Home Nasta ઢોકળા બનાવવાની રીત | dhokla banavani rit | dhokla recipe in gujarati

ઢોકળા બનાવવાની રીત | dhokla banavani rit | dhokla recipe in gujarati

0
Image credit – Youtube/Taste Unfold

જય શ્રી કૃષ્ણ આજ આપણે ઢોકળા બનાવવાની રીત – dhokla banavani rit શીખીશું, Please subscribe Taste Unfold YouTube channel If you like the recipe ,  આજ આપણે બજાર જેવાજ સોફ્ટ અને સ્પોંજી ઢોકળા બનાવવા માટે જરૂરી ટીપ્સ અને ટ્રિક્સ સાથે થાળી, ગ્લાસ કે વાટકા માં પણ ઢોકળા તૈયાર કરી શકાય છે અને મોઢામાં મૂકતા જ ઓગળી જાય એવા Dhokla banavani rit Gujarati ma – dhokla recipe in gujarati શીખીએ .

ઢોકળા બનાવવા જરૂરી સામગ્રી | dhokla ingredients in gujarati

  • બેસન 1 કપ
  • ખાંડ 1 ચમચી
  • લીંબુના ફૂલ ¾ ચમચી / લીંબુ નો રસ 1-2 ચમચી
  • હળદર ¼ ચમચી
  • મીઠું સ્વાદ મુજબ
  • ઇનો 1 પેકેટ
  • તેલ 1-2 ચમચી
  • પાણી જરૂર મુજબ

ઢોકળા ના વઘાર માટેની સામગ્રી

  • તેલ  2-3 ચમચી
  • સફેદ તલ 1 ચમચી
  • હિંગ ¼ ચમચી
  • ખાંડ ¼ કપ
  • લીંબુ નો રસ 2-3 ચમચી
  • મીઠું સ્વાદ મુજબ
  • લીલા મરચા સુધારેલા 3-4
  • પાણી 2 ગ્લાસ

ઢોકળા બનાવવાની રીત | Dhokla banavani rit Gujarati ma

ઢોકળા બનાવવા સૌપ્રથમ આપણે એનું મિશ્રણ તૈયાર કરીશું ત્યાર બાદ ઢોકળા ને બાફી લેશું બાફી લીધા બાદ ઠંડા કરી એના કટકા કરી એના પર તૈયાર કરેલ વઘાર નાખી ચટણી સાથે સર્વ કરીશું ઢોકળા

ઢોકળા નુ ખીરુ બનાવવાની રીત

ઢોકળા બનાવવા સૌપ્રથમ બેસન ને ચાળી લ્યો અને એક બાજુ મૂકો અને જેમાં ઢોકળા બનાવવાના હોય એ ગ્લાસ કે થાળી ને તેલથી ગ્રીસ કરી લ્યો ત્યાર બાદ એક વાસણમાં પોણો કપ પાણી લ્યો એમાં ખાંડ, મીઠું, હળદર, લીંબુના ફૂલ નાખી બરોબર મિક્સ કરી લ્યો મિશ્રણ ના ખાંડ ઓગળી જાય ને લીંબુના ફૂલ પણ ઓગળી જાય ત્યાં સુંધી હલાવતા રહો

હવે ખાંડ વાળા મિશ્રણ માં ચાળી રાખેલ બેસન થોડો થોડો નાખતા જઈ મિક્સ કરો ને ગાંઠા ન રહે એમ બરોબર મિક્સ કરી લ્યો ને તૈયાર મિશ્રણ ને પાંચ મિનિટ હલાવતા રહો ત્યાર બાદ ઢાંકી ને દસ પંદર મિનિટ એક બાજુ મૂકો

હવે કડાઈ કે ઢોકરિયા માં બે ત્રણ ગ્લાસ પાણી નાખી એમાં કાંઠો મૂકી ઢાંકી પાણી ગરમ કરવા મૂકો પાણી ગરમ થાય ત્યાં સુધી માં બેસન ના મિશ્રણ માં તેલ નાખી મિક્સ કરી લ્યો ને બે ત્રણ મિનિટ મિક્સ કરી લ્યો અને

ત્યાર બાદ એમાં ઇનો નાખી બરોબર મિક્સ કરી લ્યો અને ગ્રીસ કરેલ વાસણમાં અડધા જેવા ભરી લ્યો ને વાસણ ને ઢોકરીયા માં મૂકી વીસ ત્રીસ મિનિટ મિડીયમ તાપે ચડાવી લ્યો ત્યાર બાદ ચેક કરી લ્યો કે ચડી ગયા કે નહિ ઢોકળા બરોબર ચડી જાય એટલે વાસણ ને બહાર કાઢી ને ઠંડા થવા દયો

