસ ટી બનાવવાની રીત | Mango ice tea banavani rit
Equipment
- 1 કડાઈ
- 1 મિક્સર
Ingredients
મેંગો આઈસ ટી બનાવવા જરૂરી સામગ્રી
- 2 આંબા ના કટકા
- 2 ચમચી ચા ભૂકી
- 1 કપ ખાંડ
- પાણી જરૂર મુજબ
- સંચળ જરૂર મુજબ
- લીંબુનો રસ જરૂર મુજબ
- લીંબુની સ્લાઈસ
- ફુદીના ના પાંદ જરૂર મુજબ
- બરફના કટકા જરૂર મુજબ
Instructions
Mango ice tea banavani rit
- મેંગો આઈસ ટી બનાવવા સૌપ્રથમ એક તપેલી માં ચાર કપ પાણી ગરમ કરવા મૂકો હવે ગરમ પાણી માં બેચમચી ચા ભૂકી નાખી બે થી ત્રણ મિનિટ ઉકાળી લ્યો. ચા ને ત્રણ મિનિટ ઉકાળી લીધા બાદ ગરણીથી ગાળી ને રૂમ તાપમાન માં આવવા દયો. ત્યાર બાદ ફ્રીઝ માં મૂકી ઠંડુ કરવા મુકો.
- ગેસ પર એક કડાઈમાં મેંગો ના કટકા અને પા કપ પાણી નાખો અને સાથે ખાંડ નાખી ને ગરમ કરવા મૂકો અને પંદર મિનિટ ચડાવી લ્યો. પંદર મિનિટ પછી ગેસ બંધ કરી નાખો અને મિશ્રણ ને ઠંડુ થવા દયો. મિશ્રણ ઠંડુ થાય એટલે મિક્સર જારમાં નાખો અને સ્મુથ પીસી લ્યો. ત્યાર બાદ મેંગો પલ્પ ને ફ્રીઝ માં મૂકી ઠંડુ થવા દયો.
- હવે ગ્લાસમાં બરફના કટકા નાખો એમાં લીંબુ ની સ્લાઈસ અને ફુદીના ના પાંદ તોડી ને નાખો ત્યારબાદ એમાં જરૂર મુજબ ઠંડો મેંગો પલ્પ નાખો અને ઉપર થી ઠંડુ ચા નું પાણી નાખો એમ સાથે જરૂર મુજબ સંચળ , લીંબુનો રસ નાખી મિક્સ કરી લ્યો અને મજા લ્યો મેંગો આઈસ ટી.
Mango ice tea recipe notes
- મીઠાસ અને ખટાસ તમારી પસંદ મુજબ વધારે ઓછી કરી શકો છો.
આવીજ બીજી Desert and Drinks ની લીંક નીચે આપેલ છે તે અચૂક જુવો
એપ્પલ જ્યુસ બનાવવાની રીત | Apple juice banavani rit
બીટ નો હલાવો બનાવવાની રીત | Beet no halvo banavani rit
મેંગો યોગર્ટ બનાવવાની રીત | Mango Yogurt banavani rit | Mango Yogurt recipe in gujarati