બટેકા તો બધાના ઘરમાં ખવાતા તાજ હોય છે અને બધાના ઘરમાં પણ વર્ત કે ઉપવાસ પણ બધા રેતા જ હોય છે . બજાર માંથી કઈ ફરાળ લાવીએ એના કરતા આજે આપડે ઘરમાં જ બની જાય એવા મસ્ત Bateka na farali papad – બટેકા ના ફરાળી પાપડ બનાવાતા શીખીશું . જેને આપડે લાંબો સમય સુધી સ્ટોર પણ કરી શકશું. તો ચાલો આજે વર્ત માં બનતા ફરાળી પાપડ બનાવતા શીખીશું .
Ingredients list
- મીડીયમ સાઈઝ ના બટાકા 1 કિલો
- જીરું 1 ચમચી
- મીઠું સ્વાદાનુસાર
- સુકુ લાલ મરચું નો ભૂકો / ચિલી ફલેક્સ
- કાળા મરી/ ઓપ્શનલ
- તેલ 1 ચમચી
Bateka na farali papad banavani rit
બટેકા ના ફરાળી પાપડ બનાવવા માટે સૌ પ્રથમ મીડીયમ સાઈઝ ના બટેકા ને સારી રીતે પાણી થી ધોઈ અને કુકર માં 2 – 3 સિટી વગાડી લેશું ત્યાર બાદ બટેકા ની છાલ કાઢી અને બધા બટેકા ને ખમણી લઇ અને છીણી લેશું . બટેકા ગરમ જ લેવાના છે બટેકા ઠંડા ન થઈ જાય અને બટેકા ને છીણતી વખતે ખાસ ધ્યાન રાખવું કે તેમાં ગાંઠા ના રઈ જાય. આ રીતે બધા બટેકા ને છીણી લીધા બાદ .
હવે બટેકા વાળા મિશ્રણ માં મસાલા નાખી અને બટેકાનો મસાલો તૈયાર કરી લેશું જેના માટે 1 ચમચી હાથ માં તેલ લઈ અને લોટ બાંધીએ ઈ રીતે છીણેલા બટેકાને બરોબર મસળી ને 4-5 મિનિટ સુધી મિક્ષ કરી લેશું . ત્યાર બાદ તેમાં 1 ચમચી જીરું , 1 ચમચી જેવું સૂકા લાલ મરચા નો ભૂકો / ચિલી ફલેક્સ, સ્વાદ અનુસાર મીઠું નાખી અને ફરીથી બધું બરોબર મિક્સ કરી લેશું. તો પાપડ બનાવવાનો લોટ તૈયાર છે .
ત્યાર બાદ એક વાટકી માં તેલ લઈ અને હાથ માં થોડું તેલ લગાવી અને બટેકા વાળા મિશ્રણ માંથી 1 ચમચી જેવું મિશ્રણ લઈ અને નાના – નાના લૂઆ બનાવી અને એક થાળી માં રાખી દેશું . ત્યાર બાદ ઘરમાં રહેલી કોઈ પણ કોથળી ના નાના નાના ચોરસ ટુકડા કરી અને બંને બાજુ થોડું થોડું તેલ લગાવશું જેનાથી પાપડ ચોંટશે નઈ અને ત્યાર બાદ એક કોથળી ઉપર 1 લુઓ નાખી અને તેના પર બીજી કોથળી મૂકી અને તેના પર થાળી મૂકી અને થોડું દબાવી લેશું વધારે દબાવવાથી પાપડ તૂટી જશે તો ખાસ ધ્યાન રાખવું કે બઉ વજન આપી ને પાપડ નઈ દબાવવાનું .
હવે જો તમે પાપડ ને તડકા માં સૂકાવા માંગતા હોવ તો ઘરમાં રહેલું કોઈ પણ મોટા પ્લાસ્ટિક ને સારી રીતે પાણી માં ધોઈ અને સુકાવી લેશું . ત્યાર બાદ આપડે જે પાપડ તૈયાર કર્યા છે તે પાપડ ને એક એકે કરી ને કોથળી પર છૂટા છૂટા પાથરી દેશું જેથી પાપડ એક બીજા માં ચોંટી ના જાય
4-5 કલાક પાપડ એક બાજુ સુકાઈ જાય એટલે પાપડ ની બીજી બાજુ ઉથલાવી અને બીજી બાજુ પણ 3-4 કલાક જેવું સૂકાવા દેશું . બને બાજુ સુકાઈ અને ક્રિસ્પી થઈ ગયા બાદ આપડા પાપડ તૈયાર છે જેને તમે તેલ માં તરી ને અથવા તો ગેસ પર કે ચૂલા પર સેકી ને પણ ખાઇ શકો છો.
