Home Nasta ચંપાકલી ગાંઠિયા | champakali gathiya recipe in gujarati

ચંપાકલી ગાંઠિયા | champakali gathiya recipe in gujarati

0
Image credit – Youtube/Surat Food's Flavours

જય શ્રી કૃષ્ણ આજ આપણે ચંપાકલી ગાંઠિયા બનાવવાની રીત – champakali gathiya banavani rit શીખીશું. આ ગાંઠિયા ખાવા માં એકદમ સોફ્ટ લાગે છે આ ગાંઠિયા મીઠી બુંદી, તરેલ મરચા, પપૈયા ના સંભારા અને ચા સાથે ખૂબ જ ટેસ્ટી લાગે છે, Please subscribe Surat Food’s Flavours YouTube channel If you like the recipe , આ ગાંઠિયા એક વખત તૈયાર કરી ને મહિના સુંધી મજા લઇ શકો છો. ગાંઠિયા બનાવવા ખૂબ સરળ છે ને ખૂબ ઝડપથી તૈયાર પણ થઈ જાય છે તો ચાલો champakali gathiya recipe in gujarati શીખીએ.

champakali gathiya ingredients

  • બેસન 250 ગ્રામ
  • મરી અધ કચરી પીસેલી 1 ચમચી
  • અજમો 1 ચમચી
  • તેલ ½ કપ
  • પાણી ½ કપ
  • પાપડ ખાર ½ ચમચી
  • મીઠું ½ ચમચી
  • તરવા માટે તેલ

ચંપાકલી ગાંઠિયા બનાવવાની રીત

ચંપાકલી ગાંઠિયા બનાવવા સૌપ્રથમ બેસન ના લોટ ને ચાળી ને એક વાસણમાં લ્યો ત્યાર બાદ એમાં અધ કચરા પીસેલા મરી અને અજમો મસળી ને નાખી મિક્સ કરી એક બાજુ મૂકો, હવે બીજા વાસણમાં તેલ, પાપડ ખાર, મીઠું અને પાણી નાખી બ્લેન્ડર વડે મિક્સ કરો ને મિશ્રણ સફેદ થઈ ઘટ્ટ થાય ત્યાં સુધી મિક્સ કરી લ્યો.

હવે ચાળી રાખેલ લોટ માં તૈયાર કરેલ તેલ પાણી વાળુ મિશ્રણ થોડુ થોડુ નાખી ને નરમ લોટ બાંધી લ્યો હવે એક વખત વાપરવો હોય એટલો લોટ અલગ કરી લ્યો અને એકાદ ચમચી પાણી અથવા જરૂર લાગે એટલું પાણી નાખી લોટ ને મસળી ને સફેદ અને સોફ્ટ બને ત્યાં સુધી મસળી લ્યો.

હવે ગેસ પર એક કડાઈમાં તેલ ગરમ કરવા મૂકો તેલ ગરમ થાય એટલે ગેસ ધીમો કરી નાખો ને એના પર ગાંઠિયા નો ઝારો મૂકો ને નરમ કરેલ લોટ ને હથેળી ની મદદ થી દબાતા જઈ ગાંઠિયા તેલ માં પાડો અને એકાદ મિનિટ પછી બીજા ઝારા થી ગઠીયા ને ઉથલાવી લ્યો,

 આમ બને બાજુ બરોબર તરી લ્યો ને તેલ માં ફુગ્ગા બનવા ના ઓછા થાય એટલે બહાર કાઢી લ્યો ને બીજા ગાંઠિયા આમ જ તરી લ્યો અને મજા લ્યો ચંપાકલી ગાંઠિયા.

