Home Lunch & Dinner વેજીટેબલ ટેમ્પુરા બનાવવાની રીત | Vegetable Tempura banavani rit

વેજીટેબલ ટેમ્પુરા બનાવવાની રીત | Vegetable Tempura banavani rit

0
Image credit – Youtube/Sanjeev Kapoor Khazana

કેમ છો મિત્રો બધાને જય શ્રી કૃષ્ણ આજ આપણે વેજીટેબલ ટેમ્પુરા બનાવવાની રીત શીખીશું. આ એક પ્રકારના ભજીયા જ છે પણ બેસન ની જગ્યાએ મેંદા નો લોટ અને કોર્ન ફ્લોર નાખી ને તૈયાર કરવામાં આવે છે આપણે હોટલ રેસ્ટોરન્ટ માં જઈએ ત્યારે આ ક્રિસ્પી ભજીયા તો ટેસ્ટ કરેલ છે પણ આજ આપણે ઘરે એવાજ ક્રિસ્પી ભજીયા બનાવી ને તૈયાર કરીશું તો ચાલો Vegetable Tempura banavani rit શીખીએ

વેજીટેબલ ટેમ્પુરા બનાવવા જરૂરી સામગ્રી

  • ગાજરના કટકા 1 કપ
  • લાલ કેપ્સીકમ 1 ના કટકા
  • પીળા કેપ્સીકમ 1 ના કટકા
  • લીલા કેપ્સીકમ 1 ના કટકા
  • ડુંગળી ના કટકા 1-2
  • ફુલાવર ના ફૂલ 8-10
  • મેંદા નો લોટ ¾ કપ
  • મીઠું સ્વાદ મુજબ
  • મરી પાઉડર ½ ચમચી
  • ઠંડુ પાણી
  • તરવા માટે તેલ

વેજીટેબલ ટેમ્પુરા બનાવવાની રીત

વેજીટેબલ ટેમ્પુરા બનાવવા સૌપ્રથમ તમે તમારી પસંદ ના શાક બે ધોઇ ને સાફ કરી લ્યો અને મનગમતા આકાર માં કાપી ને કટકા કરી લ્યો આમ એક એક કરી બધા જ શાક ના કટકા કરી લ્યો

એક મોટા વાસણમાં મેંદા નો લોટ, મીઠું સ્વાદ મુજબ, અને મરી પાઉડર નાખી મિક્સ કરી લ્યો ત્યાર બાદ એમાં બરફના કટકા અથવા બરફ નું પાણી નાખી ને મિક્સ કરી લ્યો.

ગેસ પર એક કડાઈમાં તેલ ગરમ કરવા મૂકો તેલ ગરમ થાય ત્યાં સુંધી માં મેંદા ના મિશ્રણ માં કટકા કરેલ એક એક શાક ના કટકા લઈ બોળી લઈ ગર તેલ માં નાખી ને બને બાજુ લાઈટ ગોલ્ડન થાય ત્યાં સુંધી તરી લ્યો.

આમ બધા જ ભજીયા ને તરી લ્યો અને છેલ્લે ગરમ ગરમ ભજીયા ને સોસ કે ડીપ સાથે સર્વ કરો વેજીટેબલ ટેમ્પુરા.

Vegetable Tempura notes

  • અહી શાક તમારી પાસે ઘર માં હોય એ અથવા તમને પસંદ હોય એ નાખવા.
  • મેંદા નું મિશ્રણ ઠંડા પાણી કે બરફ નાખી તૈયાર કરવું.

