HomeLunch & Dinnerલાલ મરચાનું અથાણું બનાવવાની રીત | Lal marcha nu athanu banavani rit...

લાલ મરચાનું અથાણું બનાવવાની રીત | Lal marcha nu athanu banavani rit | Lal marcha nu recipe in gujarati

જય શ્રી કૃષ્ણ આજ આપણે લાલ મરચાનું અથાણું બનાવવાની રીત – Lal marcha nu athanu banavani rit શીખીશું. લીલા લાલ મરચા આજકાલ ખૂબ સારા મળે છે, Please subscribe Bhojpuri Recipe YouTube channel If you like the recipe , તો આ વર્ષે આપણે ઘરે મસ્ત ભોજપુરી બિહાર સ્ટાઈલ નું મરચા નું અથાણું બનાવીશું જે એક વખત બનાવ્યા પછી વર્ષો વર્ષ બનાવશો તો ચાલો Lal marcha nu athanu recipe in gujarati શીખીએ.

લાલ મરચાનું અથાણું બનાવવા જરૂરી સામગ્રી

  • લીલા લાલ મરચા 1 કિલો
  • રાઈ  / રાઈ ના કુરિયા 1 કપ / 100 ગ્રામ
  • જીરું 1 કપ / 100 ગ્રામ
  • કાચી વરિયાળી ½ કપ
  • અજમો ½ કપ
  • કલોંજી ¼ કપ
  • મેથી દાણા 2 ચમચી
  • તેલ / સરસો નું તેલ 200 એમ. એલ.
  • આમચૂર પાઉડર ½ કપ
  • સ્વાદ મુજબ મીઠું
  • હિંગ 2 ચમચી
  • હળદર 2 ચમચી

લાલ મરચાનું અથાણું બનાવવાની રીત

લાલ મરચા નું અથાણું બનાવવા સૌપ્રથમ રાઈ  / રાઈ ના કુરિયા હોય તો એને તડકા માં બે કલાક તપાવવા મૂકી દયો અને લીલા લાલ મરચા ને ધોઇ કોરા કરી એને પણ તડકા માં સૂકવવા મૂકી દયો.

હવે ગેસ પર એક કડાઈમાં પહેલા જીરું નાંખી ધીમા તાપે શેકી લ્યો જીરું બરોબર શેકાઈ જાય ને ગોલ્ડન બ્રાઉન થાય એટલે એક મોટા પહોળા વાસણમાં કાઢી ઠંડા થવા દયો અને એજ કડાઈ માં કાચી વરિયાળી ને પણ મીડીયમ તાપે હલાવતા રહી શેકો અને જીરું સાથે ઠંડા કરવા મૂકો ત્યાર બાદ એજ કડાઈમાં અજમો નાખી એને પણ ધીમા તાપે શેકી લ્યો ને અજમાં ને શેકી જીરું વાળા વાસણમાં જીરું સાથે નાખો.

ત્યાર બાદ કલોંજી ને ધીમા તાપે શેકી જીરું વાળા વાસણમાં નાખો  અને ત્યાર બાદ મેથી દાણા ને શેકી લ્યો ને એને પણ ઠંડા થવા મૂકો હવે ગેસ પર એક કડાઈમાં તેલ ને ગરમ કરવા મૂકો તેલ ફૂલ ગરમ થઈ જાય એટલે ગેસ બંધ કરી તેલ ને ઠંડુ થવા દયો.

હવે જો રાઈ લીધી હોય તો મિક્સર જાર માં એક બે વખત પ્લસ મોડ માં ફેરવી લ્યો ને ત્યાર બાદ એના ફોતરા અલગ કરી લ્યો ને રાઈ ના કુરિયા લીધા હોય તો એને  એમજ સાફ કરી લ્યો.

