HomeNastaફૂલવડી બનાવવાની રીત | fulwadi banavani rit | fulwadi gujarati recipe

ફૂલવડી બનાવવાની રીત | fulwadi banavani rit | fulwadi gujarati recipe

જય શ્રી કૃષ્ણ આજ આપણે ફૂલવડી બનાવવાની રીત – fulwadi banavani rit શીખીશું. ફૂલવડી એ ગુજરાત નો પ્રખ્યાત નાસ્તો છે. જે તમે સવાર સાંજ નાસ્તા માં અથવા પ્રવાસ માં પણ લઈ જઈ શકો છો કે સ્વાદ માં ખાટી મીઠી તીખી લાગે છે, Please subscribe Swad Ka Khazaana YouTube channel If you like the recipe , અને અલગ અલગ સ્વાદ માં મળતી હોય છે. જે બહાર થી ક્રિસ્પી અને અંદર થી સોફ્ટ હોય છે તો ચાલો ફૂલવાડી -fulvadi recipe – fulwadi recipe in gujarati શીખીએ.

fulwadi ingredients

  • બેસન 4 કપ
  • સોજી 1 કપ
  • દહીં 1 કપ
  • તેલ 1 કપ
  • ખાંડ 4 ચમચી
  • વરિયાળી 2 ચમચી
  • સફેદ તલ 3 ચમચી
  • દરદરા પીસેલા મરી 1 ½  ચમચી
  • લાલ મરચાનો પાઉડર 2 ચમચી
  • ગરમ મસાલો ½ ચમચી
  • હળદર 1 ચમચી
  • બેકિંગ સોડા ⅓ ચમચી
  • મીઠું સ્વાદ મુજબ
  • પાણી જરૂર મુજબ

ફૂલવડી બનાવવાની રીત | fulwadi recipe in gujarati

ફૂલવડી બનાવવા માટે સૌ પ્રથમ એક કથરોટ માં ચાળી ને બેસન, સોજી , વરિયાળી, સફેદ તલ, દરદરા પીસેલા મરી, લાલ મરચાનો પાઉડર, ગરમ મસાલો, હળદર, બેકિંગ સોડા, મીઠું સ્વાદ મુજબ દહીં , તેલ અને ખાંડ  નાખી મિક્સ કરી ને કઠણ લોટ બાંધી લ્યો.

બાંધેલા લોટ ને એક થી બે કલાક ઢાંકી ને એક બાજુ મૂકો બે કલાક પછી ફરી લોટ મસળી લ્યો ત્યાર બાદ જરૂર મુજબ બે ત્રણ ચમચી પાણી નાખી મિક્સ કરી લોટ ને નરમ બનાવી લ્યો.

હવે ગેસ પર એક કડાઈમાં તેલ ગરમ કરવા મૂકો તેલ ગરમ થાય એટલે ફૂલવડી ના ઝારા વડે ગરમ તેલ માં હથેળી થી દબાવી ને તેલ માં નાખતા જાઓ ત્યાર બાદ ગેસ ધીમો કરી નાખી  ફૂલવડી ને ધીમા તાપે ગોલ્ડન તરી લ્યો ત્યાર બાદ બીજા ઝારા થી કાઢી લ્યો આમ બધી ફૂલવડી તૈયાર કરી લ્યો.

જો ફૂલવડી નો ઝારો ના હોય તો હાથે થી નાનો લુવો લઈ હથેળી વચ્ચે ગોળ ફેરવી લાંબો કરી ગરમ તેલ માં નાખતા જાઓ આમ થોડો થોડો લોટ લઈ ગોળ લાંબા કરી તેલ માં નાખી ને ધીમા તાપે ગોલ્ડન તરી ને ફૂલવડી તૈયાર કરી શકો છો.

અથવા સેવ મશીન ના સંચા માં સ્ટાર વાળી પ્લેટ મૂકી એમાંથી પણ તૈયાર કરી શકો છો આમ બધી ફૂલવડી તરી ને ઠંડી કરી લ્યો ને એર ટાઈટ ડબ્બામાં ભરી લ્યો ને મજા લ્યો ફૂલવડી.

fulwadi recipe in gujarati notes

  • ફૂલવાડી ને ફ્લેવર્સ આપવા તમે એમાં લસણની પેસ્ટ અથવા કસુરી મેથી પણ નાખી શકો છો.

fulwadi banavani rit | Recipe Video

Youtube પર Swad Ka Khazaana  ને Subscribe કરજો  જો તમને  રેસીપી નો વિડીયો ગમ્યો હોય

ઈન્ટરનેટ ધીમું હોવા ને કારણે કેટલીકવાર ઉપર 👆👆વિડીયો 👆👆 દેખાવમાં વાર લાગી શકે છે વિડીયો ના દેખાય તો પ્લીઝ થોડી ક્ષણ પ્રતિક્ષા કરવા વિનંતી

