Home Nasta બાજરી મેથીના ચીલા બનાવવાની રીત | bajri methi na chilla banavani rit

બાજરી મેથીના ચીલા બનાવવાની રીત | bajri methi na chilla banavani rit

0
Image credit – Youtube/Rajshri Food

જય શ્રી કૃષ્ણ આજ આપણે બાજરી મેથીના ચીલા બનાવવાની રીત – bajri methi na chilla banavani rit શીખીશું, Please subscribe Rajshri Food YouTube channel If you like the recipe,  આ ચીલા ને ઘણા બાજરીના ચમચમિયા ને ઘણા બાજરી ના પેન કેક પણ કહેતા હોય છે ચીલા આપણે અલગ અલગ દાળ માંથી કે બેસન માંથી બનાવતા હોઈએ છીએ પણ આજ આપણે બાજરા ના લોટ અને મેથી માંથી ચીલા બનાવશું જે એકદમ સોફ્ટ અને ટેસ્ટી લાગે છે તો ચાલો bajri methi na chilla recipe in gujarati શીખીએ.

બાજરી મેથીના ચીલા બનાવવા જરૂરી સામગ્રી

  • બાજરા નો લોટ 1 કપ
  • મેથી સુધારેલ ½ કપ
  • લીલુ લસણ સુધારેલ 4-5 ચમચી
  • આદુ લસણ ની પેસ્ટ 1 ચમચી
  • લીલા મરચા સુધારેલા 1-2
  • અજમો ½ ચમચી
  • લાલ મરચાનો પાઉડર 1 ચમચી
  • સફેદ તલ 1 +2 ચમચી
  • દહી ½ કપ
  • અધ કચરા પીસેલા ધાણા 1-2 ચમચી
  • બેકિંગ સોડા / ઇનો ¼ ચમચી
  • સ્વાદ મુજબ મીઠું
  • પાણી જરૂર મુજબ
  • તેલ જરૂર મુજબ

બાજરી મેથીના ચીલા બનાવવાની રીત | bajri methi na chilla recipe

બાજરી મેથીના ચીલા બનાવવા સૌપ્રથમ એક વાસણમાં બાજરાનો લોટ ચાળી ને લ્યો ત્યાર બાદ એમાં આદ લસણ ની પેસ્ટ અને ઝીણા સમારેલા લીલાં મરચા, અજમો , લાલ મરચાનો પાઉડર, સફેદ તલ, દહી, અધ કચરા પીસેલા ધાણા, ઇનો / બેકિંગ સોડા અને સ્વાદ મુજબ મીઠું નાખી મિક્સ કરી લ્યો

ત્યાર બાદ એમાં સાફ કરી ધોઈ ને ઝીણી સુધારેલી લીલી મેથી અને લીલું લસણ ઝીણું સમારેલું લસણ ને નાખો અને અડધો કપ પાણી નાખી બરોબર મિક્સ કરી લ્યો ને મિશ્રણ માંથી ચીલા બનાવવા જરૂર લાગે તો બે ચાર ચમચી પાણી નાખી બરોબર મિક્સ કરી મિડીયમ ઘટ્ટ મિશ્રણ તૈયાર કરો

હવે ગેસ પર એક તવી પર એક બે ચમચી તેલ નાખો એના પર સફેદ તલ ચપટી એક નાખો ત્યાર બાદ એના પર તૈયાર કરેલ બાજરા નું મિશ્રણ નાખી થોડું ફેલાવી લ્યો ને ઉપર ચપટી તલ છાંટી ને મિડીયમ તાપે ગોલ્ડન ચડવા દયો ત્યાર બાદ ઉપરથી ચમચી એક તેલ નાખો

ત્યાર બાદ ચીલા ને ઉથલાવી લ્યો અને બીજી બાજુ પણ ગોલ્ડન શેકી લ્યો આમ એક એક ચીલા ને શેકી લ્યો અને ચટણી કે સોસ કે ચા સાથે સર્વ કરો બાજરા મેથીના ચીલા

bajri methi na chilla recipe in gujarati notes

  • બેકિંગ સોડા ની જગ્યાએ ઇનો પણ નાખી શકો છો
  • દહી અને પાણી ની જગ્યાએ છાસ પણ નાખી શકો છો
  • મિશ્રણ માં પા ચમચી હળદર નાખવા થી ચીલા નો રંગ સારો લાગશે

bajri methi na chilla banavani rit | Recipe Video

Youtube પર Rajshri Food ને Subscribe કરજો જો તમને રેસીપી નો વિડીયો ગમ્યો હોય

ઈન્ટરનેટ ધીમું હોવા ને કારણે કેટલીકવાર ઉપર 👆👆વિડીયો 👆👆 દેખાવમાં વાર લાગી શકે છે વિડીયો ના દેખાય તો પ્લીઝ થોડી ક્ષણ પ્રતિક્ષા કરવા વિનંતી

રેસીપી આપને કેવી લાગી તે નીચે કોમેન્ટ અને ⭐⭐⭐⭐⭐ સ્ટાર રેટિંગ આપીને જણાવશો

bajri methi na chilla recipe in gujarati

બાજરી મેથીના ચીલા - bajri methi na chilla - bajri methi na chilla recipe - બાજરી મેથીના ચીલા બનાવવાની રીત - bajri methi na chilla banavani rit - bajri methi na chilla recipe in gujarati

બાજરી મેથીના ચીલા બનાવવાની રીત | bajri methi na chilla banavani rit | bajri methi na chilla recipe in gujarati