હવે શેકેલ મસાલા ઠંડા થઇ જાય એટલે મિક્સર જાર માં શેકેલ મસાલા નાખો અને દરદરા પીસી લ્યો અને પીસેલા મસાલા મોટા વાસણમાં કાઢી લ્યો હવે એમાં રાઈ ના કુરિયા, હળદર, આમચૂર પાઉડર, હિંગ, મીઠું નાખી બરોબર મિક્સ કરી લ્યો અને એમાં મસાલા પર લાગે એટલું થોડી થોડું તેલ નાખી મસાલા ને તેલ સાથે મિક્સ કરી લ્યો.

ત્યારબાદ  મરચા તડકા માં મૂકવા ના કારણે નરમ થઈ ગયા હસે તો એને ચાકુથી દાડી વાળો ભાગ અલગ કરી એમાંથી બીજ અલગ કરી લ્યોનાખો અથવા દાડી કાઢી વચ્ચે એક ઊભો લાંબો ચીરો પાડી લઈ બીજ અલગ કાઢી લ્યો. આમ બધા મરચા માંથી બીજ અલગ કરી નાખો ને અલગ કરેલ બીજ ને મિક્સર જારમાં નાખી બે ત્રણ વખત પ્લસ મોડ માં ફેરવી લ્યો.

પીસેલા મરચા ના બીજ ને મસાલા સાથે મિક્સ કરી લ્યો ને તૈયાર મસાલા ને બરોબર દબાવી દબાવી ને મરચા માં ભરી લ્યો આમ બધા મરચા માં તૈયાર કરેલ મસાલો બરોબર દબાવી ભરી લ્યો.

હવે ભરેલા મરચા ને આખો દિવસ તડકા માં મૂકો આખો દિવસ તડકા માં સૂકવી લીધા બાદ કાંચ ની બરણી માં ઉભા મૂકી ને ભરી લ્યો ને ઉપર થી બચેલ મસાલો નાખી ફુઓ અને ગરમ કરી ઠંડુ કરેલ તેલ નાખી મરચા તેલ માં ડૂબે એટલું તેલ નાખી બંધ કરી મૂકો ને અઠવાડિયા માં મરચા નું અથાણું ખાવા માટે તૈયાર છે લાલ મરચા નું અથાણું.

Lal marcha nu athanu recipe in gujarati notes

અહી લીલા લાલ મરચા મોટા મોટા આવે છે એ લેવા કેમ કે એ મરચા વધારે તીખા નથી હોતા અને ખાટા પણ લાગતા હોય છે.

મસાલા માટેના મસાલા તમને પસંદ ના હોય તો ના નાખવા કે ઓછા પ્રમાણ માં નાખવા.

Lal marcha nu athanu banavani rit | Recipe Video

Youtube પર Bhojpuri Recipe ને Subscribe કરજો  જો તમને  રેસીપી નો વિડીયો ગમ્યો હોય

ઈન્ટરનેટ ધીમું હોવા ને કારણે કેટલીકવાર ઉપર 👆👆વિડીયો 👆👆 દેખાવમાં વાર લાગી શકે છે વિડીયો ના દેખાય તો પ્લીઝ થોડી ક્ષણ પ્રતિક્ષા કરવા વિનંતી

રેસીપી આપને કેવી લાગી તે નીચે કોમેન્ટ અને ⭐⭐⭐⭐⭐ સ્ટાર રેટિંગ આપીને જણાવશો

Lal marcha nu athanu recipe in gujarati

લાલ મરચાનું અથાણું બનાવવાની રીત - Lal marcha nu athanu banavani rit - Lal marcha nu athanu recipe in gujarati

લાલ મરચાનું અથાણું બનાવવાની રીત | Lal marcha nu athanu banavani rit | Lal marcha nu athanu recipe in gujarati

