ગુજરાતી ફરસાણની વાત આવે એટલે સુરત અને નવસારીનું નામ સૌથી પહેલા લેવાય. દક્ષિણ ગુજરાતના અનાવિલ બ્રાહ્મણ સમાજ (દેસાઈ) ના ઘરોમાં લગ્નપ્રસંગ હોય કે પછી વરસાદની મોસમ, Desai Vada અચૂક બને છે. તેમના નામ પરથી જ આ વડા આખા ગુજરાતમાં ‘દેસાઈ વડા’ તરીકે પ્રખ્યાત થયા છે. એક વખત બનાવ્યા પછી વારંવાર બનાવશો. ઠંડુ બનાવી ને ખાવાનું હોય ત્યારે બનાવાય છે કેમકે આ વડા એક વખત બનાવ્યા પછી બે ત્રણ દિવસ સુંધી ખાઇ શકાય છે. જો તમે ક્યારેય નવસારીના અસલ દેસાઈ વડા ન ખાધા હોય, તો આ રેસીપીથી ઘરે જ અચૂક ટ્રાય કરો. ચાલો આજ પારંપારિક રીતે દેસાઈ વડા બનાવવાની રીત.
Ingredients
- જુવાર 1 કપ
- ઘઉં 1 કપ
- અડદ દાળ ½ કપ
- તુવેર દાળ ½ કપ
- મેથી દાણા ½ ચમચી
- આદુ અને લીલા મરચાની પેસ્ટ 1- 2 ચમચી
- હિંગ ½ ચમચી
- હળદર ½ ચમચી
- લાલ મરચાનો પાઉડર 2 ચમચી
- ગોળ 2 ચમચી
- બેકિંગ સોડા ¼ ચમચી
- મીઠું સ્વાદ મુજબ
- દહીં જરૂર મુજબ
- તેલ જરૂર મુજબ
Desai Vada banavani rit
દેસાઈ વડા બનાવવા સૌથી પહેલા એક કડાઈ માં જુવાર, ઘઉં, અડદ દાળ, તુવેર દાળ અને મેથી દાણા નાખી મીડિયમ તાપે હલાવતા રહી શેકી લ્યો. આઠ દસ મિનિટ શેકી લીધા બાદ બીજા વાસણમાં કાઢી ઠંડા કરવા મૂકો. શેકેલ સામગ્રી ઠંડી થાય એટલે મિક્સર જારમાં નાખી દર્દરા પીસી પાઉડર બનાવી લ્યો.
હવે પીસેલા પાઉડર ને કથરોટ માં નાખો અને એમાં ત્રણ ચાર ચમચી તેલ નાખી હાથ થી મસળી મસળી બરોબર મિક્સ કરી લ્યો ત્યાર બાદ એમાં થોડું થોડું દહીં નાખી કઠણ લોટ બાંધી લ્યો બાંધેલા લોટ ને લુવો બનાવી ડબ્બા માં મૂકી ઢાંકી સાત આઠ કલાક આથો આપવા મૂકો. આઠ કલાક પછી આથો આવેલ લોટ માં આદુ મરચાની પેસ્ટ, હળદર, છીણેલો ગોળ, મીઠું સ્વાદ મુજબ અને લાલ મરચાનો પાઉડર અને જરૂર મુજબ થોડું દહીં નાખી હાથ થી બરોબર મિક્સ કરો.
મિશ્રણ ઘટ્ટ (ગોટા માટેના મિશ્રણ જેવું ઘટ્ટ બનાવવું) મિશ્રણ બરોબર મિક્સ થઈ જાય એટલે એક બાજુ મૂકો. હવે ગેસ પર કડાઈમાં તેલ નાખી ગ્રામ કરવા મૂકો. તેલ ગરમ થાય એટલે ગેસ મીડિયમ કરી દયો હવે તૈયાર કરેલ મિશ્રણ માં બેકિંગ સોડા અને ગરમ તેલ નાખી મિક્સ કરી લ્યો.
હવે પાણી વાળા હાથ થી થોડું થોડું મિશ્રણ લઈ એના ગોલા બનાવી તેલ માં નાખતા જાઓ આમ એક વખત માં જેટલા સમાય એટલા વડા નાખી ધીમા તાપે ગોલ્ડન થાય ત્યાં સુંધી તારી લ્યો. આમ બધા જ વડા ને ગોલ્ડન થાય ત્યાં સુંધી તારી ને કાઢી લ્યો. તો તૈયાર છે દેસાઈ વડા.
