આજે આપણે Beet Apple ane gajar nu salad – બીટ એપલ અને ગાજર નું સલાડ બનાવવાની રીત શીખીશું. સ્વાદ ની સાથે હેલ્થી સલાડ બનાવશું ખૂબ સરળ અને ઝડપથી તૈયાર થતું આ સલાડ એક વખત બનાવશો તો અવાર નવાર બનશો તો ચાલો શીખીએ.
INGREDIENTS
- બીટ 3
- એપલ 2
- ગાજર 1- 2
- પાન કોબી 250 ગ્રામ
- ખાંડ 1 ચમચી
- લીંબુનો રસ 1- 2 ચમચી
- લીલી ડુંગળી / ડુંગળી 1- 2
- સફેદ / કાળા તલ 2- 3 ચમચી
- અળસી 1- 2 ચમચી
- પાઇન નટ 1- 2 ચમચી
ડ્રેસિંગ માટેની સામગ્રી
- ઓલિવ 50 ગ્રામ
- મધ 1- 2 ચમચી
- વિનેગર 1- 2 ચમચી
- સોયા સોસ 1 ચમચી
- સરસો તેલ 1 ચમચી
- ઓરેગાનો 1 ચમચી
- મરી પાઉડર ½ ચમચી
- મીઠું સ્વાદ મુજબ
- મીઠું સ્વાદ મુજબ
Beet Apple ane gajar nu salad ni rit
બીટ એપલ અને ગાજર નું સલાડ બનાવવા સૌથી પહેલા બીટ ને સિલ્વર પેપર માં અલગ અલગ પેક કરી લ્યો ત્યાર બાદ ઓવન અથવા કડાઈમાં પ્લેટ મૂકી ને ઢાંકી ને દસ મિનિટ બેક કરી લ્યો. બેક થઈ જાય એટલે બહાર કાઢી ને ઠંડા કરવા મૂકો. બીટ ઠંડી થાય ત્યાં સુંધી માં પાન કોબી ને ઝીણી ઝીણી ને લાંબી લાંબી સુધારી લ્યો. અને એપલ ને પણ લાંબી લાંબી ને ઝીણી ઝીણી સુધારી લ્યો.
બીટ ને પણ લાંબી ને પાતળી પાતળી સુધારી લેવી સાથે ગાજર ને મોટી છીણી માં છીણી લ્યો અને લીલી ડુંગળી ને સાફ કરી ધોઈ ગોળ ગોળ સુધારી તૈયાર કરી લ્યો આમ બધી જ સુધારેલ સામગ્રી ને એક મોટા વાસણમાં નાખો સાથે સફેદ કાળા તલ, અળસી , પાઈન નટ બરોબર મિક્સ કરી લ્યો.
હવે એક વાટકા માં મધ, વિનેગર, સોયા સોસ, સરસો તેલ, ઓલિવ ઓઇલ, ઓરેગાનો, મરી પાઉડર અને મીઠું સ્વાદ મુજબ નાખી બધી સામગ્રી ને બરોબર મિક્સ કરી લ્યો અને તૈયાર મિશ્રણ ને સુધારી રાખેલ સલાડ ઉપર નાખી મિક્સ કરી મજા લ્યો. તો તૈયાર છે બીટ,એપલ અને ગાજરનું સલાડ.
રેસીપી આપને કેવી લાગી તે નીચે કોમેન્ટ અને ⭐⭐⭐⭐⭐ સ્ટાર રેટિંગ આપીને જણાવશો
બીટ એપલ અને ગાજર નું સલાડ ની રીત

Beet Apple ane gajar nu salad ni rit
Equipment
- 1 કડાઈ
Ingredients
- 3 બીટ
- 2 એપલ
- 1-2 ગાજર
- 250 ગ્રામ પાન કોબી
- 1 ચમચી ખાંડ
- 1-2 ચમચી લીંબુનો રસ
- 1-2 લીલી ડુંગળી / ડુંગળી
- 2- 3 ચમચી સફેદ / કાળા તલ
- 1-2 ચમચી અળસી
- 1-2 ચમચી પાઇન નટ
ડ્રેસિંગ માટેની સામગ્રી
- 50 ગ્રામ ઓલિવ
- 1-2 ચમચી મધ
- 1-2 ચમચી વિનેગર
- 1 ચમચી સોયા સોસ
- 1 ચમચી સરસો તેલ
- 1 ચમચી ઓરેગાનો
- ½ ચમચી મરી પાઉડર
- મીઠું સ્વાદ મુજબ
- મીઠું સ્વાદ મુજબ
Instructions
Beet Apple ane gajar nu salad ni rit
- બીટ એપલ અને ગાજર નું સલાડ બનાવવા સૌથી પહેલા બીટ ને સિલ્વર પેપર માં અલગ અલગ પેક કરી લ્યો ત્યાર બાદ ઓવન અથવા કડાઈમાં પ્લેટ મૂકી ને ઢાંકી ને દસ મિનિટ બેક કરી લ્યો. બેક થઈ જાય એટલે બહાર કાઢી ને ઠંડા કરવા મૂકો. બીટ ઠંડી થાય ત્યાં સુંધી માં પાન કોબી ને ઝીણી ઝીણી ને લાંબી લાંબી સુધારી લ્યો. અને એપલ ને પણ લાંબી લાંબી ને ઝીણી ઝીણી સુધારી લ્યો.
- બીટ ને પણ લાંબી ને પાતળી પાતળી સુધારી લેવી સાથે ગાજર ને મોટી છીણી માં છીણી લ્યો અને લીલી ડુંગળી ને સાફ કરી ધોઈ ગોળ ગોળ સુધારી તૈયાર કરી લ્યો આમ બધી જ સુધારેલ સામગ્રી ને એક મોટા વાસણમાં નાખો સાથે સફેદ કાળા તલ, અળસી , પાઈન નટ બરોબર મિક્સ કરી લ્યો.
- હવે એક વાટકા માં મધ, વિનેગર, સોયા સોસ, સરસો તેલ, ઓલિવ ઓઇલ, ઓરેગાનો, મરી પાઉડર અને મીઠું સ્વાદ મુજબ નાખી બધી સામગ્રી ને બરોબર મિક્સ કરી લ્યો અને તૈયાર મિશ્રણ ને સુધારી રાખેલ સલાડ ઉપર નાખી મિક્સ કરી મજા લ્યો. તો તૈયાર છે બીટ,એપલ અને ગાજરનું સલાડ.
Notes
- ખાંડ નાખવી હોય તો નાખો નહીં નાખો તો પણ ચાલશે.
આવીજ બીજી 👇 Gujarati Dinner and Lunch recipes રેસીપી 👇 ની લીંક નીચે આપેલ છે તે અચૂક જુવો
Rajagar ni puri banavani recipe | રાજગરા ની પુરી બનાવવાની રેસીપી
Kang no pulav banavani recipe | કાંગ નો પુલાવ
Juvar ni rotli | જુવાર ની રોટલી
