HomeNastaCheese Corn Sandwich banavani recipe | ચીઝ કોર્ન સેન્ડવિચ

Cheese Corn Sandwich banavani recipe | ચીઝ કોર્ન સેન્ડવિચ

આજે આપણે Cheese Corn Sandwich – ચીઝ કોર્ન સેન્ડવિચ બનાવીશું. જે નાના લોકો થી લઈ અને મોટા બધા ને ભાવે તેવી સેન્ડવિચ છે. અને બનાવવા માં પણ બઉજ સરળ છે અને ઝટપટ બની જાય તેવી સેન્ડવિચ છે તો ચાલો આજની આ રેસિપી બનાવતા શીખીએ.

INGREDIENTS

  • બ્રેડ સ્લાઈસ 4 નંગ
  • ચીઝ સ્લાઈસ 4 નંગ
  • બટર 2-3 ચમચી
  • બાફેલી સ્વીટ કોર્ન ½ કપ
  • ડુંગળી (સમારેલી) ¼ કપ
  • કેપ્સિકમ (સમારેલી) ¼ કપ
  • ટમેટા (સમરેલા) ¼ કપ
  • લીલા ધાણા ના પાંદ ¼ કપ
  • મેયોનેઝ 1 ચમચી
  • સ્વાદ મુજબ મીઠું

Cheese Corn Sandwich banavani recipe

ચીઝ કોર્ન સેન્ડવિચ બનાવવા માટે સૌ પ્રથમ એક બાઉલ માં બાફેલી સ્વીટ કોર્ન ½ કપ , ડુંગળી ( સમારેલી ) ¼ કપ , કેપ્સિકમ ( સમારેલી ) ¼ કપ , ટમેટા (સમરેલા ) ¼ કપ , લીલા ધાણા ના પાંદ ¼ કપ , મેયોનેઝ 1 ચમચી , સ્વાદ મુજબ મીઠું નાખી બધી વસ્તુ ને સારી રીતે મિક્સ કરી લેશું. સેન્ડવિચ માટેનું સ્ટફિંગ તૈયાર છે.

ત્યાર પછી બધી બ્રેડ ની સ્લાઈસ માં બંને બાજુ સારી રીતે બટર સ્પ્રેડ કરી લેશું. ત્યાર પછી બ્રેડ ની બધી સ્લાઈસ માં ચીઝ ની સ્લાઈસ નાખી અને આપણે તૈયાર કરેલું સ્ટફિંગ ભરી અને ઉપર થી બ્રેડ ની સ્લાઈસ મૂકી ને સેન્ડવિચ ને કવર કરી દેશું.

ત્યાર બાદ ગેસ પર એક તવી ગરમ કરવા મૂકીશું તવી ગરમ થાય એટલે તેના પર બટર લગાવી અને સેન્ડવિચ મૂકી દેશું સેન્ડવિચ ને એક બાજુ સેકી લીધા બાદ બીજી બાજુ ફેરવી અને બીજી બાજુ પણ સારી રીતે સેકી લેશું. બને બાજુ શેકાઈ ગયા બાદ સર્વિંગ પ્લેટ માં લઈ અને સર્વ કરીશું.

તો તૈયાર છે આપણી ચીઝ કોર્ન સેન્ડવિચ જેને તમે ચટણી કે પછી સોસ સાથે સર્વ કરી સકો છો.

રેસીપી આપને કેવી લાગી તે નીચે કોમેન્ટ અને ⭐⭐⭐⭐⭐ સ્ટાર રેટિંગ આપીને જણાવશો

ચીઝ કોર્ન સેન્ડવિચ બનાવવાની રેસીપી

Cheese Corn Sandwich - ચીઝ કોર્ન સેન્ડવિચ

Cheese Corn Sandwich banavani recipe

આપણે Cheese Corn Sandwich – ચીઝ કોર્ન સેન્ડવિચ બનાવીશું. જે નાના લોકોથી લઈ અને મોટા બધા ને ભાવે તેવી સેન્ડવિચ છે. અને બનાવવામાં પણ બઉજ સરળ છે અને ઝટપટ બની જાય તેવી સેન્ડવિચ છે તો ચાલો આજની આ રેસિપી બનાવતાશીખીએ.
No ratings yet
Prep Time: 15 minutes
Cook Time: 5 minutes
Total Time: 20 minutes
Servings: 3 વ્યક્તિ