જય શ્રી કૃષ્ણ આજ આપણે લાલ મરચા નું અથાણું બનાવવાની રીત – Lal marcha nu athanu banavani rit શીખીશું. લીલા લાલ મરચા આજકાલ ખૂબ સારા મળે છે, તો આ વર્ષે આપણે ઘરે મસ્ત ભોજપુરી બિહારસ્ટાઈલ નું મરચા નું અથાણું બનાવીશું જે એક વખત બનાવ્યા પછી વર્ષો વર્ષ બનાવશો તો ચાલો Lal marcha nuathanu recipe in gujarati શીખીએ.
No ratings yet
Prep Time 30 mins
Cook Time 30 mins
Resting time 7 d
Total Time 7 d 1 hr
Course athanu, athanu banavani rit, athanu recipe, athanu recipe in gujarati, lal marcha nu athanu, marcha nu athanu, મરચા નું અથાણું, લાલ મરચાનું અથાણું
Cuisine Indian
Servings 20 વ્યક્તિ

Equipment

  • 1 કડાઈ
  • 1 મિક્સર
  • 1 કાંચ ની બરણી

Ingredients
  

લાલ મરચા નું અથાણું બનાવવા જરૂરી સામગ્રી

  • લીલા લાલ મરચા 1 કિલો
  • રાઈ  / રાઈ ના કુરિયા 1 કપ / 100 ગ્રામ
  • જીરું 1 કપ / 100 ગ્રામ
  • કાચી વરિયાળી ½ કપ
  • અજમો ½ કપ
  • કલોંજી ¼ કપ
  • મેથી દાણા 2 ચમચી
  • તેલ / સરસો નું તેલ 200 એમ. એલ.
  • આમચૂર પાઉડર ½ કપ
  • સ્વાદ મુજબ મીઠું
  • હિંગ 2 ચમચી
  • હળદર 2 ચમચી

Instructions
 

લાલ મરચાનું અથાણું બનાવવાની રીત | Lal marcha nu athanu banavani rit |Lal marcha nuathanu recipe in gujarati