જય શ્રી કૃષ્ણ આજ આપણે બાજરી મેથીના ચીલા બનાવવાની રીત – bajri methi na chilla banavani rit શીખીશું, આ ચીલા ને ઘણા બાજરીના ચમચમિયા ને ઘણા બાજરી ના પેન કેક પણ કહેતા હોય છે ચીલાઆપણે અલગ અલગ દાળ માંથી કે બેસન માંથી બનાવતા હોઈએ છીએ પણ આજ આપણે બાજરા ના લોટ અનેમેથી માંથી ચીલા બનાવશું જે એકદમ સોફ્ટ અને ટેસ્ટી લાગે છે તો ચાલો bajri methi na chilla recipe in gujarati શીખીએ
No ratings yet
Prep Time 20 mins
Cook Time 30 mins
Total Time 50 mins
Course gujarati nasto, nasto banavani rit, Snack
Cuisine gujarati cuisine
Servings 4 વ્યક્તિ

Equipment

  • 1 તવી / પેન

Ingredients
  

બાજરી મેથીના ચીલા બનાવવા જરૂરી સામગ્રી

  • 1 કપ બાજરાનો લોટ
  • ½ કપ મેથી સુધારેલ
  • 4-5 ચમચી લીલુ લસણ સુધારેલ
  • 1 ચમચી આદુ લસણ ની પેસ્ટ
  • 1-2 લીલા મરચા સુધારેલા
  • ½ ચમચી અજમો
  • 1 ચમચી લાલ મરચાનો પાઉડર
  • 3 ચમચી સફેદ તલ
  • ½ કપ દહી
  • 1-2 ચમચી અધ કચરા પીસેલા ધાણા
  • ¼ ચમચી બેકિંગ સોડા / ઇનો
  • સ્વાદ મુજબ મીઠું
  • પાણી જરૂર મુજબ
  • તેલ જરૂર મુજબ

Instructions
 

બાજરી મેથીના ચીલા | bajri methi na chilla | bajri methi na chilla recipe

  • બાજરી મેથીના ચીલા બનાવવા સૌપ્રથમ એક વાસણમાં બાજરાનો લોટ ચાળી ને લ્યો ત્યાર બાદ એમાં આદ લસણ ની પેસ્ટ અને ઝીણા સમારેલા લીલાં મરચા, અજમો , લાલ મરચાનો પાઉડર, સફેદ તલ, દહી,અધ કચરા પીસેલા ધાણા, ઇનો / બેકિંગ સોડા અને સ્વાદ મુજબ મીઠું નાખી મિક્સ કરી લ્યો
  • ત્યારબાદ એમાં સાફ કરી ધોઈ ને ઝીણી સુધારેલી લીલી મેથી અને લીલું લસણ ઝીણું સમારેલું લસણને નાખો અને અડધો કપ પાણી નાખી બરોબર મિક્સ કરી લ્યો ને મિશ્રણ માંથી ચીલા બનાવવા જરૂર લાગે તો બે ચાર ચમચી પાણી નાખી બરોબર મિક્સ કરી મિડીયમ ઘટ્ટ મિશ્રણ તૈયાર કરો
  • હવે ગેસ પર એક તવી પર એક બે ચમચી તેલ નાખો એના પર સફેદ તલ ચપટી એક નાખો ત્યાર બાદ એના પર તૈયાર કરેલ બાજરા નું મિશ્રણ નાખી થોડું ફેલાવી લ્યો ને ઉપર ચપટી તલ છાંટી ને મિડીયમ તાપે ગોલ્ડન ચડવા દયો ત્યાર બાદ ઉપરથી ચમચી એક તેલ નાખો
  • ત્યારબાદ ચીલા ને ઉથલાવી લ્યો અને બીજી બાજુ પણ ગોલ્ડન શેકી લ્યો આમ એક એક ચીલા ને શેકી લ્યો અને ચટણી કે સોસ કે ચા સાથે સર્વ કરો બાજરા મેથીના ચીલા

bajri methi na chilla recipe in gujarati notes

  • બેકિંગ સોડા ની જગ્યાએ ઇનો પણ નાખી શકો છો
  • દહી અને પાણી ની જગ્યાએ છાસ પણ નાખી શકો છો
  • મિશ્રણમાં પા ચમચી હળદર નાખવા થી ચીલા નો રંગ સારો લાગશે
શું આપને અમે જણાવેલ રેસીપી પસંદ આવી?રેસીપી પસંદ આવી હોય તો ઉપર 5 ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપી નીચે આપનો ફીડબેક/મુજવણ જરૂરથી કોમેન્ટ કરજો

આવીજ બીજી 👇 Gujarati nasta recipes 👇રેસીપી ની લીંક નીચે આપેલ છે તે અચૂક જુવો

પિંક સોસ પાસ્તા બનાવવાની રીત | pink sauce pasta banavani rit

ઇડલી સંભાર બનાવવાની રીત | idli sambar banavani rit | idli sambar recipe

પાવભાજી | gujarati pav bhaji | pav bhaji in gujarati | pav bhaji gujarati | પાવભાજી ની રેસીપી

બટાકા પૌવા | bataka paua banavani rit | pauva in gujarati

FaceBook પર ZatpatRecipeInGujarati સર્ચ કરી તેમજ Zatpat Recipe In Gujarati ના WhatsApp ગ્રુપ માં જોડાવા +91 94268 17203 પર Join Group લખી મેસેજ કરો અમને ત્યાં પણ ફોલો કરી શકો છો.

NO COMMENTS

LEAVE A REPLY

Recipe Rating




Please enter your comment!
Please enter your name here

Exit mobile version