Home Nasta Black pavbhaji with masala recipe : બ્લેક પાઉંભાજી વિથ મસાલા બનાવવાની રીત

Black pavbhaji with masala recipe : બ્લેક પાઉંભાજી વિથ મસાલા બનાવવાની રીત

0
Image credit – Youtube/Sanjeev Kapoor Khazana

પાઉંભાજી નું નામ આવે એટલે આપણે મહારાષ્ટ્ર યાદ આવે કેમ કે પાઉંભાજી મહારાષ્ટ્ર ની એક પ્રખ્યાત વાનગી છે અને આજ ની આપણી વાનગી બ્લેક પાઉંભાજી પણ મહારાષ્ટ્ર માંથી જ આવેલ છે અને પાઉંભાજી જેટલી જ બ્લેક પાઉંભાજી ટેસ્ટી લાગે છે તો ચાલો Black pavbhaji with masala banavani rit શીખીએ.

પાઉંભાજી મસાલો બનાવવા માટેની સામગ્રી

  • સૂકા નારિયળ ના કટકા ½ કપ
  • તમાલપત્ર 2
  • આખા ધાણા  1-2 ચમચી
  • વરિયાળી 1 ચમચી
  • લવિંગ 2-3
  • મરી 5-7
  • તજ નો ટુકડો 1
  • મોટી એલચી 1
  • સ્ટાર ફૂલ 1
  • દગડ ફૂલ નો નાનો કટકો

ભાજી માટેની સામગ્રી

  • માખણ જરૂર મુજબ
  • ઝીણી સુધારેલી ડુંગળી 2-3
  • આદુ લસણની પેસ્ટ 2 ચમચી
  • ઝીણા સમારેલા ટામેટા 1-2
  • બાફેલા બટાકા 3-4 ને મેસ કરેલ
  • ઝીણું સમારેલું કેપ્સીકમ 1
  • બાફેલા વટાણા ½ કપ
  • પાઉંભાજી મસાલો 1-2 ચમચી
  • લીલા ધાણા સુધારેલા જરૂર મુજબ

Black pavbhaji with masala banavani rit

બ્લેક પાઉંભાજી વિથ મસાલા બનાવવા સૌપ્રથમ આપણે મસાલો તૈયાર કરીશું જેના માટે ગેસ પર એક કડાઈમાં તમાલપત્ર, સૂકા નારિયળ ના કટકા, સૂકા  આખા ધાણા, વરિયાળી, લવિંગ, મરી, તજ નો ટુકડો, મોટી એલચી, સ્ટાર ફૂલ નાખી બરોબર શેકી લ્યો,

બધી સામગ્રી બરોબર શેકાઈ જાય એટલે ગેસ બંધ કરી ને થોડા ઠંડા કરી લ્યો ત્યાર બાદ મિક્સર જારમાં નાખો ત્યાર બાદ એમાં દગડ ના ફૂલ નો કટકો નાખી ને પીસી  લ્યો અને મસાલો તૈયાર કરી લ્યો.

હવે બીજી કડાઈ માં ત્રણ ચાર ચમચી માખણ ગરમ કરવા મૂકો માખણ પીગળી જાય એટલે એમાં ઝીણી સુધારેલી ડુંગળી નાખી બે મિનિટ શેકી લ્યો ત્યાર બાદ એમાં આદુ લસણની પેસ્ટ નાખો અને બ્રાઉન રંગ ની થાય ત્યાં સુંધી શેકી લ્યો ત્યાર બાદ એમાં ઝીણા સમારેલા ટામેટા નાખી મિક્સ કરી લ્યો અને ઘી અલગ થાય ત્યાં સુંધી શેકી લ્યો.

હવે એમાં બાફી ને મેસ કરેલા, કેપ્સીકમ સુધારેલ, બાફેલા વટાણા નાખી ચાર પાંચ મિનિટ શેકી લ્યો. ત્યાર બાદ એમાં તૈયાર કરેલ પાઉંભાજી મસાલો નાંખી બરોબર મિક્સ કરી લ્યો ત્યાર બાદ એમાં ને કપ ગરમ પાણી નાખી બરોબર મિક્સ કરી ઉકાળી લ્યો,

પાંચ સાત મિનિટ ચડાવી લ્યો છેલ્લે એમાં લીલા ધાણા સુધારેલા નાખી મિક્સ કરી લ્યો અને તૈયાર છે પાઉંભાજી જેને ગરમ ગરમ પાઉં, ઝીણી સુધારેલી ડુંગળી સાથે બ્લેક પાઉંભાજી વિથ મસાલા.

Black pavbhaji NOTES

  • મસાલો એક વખત તૈયાર કરી વારંવાર વાપરી શકો છો.