ઢોકળા નો વઘાર કરવાની રીત

હવે કડાઈ માં તેલ ગરમ કરવા મૂકો તેલ ગરમ થાય એટલે એમાં હિંગ, મીઠા લીમડાના પાન, સફેદ તલ નાખી મિક્સ કરી લ્યો ત્યાર બાદ એમાં સુધારેલ લીલા મરચા અને એક બે ચપટી મીઠું નાખી મિક્સ કરી મરચા ને શેકી લ્યો ત્યાર બાદ એમાં બે ગ્લાસ એક પાણી અને ખાંડ નાખી મિક્સ કરી લ્યો ને ઉકાળવી લ્યો પાણી ઉકળવા લાગે એટલે એમાં લીંબુનો રસ નાખી મિક્સ કરી ગેસ બંધ કરી લ્યો

ઢોકળા સાવ ઠંડા થાય એટલે એને ડી મોલ્ડ કરી એના કટકા કરી લ્યો ત્યાર બાદ પ્લેટ માં મૂકો અને એના પર તૈયાર કરેલ વઘાર નાખો ને ચટણી સોસ સાથે મજા લ્યો ઢોકળા

Dhokla NOTES

  • અહી તમે ઢોકળા માટેની માપ રાખી ને બનાવશો તો પરફેટ બનશે
  • લીંબુના ફૂલ ની જગ્યાએ લીંબુનો રસ નાખી શકો છો

dhokla banavani rit |  Recipe Video

Youtube પર Taste Unfold ને Subscribe કરજો  જો તમને  રેસીપી નો વિડીયો ગમ્યો હોય

ઈન્ટરનેટ ધીમું હોવા ને કારણે કેટલીકવાર ઉપર 👆👆વિડીયો 👆👆 દેખાવમાં વાર લાગી શકે છે વિડીયો ના દેખાય તો પ્લીઝ થોડી ક્ષણ પ્રતિક્ષા કરવા વિનંતી

રેસીપી આપને કેવી લાગી તે નીચે કોમેન્ટ અને ⭐⭐⭐⭐⭐ સ્ટાર રેટિંગ આપીને જણાવશો

dhokla recipe in gujarati | dhokla recipe

ઢોકળા બનાવવાની રીત - dhokla – ઢોકળા - dhokla recipe - dhokla banavani rit - dhokla recipe in gujarati - Dhokla banavani rit Gujarati ma - dhokda banavani rit

ઢોકળા બનાવવાની રીત | dhokla banavani rit |dhokla recipe in gujarati | Dhokla banavani rit Gujarati ma | dhokda banavani rit

જય શ્રી કૃષ્ણ આજ આપણે ઢોકળા બનાવવાની રીત – dhokla banavani rit શીખીશું,  આજ આપણે બજાર જેવાજ સોફ્ટ અને સ્પોંજી ઢોકળા બનાવવા માટે જરૂરી ટીપ્સ અને ટ્રિક્સ સાથે થાળી, ગ્લાસ કે વાટકા માં પણ ઢોકળા તૈયાર કરી શકાય છે અનેમોઢામાં મૂકતા જ ઓગળી જાય એવા Dhokla banavani rit Gujarati ma – dhokla recipe in gujarati શીખીએ 
No ratings yet
Prep Time 20 mins
Cook Time 30 mins
Total Time 50 mins
Course dhokla, dhokla banavani rit, dhokla recipe, dhokla recipe in gujarati, gujarati nasto, nasta, nasto banavani rit, Snack
Cuisine gujarati cuisine
Servings 3 વ્યક્તિ

Equipment

  • 1 કડાઈ / ઢોકરિયું
  • 3-4 ગ્લાસ /  વાટકા/ થાળી

Ingredients
  

ઢોકળા બનાવવા જરૂરી સામગ્રી | dhokla ingredients in gujarati

  • 1 કપ બેસન
  • 1 ચમચી ખાંડ 1
  • ¾ ચમચી લીંબુના ફૂલ ચમચી/ લીંબુ નો રસ 1-2 ચમચી
  • ¼ ચમચી હળદર
  • મીઠું સ્વાદ મુજબ
  • 1 પેકેટ ઇનો
  • 1-2 ચમચી તેલ
  • પાણી જરૂર મુજબ

ઢોકળાના વઘાર માટેની સામગ્રી

  • 2-3 ચમચી તેલ 
  • 1 ચમચી સફેદ તલ
  • ¼ ચમચી હિંગ
  • ¼ કપ ખાંડ
  • 2-3 ચમચી લીંબુનો રસ
  • મીઠું સ્વાદ મુજબ
  • 3-4 લીલા મરચા સુધારેલા
  • 2 ગ્લાસ પાણી

Instructions
 

ઢોકળા | dhokla | dhokla recipe | Dhokla banavani rit Gujarati ma | dhokla banavani recipe

  • ઢોકળા બનાવવા સૌપ્રથમ આપણે એનું મિશ્રણ તૈયાર કરીશું ત્યાર બાદ ઢોકળા ને બાફી લેશું બાફી લીધા બાદ ઠંડા કરી એના કટકા કરી એના પર તૈયાર કરેલ વઘાર નાખી ચટણી સાથે સર્વ કરીશું ઢોકળા

