જય શ્રી કૃષ્ણ આજ આપણે ચીઝી મસાલા પાઉં બનાવવાની રીત – Cheesy Masala Pav banavani rit શીખીશું. ઉનાળા ની ગરમી માં કંઇક ઝડપથી તૈયાર થઈ જાય અને ટેસ્ટી પણ લાગે એવી વાનગીઓ બનાવવાનું વિચારતા હોઈએ છીએ, Please subscribe The Cooking Fellows YouTube channel If you like the recipe, તો આજ આપણે એક એવીજ ટેસ્ટી ને ઝડપથી તૈયાર થતી વાનગી બનવતા શીખીશું તો ચાલો ચીઝી મસાલા પાવ બનાવવાની રીત – Cheesy Masala Pav recipe in gujarati શીખીએ.
ચીઝી મસાલા પાવ બનાવવા જરૂરી સામગ્રી
- પાઉં 4 પીસ
- ઝીણી સુધારેલી ડુંગળી 1
- ઝીણા સમારેલા કેપ્સીકમ 1
- પીળું કેપ્સીકમ ઝીણું સમારેલું ½
- ઝીણા સમારેલા ટામેટા 2
- ઝીણા સમારેલા લીલાં મરચા 2-3
- લીલા ધાણા સુધારેલા ¼ કપ
- માખણ 3-4 ચમચી
- ઘી 2-3 ચમચી
- લાલ મરચાનો પાઉડર 1 ચમચી
- પાઉંભાજી મસાલો 1 ચમચી
- ઇટાલિયન સઝનિંગ ½ ચમચી
- મોઝરેલાં ચીઝ ½ કપ છીણેલું
- મીઠું સ્વાદ મુજબ
ચીઝી મસાલા પાઉં બનાવવાની રીત | ચીઝી મસાલા પાવ બનાવવાની રીત
ચીઝી મસાલા પાઉં બનાવવા સૌપ્રથમ પાઉં ના મીડીયમ સાઇઝ ના કટકા કરી લ્યો ત્યાર બાદ ગેસ પર ધીમા તાપે એક કડાઈમાં બે ત્રણ ચમચી માખણ નાખો સાથે બે ચમચી ઘી નાખી ને ગરમ કરવા મૂકો હવે એમાં ઇટાલિયન સિઝનિંગ, બે ત્રણ ચમચી ઝીણા સમારેલા લીલાં ધાણા, અડધી ચમચી લાલ મરચાનો પાઉડર નાખી ને મિક્સ કરી લ્યો ત્યાર બાદ એમાં કટકા કરેલ પાઉં મૂકી ને પહેલા એક બાજુ ને ત્યાર પછી બીજી બાજુ શેકી ને થોડા ક્રિસ્પી કરી લ્યો અને એક બાજુ કાઢી ને મૂકો.
હવે એજ કડાઈ માં ફરી બે ચમચી માખણ અને એક ચમચી ઘી નાખી ગરમ કરવા મૂકો ત્યાર બાદ એમાં ઝીણા સમારેલા લીલાં મરચા નાખી મિક્સ કરી લ્યો ત્યાર બાદ એમાં ઝીણી સુધારેલી ડુંગળી નાખી મિક્સ કરી ડુંગળી નરમ થાય ત્યાર બાદ એમાં ઝીણા સમારેલા લીલાં કેપ્સીકમ અને ઝીણા સમારેલા પીળાં કેપ્સિકમ નાખી મિક્સ કરી લ્યો.
હવે એમાં લાલ મરચાનો પાઉડર, પાઉંભાજી મસાલો, સ્વાદ મુજબ મીઠું નાખી મિક્સ કરી લ્યો ને એક મિનિટ શેકી લ્યો ત્યાર બાદ એમાં ઝીણા સમારેલા ટામેટા અને બે ચમચી લીલા ધાણા સુધારેલ નાખી બરોબર મિક્સ કરી લ્યો અને ત્યાર બાદ બે ત્રણ ચમચી પાણી નાખી મેસર વડે મેસ કરી મિક્સ કરી લ્યો.
હવે એના પ્ર શેકી રાખેલ પાઉં ના પીસ નાખી બરોબર મિક્સ કરી લ્યો ત્યાર બાદ એના પ્ર મોઝરેલા ચીઝ નાખી ને ઢાંકી ને ચીઝ પીગળે ત્યાં સુંધી ધીમા તાપે ચડાવી લ્યો ત્યાર બાદ બે ત્રણ ચમચી લીલા ધાણા છાંટી ને ગરમ ગરમ મજા લ્યો ચીઝી મસાલા પાઉં.
Cheesy Masala Pav recipe in gujarati notes
- પાઉં ની જગ્યાએ તમે બ્રેડ સ્લાઈસ પણ વાપરી શકો છો.
- ચીઝ તમારી પસંદ મુજબ વધુ ઓછું કરી શકો છો.
