આજ આપણે ચાટ મસાલો બનાવવાની રીત – chaat masala banavani rit શીખીશું , Please subscribe Maa, yeh kaise karun? YouTube channel If you like the recipe , આપણા ભારતીય વાનગીઓમાં અલગ અલગ પ્રકારના મસાલા નો ઉપયોગ કરી વાનગીઓને સ્વાદિષ્ટ બનાવતા હોઈએ છીએ આ બધા મસાલા માં એક ચાર્ટ મસાલો એવો છે જે કોઈ વાનગી બનાવવા કે ઉપરથી છાંટી એમ બને રીતે ઉપયોગ કરતા હોઈએ છીએ અને વાનગીના સ્વાદ માં વધારો કરતા હોઈએ છીએ તો એજ ચાર્ટ મસાલો આજ આપણે ઘરે બનાવતા શીખીશું તો ચાલો chaat masala recipe in gujarati શીખીએ.
ચાટ મસાલો બનાવવા જરૂરી સામગ્રી
- સૂકા આખા ધાણા 2 ચમચી
- જીરું 2 ચમચી
- કાચી વરિયાળી 1 ચમચી
- અજમો 1 ચમચી
- મરી 25-30 નંગ
- હિંગ ¼ ચમચી
- સંચળ 1 ચમચી
- કાશ્મીરી લાલ મરચાનો પાઉડર 1 ચમચી
- સૂંઠ પાઉડર 1 ચમચી
- આમચૂર પાઉડર 1 ચમચી
- આમળા પાઉડર 1-2 ચમચી
- ખાંડ ½ ચમચી
chaat masala banavani rit
ચાટ મસાલો બનાવવા સૌપ્રથમ ગેસ પર ધીમા તાપે એક કડાઈ માં આખા ધાણા, જીરું, મરી, અજમો, કાચી વરિયાળી નાખી ને ચમચા વડે હલાવતા રહો મસાલા શેકાવાની સુંગંધ આવવા લાગે એટલે ગેસ બંધ કરી મસાલા ને બીજા વાસણમાં કાઢી ઠંડા કરી લ્યો.
શેકેલ મસાલા ઠંડા થાય એટલે મિક્સર જારમાં નાખો ત્યાર બાદ એમાં હિંગ, સંચળ, કાશ્મીરી લાલ મરચાનો પાઉડર, ખાંડ, સૂંઠ પાઉડર, આમચૂર પાઉડર, આમળા પાઉડર નાખી ઢાંકણ બંધ કરી લ્યો અને પીસી લ્યો.
આમ બધા મસાલા બરોબર પીસી લીધા બાદ ઝીણી ચારણી થી ચાળી લ્યો ત્યાર બાદ એર ટાઈટ ડબ્બામાં ભરી લ્યો અને મજા લ્યો ચાર્ટ મસાલો.
chaat masala recipe notes
- જો ચાર્ટ મસાલા ને લાંબો સમય સાંચવા માંગતા હો તો એમાં થોડા લીંબુના ફૂલ પણ નાખી શકો છો.
ચાટ મસાલો બનાવવાની રીત | Recipe Video
Youtube પર Maa, yeh kaise karun? ને Subscribe કરજો જો તમને રેસીપી નો વિડીયો ગમ્યો હોય
રેસીપી આપને કેવી લાગી તે નીચે કોમેન્ટ અને ⭐⭐⭐⭐⭐ સ્ટાર રેટિંગ આપીને જણાવશો
chaat masala recipe in gujarati
ચાટ મસાલો | ચાટ મસાલો બનાવવાની રીત | chaat masala banavani rit | chaat masala recipe in gujarati
Equipment
- 1 કડાઈ
- 1 મિક્સર
Ingredients
ચાટ મસાલો બનાવવા જરૂરી સામગ્રી
- 2 ચમચી સૂકા આખા ધાણા
- 2 ચમચી જીરું
- 1 ચમચી કાચી વરિયાળી
- 1 ચમચી અજમો
- 25-30 નંગ મરી
- ¼ ચમચી હિંગ
- 1 ચમચી સંચળ
- 1 ચમચી કાશ્મીરી લાલ મરચાનો પાઉડર
- 1 ચમચી સૂંઠ પાઉડર
- 1 ચમચી આમચૂર પાઉડર
- 1-2 ચમચી આમળા પાઉડર
- ½ ચમચી ખાંડ
Instructions
ચાટ મસાલો બનાવવાની રીત | chaat masala banavani rit
- ચાટ મસાલો બનાવવા સૌપ્રથમ ગેસ પર ધીમા તાપે એક કડાઈ માં આખા ધાણા, જીરું, મરી, અજમો, કાચી વરિયાળી નાખી નેચમચા વડે હલાવતા રહો મસાલા શેકાવાની સુંગંધ આવવા લાગે એટલે ગેસ બંધ કરી મસાલા ને બીજા વાસણમાં કાઢી ઠંડા કરી લ્યો.
- શેકેલ મસાલા ઠંડા થાય એટલે મિક્સર જારમાં નાખો ત્યાર બાદ એમાં હિંગ, સંચળ, કાશ્મીરી લાલ મરચાનો પાઉડર, ખાંડ, સૂંઠ પાઉડર, આમચૂર પાઉડર, આમળા પાઉડર નાખી ઢાંકણ બંધ કરી લ્યો અને પીસી લ્યો.
- આમ બધા મસાલા બરોબર પીસી લીધા બાદ ઝીણી ચારણી થી ચાળી લ્યો ત્યાર બાદ એર ટાઈટ ડબ્બામાં ભરીલ્યો અને મજા લ્યો ચાર્ટ મસાલો.
chaat masala recipe notes
- જો ચાર્ટ મસાલા ને લાંબો સમય સાંચવા માંગતા હો તો એમાં થોડા લીંબુના ફૂલ પણ નાખી શકો છો.
આવીજ બીજી 👇 Gujarati Dinner and Lunch recipes રેસીપી 👇 ની લીંક નીચે આપેલ છે તે અચૂક જુવો
લીલી દ્રાક્ષ ની ચટણી બનાવવાની રીત | lili drax ni chutney banavani rit
દાલ ફ્રાય બનાવવાની રીત | dal fry recipe in gujarati | dal fry banavani rit
મેથી બટાકા નું શાક | methi batata nu shaak | methi bataka nu shaak
sev tameta nu shaak banavani rit | સેવ ટમેટાનું શાક | sev tameta nu shaak recipe