જય શ્રી કૃષ્ણ આજ આપણે મેથી બટાકા નું શાક બનાવવાની રીત – methi bataka nu shaak banavani rit શીખીશું. Please subscribe bharatzkitchen HINDI YouTube channel If you like the recipe આ શાક દરેક ગુજરતી નું મનપસંદ શાક છે અને શિયાળો આવતા જ દરેક ગુજરતી ના ઘરે અઠવાડિયા માં એક વખત બનતું જ હોય છે પણ ક્યારેક મેથી ની કડવાહટ ને કારણે શાક ખવાતું નથી તો આજ આપણે એ કડવાહટ ઓછી કરવા ની રીત પણ જણાવશું તો ચાલો methi bateta nu shaak banavani rit – methi batata nu shaak recipe in gujarati શીખીએ.
મેથી બટાકા નું શાક બનાવવા જરૂરી સામગ્રી
- નવા બટાકા / બટાકા 400 ગ્રામ
- મેથી 500 ગ્રામ
- ટમેટા 2-3
- ડુંગળી 2
- લીલા મરચા 1-2
- લસણ ની કણી 8-10
- આદુ નો ટુકડો ½ ઇંચ
- સૂકા લાલ મરચા 1-2
- તેલ 3-4 ચમચી
- જીરું 1 ચમચી
- હળદર ½ ચમચી
- લાલ મરચાનો પાઉડર 1 ચમચી
- ધાણા જીરું પાઉડર 1 ચમચી
- ગરમ મસાલો ¼ ચમચી
- ઘી 1 ચમચી
- લીલા ધાણા સુધારેલા 4-5 ચમચી
- સ્વાદ મુજબ મીઠું
મેથી બટાકા નું શાક બનાવવાની રીત | methi batata nu shaak recipe
મેથી બટાકા નું શાક બનાવવા સૌપ્રથમ મેથી ને સાફ કરી લ્યો ત્યાર બાદ એને બે ત્રણ પાણી થી ધોઇ લ્યો અને નિતારી લ્યો ત્યાર બાદ ઝીણી ઝીણી સુધારી લ્યો અને નવા નાના બટાકા અથવા બટેકા ને બે ત્રણ પાણી થી ધોઇ લ્યો અને છોલી લ્યો જો મોટા હોય તો મિડીયમ સાઇઝ ના કટકા કરી પાણી માં નાખો અથવા જો નાના બટાકા લીધા હોય તો એમાં ચાકુ કે કાંટા ચમચી થી કાણા કરી પાણી માં નાખો
હવે ડુંગળી ને ઝીણી સુધારેલી લ્યો અને ટમેટા જો દેસી અથવા ખાટા વાળા હોય એ લેવા જેથી મેથી ની કડવાહટ ઓછી થઈ જશે અને ટમેટા ને પણ ઝીણા સુધારી લ્યો અને લસણ અને આદુ ને પણ ઝીણી સુધારી લઈ એક બાજુ મૂકો ને મરચા પણ સુધારી લ્યો
હવે ગેસ પર એક કડાઈ માં તેલ ગરમ કરવા મૂકો તેલ ગરમ થાય એટલે તેમાં જીરું નાખી તતડાવો ત્યાર બાદ એમાં ડુંગળી , લસણ અને આદુ પેસ્ટ નાખી મિક્સ કરી શેકી ને પારદર્શક થાય એટલે એમાં બટાકા નાખી ને મીડીયમ તાપે મિક્સ કરી લ્યો અને એમાં સૂકા લાલ મરચા તોડી ને નાખો ને મિડીયમ તાપે આઠ થી દસ મિનિટ સુધી હલાવતા રહી ને ચડાવો
દસ મિનિટ માં બટાકા ચડવા આવે એટલે એમાં હળદર અને લાલ મરચાનો પાઉડર અને લીલા મરચા સુધારેલા નાખી મિક્સ કરો અને સુધારેલ ટમેટા અને સ્વાદ મુજબ મીઠુ નાખીને બરોબર મિક્સ કરી ઢાંકી ને ચાર પાંચ મિનિટ ધીમા તાપે ચડવા દયો
પાંચ મિનિટ પછી ઢાંકણ ખોલી બરોબર મિક્સ કરી લ્યો અને ધાણા જીરું પાઉડર નાખી મિક્સ કરી લ્યો અને ત્યાર બાદ એમાં એમાં મેથી અને ગરમ મસાલો નાખી મિક્સ કરો ને બે ત્રણ મિનિટ ફૂલ તાપે હલાવી ને ચડાવો ને મેથી નું પાણી બરી જાય એટલે એમાં ઘી અને લીલા ધાણા નાખી મિક્સ કરી ગરમ ગરમ સર્વ કરો મેથી બટાકા નું શાક
methi batata nu shaak recipe in gujarati notes
- શાક માં કડવાહટ ઓછી કરવા બને તો દેસી ખાટા ટમેટા નાખો છેલ્લે ઘી નાખી ને મેથીની કડવાહટ ઓછી કરી શકો છો
- અહી તમે બાફેલા બટાકા નો પણ ઉપયોગ કરી શકો છો
methi bataka nu shaak banavani rit | methi bateta nu shaak banavani rit
Youtube પર bharatzkitchen HINDI ને Subscribe કરજો જો તમને રેસીપી નો વિડીયો ગમ્યો હોય
રેસીપી આપને કેવી લાગી તે નીચે કોમેન્ટ અને ⭐⭐⭐⭐⭐ સ્ટાર રેટિંગ આપીને જણાવશો