Equipment

  • 1 બાઉલ
  • 1 નોન સ્ટીકતવી

Ingredients

  • 4 નંગ બ્રેડ સ્લાઈસ
  • 4 નંગ ચીઝ સ્લાઈસ
  • 2-3 ચમચી બટર
  • ½ કપ બાફેલી સ્વીટ કોર્ન
  • ¼ કપ ડુંગળી સમારેલી
  • ¼ કપ કેપ્સિકમ સમારેલી
  • ¼ કપ ટમેટા સમરેલા
  • ¼ કપ લીલા ધાણા ના પાંદ
  • 1 ચમચી મેયોનેઝ
  • સ્વાદ મુજબ મીઠું

Instructions

Cheese Corn Sandwich banavani recipe

  • ચીઝ કોર્ન સેન્ડવિચ બનાવવા માટે સૌ પ્રથમ એક બાઉલ માં બાફેલી સ્વીટ કોર્ન ½ કપ , ડુંગળી ( સમારેલી ) ¼ કપ , કેપ્સિકમ ( સમારેલી ) ¼ કપ , ટમેટા (સમરેલા ) ¼ કપ , લીલા ધાણા ના પાંદ ¼ કપ , મેયોનેઝ 1 ચમચી , સ્વાદ મુજબ મીઠું નાખી બધી વસ્તુ ને સારી રીતે મિક્સ કરી લેશું. સેન્ડવિચ માટેનું સ્ટફિંગ તૈયાર છે.
  • ત્યાર પછી બધી બ્રેડ ની સ્લાઈસ માં બંને બાજુ સારી રીતે બટર સ્પ્રેડ કરી લેશું. ત્યાર પછી બ્રેડ ની બધી સ્લાઈસ માં ચીઝ ની સ્લાઈસ નાખી અને આપણે તૈયાર કરેલું સ્ટફિંગ ભરી અને ઉપર થી બ્રેડ ની સ્લાઈસ મૂકી ને સેન્ડવિચ ને કવર કરી દેશું.
  • ત્યાર બાદ ગેસ પર એક તવી ગરમ કરવા મૂકીશું તવી ગરમ થાય એટલે તેના પર બટર લગાવી અને સેન્ડવિચ મૂકી દેશું સેન્ડવિચ ને એક બાજુ સેકી લીધા બાદ બીજી બાજુ ફેરવી અને બીજી બાજુ પણ સારી રીતે સેકી લેશું. બને બાજુ શેકાઈ ગયા બાદ સર્વિંગ પ્લેટ માં લઈ અને સર્વ કરીશું.
  • તો તૈયાર છે આપણી ચીઝ કોર્ન સેન્ડવિચ જેને તમે ચટણી કે પછી સોસ સાથે સર્વ કરી સકો છો.

Notes

  • જો તમને આમાં લીલું મરચું નાખવું હોય તો લીલું મરચું નાખી સકો છો.
  • તમને ચીઝ ની સ્લાઈસ ના નાખવી હોય તો ખમણેલું ચીસ / ચીઝ ના ક્યૂબ પણ નાખી સકો છો.
શું આપને અમે જણાવેલ રેસીપી પસંદ આવી?રેસીપી પસંદ આવી હોય તો ઉપર 5 ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપી નીચે આપનો ફીડબેક/મુજવણ જરૂરથી કોમેન્ટ કરજો

આવીજ બીજી 👇 Gujarati nasta recipes 👇રેસીપી ની લીંક નીચે આપેલ છે તે અચૂક જુવો

RELATED ARTICLES

LEAVE A REPLY

Recipe Rating




Please enter your comment!
Please enter your name here

Most Popular