HomeLunch & Dinnerદાલ ફ્રાય બનાવવાની રીત | dal fry recipe in gujarati | dal...

દાલ ફ્રાય બનાવવાની રીત | dal fry recipe in gujarati | dal fry banavani rit

જય શ્રી કૃષ્ણ આજ આપણે દાલ ફ્રાય બનાવવાની રીત – dal fry recipe in gujarati શીખીશું, Please subscribe Bhargain ka Chef YouTube channel If you like the recipe , જ્યારે પણ બહાર જમવા જઈએ ત્યારે એક ચોક્કસ વાનગી હોય છે જે આપણે ચોક્કસ મંગાવીએ એ છે દાળ ફ્રાય. આપણે બધાને જ્યારે પણ બહાર ખાઈએ ત્યારે એ વિચાર ચોક્કસ આવે કે ઘરે આવી સરસ દાળ ફ્રાય કેમ નથી બનતી તો આજ આપણે બહાર જેવી જ દાળ ફ્રાય – dal fry banavani rit – daal fry banavani rit શીખીએ.

દાળ બાફવા માટેની સામગ્રી | dal fry ingredients

  • તુવેર દાળ 1 કપ
  • મગ દાળ / મસૂર દાળ ¼ કપ
  • પાણી 4 કપ
  • હળદર ½ ચમચી
  • તેલ / ઘી 2 ચમચી
  • મીઠું સ્વાદ મુજબ

દાળ ના વઘાર માટેની સામગ્રી

  • તેલ 3-4 ચમચી
  • જીરું ½ ચમચી
  • હિંગ ¼ ચમચી
  • સૂકા લાલ મરચા 2-3
  • લસણ ની પેસ્ટ 1 ચમચી
  • આદુ પેસ્ટ ½ ચમચી
  • લીલા મરચા સુધારેલા 1-2
  • ઝીણી સુધારેલી ડુંગળી 1
  • ઝીણા સમારેલા ટામેટા 1
  • હળદર ½ ચમચી
  • લાલ મરચાનો પાઉડર 1 ચમચી
  • ધાણા જીરું પાઉડર ½ ચમચી
  • ગરમ મસાલો ½ ચમચી
  • લીલા ધાણા સુધારેલા 4-5 ચમચી
  • સ્વાદ મુજબ મીઠું
  • ચોપ મસાલો 2 ચમચી
  • પાણી જરૂર મુજબ
  • માખણ 1 ચમચી

દાળ નો બીજો વઘાર કરવા માટેની સામગ્રી

  • ઘી 2-3 ચમચી
  • લસણ સુધારેલ 1 ચમચી
  • કસુરી મેથી ½ ચમચી
  • કાશ્મીરી લાલ મરચાનો પાઉડર ½ ચમચી

દાલ ફ્રાય બનાવવાની રીત | dal fry recipe in gujarati

સૌ પ્રથમ આપણે દાલ બાફવાની રીત શીખીશું ત્યારબાદ તેનો વઘાર કરવા ની રીત શીખીશું

દાળ બાફવાની રીત

દાલ ફ્રાય બનાવવા સૌપ્રથમ એક વાસણમાં તુવેર દાળ અને ફોતરા વગરની મગ દાળ/ મસૂર દાળ લ્યો એને બે ત્રણ પાણી થી ઘસી ને ધોઇ લ્યો ત્યાર બાદ એમાં બે ગ્લાસ પાણી નાખી અડધો કલાક એક બાજુ મૂકો અડધો કલાક પછી એનું પાણી નિતારી લ્યો

 ત્યાર બાદ એક કડાઈમાં ચાર કપ પાણી ગરમ કરવા મૂકો એમાં પલાળેલી દાળ નાખો સાથે સ્વાદ મુજબ મીઠું, હળદર અને તેલ / ઘી નાખી ફૂલ તાપે દાળ ને બાફી લ્યો દાળ પર આવેલ ફીણ કાઢી ને ગેસ ધીમો કરી ઢાંકણ પર એક કપ પાણી નાખી બાફવા મુકો દાળ બફાઈ ને ગરી જાય બરોબર એટલે ગેસ બંધ કરી લ્યો