બ્લેક પાઉંભાજી વિથ મસાલા બનાવવાની રીત

Video Credit : Youtube/ Sanjeev Kapoor Khazana

Youtube પર Sanjeev Kapoor Khazana ને Subscribe કરજો  જો તમને  રેસીપી નો વિડીયો ગમ્યો હોય

રેસીપી આપને કેવી લાગી તે નીચે કોમેન્ટ અને ⭐⭐⭐⭐⭐ સ્ટાર રેટિંગ આપીને જણાવશો

Black pavbhaji recipe

બ્લેક પાઉંભાજી વિથ મસાલા - Black pavbhaji with masala - બ્લેક પાઉંભાજી વિથ મસાલા બનાવવાની રીત - Black pavbhaji with masala banavani rit

Black pavbhaji with masala recipe

પાઉંભાજી નું નામ આવે એટલે આપણે મહારાષ્ટ્ર યાદ આવે કેમકે પાઉંભાજી મહારાષ્ટ્ર ની એક પ્રખ્યાત વાનગી છે અને આજ ની આપણી વાનગી બ્લેક પાઉંભાજીપણ મહારાષ્ટ્ર માંથી જ આવેલ છે અને પાઉંભાજી જેટલી જ બ્લેક પાઉંભાજી ટેસ્ટી લાગે છેતો ચાલો Black pavbhaji with masala banavani rit શીખીએ.
No ratings yet
Prep Time: 20 minutes
Cook Time: 30 minutes
Total Time: 50 minutes
Servings: 4 વ્યક્તિ

Equipment

  • 1 કડાઈ
  • 1 મિક્સર

Ingredients

પાઉંભાજી મસાલો બનાવવા માટેની સામગ્રી

  • ½ કપ સૂકા નારિયળ ના કટકા
  • 2 તમાલપત્ર
  • 1-2 ચમચી આખા ધાણા
  • 1 ચમચી વરિયાળી
  • 2-3 લવિંગ
  • 5-7 મરી
  • 1 તજ નો ટુકડો
  • 1 મોટી એલચી
  • 1 સ્ટાર ફૂલ
  • દગડ ફૂલ નો નાનો કટકો

ભાજી માટેની સામગ્રી

  • માખણ જરૂર મુજબ
  • 2-3 ઝીણી સુધારેલી ડુંગળી
  • 2 ચમચી આદુ લસણની પેસ્ટ
  • 1-2 ઝીણા સમારેલા ટામેટા
  • 3-4 બાફેલા બટાકા ને મેસ કરેલ
  • 1 ઝીણું સમારેલું કેપ્સીકમ
  • ½ કપ બાફેલા વટાણા
  • 1-2 ચમચી પાઉંભાજી મસાલો
  • લીલા ધાણા સુધારેલા જરૂર મુજબ

Instructions

Black pavbhaji banavani rit

  • બ્લેક પાઉંભાજી વિથ મસાલા બનાવવા સૌપ્રથમ આપણે મસાલો તૈયાર કરીશું જેના માટે ગેસ પર એક કડાઈમાં તમાલપત્ર, સૂકા નારિયળ ના કટકા, સૂકા આખા ધાણા, વરિયાળી, લવિંગ, મરી, તજ નો ટુકડો, મોટી એલચી, સ્ટાર ફૂલ નાખી બરોબર શેકી લ્યો,
  • બધી સામગ્રી બરોબર શેકાઈ જાય એટલે ગેસ બંધ કરી ને થોડા ઠંડા કરી લ્યો ત્યાર બાદ મિક્સર જારમાં નાખો ત્યાર બાદ એમાં દગડ ના ફૂલ નો કટકો નાખી ને પીસી લ્યો અને મસાલો તૈયાર કરી લ્યો.
  • હવે બીજી કડાઈ માં ત્રણ ચાર ચમચી માખણ ગરમ કરવા મૂકો માખણ પીગળી જાય એટલે એમાં ઝીણી સુધારેલી ડુંગળી નાખી બે મિનિટ શેકી લ્યો ત્યાર બાદ એમાં આદુ લસણની પેસ્ટ નાખો અને બ્રાઉન રંગ ની થાય ત્યાં સુંધી શેકી લ્યો ત્યાર બાદ એમાં ઝીણા સમારેલા ટામેટા નાખી મિક્સ કરી લ્યો અને ઘી અલગ થાય ત્યાં સુંધી શેકી લ્યો.
  • હવે એમાં બાફી ને મેસ કરેલા, કેપ્સીકમ સુધારેલ, બાફેલા વટાણા નાખી ચાર પાંચ મિનિટ શેકી લ્યો. ત્યાર બાદ એમાં તૈયાર કરેલ પાઉંભાજી મસાલો નાંખી બરોબર મિક્સ કરી લ્યો ત્યાર બાદ એમાં ને કપ ગરમ પાણી નાખી બરોબર મિક્સ કરી ઉકાળી લ્યો,
  • પાંચ સાત મિનિટ ચડાવી લ્યો છેલ્લે એમાં લીલા ધાણા સુધારેલા નાખી મિક્સ કરી લ્યો અને તૈયાર છે પાઉંભાજી જેને ગરમ ગરમ પાઉં, ઝીણી સુધારેલી ડુંગળી સાથે બ્લેક પાઉંભાજી વિથ મસાલા.

Black pavbhaji NOTES

  • મસાલો એક વખત તૈયાર કરી વારંવાર વાપરી શકો છો.
શું આપને અમે જણાવેલ રેસીપી પસંદ આવી?રેસીપી પસંદ આવી હોય તો ઉપર 5 ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપી નીચે આપનો ફીડબેક/મુજવણ જરૂરથી કોમેન્ટ કરજો

આવીજ બીજી 👇 Gujarati nasta recipes 👇રેસીપી ની લીંક નીચે આપેલ છે તે અચૂક જુવો

NO COMMENTS

LEAVE A REPLY

Recipe Rating




Please enter your comment!
Please enter your name here

Exit mobile version