Home Nasta Paneer stuffing parotha : પનીર સ્ટફિંગ પરોઠા બનાવવાની રીત

Paneer stuffing parotha : પનીર સ્ટફિંગ પરોઠા બનાવવાની રીત

0
Image credit – Youtube/Shyam Rasoi

આપણે પનીર સ્ટફિંગ પરોઠા બનાવવાની રીત શીખીશું. પરોઠા તો તમે ઘણી પ્રકારની સ્ટફિંગ વાળા કે સ્ટફિંગ વગરના બનાવી ને મજા લીધી હસે પણ આજ ના પનીર માં પરોઠા એક વખત બનાવ્યા પછી વારંવાર બનાવશો એટલે સ્વાદિષ્ટ લાગે છે. જેને તમે ટિફિન માં અથવા પ્રવાસમાં તૈયાર કરી લઈ જઈ શકો છો તો ચાલો Paneer stuffing parotha banavani rit શીખીએ.

પરોઠા નો લોટ બાંધવા માટેની સામગ્રી

  • ઘઉંનો લોટ 2 કપ
  • ઘી / તેલ 2-3 ચમચી
  • મીઠું સ્વાદ મુજબ
  • પાણી જરૂર મુજબ

સ્ટફિંગ બનાવવા માટેની સામગ્રી

  • છીણેલું પનીર 250 ગ્રામ
  • ઝીણી સુધારેલી ડુંગળી 1
  • લીલા ધાણા સુધારેલા 1 કપ
  • લીલા મરચા સુધારેલા 1-2
  • આદુ પેસ્ટ ½ ચમચી
  • લાલ મરચાનો પાઉડર ½ ચમચી
  • ધાણા જીરું પાઉડર 1 ચમચી
  • આમચૂર પાઉડર 1 ચમચી
  • ગરમ મસાલો ¾ ચમચી
  • મરી પાઉડર ¼ ચમચી
  • અજમો ½ ચમચી
  • મીઠું સ્વાદ મુજબ

Paneer stuffing parotha banavani rit

પનીર સ્ટફિંગ પરોઠા બનાવવા સૌપ્રથમ કથરોટ માં ઘઉંનો લોટ ચાળી ને લ્યો ત્યાર બાદ એમાં સ્વાદ મુજબ મીઠું અને બે ચમચી ઘી નાખી બરોબર મિક્સ કરી લ્યો હવે થોડું થોડું પાણી નાખી ને નરમ લોટ બાંધી લ્યો અને બાંધેલા લોટ ને એક ચમચી ઘી લગાવી ફરીથી બરોબર મસળી લ્યો અને ત્યાર બાદ ઢાંકી ને એક બાજુ મૂકો.

હવે સ્ટફિંગ બનાવવા એક વાસણમાં છીણેલું પનીર, ઝીણા સમારેલા લીલાં મરચા, ઝીણી સુધારેલી ડુંગળી, લીલા ધાણા સુધારેલા, આદુ પેસ્ટ, લાલ મરચાનો પાઉડર, ધાણા જીરું પાઉડર, ગરમ મસાલો, આમચૂર પાઉડર, મરી પાઉડર, હાથ થી મસળી ને અજમો નાખો અને ત્યાર બાદ એમાં સ્વાદ મુજબ મીઠું નાખી બરોબર મિક્સ કરી લ્યો. અને તૈયાર સ્ટફિંગ ના બોલ બનાવી લ્યો.

હવે બાંધેલા લોટ ને ફરીથી બરોબર મસળી લ્યો અને એના પણ સ્ટફિંગ ની સાઇઝ ના લુવા બનાવી લ્યો. હવે એક લુવો લ્યો અને એને કોરા લોટ ની મદદ થી વાટકા જેવો આકાર આપી વચ્ચે સ્ટફિંગ નો બોલ મૂકી બધી બાજુથી બરોબર પેક કરી લ્યો આમ બધા સ્ટફિંગ અને લોટ માંથી ભરી લ્યો અને સ્ટફિંગ વાળા લુવા તૈયાર કરી લ્યો.

હવે ગેસ પર એક તવી ગરમ કરવા મૂકો તવી ગરમ થાય ત્યાં સુંધી માં તૈયાર લુવા ને બને હથેળી વચ્ચે મૂકી હલકા હાથે દબાવી લ્યો અને સ્ટફિંગ ને ફેલાવી લ્યો. હવે કોરા લોટની મદદ થી પરોઠા ને હલકા હાથે વણી લ્યો અને વણેલા પરોઠા ને તવી પર નાખી બને બાજુ થોડા થોડા ચડાવી લ્યો અને ત્યાર બાદ ઘી કે તેલ થી શેકી લ્યો.

પરોઠા ને બને બાજુ ગોલ્ડન શેકી લીધા બાદ તવી પરથી ઉતારી લ્યો અને બીજા પરોઠા ને વણી ને શેકી લ્યો આમ બધા જ પરોઠા શેકી ને તૈયાર કરી લ્યો અને સોસ, ચટણી અથવા દહી સાથે સર્વ કરો પનીર સ્ટફિંગ પરોઠા.

Paneer stuffing parotha NOTES

  • પરોઠા માં સ્ટફિંગ તમે તમારી પસંદ મુજબ વધુ ઓછી કરી શકો છો.