હવે ગેસ પર એક કડાઈમાં તેલ ગરમ કરવા મૂકો તેલ ગરમ થાય એટલે તેમાં જીરું , હિંગ, સૂકા લાલ મરચા, લસણ ની પેસ્ટ અને આદુ પેસ્ટ નાખી ને એક મિનિટ શેકી લ્યો ત્યાર બાદ એમાં લીલા મરચા સુધારેલા અને ઝીણી સુધારેલ ડુંગળી નાખી મિક્સ કરી ડુંગળી ને ગોલ્ડન શેકી લ્યો

ડુંગળી ગોલ્ડન થાય એટલે એમાં ઝીણા સમારેલા ટામેટા અને મીઠું નાખી મિક્સ કરી લ્યો ને ટમેટા ગરી જાય ત્યાં સુંધી ચડાવી લ્યો ટમેટા ગરી જાય એટલે એમાં હળદર, લાલ મરચાનો પાઉડર, ધાણા જીરું પાઉડર અને ગરમ મસાલો અને ચાર ચમચી પાણી નાખી મિક્સ કરી મસાલા ને શેકી લ્યો

મસાલા બધા શેકાઈ જાય એટલે એમાં બાફી રાખેલ દાળ નાખો સાથે એક કપ પાણી નાખી બરોબર મિક્સ કરી લ્યો ને દાળ ને ઉકાળી લ્યો દાળ બરોબર ઉકળી જાય એટલે છેલ્લે એમાં  ચોપ મસાલો અને માખણ, લીલા ધાણા સુધારેલા નાખી હતી કરી લ્યો ને ગેસ બંધ કરી નાખો

દાળ નો બીજો વઘાર કરવાની રીત | દાળ વઘારવાની રીત

ગેસ પર વઘરીયા માં ઘી ગરમ કરો ઘી ગરમ થાય એટલે એમાં ઝીણા સમારેલા લસણ ને નાખી ને લસણ નો રંગ બદલવા લાગે એટલે ગેસ બંધ કરી એમાં કસૂરી મેથી અને કાશ્મીરી લાલ મરચાનો પાઉડર નાખી મિક્સ કરી તૈયાર વઘાર ને દાળ માં નાખી મિક્સ કરી લ્યો તો તૈયાર છે દાળ ફ્રાય

dal fry recipe in gujarati notes

  • દાળ ને તમે કુકર માં પણ બાફી શકો છો અથવા ખુલી પણ બાફી શકો છો
  • ચોપ મસાલો તેલ માં ઝીણા સમારેલ ડુંગળી , લસણ, આદુ, ટામેટા, તેમજ ખડા મસાલા (તજ, લવિંગ, મરી, બાદિયા, એલચી, એલચા, જવેટ્રી, જીરું,) કાશ્મીરી લાલ મરચાનો પાઉડર અને મીઠું  નાખી શેકી ને લીધા બાદ પીસી ને તૈયાર કરવા માં આવે છે.

dal fry banavani rit | દાળ ફ્રાય બનાવવાની રીત | Recipe Video

Youtube પર Bhargain ka Chef ને Subscribe કરજો  જો તમને  રેસીપી નો વિડીયો ગમ્યો હોય

ઈન્ટરનેટ ધીમું હોવા ને કારણે કેટલીકવાર ઉપર 👆👆વિડીયો 👆👆 દેખાવમાં વાર લાગી શકે છે વિડીયો ના દેખાય તો પ્લીઝ થોડી ક્ષણ પ્રતિક્ષા કરવા વિનંતી

રેસીપી આપને કેવી લાગી તે નીચે કોમેન્ટ અને ⭐⭐⭐⭐⭐ સ્ટાર રેટિંગ આપીને જણાવશો

dal fry recipe gujarati | daal fry banavani rit

dal fry recipe - dal fry recipe in gujarati - dal fry banavani rit - દાલ ફ્રાય - દાલ ફ્રાય બનાવવાની રીત - દાળ ફ્રાય - dal fry recipe gujarati - daal fry banavani rit

