જય શ્રી કૃષ્ણ આજ આપણે દૂધી ના પરોઠા બનાવવાની રીત – dudhi na paratha banavani rit શીખીશું. આ પરોઠા તમે સવાર સાંજ નાસ્તા માં અથવા ટિફિન અને પ્રવાસમાં પણ બનાવી ને ખાઈ શકો છો, Please subscribe Nirmla Nehra YouTube channel If you like the recipe, જે બહાર થી ક્રિસ્પી લાગે છે અને અંદર થી સોફ્ટ બને છે તો ચાલો dudhi na paratha recipe in gujarati શીખીએ.
દૂધીના પરોઠા બનાવવા જરૂરી સામગ્રી
- છીણેલી દૂધી 500 ગ્રામ
- ઘઉંનો લોટ 3-4 કપ
- બેસન ½ કપ
- ડુંગળી 1 છીણેલી
- આદ લસણની પેસ્ટ 1 ચમચી
- લીલા મરચા સુધારેલા 2-3
- અજમો ½ ચમચી
- ધાણા જીરું પાઉડર 2 ચમચી
- લાલ મરચાનો પાઉડર 2 ચમચી
- હળદર ½ ચમચી
- આમચૂર પાઉડર 1 ચમચી
- કસુરી મેથી 1 ચમચી
- લીલા ધાણા સુધારેલા 3-4 ચમચી
- મીઠું સ્વાદ મુજબ
- ઘી / તેલ જરૂર મુજબ
દૂધી ના પરોઠા બનાવવાની રીત
દૂધી ના પરોઠા બનાવવા સૌપ્રથમ દૂધી ને છોલી ને સાફ કરી ધોઈ લ્યો ત્યાર બાદ છીણી લ્યો જો કાચી હોય તો બીજ સાથે નહિતર વચ્ચે નો ભાગ અલગ કરી ને દૂધી ને છીણી લ્યો ત્યાર બાદ ડુંગળી ને છોલી સાફ કરી છીણી લ્યો ને આદુ લસણ ની પેસ્ટ કરી નાખો સાથે ઝીણા સમારેલા લીલાં મરચા, લીલા ધાણા નાખો.
હવે એમાં હાથ થી મસળી અજમો નાખો સાથે ધાણા જીરું પાઉડર, લાલ મરચાનો પાઉડર, હળદર, આમચૂર પાઉડર, હાથ થી મસળી ને કસુરી મેથી એને મીઠું સ્વાદ મુજબ નાખી મિક્સ કરી લ્યો,
ત્યાર બાદ એમાં ચાળી ને ઘઉંનો લોટ અને બેસન નાખી મિક્સ કરી લ્યો ત્યાર બાદ ધમકી ને દસ પંદર મિનિટ એક બાજુ મૂકો.
પંદર મિનિટ પછી ફરી લોટ નેમસળી ને મિક્સ કરી લોટ બાંધી લ્યો ને બાંધેલા લોટ માં એક ચમચી તેલ નાખી મિક્સ કરી લ્યો હવે જે સાઇઝ ના પરોઠા બનાવવા હોય એ સાઇઝ નો લુવો લ્યો ને કોરા લોટ ની મદદ થી વણી લ્યો ત્યાર બાદ એના પર તેલ લગાવી કોરો લોટ છાંટી ને ત્રિકોણ કે એક બાજુ થી ફોલ્ડ કરી ને ફરી ગોળ બનાવી કોરા લોટ થી વણી લ્યો.
હવે ગેસ પર તવી ગરમ કરો તવી ગરમ થાય એટલે એમાં વણેલા પરોઠા ને નાખી બને બાજુ થોડો શેકી લ્યો ત્યાર બાદ તેલ કે ઘી લગાવી ને બને બાજુ ગોલ્ડન શેકો ને ત્યાર બાદ ઉતારી લ્યો આમ બધા પરોઠા વણી ને શેકી લ્યો ને તૈયાર કરી લ્યો ને દહી, સોસ, અથાણાં કે ચટણી સાથે સર્વ કરો દૂધી ના પરોઠા.
dudhi na paratha recipe in gujarati notes
- દૂધી હમેશા તાજી જ વાપરી લેવી એક બે દિવસ પછી દૂધી ના સ્વાદ માં ફરક આવી જાય છે ને બીજ પાકી જાય છે.