પનીર સ્ટફિંગ પરોઠા બનાવવાની રીત

પનીર સ્ટફિંગ પરોઠા - Paneer stuffing parotha - પનીર સ્ટફિંગ પરોઠા બનાવવાની રીત - Paneer stuffing parotha banavani rit - Paneer stuffing parotha recipe

Paneer stuffing parotha banavani rit

આજ આપણે પનીર સ્ટફિંગ પરોઠા બનાવવાની રીત શીખીશું. પરોઠા તો તમેઘણી પ્રકારની સ્ટફિંગ વાળા કે સ્ટફિંગ વગરના બનાવી ને મજા લીધી હસે પણ આજ ના પનીર માંપરોઠા એક વખત બનાવ્યા પછી વારંવાર બનાવશો એટલે સ્વાદિષ્ટ લાગે છે. જેને તમે ટિફિનમાં અથવા પ્રવાસમાં તૈયાર કરી લઈ જઈ શકો છો તો ચાલો Paneer stuffing parotha banavani rit શીખીએ.
No ratings yet
Prep Time: 20 minutes
Cook Time: 30 minutes
Total Time: 50 minutes
Servings: 5 નંગ

Equipment

  • 1 તવી

Ingredients

પરોઠા નો લોટ બાંધવા માટેની સામગ્રી

  • 2 કપ ઘઉંનો લોટ
  • 2-3 ચમચી ઘી / તેલ
  • મીઠું સ્વાદ મુજબ
  • પાણી જરૂર મુજબ

સ્ટફિંગ બનાવવા માટેની સામગ્રી

  • 250 ગ્રામ છીણેલું પનીર
  • 1 ઝીણી સુધારેલી ડુંગળી
  • 1 કપ લીલા ધાણા સુધારેલા
  • 1-2 લીલા મરચા સુધારેલા
  • ½ ચમચી આદુ પેસ્ટ
  • ½ ચમચી લાલ મરચાનો પાઉડર
  • 1 ચમચી ધાણા જીરું પાઉડર
  • 1 ચમચી આમચૂર પાઉડર
  • ¾ ચમચી ગરમ મસાલો
  • ¼ ચમચી મરી પાઉડર
  • ½ ચમચી અજમો
  • મીઠું સ્વાદ મુજબ

Instructions

Paneer stuffing parotha banavani rit

  • પનીર સ્ટફિંગ પરોઠા બનાવવા સૌપ્રથમ કથરોટ માં ઘઉંનો લોટ ચાળી ને લ્યો ત્યાર બાદ એમાં સ્વાદ મુજબ મીઠું અને બે ચમચી ઘી નાખી બરોબર મિક્સ કરી લ્યો હવે થોડું થોડું પાણી નાખી ને નરમ લોટ બાંધી લ્યો અને બાંધેલા લોટ ને એક ચમચી ઘી લગાવી ફરીથી બરોબર મસળી લ્યો અને ત્યાર બાદ ઢાંકી ને એક બાજુ મૂકો.
  • હવે સ્ટફિંગ બનાવવા એક વાસણમાં છીણેલું પનીર, ઝીણા સમારેલા લીલાં મરચા, ઝીણી સુધારેલી ડુંગળી, લીલા ધાણા સુધારેલા, આદુ પેસ્ટ, લાલ મરચાનો પાઉડર, ધાણા જીરું પાઉડર, ગરમ મસાલો, આમચૂર પાઉડર, મરી પાઉડર, હાથ થી મસળી ને અજમો નાખો અને ત્યાર બાદ એમાં સ્વાદ મુજબ મીઠું નાખી બરોબર મિક્સ કરી લ્યો. અને તૈયાર સ્ટફિંગ ના બોલ બનાવી લ્યો.
  • બાંધેલા લોટ ને ફરીથી બરોબર મસળી લ્યો અને એના પણ સ્ટફિંગ ની સાઇઝ ના લુવા બનાવી લ્યો. હવે એક લુવો લ્યો અને એને કોરા લોટ ની મદદ થી વાટકા જેવો આકાર આપી વચ્ચે સ્ટફિંગ નો બોલ મૂકી બધી બાજુથી બરોબર પેક કરી લ્યો આમ બધા સ્ટફિંગ અને લોટ માંથી ભરી લ્યો અને સ્ટફિંગ વાળા લુવા તૈયાર કરી લ્યો.
  • ગેસ પર એક તવી ગરમ કરવા મૂકો તવી ગરમ થાય ત્યાં સુંધી માં તૈયાર લુવા ને બને હથેળી વચ્ચે મૂકી હલકા હાથે દબાવી લ્યો અને સ્ટફિંગ ને ફેલાવી લ્યો. હવે કોરા લોટની મદદ થી પરોઠા ને હલકા હાથે વણી લ્યો અને વણેલા પરોઠા ને તવી પર નાખી બને બાજુ થોડા થોડા ચડાવી લ્યો અને ત્યાર બાદ ઘી કે તેલ થી શેકી લ્યો.
  • પરોઠા ને બને બાજુ ગોલ્ડન શેકી લીધા બાદ તવી પરથી ઉતારી લ્યો અને બીજા પરોઠા ને વણી ને શેકી લ્યો આમ બધા જ પરોઠા શેકી ને તૈયાર કરી લ્યો અને સોસ, ચટણી અથવા દહી સાથે સર્વ કરો પનીર સ્ટફિંગ પરોઠા.

Paneer stuffing parotha NOTES

  • પરોઠા માં સ્ટફિંગ તમે તમારી પસંદ મુજબ વધુ ઓછી કરી શકો છો.
શું આપને અમે જણાવેલ રેસીપી પસંદ આવી?રેસીપી પસંદ આવી હોય તો ઉપર 5 ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપી નીચે આપનો ફીડબેક/મુજવણ જરૂરથી કોમેન્ટ કરજો

આવીજ બીજી 👇 Gujarati nasta recipes 👇રેસીપી ની લીંક નીચે આપેલ છે તે અચૂક જુવો

NO COMMENTS

LEAVE A REPLY

Recipe Rating




Please enter your comment!
Please enter your name here

Exit mobile version