દાલ ફ્રાય | dal fry recipe | dal fry recipe in gujarati | dal fry banavani rit

જય શ્રી કૃષ્ણ આજ આપણે દાલ ફ્રાય બનાવવાની રીત – dal fry recipe in gujarati શીખીશું, જ્યારે પણ બહાર જમવા જઈએ ત્યારે એક ચોક્કસ વાનગી હોય છે જે આપણે ચોક્કસ મંગાવીએ એ છે દાળ ફ્રાય. આપણે બધાનેજ્યારે પણ બહાર ખાઈએ ત્યારે એ વિચાર ચોક્કસ આવે કે ઘરે આવી સરસ દાળ ફ્રાય કેમ નથી બનતીતો આજ આપણે બહાર જેવી જ દાળ ફ્રાય – dal fry banavani rit- daal fry banavani rit શીખીએ
No ratings yet
Prep Time 2 mins
Cook Time 30 mins
Resting time 30 mins
Total Time 1 hr 2 mins
Course રસોઈ બનાવવાની રીત, વાનગીઓ બનાવવાની રીત, વિવિધ વાનગીઓ
Cuisine Indian
Servings 4 વ્યક્તિ

Equipment

  • 1 કડાઈ

Ingredients
  

dal fry ingredients | દાળ બાફવા માટેની સામગ્રી

  • 1 કપ તુવેર દાળ
  • ¼ કપ મગ દાળ / મસૂર દાળ
  • 4 કપ પાણી
  • ½ ચમચી હળદર
  • 2 ચમચી તેલ / ઘી
  • મીઠું સ્વાદ મુજબ

દાળના વઘાર માટેની સામગ્રી

  • 3-4 ચમચી તેલ
  • ½ ચમચી જીરું
  • ¼ ચમચી હિંગ
  • 2-3 સૂકા લાલ મરચા
  • 1 ચમચી લસણની પેસ્ટ
  • ½ ચમચી આદુ પેસ્ટ
  • 1-2 લીલા મરચા સુધારેલા
  • 1 ઝીણી સુધારેલી ડુંગળી
  • 1 ઝીણા સમારેલા ટામેટા
  • ½ ચમચી હળદર
  • 1 ચમચી લાલ મરચાનો પાઉડર
  • ½ ચમચી ધાણા જીરું પાઉડર
  • ½ ચમચી ગરમ મસાલો
  • 4-5 ચમચી લીલા ધાણા સુધારેલા
  • સ્વાદ મુજબ મીઠું
  • 2 ચમચી ચોપ મસાલો
  • પાણી જરૂર મુજબ
  • 1 ચમચી માખણ

દાળનો બીજો વઘાર કરવા માટેની સામગ્રી

  • 2-3 ચમચી ઘી
  • 1 ચમચી લસણ સુધારેલ
  • ½ ચમચી કસુરી મેથી
  • ½ ચમચી કાશ્મીરી લાલ મરચાનો પાઉડર

Instructions
 

દાલ ફ્રાયબ નાવવાની રીત | દાળ ફ્રાય | dal fry recipe gujarati | daal fry banavani rit