રેસીપી આપને કેવી લાગી તે નીચે કોમેન્ટ અને ⭐⭐⭐⭐⭐ સ્ટાર રેટિંગ આપીને જણાવશો
Bateka na farali papad banavani rit

Bateka na farali papad banavani rit
Equipment
- 1 પ્રેશર કુકર
- 1 ખમણી
Ingredients
Ingredients list
- 1 કિલો મીડીયમ સાઈઝ ના બટાકા
- 1 ચમચી જીરું
- મીઠું સ્વાદાનુસાર
- સુકુ લાલ મરચું નો ભૂકો / ચિલી ફલેક્સ
- કાળા મરી/ ઓપ્શનલ
- 1 ચમચી તેલ
Instructions
Bateka na farali papad banavani rit
- બટેકા ના ફરાળી પાપડ બનાવવા માટે સૌ પ્રથમ મીડીયમ સાઈઝ ના બટેકા ને સારી રીતે પાણી થી ધોઈ અને કુકર માં 2 – 3 સિટી વગાડી લેશું ત્યાર બાદ બટેકા ની છાલ કાઢી અને બધા બટેકા ને ખમણી લઇ અને છીણી લેશું . બટેકા ગરમ જ લેવાના છે બટેકા ઠંડા ન થઈ જાય અને બટેકા ને છીણતી વખતે ખાસ ધ્યાન રાખવું કે તેમાં ગાંઠા ના રઈ જાય. આ રીતે બધા બટેકા ને છીણી લીધા બાદ .
- હવે બટેકા વાળા મિશ્રણ માં મસાલા નાખી અને બટેકાનો મસાલો તૈયાર કરી લેશું જેના માટે 1 ચમચી હાથ માં તેલ લઈ અને લોટ બાંધીએ ઈ રીતે છીણેલા બટેકાને બરોબર મસળી ને 4-5 મિનિટ સુધી મિક્ષ કરી લેશું . ત્યાર બાદ તેમાં 1 ચમચી જીરું , 1 ચમચી જેવું સૂકા લાલ મરચા નો ભૂકો / ચિલી ફલેક્સ, સ્વાદ અનુસાર મીઠું નાખી અને ફરીથી બધું બરોબર મિક્સ કરી લેશું. તો પાપડ બનાવવાનો લોટ તૈયાર છે .
- ત્યાર બાદ એક વાટકી માં તેલ લઈ અને હાથ માં થોડું તેલ લગાવી અને બટેકા વાળા મિશ્રણ માંથી 1 ચમચી જેવું મિશ્રણ લઈ અને નાના – નાના લૂઆ બનાવી અને એક થાળી માં રાખી દેશું . ત્યાર બાદ ઘરમાં રહેલી કોઈ પણ કોથળી ના નાના નાના ચોરસ ટુકડા કરી અને બંને બાજુ થોડું થોડું તેલ લગાવશું જેનાથી પાપડ ચોંટશે નઈ અને ત્યાર બાદ એક કોથળી ઉપર 1 લુઓ નાખી અને તેના પર બીજી કોથળી મૂકી અને તેના પર થાળી મૂકી અને થોડું દબાવી લેશું વધારે દબાવવાથી પાપડ તૂટી જશે તો ખાસ ધ્યાન રાખવું કે બઉ વજન આપી ને પાપડ નઈ દબાવવાનું .
- હવે જો તમે પાપડ ને તડકા માં સૂકાવા માંગતા હોવ તો ઘરમાં રહેલું કોઈ પણ મોટા પ્લાસ્ટિક ને સારી રીતે પાણી માં ધોઈ અને સુકાવી લેશું . ત્યાર બાદ આપડે જે પાપડ તૈયાર કર્યા છે તે પાપડ ને એક એકે કરી ને કોથળી પર છૂટા છૂટા પાથરી દેશું જેથી પાપડ એક બીજા માં ચોંટી ના જાય
- 4-5 કલાક પાપડ એક બાજુ સુકાઈ જાય એટલે પાપડ ની બીજી બાજુ ઉથલાવી અને બીજી બાજુ પણ 3-4 કલાક જેવું સૂકાવા દેશું . બને બાજુ સુકાઈ અને ક્રિસ્પી થઈ ગયા બાદ આપડા પાપડ તૈયાર છે જેને તમે તેલ માં તરી ને અથવા તો ગેસ પર કે ચૂલા પર સેકી ને પણ ખાઇ શકો છો .
આવીજ બીજી 👇 Gujarati nasta recipes 👇રેસીપી ની લીંક નીચે આપેલ છે તે અચૂક જુવો
Gobi 65 banavani rit | ગોબી 65 બનાવવાની રીત
Aloo sev recipe | આલું સેવ ની રેસીપી
Garlic bread recipe | ગાર્લીક બ્રેડ બનાવવાની રેસીપી
Soji vegetable pocket banavani rit | સોજી વેજીટેબલ પોકેટ બનાવવાની રીત
Soji ni kachori banavani rit | સોજી ની કચોરી બનાવવાની રીત