Vegetable Tempura banavani rit

Video Credit : Youtube/ Sanjeev Kapoor Khazana

Youtube પર Sanjeev Kapoor Khazana ને Subscribe કરજો  જો તમને  રેસીપી નો વિડીયો ગમ્યો હોય

રેસીપી આપને કેવી લાગી તે નીચે કોમેન્ટ અને ⭐⭐⭐⭐⭐ સ્ટાર રેટિંગ આપીને જણાવશો

Vegetable Tempura recipe

વેજીટેબલ ટેમ્પુરા - Vegetable Tempura - વેજીટેબલ ટેમ્પુરા બનાવવાની રીત - Vegetable Tempura banavani rit - Vegetable Tempura recipe

Vegetable Tempura banavani rit

કેમ છોમિત્રો બધાને જય શ્રી કૃષ્ણ આજ આપણે વેજીટેબલ ટેમ્પુરા બનાવવાની રીત શીખીશું. આ એક પ્રકારના ભજીયા જ છે પણ બેસન નીજગ્યાએ મેંદા નો લોટ અને કોર્ન ફ્લોર નાખી ને તૈયાર કરવામાં આવે છે આપણે હોટલ રેસ્ટોરન્ટમાં જઈએ ત્યારે આ ક્રિસ્પી ભજીયા તો ટેસ્ટ કરેલ છે પણ આજ આપણે ઘરે એવાજ ક્રિસ્પી ભજીયા બનાવી ને તૈયાર કરીશું તો ચાલો Vegetable Tempura banavani rit શીખીએ
No ratings yet
Prep Time: 20 minutes
Cook Time: 30 minutes
Total Time: 50 minutes
Servings: 3 વ્યક્તિ

Equipment

  • 1 કડાઈ

Ingredients

વેજીટેબલ ટેમ્પુરા બનાવવા જરૂરી સામગ્રી

  • 1 કપ ગાજરના કટકા
  • 1 લાલ કેપ્સીકમ ના કટકા
  • 1 પીળા કેપ્સીકમ ના કટકા
  • 1 લીલા કેપ્સીકમ ના કટકા
  • 1-2 ડુંગળી ના કટકા
  • 8-10 ફુલાવર ના ફૂલ
  • ¾ કપ મેંદા નો લોટ
  • મીઠું સ્વાદ મુજબ
  • ½ ચમચી મરી પાઉડર
  • ઠંડુ પાણી
  • તરવા માટે તેલ

Instructions

Vegetable Tempura banavani rit

  • વેજીટેબલ ટેમ્પુરા બનાવવા સૌપ્રથમ તમે તમારીપસંદ ના શાક બે ધોઇ ને સાફ કરી લ્યો અને મન ગમતા આકાર માં કાપી ને કટકા કરી લ્યો આમએક એક કરી બધા જ શાક ના કટકા કરી લ્યો
  • એક મોટા વાસણમાં મેંદા નો લોટ,મીઠું સ્વાદ મુજબ, અને મરી પાઉડર નાખી મિક્સ કરીલ્યો ત્યાર બાદ એમાં બરફના કટકા અથવા બરફ નું પાણી નાખી ને મિક્સ કરી લ્યો.
  • ગેસ પર એક કડાઈમાં તેલ ગરમ કરવા મૂકો તેલ ગરમથાય ત્યાં સુંધી માં મેંદા ના મિશ્રણ માં કટકા કરેલ એક એક શાક ના કટકા લઈ બોળી લઈ ગરતેલ માં નાખી ને બને બાજુ લાઈટ ગોલ્ડન થાય ત્યાં સુંધી તરી લ્યો.
  • આમ બધા જ ભજીયા ને તરી લ્યો અને છેલ્લે ગરમગરમ ભજીયા ને સોસ કે ડીપ સાથે સર્વ કરો વેજીટેબલ ટેમ્પુરા.

Vegetable Tempura notes

  • અહી શાક તમારી પાસે ઘર માં હોય એ અથવા તમને પસંદ હોય એ નાખવા.
  • મેંદા નું મિશ્રણ ઠંડા પાણી કે બરફ નાખી તૈયારકરવું.
શું આપને અમે જણાવેલ રેસીપી પસંદ આવી?રેસીપી પસંદ આવી હોય તો ઉપર 5 ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપી નીચે આપનો ફીડબેક/મુજવણ જરૂરથી કોમેન્ટ કરજો

આવીજ બીજી 👇 Gujarati Dinner and Lunch recipes રેસીપી 👇 ની લીંક નીચે આપેલ છે તે અચૂક જુવો

NO COMMENTS

LEAVE A REPLY

Recipe Rating




Please enter your comment!
Please enter your name here

Exit mobile version