Home Nasta આટા નૂડલ્સ બનાવવાની રીત | Atta Noodles banavani rit

આટા નૂડલ્સ બનાવવાની રીત | Atta Noodles banavani rit

0
Image credit – Youtube/Hebbars Kitchen

જય શ્રી કૃષ્ણ બધાને કેમ છો મજામાં ને બજારમાં ઘઉંના લોટ માંથી બનેલ આટા નૂડલ્સ ઘણી જોવા મળે છે પણ આજ કલ ભેડશેળ અને નુકશાનકારક પ્રીઝવેટિવ મિશ્રણો ના કારણે બજાર માંથી લઈ ને બનાવવી ઘણા ને પસંદ નથી હોતી પણ બાળકો ને આ વાત સમજાવી અધરી હોય છે અને એમને મેગી નૂડલ્સ ખૂબ પસંદ આવતા હોય છે તો આજ આપણે કોઈ પ્રિઝવેટીવ વગર ઘરે આટા નૂડલ્સ તૈયાર કરી બાળકો ને બજાર કરતા પણ ટેસ્ટી નુડલ્સ બનાવી તૈયાર કરી આપીશું જેથી બાળકો બહારની નૂડલ્સ પણ ભૂલી જસે તો ચાલો Atta Noodles banavani rit શીખીએ.

આટા નૂડલ્સ નો લોટ બાંધવા ની સામગ્રી

  • ઘઉંનો લોટ 2 કપ
  • મીઠું સ્વાદ મુજબ
  • નવશેકું પાણી જરૂર મુજબ

વઘાર માટેની સામગ્રી

  • તેલ 2-3 ચમચી
  • લસણ ની પેસ્ટ 1-2 ચમચી
  • લીલા મરચા સુધારેલા 2-3
  • ઝીણી સુધારેલી ડુંગળી 2
  • ઝીણા સમારેલા ગાજર ½ કપ
  • કેપ્સિકમ સુધારેલ ½ કપ
  • ઝીણી સમારેલ ફણસી ¼ કપ
  • પાનકોબી સુધારેલ 1 કપ
  • સોયા સોસ 2 ચમચી
  • ચીલી સોસ 1 ચમચી
  • ટમેટા સોસ 2 ચમચી
  • વિનેગર 1 ચમચી
  • સેઝવાન સોસ 1 ચમચી
  • મીઠું સ્વાદ મુજબ
  • પાણી જરૂર મુજબ

આટા નૂડલ્સ બનાવવાની રીત

આટા નૂડલ્સ બનાવવા સૌપ્રથમ ઘઉંનો લોટ ચારણી થી ચાળી એક વાસણમાં લ્યો ત્યાર બાદ એમાં સ્વાદ મુજબ મીઠું નાખી બરોબર મિક્સ કરી લ્યો ત્યાર બાદ નવશેકું પાણી થોડું થોડું નાખી ને નરમ લોટ બાંધી લ્યો અને બાંધેલા લોટ ને બે ચાર મિનિટ મસળી લ્યો ત્યાર બાદ ઢાંકી દસ પંદર મિનિટ એક બાજુ મૂકો.

પંદર મિનિટ પછી ગેસ પર એક મોટી તપેલી માં બે ચાર ગ્લાસ પાણી માં સ્વાદ મુજબ મીઠું અને એક થી બે ચમચી તેલ નાખો  અને પાણી ગરમ કરવા મૂકો. પાણી ગરમ થાય ત્યાં સુધીમાં સેવ મશીન માં જ સાઇઝ ની નુડલ્સ કરવી હોય એ સાઇઝ ની જારી મૂકી તેલ થી ગ્રીસ કરી લ્યો અને બાંધેલા લોટ ને મસળી મશીન માં ભરી લ્યો.

હવે ઉકળતા પાણી માં મશીન ફેરવી સેવ પાડી લ્યો અને એક મિનિટ પછી ચમચા થી હળવે હાથે ફેરવી લ્યો અને બીજી પાંચ સાત મિનિટ ચડવા દયો. સાત મિનિટ ચડાવી લીધા બાદ ઝારા થી કાઢી ને ઠંડા પાણી માં નાખી દયો અને  ત્યાર બાદ ચારણી માં કાઢી લ્યો.