દેસાઈ વડા બનાવવાની રીત

Desai Vada Recipe in Gujarati | દેસાઈ વડા બનાવવાની રીત
Equipment
- 1 કડાઈ
- 1 મિક્સર
Ingredients
- 1 કપ જુવાર
- 1 કપ ઘઉં
- ½ કપ અડદ દાળ
- ½ કપ તુવેર દાળ
- ½ ચમચી મેથી દાણા
- 1-2 ચમચી આદુ અને લીલા મરચાની પેસ્ટ
- ½ ચમચી હિંગ
- ½ ચમચી હળદર
- 2 ચમચી લાલ મરચાનો પાઉડર
- 2 ચમચી ગોળ
- ¼ ચમચી બેકિંગ સોડા
- મીઠું સ્વાદ મુજબ
- દહીં જરૂર મુજબ
- તેલ જરૂર મુજબ
Instructions
Desai Vada banavani rit
- દેસાઈ વડા બનાવવા સૌથી પહેલા એક કડાઈ માં જુવાર, ઘઉં, અડદ દાળ, તુવેર દાળ અને મેથી દાણા નાખી મીડિયમ તાપે હલાવતા રહી શેકી લ્યો. આઠ દસ મિનિટ શેકી લીધા બાદ બીજા વાસણમાં કાઢી ઠંડા કરવા મૂકો. શેકેલ સામગ્રી ઠંડી થાય એટલે મિક્સર જારમાં નાખી દર્દરા પીસી પાઉડર બનાવી લ્યો.
- હવે પીસેલા પાઉડર ને કથરોટ માં નાખો અને એમાં ત્રણ ચાર ચમચી તેલ નાખી હાથ થી મસળી મસળી બરોબર મિક્સ કરી લ્યો ત્યાર બાદ એમાં થોડું થોડું દહીં નાખી કઠણ લોટ બાંધી લ્યો બાંધેલા લોટ ને લુવો બનાવી ડબ્બા માં મૂકી ઢાંકી સાત આઠ કલાક આથો આપવા મૂકો. આઠ કલાક પછી આથો આવેલ લોટ માં આદુ મરચાની પેસ્ટ, હળદર, છીણેલો ગોળ, મીઠું સ્વાદ મુજબ અને લાલ મરચાનો પાઉડર અને જરૂર મુજબ થોડું દહીં નાખી હાથ થી બરોબર મિક્સ કરો.
- મિશ્રણ ઘટ્ટ (ગોટા માટેના મિશ્રણ જેવું ઘટ્ટ બનાવવું) મિશ્રણ બરોબર મિક્સ થઈ જાય એટલે એક બાજુ મૂકો. હવે ગેસ પર કડાઈમાં તેલ નાખી ગ્રામ કરવા મૂકો. તેલ ગરમ થાય એટલે ગેસ મીડિયમ કરી દયો હવે તૈયાર કરેલ મિશ્રણ માં બેકિંગ સોડા અને ગરમ તેલ નાખી મિક્સ કરી લ્યો.
- હવે પાણી વાળા હાથ થી થોડું થોડું મિશ્રણ લઈ એના ગોલા બનાવી તેલ માં નાખતા જાઓ આમ એક વખત માં જેટલા સમાય એટલા વડા નાખી ધીમા તાપે ગોલ્ડન થાય ત્યાં સુંધી તારી લ્યો. આમ બધા જ વડા ને ગોલ્ડન થાય ત્યાં સુંધી તારી ને કાઢી લ્યો. તો તૈયાર છે દેસાઈ વડા.
આવીજ બીજી 👇 Gujarati nasta recipes 👇રેસીપી ની લીંક નીચે આપેલ છે તે અચૂક જુવો
Rajgara Namkeen Recipe in gujarati | રાજગરા નમકીનબનાવવાની રીત
Ghau na fada no upma banavani recipe | ઘઉં ના ફાડા નો ઉપમા બનાવવાની રેસીપી
Methi cheese paneer parotha banavani rit | મેથી ચીઝ પનીર પરોઠા બનાવવાની રીત