જો તમારા પાસે ગાંઠિયા બનાવવાનો ઝારો ના હોય તો સેવ બનાવવા ના મશીન માં સ્ટાર વાળી પ્લેટ મૂકી એમાં નરમ કરેલ લોટ નાખી બંધ કરી ગરમ તેલ માં ગાંઠિયા પાડો ને એને તરી લ્યો,

 આમ સેવ મશીન માં બનેલા ગાંઠિયા નો આકાર થોડો અલગ બનશે પણ સ્વાદ માં કોઈ ફરક નહીં પડે આમ બધા ગાંઠિયા તરી ને તૈયાર કરી લ્યો ને મજા લ્યો ચંપાકલી ગાંઠિયા.

champakali gathiya recipe notes

  • જો પાપડ ખાર ના હોય કે ના મળે તો બેકિંગ સોડા પણ વાપરી શકો છો.
  • ગાંઠિયા ને વધારે લાલ થાય ત્યાં સુધી નથી તરવા ના નહિતર સ્વાદ બગડી જસે બસ તેલ માં બનતા ફુગ્ગા ઓછા થઈ જાય ત્યાં સુંધી જ ઉથલાવી ઉથલાવી ને તરી લેવા.

champakali gathiya banavani rit | Recipe Video

https://youtu.be/OgqFlB00rbI

Youtube પર Surat Food’s Flavours ને Subscribe કરજો  જો તમને  રેસીપી નો વિડીયો ગમ્યો હોય

ઈન્ટરનેટ ધીમું હોવા ને કારણે કેટલીકવાર ઉપર 👆👆વિડીયો 👆👆 દેખાવમાં વાર લાગી શકે છે વિડીયો ના દેખાય તો પ્લીઝ થોડી ક્ષણ પ્રતિક્ષા કરવા વિનંતી

રેસીપી આપને કેવી લાગી તે નીચે કોમેન્ટ અને ⭐⭐⭐⭐⭐ સ્ટાર રેટિંગ આપીને જણાવશો

champakali gathiya recipe in gujarati

champakali gathiya - champakali gathiya recipe - champakali recipe - ચંપાકલી ગાંઠિયા બનાવવાની રીત - champakali gathiya banavani rit - champakali gathiya recipe in gujarati

ચંપાકલી ગાંઠિયા | champakali gathiya | champakali gathiya recipe | champakali recipe | ચંપાકલી ગાંઠિયા બનાવવાની રીત | champakali gathiya banavani rit | champakali gathiya recipe in gujarati

જય શ્રી કૃષ્ણ આજ આપણે ચંપાકલી ગાંઠિયા બનાવવાની રીત – champakali gathiya banavani rit શીખીશું. આ ગાંઠિયા ખાવા માંએકદમ સોફ્ટ લાગે છે આ ગાંઠિયા મીઠી બુંદી, તરેલ મરચા,પપૈયા ના સંભારા અને ચા સાથે ખૂબ જ ટેસ્ટી લાગે છે,આ ગાંઠિયા એક વખત તૈયાર કરી ને મહિના સુંધી મજા લઇ શકો છો. ગાંઠિયા બનાવવા ખૂબ સરળ છે ને ખૂબ ઝડપથી તૈયાર પણથઈ જાય છે તો ચાલો champakali gathiya recipe in gujarati શીખીએ.
No ratings yet
Prep Time 10 mins
Cook Time 30 mins
Total Time 40 mins
Course gathiya, gathiya banavani rit, gathiya recipe, gathiya recipe in gujarati, nasto banavani rit, ગાંઠિયા, ગાંઠીયા બનાવવાની રીત
Cuisine Indian
Servings 5 વ્યક્તિ

Equipment

  • 1 મિક્સર / બ્લેન્ડર
  • 1 ગાંઠિયા નો ઝારો / સેવ મશીન સ્ટારવાળી પ્લેટ

Ingredients
  

champakali gathiya ingredients

  • 250 ગ્રામ બેસન
  • 1 ચમચી મરી અધ કચરી પીસેલી
  • 1 ચમચી અજમો
  • ½ કપ તેલ
  • ½ કપ પાણી
  • ½ ચમચી પાપડ ખાર
  • ½ ચમચી મીઠું
  • તરવા માટે તેલ

Instructions
 

champakali gathiya | champakali gathiya recipe | champakali recipe | ચંપાકલી ગાંઠિયા