હવે ગેસ પર એક કડાઈમાં બે ત્રણ ચમચી તેલ ગરમ કરો તેલ ગરમ થાય એટલે એમાં લસણની પેસ્ટ, લીલા મરચા સુધારેલા અને ડુંગળી સુધારેલી નાખી ને મિક્સ કરી શેકી લ્યો. ત્યાર બાદ સુધારેલ ગાજર, ફણસી, કેપ્સીકમ અને પાનકોબી નાખી એને પણ બે ચાર મિનિટ શેકી લ્યો ચાર મિનિટ પછી એમાં ટમેટા સોસ, સેઝવાન સોસ, સોયા સોસ, વિનેગર, ચીલી સોસ, અને સ્વાદ મુજબ મીઠું નાખી બરોબર મિક્સ કરી લ્યો.

હવે એમાં બાફી રાખેલ નુડલ્સ નાખો અને હળવા હાથે બધી સામગ્રી ને મિક્સ કરી લ્યો અને બે મિનિટ મસાલા સાથે શેકી લ્યો અને ગરમ ગરમ મજા લ્યો આટા નૂડલ્સ.

Atta Noodles NOTES

  • જો લીલી ડુંગળી હોય તો એ વાપરવી.

Atta Noodles banavani rit

Video Credit : Youtube/Hebbars Kitchen

Youtube પર Hebbars Kitchen ને Subscribe કરજો  જો તમને  રેસીપી નો વિડીયો ગમ્યો હોય

રેસીપી આપને કેવી લાગી તે નીચે કોમેન્ટ અને ⭐⭐⭐⭐⭐ સ્ટાર રેટિંગ આપીને જણાવશો

Atta Noodles recipe

આટા નૂડલ્સ - Atta Noodles - આટા નૂડલ્સ બનાવવાની રીત - Atta Noodles banavani rit - Atta Noodles recipe

Atta Noodles banavani rit

જય શ્રી કૃષ્ણ બધાને કેમ છો મજામાં ને બજારમાં ઘઉંના લોટમાંથી બનેલ આટા નૂડલ્સ ઘણી જોવા મળે છે પણ આજ કલ ભેડશેળ અને નુકશાનકારક પ્રીઝવેટિવમિશ્રણો ના કારણે બજાર માંથી લઈ ને બનાવવી ઘણા ને પસંદ નથી હોતી પણ બાળકો ને આ વાતસમજાવી અધરી હોય છે અને એમને મેગી નૂડલ્સ ખૂબ પસંદ આવતા હોય છે તો આજ આપણે કોઈ પ્રિઝવેટીવવગર ઘરે આટા નૂડલ્સ તૈયાર કરી બાળકો ને બજાર કરતા પણ ટેસ્ટીનુડલ્સ બનાવી તૈયાર કરી આપીશું જેથી બાળકો બહારની નૂડલ્સ પણ ભૂલી જસે તો ચાલો Atta Noodles banavani rit શીખીએ.
No ratings yet
Prep Time: 20 minutes
Cook Time: 40 minutes
Total Time: 1 hour
Servings: 4 વ્યક્તિ

Equipment

  • 1 કડાઈ
  • 1 સેવ મશીન

Ingredients

આટા નૂડલ્સ નો લોટ બાંધવા ની સામગ્રી

  • 2 કપ ઘઉંનો લોટ
  • મીઠું સ્વાદ મુજબ
  • નવશેકું પાણી જરૂર મુજબ

વઘાર માટેની સામગ્રી

  • 2-3 ચમચી તેલ
  • 1-2 ચમચી લસણ ની પેસ્ટ
  • 2-3 લીલા મરચા સુધારેલા
  • 2 ઝીણી સુધારેલી ડુંગળી
  • ½ કપ ઝીણા સમારેલા ગાજર
  • ½ કપ કેપ્સિકમ સુધારેલ
  • ¼ કપ ઝીણી સમારેલ ફણસી
  • 1 કપ પાનકોબી સુધારેલ
  • 2 ચમચી સોયા સોસ
  • 1 ચમચી ચીલી સોસ
  • 2 ચમચી ટમેટા સોસ
  • 1 ચમચી વિનેગર
  • 1 ચમચી સેઝવાન સોસ
  • મીઠું સ્વાદ મુજબ
  • પાણી જરૂર મુજબ