  • લાલ મરચા નું અથાણું બનાવવા સૌપ્રથમ રાઈ  / રાઈ ના કુરિયા હોય તો એને તડકામાં બે કલાક તપાવવા મૂકી દયો અને લીલા લાલ મરચા ને ધોઇ કોરા કરી એને પણ તડકા માં સૂકવવા મૂકી દયો
  • હવે ગેસ પર એક કડાઈમાં પહેલા જીરું નાંખી ધીમા તાપે શેકી લ્યો જીરું બરોબર શેકાઈ જાય ને ગોલ્ડન બ્રાઉન થાય એટલે એક મોટા પહોળા વાસણમાં કાઢી ઠંડા થવા દયો અને એજ કડાઈ માં કાચી વરિયાળી ને પણ મીડીયમ તાપે હલાવતા રહી શેકો અને જીરું સાથે ઠંડા કરવા મૂકો ત્યાર બાદએજ કડાઈમાં અજમો નાખી એને પણ ધીમા તાપે શેકી લ્યો ને અજમાં ને શેકી જીરું વાળા વાસણમાં જીરું સાથે નાખો
  • ત્યારબાદ કલોંજી ને ધીમા તાપે શેકી જીરું વાળા વાસણમાં નાખો  અને ત્યાર બાદ મેથી દાણા ને શેકી લ્યો ને એને પણ ઠંડા થવા મૂકો હવે ગેસ પરએક કડાઈમાં તેલ ને ગરમ કરવા મૂકો તેલ ફૂલ ગરમ થઈ જાય એટલે ગેસ બંધ કરી તેલ ને ઠંડુ થવા દયો
  • હવે જો રાઈ લીધી હોય તો મિક્સર જાર માં એક બે વખત પ્લસ મોડ માં ફેરવી લ્યો ને ત્યાર બાદ એના ફોતરા અલગ કરી લ્યો ને રાઈ ના કુરિયા લીધા હોય તો એને  એમજ સાફ કરી લ્યો
  • હવે શેકેલ મસાલા ઠંડા થઇ જાય એટલે મિક્સર જાર માં શેકેલ મસાલા નાખો અને દરદરા પીસી લ્યો અને પીસેલા મસાલા મોટા વાસણમાં કાઢી લ્યો હવે એમાં રાઈ ના કુરિયા, હળદર, આમચૂર પાઉડર, હિંગ, મીઠું નાખીબરોબર મિક્સ કરી લ્યો અને એમાં મસાલા પર લાગે એટલું થોડી થોડું તેલ નાખી મસાલા ને તેલ સાથે મિક્સ કરી લ્યો
  • ત્યારબાદ મરચા તડકા માં મૂકવા ના કારણે નરમ થઈ ગયા હસેતો એને ચાકુથી દાડી વાળો ભાગ અલગ કરી એમાંથી બીજ અલગ કરી લ્યો નાખો અથવા દાડી કાઢી વચ્ચેએક ઊભો લાંબો ચીરો પાડી લઈ બીજ અલગ કાઢી લ્યો. આમ બધા મરચા માંથી બીજ અલગ કરી નાખો નેઅલગ કરેલ બીજ ને મિક્સર જારમાં નાખી બે ત્રણ વખત પ્લસ મોડ માં ફેરવી લ્યો
  • પીસેલા મરચા ના બીજ ને મસાલા સાથે મિક્સ કરી લ્યો ને તૈયાર મસાલા ને બરોબર દબાવી દબાવી નેમરચા માં ભરી લ્યો આમ બધા મરચા માં તૈયાર કરેલ મસાલો બરોબર દબાવી ભરી લ્યો
  • હવે ભરેલા મરચા ને આખો દિવસ તડકા માં મૂકો આખો દિવસ તડકા માં સૂકવી લીધા બાદ કાંચ ની બરણીમાં ઉભા મૂકી ને ભરી લ્યો ને ઉપર થી બચેલ મસાલો નાખી ફુઓ અને ગરમ કરી ઠંડુ કરેલ તેલ નાખી મરચા તેલ માં ડૂબે એટલું તેલ નાખી બંધ કરી મૂકો ને અઠવાડિયા માં મરચા નું અથાણું ખાવા માટે તૈયાર છે લાલ મરચા નું અથાણું.

Lal marcha nu athanu recipe in gujarati notes

  • અહી લીલા લાલ મરચા મોટા મોટા આવે છે એ લેવા કેમ કે એ મરચા વધારે તીખા નથી હોતા અને ખાટા પણ લાગતા હોય છે
  • મસાલા માટેના મસાલા તમને પસંદ ના હોય તો ના નાખવા કે ઓછા પ્રમાણ માં નાખવા
શું આપને અમે જણાવેલ રેસીપી પસંદ આવી?રેસીપી પસંદ આવી હોય તો ઉપર 5 ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપી નીચે આપનો ફીડબેક/મુજવણ જરૂરથી કોમેન્ટ કરજો

આવીજ બીજી 👇 Gujarati Dinner and Lunch recipes રેસીપી 👇 ની લીંક નીચે આપેલ છે તે અચૂક જુવો

ભાખરી બનાવવાની રીત | bhakhri banavani rit | gujarati bhakri recipe

હરા ભરા કબાબ | hara bhara kabab recipe in gujarati

લાપસી બનાવવાની રીત| lapsi banavani rit | lapsi recipe in gujarati

totha | tuver totha | thotha recipe | તુવેર ટોઠા | tuver na thotha |totha recipe | lili tuver na thotha

FaceBook પર ZatpatRecipeInGujarati સર્ચ કરી તેમજ Zatpat Recipe In Gujarati ના WhatsApp ગ્રુપ માં જોડાવા +91 94268 17203 પર Join Group લખી મેસેજ કરો અમને ત્યાં પણ ફોલો કરી શકો છો.

RELATED ARTICLES

LEAVE A REPLY

Recipe Rating




Please enter your comment!
Please enter your name here

Most Popular