methi batata nu shaak recipe in gujarati
મેથી બટાકા નું શાક | methi batata nu shaak | methi bataka nu shaak | methi batata nu shaak recipe | methi bateta nu shaak banavani rit | methi batata nu shaak recipe in gujarati
Equipment
- 1 કડાઈ
Ingredients
મેથી બટાકા નું શાક બનાવવા જરૂરી સામગ્રી
- 500 ગ્રામ મેથી
- 400 ગ્રામ નવા બટાકા / બટાકા
- 2-3 ટમેટા
- 2 ડુંગળી
- 1-2 લીલા મરચા
- 8-10 લસણની કણી
- ½ ઇંચ આદુનો ટુકડો
- 1-2 સૂકા લાલ મરચા
- 3-4 ચમચી તેલ
- 1 ચમચી જીરું
- ½ ચમચી હળદર
- 1 ચમચી લાલ મરચાનો પાઉડર
- 1 ચમચી ધાણા જીરું પાઉડર
- ¼ ચમચી ગરમ મસાલો
- 1 ચમચી ઘી
- 4-5 ચમચી લીલા ધાણા સુધારેલા
- સ્વાદ મુજબ મીઠું
Instructions
મેથી બટાકા નું શાક| methi batata nu shaak | methi batata nu shaak recipe | methi bataka nu shaak| methi bateta nu shaak
- મેથી બટાકા નું શાક બનાવવા સૌપ્રથમ મેથી ને સાફ કરી લ્યોત્યાર બાદ એને બે ત્રણ પાણી થી ધોઇ લ્યો અને નિતારી લ્યો ત્યાર બાદ ઝીણી ઝીણી સુધારી લ્યો અને નવા નાના બટાકા અથવા બટેકા ને બે ત્રણ પાણી થી ધોઇ લ્યો અને છોલી લ્યો જોમોટા હોય તો મિડીયમ સાઇઝ ના કટકા કરી પાણી માં નાખો અથવા જો નાના બટાકા લીધા હોય તો એમાં ચાકુ કે કાંટા ચમચી થી કાણા કરી પાણી માં નાખો
- હવે ડુંગળી ને ઝીણી સુધારેલી લ્યો અને ટમેટા જો દેસી અથવા ખાટા વાળા હોય એ લેવા જેથી મેથીની કડવાહટ ઓછી થઈ જશે અને ટમેટા ને પણ ઝીણા સુધારી લ્યો અને લસણ અને આદુ ને પણ ઝીણી સુધારી લઈ એક બાજુ મૂકો ને મરચા પણ સુધારી લ્યો
- હવે ગેસ પર એક કડાઈ માં તેલ ગરમ કરવા મૂકો તેલ ગરમ થાય એટલે તેમાં જીરું નાખી તતડાવો ત્યારબાદ એમાં ડુંગળી , લસણ અને આદુ પેસ્ટ નાખી મિક્સ કરી શેકી ને પારદર્શક થાય એટલે એમાં બટાકા નાખી ને મીડીયમ તાપે મિક્સ કરી લ્યો અને એમાં સૂકા લાલમરચા તોડી ને નાખો ને મિડીયમ તાપે આઠ થી દસ મિનિટ સુધી હલાવતા રહી ને ચડાવો
- દસ મિનિટમાં બટાકા ચડવા આવે એટલે એમાં હળદર અને લાલ મરચાનો પાઉડર અને લીલા મરચા સુધારેલા નાખી મિક્સ કરો અને સુધારેલ ટમેટા અને સ્વાદ મુજબ મીઠુ નાખીને બરોબર મિક્સ કરી ઢાંકી નેચાર પાંચ મિનિટ ધીમા તાપે ચડવા દયો
- પાંચ મિનિટ પછી ઢાંકણ ખોલી બરોબર મિક્સ કરી લ્યો અને ધાણા જીરું પાઉડર નાખી મિક્સ કરી લ્યોઅને ત્યાર બાદ એમાં એમાં મેથી અને ગરમ મસાલો નાખી મિક્સ કરો ને બે ત્રણ મિનિટ ફૂલ તાપે હલાવી ને ચડાવો ને મેથી નું પાણી બરી જાય એટલે એમાં ઘી અને લીલા ધાણા નાખી મિક્સ કરી ગરમ ગરમ સર્વ કરો મેથી બટાકા નું શાક
methi batata nu shaak recipe in gujarati notes
- શાકમાં કડવાહટ ઓછી કરવા બને તો દેસી ખાટા ટમેટા નાખો છેલ્લે ઘી નાખી ને મેથીની કડવાહટ ઓછી કરી શકો છો
- અહી તમે બાફેલા બટાકા નો પણ ઉપયોગ કરી શકો છો
આવીજ બીજી 👇 Gujarati Dinner and Lunch recipes રેસીપી 👇 ની લીંક નીચે આપેલ છે તે અચૂક જુવો
Bharela bhinda nu shaak | ભરેલા ભીંડા નું શાક | bharela bhinda recipe
FaceBook પર ZatpatRecipeInGujarati સર્ચ કરી તેમજ Zatpat Recipe In Gujarati ના WhatsApp ગ્રુપ માં જોડાવા +91 94268 17203 પર Join Group લખી મેસેજ કરો અમને ત્યાં પણ ફોલો કરી શકો છો.