Instructions

Atta Noodles banavani rit

  • આટા નૂડલ્સ બનાવવા સૌપ્રથમ ઘઉંનો લોટ ચારણી થી ચાળી એકવાસણમાં લ્યો ત્યાર બાદ એમાં સ્વાદ મુજબ મીઠું નાખી બરોબર મિક્સ કરી લ્યો ત્યાર બાદનવશેકું પાણી થોડું થોડું નાખી ને નરમ લોટ બાંધી લ્યો અને બાંધેલા લોટ ને બે ચાર મિનિટમસળી લ્યો ત્યાર બાદ ઢાંકી દસ પંદર મિનિટ એક બાજુ મૂકો.
  • પંદર મિનિટ પછી ગેસ પર એક મોટી તપેલી માં બે ચાર ગ્લાસપાણી માં સ્વાદ મુજબ મીઠું અને એક થી બે ચમચી તેલ નાખો  અને પાણી ગરમ કરવા મૂકો. પાણી ગરમ થાય ત્યાં સુધીમાં સેવ મશીન માં જસાઇઝ ની નુડલ્સ કરવી હોય એ સાઇઝ ની જારી મૂકી તેલ થી ગ્રીસ કરી લ્યો અને બાંધેલા લોટને મસળી મશીન માં ભરી લ્યો.
  • હવે ઉકળતા પાણી માં મશીન ફેરવી સેવ પાડી લ્યો અને એક મિનિટપછી ચમચા થી હળવે હાથે ફેરવી લ્યો અને બીજી પાંચ સાત મિનિટ ચડવા દયો. સાત મિનિટ ચડાવી લીધા બાદ ઝારા થી કાઢી ને ઠંડાપાણી માં નાખી દયો અને  ત્યારબાદ ચારણી માં કાઢી લ્યો.
  • હવે ગેસ પર એક કડાઈમાં બે ત્રણ ચમચી તેલ ગરમ કરો તેલ ગરમથાય એટલે એમાં લસણની પેસ્ટ, લીલા મરચા સુધારેલા અને ડુંગળીસુધારેલી નાખી ને મિક્સ કરી શેકી લ્યો. ત્યારબાદ સુધારેલ ગાજર, ફણસી, કેપ્સીકમ અને પાનકોબી નાખી એને પણ બે ચાર મિનિટ શેકી લ્યોચાર મિનિટ પછી એમાં ટમેટા સોસ, સેઝવાન સોસ, સોયા સોસ, વિનેગર, ચીલી સોસ, અને સ્વાદ મુજબ મીઠું નાખી બરોબર મિક્સ કરીલ્યો.
  • હવે એમાં બાફી રાખેલ નુડલ્સ નાખો અને હળવા હાથે બધી સામગ્રીને મિક્સ કરી લ્યો અને બે મિનિટ મસાલા સાથે શેકી લ્યો અને ગરમ ગરમ મજા લ્યો આટા નૂડલ્સ.

Atta Noodles NOTES

  • જો લીલી ડુંગળી હોય તો એ વાપરવી.
શું આપને અમે જણાવેલ રેસીપી પસંદ આવી?રેસીપી પસંદ આવી હોય તો ઉપર 5 ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપી નીચે આપનો ફીડબેક/મુજવણ જરૂરથી કોમેન્ટ કરજો

આવીજ બીજી 👇 Gujarati nasta recipes 👇રેસીપી ની લીંક નીચે આપેલ છે તે અચૂક જુવો

NO COMMENTS

LEAVE A REPLY

Recipe Rating




Please enter your comment!
Please enter your name here

Exit mobile version