Cheesy Masala Pav banavani rit | Recipe Video
Youtube પર The Cooking Fellows ને Subscribe કરજો જો તમને રેસીપી નો વિડીયો ગમ્યો હોય
ઈન્ટરનેટ ધીમું હોવા ને કારણે કેટલીકવાર ઉપર 👆👆વિડીયો 👆👆 દેખાવમાં વાર લાગી શકે છે વિડીયો ના દેખાય તો પ્લીઝ થોડી ક્ષણ પ્રતિક્ષા કરવા વિનંતી
રેસીપી આપને કેવી લાગી તે નીચે કોમેન્ટ અને ⭐⭐⭐⭐⭐ સ્ટાર રેટિંગ આપીને જણાવશો
Cheesy Masala Pav recipe in gujarati
ચીઝી મસાલા પાઉં બનાવવાની રીત | Cheesy Masala Pav banavani rit | Cheesy Masala Pav recipe in gujarati | ચીઝી મસાલા પાવ બનાવવાની રીત
Equipment
- 1 કડાઈ
Ingredients
ચીઝી મસાલા પાવ બનાવવા જરૂરી સામગ્રી
- 4 પીસ પાઉં
- 1 ઝીણી સુધારેલી ડુંગળી
- 1 ઝીણા સમારેલા કેપ્સીકમ
- ½ પીળું કેપ્સીકમ ઝીણું સમારેલું
- 2 ઝીણા સમારેલા ટામેટા
- 2-3 ઝીણા સમારેલા લીલાં મરચા
- ¼ કપ લીલા ધાણા સુધારેલા
- 3-4 ચમચી માખણ
- 2-3 ચમચી ઘી
- 1 ચમચી લાલ મરચાનો પાઉડર
- 1 ચમચી પાઉંભાજી મસાલો
- ½ ચમચી ઇટાલિયન સઝનિંગ
- ½ કપ મોઝરેલાં ચીઝ છીણેલું
- મીઠું સ્વાદ મુજબ
Instructions
ચીઝી મસાલા પાઉં | Cheesy Masala Pav | Cheesy Masala Pav recipe
- ચીઝી મસાલા પાઉં બનાવવા સૌપ્રથમ પાઉં ના મીડીયમ સાઇઝ ના કટકા કરી લ્યો ત્યાર બાદ ગેસ પરધીમા તાપે એક કડાઈમાં બે ત્રણ ચમચી માખણ નાખો સાથે બે ચમચી ઘી નાખી ને ગરમ કરવા મૂકોહવે એમાં ઇટાલિયન સિઝનિંગ, બે ત્રણ ચમચી ઝીણા સમારેલા લીલાં ધાણા, અડધી ચમચી લાલમરચાનો પાઉડર નાખી ને મિક્સ કરી લ્યો ત્યાર બાદ એમાં કટકા કરેલ પાઉં મૂકી ને પહેલાએક બાજુ ને ત્યાર પછી બીજી બાજુ શેકી ને થોડા ક્રિસ્પી કરી લ્યો અને એક બાજુ કાઢી ને મૂકો.
- હવે એજ કડાઈ માં ફરી બે ચમચી માખણ અને એક ચમચી ઘી નાખી ગરમ કરવા મૂકો ત્યાર બાદ એમાં ઝીણા સમારેલા લીલાં મરચા નાખી મિક્સ કરી લ્યો ત્યાર બાદ એમાં ઝીણી સુધારેલી ડુંગળી નાખી મિક્સ કરી ડુંગળી નરમ થાય ત્યાર બાદ એમાં ઝીણા સમારેલા લીલાં કેપ્સીકમ અને ઝીણા સમારેલા પીળાં કેપ્સિકમ નાખી મિક્સ કરી લ્યો.
- હવે એમાં લાલ મરચાનો પાઉડર, પાઉંભાજી મસાલો, સ્વાદ મુજબ મીઠું નાખી મિક્સ કરી લ્યોને એક મિનિટ શેકી લ્યો ત્યાર બાદ એમાં ઝીણા સમારેલા ટામેટા અને બે ચમચી લીલા ધાણા સુધારેલનાખી બરોબર મિક્સ કરી લ્યો અને ત્યાર બાદ બે ત્રણ ચમચી પાણી નાખી મેસર વડે મેસ કરી મિક્સ કરી લ્યો.
- હવે એના પ્ર શેકી રાખેલ પાઉં ના પીસ નાખી બરોબર મિક્સ કરી લ્યો ત્યાર બાદ એના પ્ર મોઝરેલા ચીઝ નાખી ને ઢાંકી ને ચીઝ પીગળે ત્યાં સુંધી ધીમા તાપે ચડાવી લ્યો ત્યાર બાદ બે ત્રણ ચમચી લીલા ધાણા છાંટી ને ગરમ ગરમ મજા લ્યો ચીઝી મસાલા પાઉં.
Cheesy Masala Pav recipe in gujarati notes
- પાઉં ની જગ્યાએ તમે બ્રેડ સ્લાઈસ પણ વાપરી શકો છો.
- ચીઝ તમારી પસંદ મુજબ વધુ ઓછું કરી શકો છો.
આવીજ બીજી 👇 Gujarati nasta recipes 👇રેસીપી ની લીંક નીચે આપેલ છે તે અચૂક જુવો
દૂધી ના પરોઠા | dudhi na paratha banavani rit | dudhi na paratha recipe in gujarati
મેથી જીરા બિસ્કીટ બનાવવાની રીત | methi jeera biscuit banava ni rit
તીખા ઘુઘરા બનાવવાની રીત | tikha ghughra recipe in gujarati
FaceBook પર ZatpatRecipeInGujarati સર્ચ કરી તેમજ Zatpat Recipe In Gujarati ના WhatsApp ગ્રુપ માં જોડાવા +91 94268 17203 પર Join Group લખી મેસેજ કરો અમને ત્યાં પણ ફોલો કરી શકો છો.