Home Nasta આલું ભુજીયા બનાવવાની રીત | Aloo Bhujia banavani rit

આલું ભુજીયા બનાવવાની રીત | Aloo Bhujia banavani rit

0
Image credit – Youtube/Ajay Chopra

મિત્રો અત્યાર સુંધી આપણે બજાર માંથી અલગ અલગ બ્રાન્ડ ની આલું ભુજીયા લઈ ને મજા લીધી છે પણ ક્યારે ઘરે બનવવાનો વિચાર કર્યો છે જો ના તો હવે વિચારજો. કેમ કે જેટલા રૂપિયા માં તમે અઢીસો ગ્રામ નું પેકેટ લ્યો છો એટલાં રૂપિયા માં તો તમે ઘરે એક કિલો બનાવી ને તૈયાર કરી શકો છો તો વિચારો છો શું આજ જ ઘરે બનાવો બજાર કરતા પણ વધારે ટેસ્ટી અને ફ્રેશ આલું ભુજીયા. તો ચાલો Aloo Bhujia banavani rit શીખીએ.

આલું ભુજીયા બનાવવા જરૂરી સામગ્રી

  • બાફેલા બટાકા 4-5
  • બેસન 2 કપ
  • ચોખા નો લોટ ½ કપ
  • આમચૂર પાઉડર 1 ચમચી
  • ચાર્ટ મસાલો 1 ચમચી
  • સૂકા ફુદીના ના પાંદ નો પાઉડર 1 ચમચી
  • હળદર 1 ચમચી
  • લાલ મરચાનો પાઉડર 1 ચમચી
  • ધાણા જીરું પાઉડર 1 ચમચી
  • ગરમ મસાલો ½ ચમચી
  • શેકેલ જીરું પાઉડર ½ ચમચી
  • મીઠું સ્વાદ મુજબ
  • સંચળ ½ ચમચી
  • તેલ જરૂર મુજબ

આલું ભુજીયા બનાવવાની રીત

આલું ભુજીયા બનાવવા સૌપ્રથમ એક વાસણમાં બાફેલા બટાકા ને છીણી વડે છીણી લ્યો ત્યાર બાદ હથેળી ની મદદ થી બટાકા ના છીણ ને બરોબર મસળી ને સ્મુથ પેસ્ટ બનાવી લ્યો બટાકા ની સ્મુથ પેસ્ટ થઈ જાય એટલે એમાં ચારણી થી ચાળી ને આમચૂર પાઉડર, ચાર્ટ મસાલો, ફુદીના ના પાંદ નો પાઉડર, હળદર, લાલ મરચાનો પાઉડર, ધાણા જીરું પાઉડર, ગરમ મસાલો, શેકેલ જીરું પાઉડર નાખો.

બધા મસાલા નાખ્યા બાદ એમાં બેસન અને ચોખા ના લોટ ને પણ બરોબર ચાળી  ને નાખો અને સાથે સ્વાદ મુજબ મીઠું અને સંચળ બટાકા સાથે બરોબર મિક્સ કરી લ્યો અને લોટ બાંધી લ્યો બાંધેલા લોટ માં બે ચમચી તેલ નાખી ને બરોબર મસળી લ્યો

હવે ગેસ પર એક કડાઈમાં તેલ ગરમ કરવા મૂકો તેલ ગરમ થાય ત્યાં સુંધી સેવ મશીન માં તેલ લગાવી એમાં ઝીણા કાણા  વાળી જાડી મૂકી તૈયાર કરી લ્યો ત્યાર બાદ એમાં બાંધેલા લોટ ને થોડા તેલ વાળા હાથે ગ્રીસ કરેલ સેવ મશીન માં નાખો અને મશીન ને બંધ કરી લ્યો અને મિડીયમ ગરમ તેલ માં મશીન ફેરવતા જઈ સેવ ને તેલ માં નાખતા જાઓ.

સેવ બને બાજુથી ગોલ્ડન થાય એટલે ઝારા થી કાઢી લ્યો અને બીજી સેવ પાડી લ્યો અને ગોલ્ડન તરી લ્યો અને બધી ભુજીયા તૈયાર કરી લ્યો અને ઠંડી થાય એટલે એર ટાઈટ ડબ્બામાં ભરી લ્યો અને મજા લ્યો આલું ભુજીયા.

Aloo Bhujia notes

  •  બધી સામગ્રી ને બરોબર ઝીણી ચારણી થી ચાળી ને નાખવી જેથી સેવ ઝીણી બનાવી શકાય.
  • તમને ભુજીયા માં તીખાશ જોઈએ તો તમે મરી પાઉડર પણ નાખી શકો છો.