  • સૌ પ્રથમ આપણે દાલ બાફવાની રીત શીખીશું ત્યારબાદ તેનો વઘાર કરવા ની રીત શીખીશું

દાળ બાફવાની રીત

  • સૌપ્રથમ એક વાસણમાં તુવેર દાળ અનેફોતરા વગરની મગ દાળ/ મસૂર દાળ લ્યો એને બે ત્રણ પાણી થી ઘસી નેધોઇ લ્યો ત્યાર બાદ એમાં બે ગ્લાસ પાણી નાખી અડધો કલાક એક બાજુ મૂકો અડધો કલાક પછી એનું પાણી નિતારી લ્યો
  •  ત્યાર બાદ એક કડાઈમાં ચાર કપ પાણીગરમ કરવા મૂકો એમાં પલાળેલી દાળ નાખો સાથે સ્વાદ મુજબ મીઠું, હળદર અને તેલ / ઘી નાખી ફૂલ તાપે દાળ ને બાફી લ્યો દાળપર આવેલ ફીણ કાઢી ને ગેસ ધીમો કરી ઢાંકણ પર એક કપ પાણી નાખી બાફવા મુકો દાળ બફાઈ નેગરી જાય બરોબર એટલે ગેસ બંધ કરી લ્યો
  • હવે ગેસ પર એક કડાઈમાં તેલ ગરમ કરવા મૂકો તેલ ગરમ થાય એટલે તેમાં જીરું , હિંગ, સૂકા લાલ મરચા, લસણ ની પેસ્ટ અને આદુ પેસ્ટ નાખી ને એક મિનિટ શેકી લ્યો ત્યાર બાદ એમાં લીલા મરચા સુધારેલા અને ઝીણી સુધારેલ ડુંગળી નાખી મિક્સ કરી ડુંગળી ને ગોલ્ડન શેકી લ્યો
  • ડુંગળી ગોલ્ડન થાય એટલે એમાં ઝીણા સમારેલા ટામેટા અને મીઠું નાખી મિક્સ કરી લ્યો ને ટમેટા ગરી જાય ત્યાં સુંધી ચડાવી લ્યો ટમેટા ગરી જાય એટલે એમાં હળદર, લાલ મરચાનો પાઉડર, ધાણા જીરું પાઉડર અને ગરમ મસાલો અને ચાર ચમચી પાણી નાખી મિક્સ કરી મસાલા ને શેકી લ્યો
  • મસાલા બધા શેકાઈ જાય એટલે એમાં બાફી રાખેલ દાળ નાખો સાથે એક કપ પાણી નાખી બરોબર મિક્સ કરી લ્યો ને દાળ ને ઉકાળી લ્યો દાળ બરોબર ઉકળી જાય એટલે છેલ્લે એમાં  ચોપ મસાલો અને માખણ, લીલા ધાણા સુધારેલા નાખી હતી કરી લ્યો ને ગેસ બંધ કરી નાખો

દાળનો બીજો વઘાર કરવાની રીત

  • ગેસ પર વઘરીયા માં ઘી ગરમ કરો ઘી ગરમ થાય એટલે એમાં ઝીણા સમારેલા લસણ ને નાખી ને લસણ નો રંગ બદલવા લાગે એટલે ગેસ બંધ કરી એમાં કસૂરી મેથી અને કાશ્મીરી લાલ મરચાનો પાઉડર નાખી મિક્સ કરી તૈયાર વઘાર ને દાળ માં નાખી મિક્સ કરી લ્યો તો તૈયાર છે દાળ ફ્રાય

dal fry recipe in gujarati notes

  • દાળને તમે કુકર માં પણ બાફી શકો છો અથવા ખુલી પણ બાફી શકો છો
  • ચોપ મસાલો તેલ માં ઝીણા સમારેલ ડુંગળી , લસણ, આદુ, ટામેટા, તેમજ ખડા મસાલા (તજ, લવિંગ,મરી, બાદિયા, એલચી,એલચા, જવેટ્રી, જીરું,)કાશ્મીરી લાલ મરચાનો પાઉડર અને મીઠું  નાખી શેકી ને લીધા બાદ પીસી ને તૈયાર કરવામાં આવે છે
શું આપને અમે જણાવેલ રેસીપી પસંદ આવી?રેસીપી પસંદ આવી હોય તો ઉપર 5 ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપી નીચે આપનો ફીડબેક/મુજવણ જરૂરથી કોમેન્ટ કરજો

આવીજ બીજી 👇 Gujarati Dinner and Lunch recipes રેસીપી 👇 ની લીંક નીચે આપેલ છે તે અચૂક જુવો

રાજમા ચાવલ બનાવવાની રીત | rajma chawal banavani rit | rajma chawal recipe

લીંબુ આથવાની રીત | limbu aathvani rit | limbu aathvani recipe in gujarati

પાલક ની ખીચડી બનાવવાની રીત | palak ni khichdi banavani rit

FaceBook પર ZatpatRecipeInGujarati સર્ચ કરી તેમજ Zatpat Recipe In Gujarati ના WhatsApp ગ્રુપ માં જોડાવા +91 94268 17203 પર Join Group લખી મેસેજ કરો અમને ત્યાં પણ ફોલો કરી શકો છો.

RELATED ARTICLES

LEAVE A REPLY

Recipe Rating




Please enter your comment!
Please enter your name here

Most Popular