જય શ્રી કૃષ્ણ મિત્રો, આજે આપણે ઘરે પોહા ચેવડો બનાવવાની રીત – Poha chevdo banavani rit શીખીશું, Please subscribe Aarti Madan YouTube channel If you like the recipe, માત્ર બે ચમચી તેલ માં જ આ ચેવડો બની ને તૈયાર થઈ જાય છે. એક દમ ક્રંચી અને ટેસ્ટી બને છે. દિવાળી ના ત્યોહાર પર કે ક્યારેય પણ તમે આ ચેવડો બનાવી ને સ્ટોર કરી શકો છો. તો ચાલો Poha chevdo recipe in gujarati શીખીએ.
પોહા ચેવડો બનાવવા જરૂરી સામગ્રી
- પોહા ૨૫૦ ગ્રામ
- તેલ ૨ ચમચી
- સીંગદાણા ૧ કપ
- કાજુ ૧/૨ કપ
- બદામ ૧/૨ કપ
- સૂકા નારિયલ ની સ્લાઈસ ૧/૪ કપ
- દારીયા ૧/૪ કપ
- મીઠા લીમડા ના પાન ૨૦-૨૨
- ઝીણું સમારેલું લીલું મરચું ૧
- કિશમિશ ૧/૪ કપ
- હળદર ૧/૨ ચમચી
- આમચૂર પાવડર ૧ ચમચી
- લાલ મરચું ૧ ચમચી
- મીઠું સ્વાદ પ્રમાણે
- સુગર પાવડર ૨ ચમચી
પોહા ચેવડો બનાવવાની રીત
પોહા ચેવડો બનાવવા માટે સૌથી પહેલા ગેસ પર એક કઢાઇ મૂકો. હવે તેમાં પોહા નાખો. હવે હલ્કા હાથે પોહા ને સરસ થી મીડીયમ તાપે ત્રણ થી ચાર મિનિટ સુધી સેકી લ્યો. ત્યારબાદ તેને એક પ્લેટ માં કાઢી લ્યો.
હવે તે જ કઢાઇ માં બે ચમચી તેલ નાંખો. હવે તેમાં સીંગદાણા નાખો. હવે તેને ગોલ્ડન કલર સુધી સરસ થી સેકી લ્યો. ત્યાર બાદ તેમાં કાજુ અને બદામ ના વચ્ચે થી ટુકડા કરી ને નાખો. હવે તેને પણ સરસ થી બે થી ત્રણ મિનિટ સુધી સેકી લ્યો.
હવે તેમાં સુખા નારિયલ ની સ્લાઈસ અને દારિયા નાખો. હવે તેને પણ એક મિનિટ સુધી સરસ થી સેકી લ્યો.
ત્યાર બાદ બધી જ સામગ્રી ને કઢાઇ ની એક સાઈડ કરી લ્યો. હવે તેમાં મીઠા લીમડા ના પાન અને લીલું મરચું સુધારીને નાખો. હવે તેને એક મિનિટ સેકી લ્યો.
ત્યાર બાદ તેમાં કિશમિશ, હળદર, આમચૂર પાવડર, લાલ મરચું, સ્વાદ પ્રમાણે મીઠું અને સુગર પાવડર નાખો. અને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો.
હવે તેમાં સેકી ને રાખેલા પોહા નાખો. હવે તેને સરસ થી હલ્કા હાથે ત્રણ થી ચાર મિનિટ સુધી ધીમા તાપે સેકી લ્યો.
હવે તૈયર છે આપણો પોહા ચેવડો. હવે તેને ઠંડો થાય બાદ એર ટાઈટ કન્ટેનર માં ભરી ને સ્ટોર કરી લ્યો.
Poha chevdo recipe in gujarati notes
- અહી બજાર માં મળતા પાતળા પોહા લેવા.