ઢોકળા નુ ખીરુ બનાવવાની રીત

  • ઢોકળા બનાવવા સૌપ્રથમ બેસન ને ચાળી લ્યો અને એક બાજુ મૂકો અને જેમાં ઢોકળા બનાવવાના હોય એગ્લાસ કે થાળી ને તેલથી ગ્રીસ કરી લ્યો ત્યાર બાદ એક વાસણમાં પોણો કપ પાણી લ્યો એમાં ખાંડ, મીઠું,હળદર, લીંબુના ફૂલ નાખી બરોબર મિક્સ કરી લ્યો મિશ્રણના ખાંડ ઓગળી જાય ને લીંબુના ફૂલ પણ ઓગળી જાય ત્યાં સુંધી હલાવતા રહો
  • હવે ખાંડ વાળા મિશ્રણ માં ચાળી રાખેલ બેસન થોડો થોડો નાખતા જઈ મિક્સ કરો ને ગાંઠા ન રહે એમ બરોબર મિક્સ કરી લ્યો ને તૈયાર મિશ્રણ ને પાંચ મિનિટ હલાવતા રહો ત્યાર બાદ ઢાંકીને દસ પંદર મિનિટ એક બાજુ મૂકો
  • હવે કડાઈ કે ઢોકરિયા માં બે ત્રણ ગ્લાસ પાણી નાખી એમાં કાંઠો મૂકી ઢાંકી પાણી ગરમ કરવા મૂકો પાણી ગરમ થાય ત્યાં સુધી માં બેસન ના મિશ્રણ માં તેલ નાખી મિક્સ કરી લ્યો ને બે ત્રણ મિનિટ મિક્સ કરી લ્યો
  • ત્યારબાદ એમાં ઇનો નાખી બરોબર મિક્સ કરી લ્યો અને ગ્રીસ કરેલ વાસણમાં અડધા જેવા ભરી લ્યોને વાસણ ને ઢોકરીયા માં મૂકી વીસ ત્રીસ મિનિટ મિડીયમ તાપે ચડાવી લ્યો ત્યાર બાદ ચેકકરી લ્યો કે ચડી ગયા કે નહિ ઢોકળા બરોબર ચડી જાય એટલે વાસણ ને બહાર કાઢી ને ઠંડા થવા દયો

ઢોકળાનો વઘાર કરવાની રીત

  • હવે કડાઈ માં તેલ ગરમ કરવા મૂકો તેલ ગરમ થાય એટલે એમાં હિંગ, મીઠા લીમડાના પાન, સફેદ તલ નાખી મિક્સ કરી લ્યો ત્યાર બાદ એમાં સુધારેલ લીલા મરચા અને એક બે ચપટીમીઠું નાખી મિક્સ કરી મરચા ને શેકી લ્યો ત્યાર બાદ એમાં બે ગ્લાસ એક પાણી અને ખાંડનાખી મિક્સ કરી લ્યો ને ઉકાળવી લ્યો પાણી ઉકળવા લાગે એટલે એમાં લીંબુનો રસ નાખી મિક્સ કરી ગેસ બંધ કરી લ્યો
  • ઢોકળા સાવ ઠંડા થાય એટલે એને ડી મોલ્ડ કરી એના કટકા કરી લ્યો ત્યાર બાદ પ્લેટ માં મૂકો અને એના પર તૈયાર કરેલ વઘાર નાખો ને ચટણી સોસ સાથે મજા લ્યો ઢોકળા

Dhokla NOTES

  • અહી તમે ઢોકળા માટેની માપ રાખી ને બનાવશો તો પરફેટ બનશે
  • લીંબુના ફૂલ ની જગ્યાએ લીંબુનો રસ નાખી શકો છો
શું આપને અમે જણાવેલ રેસીપી પસંદ આવી?રેસીપી પસંદ આવી હોય તો ઉપર 5 ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપી નીચે આપનો ફીડબેક/મુજવણ જરૂરથી કોમેન્ટ કરજો

આવીજ બીજી 👇 Gujarati nasta recipes 👇રેસીપી ની લીંક નીચે આપેલ છે તે અચૂક જુવો

બાજરી મેથીના ચીલા બનાવવાની રીત | bajri methi na chilla banavani rit | bajri methi na chilla recipe in gujarati

રવા ઈડલી બનાવવાની રીત | Rava idli recipe in gujarati | Rava idli banavani rit

લીલવાની કચોરી | lilvani kachori | lilva ni kachori | lilva kachori recipe

પાપડી નો લોટ બનાવવાની રીત | papdi no lot banavani rit | papdi no lot recipe gujarati

FaceBook પર ZatpatRecipeInGujarati સર્ચ કરી તેમજ Zatpat Recipe In Gujarati ના WhatsApp ગ્રુપ માં જોડાવા +91 94268 17203 પર Join Group લખી મેસેજ કરો અમને ત્યાં પણ ફોલો કરી શકો છો.

NO COMMENTS

LEAVE A REPLY

Recipe Rating




Please enter your comment!
Please enter your name here

Exit mobile version