dudhi na paratha banavani rit | Recipe Video
Youtube પર Nirmla Nehra ને Subscribe કરજો જો તમને રેસીપી નો વિડીયો ગમ્યો હોય
ઈન્ટરનેટ ધીમું હોવા ને કારણે કેટલીકવાર ઉપર 👆👆વિડીયો 👆👆 દેખાવમાં વાર લાગી શકે છે વિડીયો ના દેખાય તો પ્લીઝ થોડી ક્ષણ પ્રતિક્ષા કરવા વિનંતી
રેસીપી આપને કેવી લાગી તે નીચે કોમેન્ટ અને ⭐⭐⭐⭐⭐ સ્ટાર રેટિંગ આપીને જણાવશો
dudhi na paratha recipe in gujarati
દૂધી ના પરોઠા | dudhi na paratha banavani rit | dudhi na paratha recipe in gujarati
Equipment
- 1 તવી
- 1 પાટલો
- 1 વેલણ
Ingredients
દૂધીના પરોઠા બનાવવા જરૂરી સામગ્રી
- 500 ગ્રામ છીણેલી દૂધી
- 3-4 કપ ઘઉંનો લોટ
- ½ કપ બેસન
- 1 છીણેલી ડુંગળી
- 1 ચમચી આદ લસણની પેસ્ટ
- 2-3 લીલા મરચા સુધારેલા
- ½ ચમચી અજમો
- 2 ચમચી ધાણા જીરું પાઉડર
- 2 ચમચી લાલ મરચાનો પાઉડર
- ½ ચમચી હળદર
- 1 ચમચી આમચૂર પાઉડર
- 1 ચમચી કસુરી મેથી
- 3-4 ચમચી લીલા ધાણા સુધારેલા
- મીઠું સ્વાદ મુજબ
- ઘી / તેલ જરૂર મુજબ
Instructions
દૂધી ના પરોઠા બનાવવાની રીત | dudhi na paratha | dudhi na paratha recipe
- દૂધી ના પરોઠા બનાવવા સૌપ્રથમ દૂધી ને છોલી ને સાફ કરી ધોઈ લ્યો ત્યાર બાદ છીણી લ્યો જો કાચી હોય તો બીજ સાથે નહિતર વચ્ચે નો ભાગ અલગ કરી ને દૂધી ને છીણી લ્યો ત્યાર બાદ ડુંગળીને છોલી સાફ કરી છીણી લ્યો ને આદુ લસણ ની પેસ્ટ કરી નાખો સાથે ઝીણા સમારેલા લીલાં મરચા, લીલા ધાણા નાખો.
- હવે એમાં હાથ થી મસળી અજમો નાખો સાથે ધાણા જીરું પાઉડર, લાલ મરચાનો પાઉડર, હળદર, આમચૂર પાઉડર, હાથ થી મસળીને કસુરી મેથી એને મીઠું સ્વાદ મુજબ નાખી મિક્સ કરી લ્યો,
- ત્યાર બાદ એમાં ચાળી ને ઘઉંનો લોટઅને બેસન નાખી મિક્સ કરી લ્યો ત્યાર બાદ ધમકી ને દસ પંદર મિનિટ એક બાજુ મૂકો.
- પંદર મિનિટ પછી ફરી લોટ નેમસળી ને મિક્સ કરી લોટ બાંધી લ્યો ને બાંધેલા લોટ માં એક ચમચી તેલ નાખી મિક્સ કરી લ્યો હવે જે સાઇઝ ના પરોઠા બનાવવા હોય એ સાઇઝ નો લુવો લ્યો ને કોરા લોટ ની મદદ થી વણી લ્યો ત્યાર બાદ એના પર તેલ લગાવી કોરો લોટ છાંટી ને ત્રિકોણ કે એક બાજુ થી ફોલ્ડ કરી ને ફરી ગોળ બનાવી કોરા લોટ થી વણી લ્યો.
- હવે ગેસ પર તવી ગરમ કરો તવી ગરમ થાય એટલે એમાં વણેલા પરોઠા ને નાખી બને બાજુ થોડો શેકી લ્યો ત્યાર બાદ તેલ કે ઘી લગાવી ને બને બાજુ ગોલ્ડન શેકો ને ત્યાર બાદ ઉતારી લ્યો આમ બધા પરોઠા વણી ને શેકી લ્યો ને તૈયાર કરી લ્યો ને દહી, સોસ, અથાણાં કે ચટણી સાથે સર્વ કરો દૂધી ના પરોઠા.
dudhi na paratha recipe in gujarati notes
- દૂધી હમેશા તાજી જ વાપરી લેવી એક બે દિવસ પછી દૂધી ના સ્વાદ માં ફરક આવી જાય છે ને બીજ પાકી જાય છે.
આવીજ બીજી 👇 Gujarati nasta recipes 👇રેસીપી ની લીંક નીચે આપેલ છે તે અચૂક જુવો
જુવાર ના લોટ ના મુઠીયા બનાવવાની રીત | Juvar na lot no muthiya banavani rit
કોથમીર વડી બનાવવાની રીત | kothimbir vadi recipe in gujarati
બટાકા ની વેફર બનાવવાની રીત | potato wafers recipe in gujarati
ગુજીયા બનાવવાની રીત | gujiya recipe in gujarati | gujiya banavani rit
FaceBook પર ZatpatRecipeInGujarati સર્ચ કરી તેમજ Zatpat Recipe In Gujarati ના WhatsApp ગ્રુપ માં જોડાવા +91 94268 17203 પર Join Group લખી મેસેજ કરો અમને ત્યાં પણ ફોલો કરી શકો છો.