Poha chevdo banavani rit | Recipe Video
Youtube પર Aarti Madan ને Subscribe કરજો જો તમને રેસીપી નો વિડીયો ગમ્યો હોય
ઈન્ટરનેટ ધીમું હોવા ને કારણે કેટલીકવાર ઉપર 👆👆વિડીયો 👆👆 દેખાવમાં વાર લાગી શકે છે વિડીયો ના દેખાય તો પ્લીઝ થોડી ક્ષણ પ્રતિક્ષા કરવા વિનંતી
રેસીપી આપને કેવી લાગી તે નીચે કોમેન્ટ અને ⭐⭐⭐⭐⭐ સ્ટાર રેટિંગ આપીને જણાવશો
Poha chevdo recipe in gujarati

પોહા ચેવડો | Poha chevdo | પોહા ચેવડો બનાવવાની રીત | Poha chevdo banavani rit | Poha chevdo recipe in gujarati
Equipment
- 1 કઢાઇ
Ingredients
પોહા ચેવડો બનાવવા જરૂરી સામગ્રી
- 250 ગ્રામ પોહા
- 2 ચમચી તેલ
- 1 કપ સીંગદાણા
- ½ કપ કાજુ
- ½ કપ બદામ
- ¼ કપ સૂકા નારિયલ ની સ્લાઈસ
- ¼ કપ દારીયા
- 20-22 મીઠા લીમડા ના પાન
- 1 ઝીણું સમારેલું લીલું મરચું
- ¼ કપ કિશમિશ
- ½ ચમચી હળદર
- 1 ચમચી આમચૂર પાવડર
- 1 ચમચી લાલ મરચું
- મીઠું સ્વાદ પ્રમાણે
- 2 ચમચી સુગર પાવડર
Instructions
પોહા ચેવડો બનાવવાની રીત | Poha chevdo banavani rit | Poha chevdo recipe in gujarati
- પોહા ચેવડો બનાવવા માટે સૌથી પહેલા ગેસ પર એક કઢાઇ મૂકો. હવે તેમાં પોહા નાખો. હવે હલ્કા હાથે પોહા ને સરસ થી મીડીયમ તાપે ત્રણ થી ચાર મિનિટ સુધી સેકી લ્યો.ત્યારબાદ તેને એક પ્લેટ માં કાઢી લ્યો.
- હવે તે જ કઢાઇ માં બે ચમચી તેલ નાંખો. હવે તેમાં સીંગદાણા નાખો. હવે તેને ગોલ્ડન કલર સુધી સરસ થી સેકી લ્યો. ત્યાર બાદ તેમાં કાજુ અને બદામ ના વચ્ચે થી ટુકડાકરી ને નાખો. હવે તેને પણ સરસ થી બે થી ત્રણ મિનિટ સુધી સેકી લ્યો.
- હવે તેમાં સુખા નારિયલ ની સ્લાઈસ અને દારિયા નાખો. હવે તેને પણ એક મિનિટ સુધી સરસ થી સેકી લ્યો.
- ત્યારબાદ બધી જ સામગ્રી ને કઢાઇ ની એક સાઈડ કરી લ્યો. હવે તેમાં મીઠા લીમડા ના પાન અને લીલું મરચું સુધારીને નાખો. હવે તેને એક મિનિટ સેકી લ્યો.
- ત્યારબાદ તેમાં કિશમિશ, હળદર, આમચૂર પાવડર, લાલ મરચું,સ્વાદ પ્રમાણે મીઠું અને સુગર પાવડર નાખો. અને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો.
- હવે તેમાં સેકી ને રાખેલા પોહા નાખો. હવે તેને સરસ થી હલ્કા હાથે ત્રણ થી ચાર મિનિટ સુધી ધીમા તાપે સેકી લ્યો.
- હવે તૈયર છે આપણો પોહા ચેવડો.હવે તેને ઠંડો થાય બાદ એર ટાઈટ કન્ટેનર માં ભરી ને સ્ટોર કરી લ્યો.
Poha chevdo recipe in gujarati notes
- અહી બજાર માં મળતા પાતળા પોહા લેવા.
આવીજ બીજી 👇 Gujarati nasta recipes 👇રેસીપી ની લીંક નીચે આપેલ છે તે અચૂક જુવો
મીની સમોસા બનાવવાની રીત | Mini samosa banavani rit | Mini samosa recipe in gujarati
મગની દાળના વડા બનાવવાની રીત | mag ni dal na vada banavani rit | moong dal vada recipe in gujarati
ચંપાકલી ગાંઠિયા | champakali gathiya recipe in gujarati
કચ્છી દાબેલી બનાવવાની રીત | kacchi dabeli banavani rit | kacchi dabeli recipe in gujarati