  • ચંપાકલી ગાંઠિયા બનાવવા સૌપ્રથમ બેસન ના લોટ ને ચાળી ને એક વાસણમાં લ્યો ત્યાર બાદ એમાં અધકચરા પીસેલા મરી અને અજમો મસળી ને નાખી મિક્સ કરી એક બાજુ મૂકો, હવે બીજા વાસણમાં તેલ,પાપડ ખાર, મીઠું અને પાણી નાખી બ્લેન્ડર વડે મિક્સ કરો ને મિશ્રણ સફેદ થઈ ઘટ્ટ થાય ત્યાં સુધી મિક્સ કરી લ્યો.
  • હવે ચાળી રાખેલ લોટ માં તૈયાર કરેલ તેલ પાણી વાળુ મિશ્રણ થોડુ થોડુ નાખી ને નરમ લોટ બાંધી લ્યો હવે એક વખત વાપરવો હોય એટલો લોટ અલગ કરી લ્યો અને એકાદ ચમચી પાણી અથવા જરૂર લાગેએટલું પાણી નાખી લોટ ને મસળી ને સફેદ અને સોફ્ટ બને ત્યાં સુધી મસળી લ્યો.
  • હવે ગેસ પર એક કડાઈમાં તેલ ગરમ કરવા મૂકો તેલ ગરમ થાય એટલે ગેસ ધીમો કરી નાખો ને એના પર ગાંઠિયા નો ઝારો મૂકો ને નરમ કરેલ લોટ ને હથેળી ની મદદ થી દબાતા જઈ ગાંઠિયા તેલ માં પાડો અને એકાદ મિનિટ પછી બીજા ઝારા થી ગઠીયા ને ઉથલાવી લ્યો,
  •  આમ બને બાજુ બરોબર તરી લ્યો ને તેલમાં ફુગ્ગા બનવા ના ઓછા થાય એટલે બહાર કાઢી લ્યો ને બીજા ગાંઠિયા આમ જ તરી લ્યો અનેમજા લ્યો ચંપાકલી ગાંઠિયા.
  • જો તમારા પાસે ગાંઠિયા બનાવવાનો ઝારો ના હોય તો સેવ બનાવવા ના મશીન માં સ્ટાર વાળી પ્લેટ મૂકી એમાં નરમ કરેલ લોટ નાખી બંધ કરી ગરમ તેલ માં ગાંઠિયા પાડો ને એને તરી લ્યો,
  •  આમ સેવ મશીન માં બનેલા ગાંઠિયા નોઆકાર થોડો અલગ બનશે પણ સ્વાદ માં કોઈ ફરક નહીં પડે આમ બધા ગાંઠિયા તરી ને તૈયાર કરીલ્યો ને મજા લ્યો ચંપાકલી ગાંઠિયા.

champakali gathiya recipe notes

  • જો પાપડ ખાર ના હોય કે ના મળે તો બેકિંગ સોડા પણ વાપરી શકો છો.
  • ગાંઠિયા ને વધારે લાલ થાય ત્યાં સુધી નથી તરવા ના નહિતર સ્વાદ બગડી જસે બસ તેલ માં બનતા ફુગ્ગાઓછા થઈ જાય ત્યાં સુંધી જ ઉથલાવી ઉથલાવી ને તરી લેવા.
શું આપને અમે જણાવેલ રેસીપી પસંદ આવી?રેસીપી પસંદ આવી હોય તો ઉપર 5 ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપી નીચે આપનો ફીડબેક/મુજવણ જરૂરથી કોમેન્ટ કરજો

આવીજ બીજી 👇 Gujarati nasta recipes 👇રેસીપી ની લીંક નીચે આપેલ છે તે અચૂક જુવો

મેથી જીરા બિસ્કીટ બનાવવાની રીત | methi jeera biscuit banava ni rit

મઠરી બનાવવાની રીત | gujarati mathri recipe | mathri in gujarati

દાળ પકવાન | dal pakwan recipe | dal pakwan recipe in gujarati

પાપડી નો લોટ બનાવવાની રીત | papdi no lot banavani rit | papdi no lot recipe gujarati

FaceBook પર ZatpatRecipeInGujarati સર્ચ કરી તેમજ Zatpat Recipe In Gujarati ના WhatsApp ગ્રુપ માં જોડાવા +91 94268 17203 પર Join Group લખી મેસેજ કરો અમને ત્યાં પણ ફોલો કરી શકો છો.

NO COMMENTS

LEAVE A REPLY

Recipe Rating




Please enter your comment!
Please enter your name here

Exit mobile version