Aloo Bhujia banavani rit

Video Credit : Youtube/ Ajay Chopra

Youtube પર Ajay Chopra ને Subscribe કરજો  જો તમને  રેસીપી નો વિડીયો ગમ્યો હોય

રેસીપી આપને કેવી લાગી તે નીચે કોમેન્ટ અને ⭐⭐⭐⭐⭐ સ્ટાર રેટિંગ આપીને જણાવશો

Aloo Bhujia recipe in gujarati

આલું ભુજીયા - Aloo Bhujia - આલું ભુજીયા બનાવવાની રીત - Aloo Bhujia banavani rit - Aloo Bhujia recipe in gujarati

Aloo Bhujia banavani rit

મિત્રો અત્યારસુંધી આપણે બજાર માંથી અલગ અલગ બ્રાન્ડ ની આલું ભુજીયા લઈ ને મજા લીધી છે પણ ક્યારેઘરે બનવવાનો વિચાર કર્યો છે જો ના તો હવે વિચારજો. કેમ કે જેટલા રૂપિયા માં તમે અઢીસો ગ્રામ નું પેકેટ લ્યો છો એટલાં રૂપિયા માં તોતમે ઘરે એક કિલો બનાવી ને તૈયાર કરી શકો છો તો વિચારો છો શું આજ જ ઘરે બનાવો બજાર કરતાપણ વધારે ટેસ્ટી અને ફ્રેશ આલું ભુજીયા. તો ચાલો Aloo Bhujia banavani rit શીખીએ.
No ratings yet
Prep Time: 20 minutes
Cook Time: 40 minutes
Total Time: 1 hour
Servings: 6 વ્યક્તિ

Equipment

  • 1 કડાઈ
  • 1 છીણી
  • 1 સેવ મશીન

Ingredients

આલું ભુજીયા બનાવવા જરૂરી સામગ્રી

  • 4-5 બાફેલા બટાકા
  • 2 કપ બેસન
  • ½ કપ ચોખા નો લોટ
  • 1 ચમચી આમચૂર પાઉડર
  • 1 ચમચી ચાર્ટ મસાલો
  • 1 ચમચી સૂકા ફુદીના ના પાંદ નો પાઉડર
  • 1 ચમચી હળદર
  • 1 ચમચી લાલ મરચાનો પાઉડર
  • 1 ચમચી ધાણા જીરું પાઉડર
  • ½ ચમચી ગરમ મસાલો
  • ½ ચમચી શેકેલ જીરું પાઉડર
  • મીઠું સ્વાદ મુજબ
  • ½ ચમચી સંચળ
  • તેલ જરૂર મુજબ

Instructions

Aloo Bhujia banavani rit

  • આલું ભુજીયા બનાવવા સૌપ્રથમ એક વાસણમાં બાફેલાબટાકા ને છીણી વડે છીણી લ્યો ત્યાર બાદ હથેળી ની મદદ થી બટાકા ના છીણ ને બરોબર મસળીને સ્મુથ પેસ્ટ બનાવી લ્યો બટાકા ની સ્મુથ પેસ્ટ થઈ જાય એટલે એમાં ચારણી થી ચાળી નેઆમચૂર પાઉડર, ચાર્ટ મસાલો, ફુદીના ના પાંદ નો પાઉડર, હળદર,લાલ મરચાનો પાઉડર, ધાણા જીરું પાઉડર, ગરમ મસાલો,શેકેલ જીરું પાઉડર નાખો.
  • બધા મસાલા નાખ્યા બાદ એમાં બેસન અને ચોખા નાલોટ ને પણ બરોબર ચાળી  ને નાખો અને સાથે સ્વાદ મુજબ મીઠું અને સંચળ બટાકા સાથે બરોબર મિક્સકરી લ્યો અને લોટ બાંધી લ્યો બાંધેલા લોટ માં બે ચમચી તેલ નાખી ને બરોબર મસળી લ્યો
  • હવે ગેસ પર એક કડાઈમાં તેલ ગરમ કરવા મૂકો તેલગરમ થાય ત્યાં સુંધી સેવ મશીન માં તેલ લગાવી એમાં ઝીણા કાણા  વાળી જાડી મૂકી તૈયાર કરી લ્યો ત્યાર બાદ એમાંબાંધેલા લોટ ને થોડા તેલ વાળા હાથે ગ્રીસ કરેલ સેવ મશીન માં નાખો અને મશીન ને બંધ કરીલ્યો અને મિડીયમ ગરમ તેલ માં મશીન ફેરવતા જઈ સેવ ને તેલ માં નાખતા જાઓ.
  • સેવ બને બાજુથી ગોલ્ડન થાય એટલે ઝારા થી કાઢીલ્યો અને બીજી સેવ પાડી લ્યો અને ગોલ્ડન તરી લ્યો અને બધી ભુજીયા તૈયાર કરી લ્યો અનેઠંડી થાય એટલે એર ટાઈટ ડબ્બામાં ભરી લ્યો અને મજા લ્યો આલું ભુજીયા.

Aloo Bhujia notes

  •  બધી સામગ્રી ને બરોબર ઝીણી ચારણી થી ચાળી ને નાખવી જેથી સેવ ઝીણી બનાવી શકાય.
  • તમને ભુજીયા માં તીખાશ જોઈએ તો તમે મરી પાઉડરપણ નાખી શકો છો.
શું આપને અમે જણાવેલ રેસીપી પસંદ આવી?રેસીપી પસંદ આવી હોય તો ઉપર 5 ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપી નીચે આપનો ફીડબેક/મુજવણ જરૂરથી કોમેન્ટ કરજો

આવીજ બીજી 👇 Gujarati nasta recipes 👇રેસીપી ની લીંક નીચે આપેલ છે તે અચૂક જુવો

NO COMMENTS

LEAVE A REPLY

Recipe Rating




Please enter your comment!
Please enter your name here

Exit mobile version