રેસીપી આપને કેવી લાગી તે નીચે કોમેન્ટ અને ⭐⭐⭐⭐⭐ સ્ટાર રેટિંગ આપીને જણાવશો

fulwadi gujarati recipe | fulvadi recipe

fulwadi recipe - fulwadi recipe in gujarati – ફૂલવાડી – fulwadi - fulwadi banavani rit - ફૂલવડી બનાવવાની રીત - fulvadi recipe - fulwadi gujarati recipe

fulwadi recipe | fulwadi recipe in gujarati | fulwadi banavani rit | ફૂલવડી બનાવવાની રીત | fulwadi gujarati recipe

જય શ્રી કૃષ્ણ આજ આપણે ફૂલવડી બનાવવાની રીત – fulwadi banavani rit શીખીશું. ફૂલવડી એ ગુજરાત નો પ્રખ્યાત નાસ્તો છે. જે તમે સવારસાંજ નાસ્તા માં અથવા પ્રવાસ માં પણ લઈ જઈ શકો છો કે સ્વાદ માં ખાટી મીઠી તીખી લાગેછે, અને અલગ અલગ સ્વાદમાં મળતી હોય છે. જે બહાર થી ક્રિસ્પી અને અંદર થી સોફ્ટ હોયછે તો ચાલો ફૂલવાડી – fulwadi recipe in gujarati શીખીએ.
No ratings yet
Rate
Prep Time: 20 minutes
Cook Time: 40 minutes
Resting time: 2 hours
Total Time: 3 hours
Servings: 12 વ્યક્તિ

Equipment

  • 1 કડાઈ

Ingredients

fulwadi ingredients

  • 4 કપ બેસન
  • 1 કપ સોજી
  • 1 કપ દહીં
  • 1 કપ તેલ
  • 4 ચમચી ખાંડ
  • 2 ચમચી વરિયાળી
  • 3 ચમચી સફેદતલ
  • ચમચી દરદરા પીસેલા મરી 
  • 2 ચમચી લાલ મરચાનો પાઉડર
  • ½ ચમચી ગરમ મસાલો
  • 1 ચમચી હળદર
  • ચમચી બેકિંગ સોડા
  • મીઠું સ્વાદ મુજબ
  • પાણી જરૂર મુજબ

Instructions

fulwadi recipe | fulwadi | ફૂલવડી | fulvadi recipe | fulwadi gujarati recipe

  • ફૂલવડી બનાવવા માટે સૌ પ્રથમ એક કથરોટ માં ચાળી ને બેસન, સોજી , વરિયાળી,સફેદ તલ, દરદરા પીસેલા મરી, લાલ મરચાનો પાઉડર, ગરમ મસાલો, હળદર,બેકિંગ સોડા, મીઠું સ્વાદ મુજબ દહીં , તેલ અને ખાંડ  નાખી મિક્સ કરી ને કઠણ લોટ બાંધી લ્યો.
  • બાંધેલા લોટ ને એક થી બે કલાક ઢાંકી ને એક બાજુ મૂકો બે કલાક પછી ફરી લોટ મસળી લ્યો ત્યાર બાદ જરૂર મુજબ બે ત્રણ ચમચી પાણી નાખી મિક્સ કરી લોટ ને નરમ બનાવી લ્યો.
  • હવે ગેસ પર એક કડાઈમાં તેલ ગરમ કરવા મૂકો તેલ ગરમ થાય એટલે ફૂલવડી ના ઝારા વડે ગરમ તેલમાં હથેળી થી દબાવી ને તેલ માં નાખતા જાઓ ત્યાર બાદ ગેસ ધીમો કરી નાખી  ફૂલવડી ને ધીમા તાપે ગોલ્ડન તરી લ્યો ત્યાર બાદ બીજા ઝારા થી કાઢી લ્યો આમ બધી ફૂલવડી તૈયાર કરી લ્યો.
  • જો ફૂલવડીનો ઝારો ના હોય તો હાથે થી નાનો લુવો લઈ હથેળી વચ્ચે ગોળ ફેરવી લાંબો કરી ગરમ તેલ માંનાખતા જાઓ આમ થોડો થોડો લોટ લઈ ગોળ લાંબા કરી તેલ માં નાખી ને ધીમા તાપે ગોલ્ડન તરીને ફૂલવડી તૈયાર કરી શકો છો.
  • અથવા સેવ મશીન ના સંચા માં સ્ટાર વાળી પ્લેટ મૂકી એમાંથી પણ તૈયાર કરી શકો છો આમ બધી ફૂલવડી તરી ને ઠંડી કરી લ્યો ને એર ટાઈટ ડબ્બામાં ભરી લ્યો ને મજા લ્યો ફૂલવડી.

fulwadi recipe in gujarati notes

  • ફૂલવાડી ને ફ્લેવર્સ આપવા તમે એમાં લસણની પેસ્ટ અથવા કસુરી મેથી પણ નાખી શકો છો.
શું આપને અમે જણાવેલ રેસીપી પસંદ આવી?રેસીપી પસંદ આવી હોય તો ઉપર 5 ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપી નીચે આપનો ફીડબેક/મુજવણ જરૂરથી કોમેન્ટ કરજો

આવીજ બીજી 👇 Gujarati nasta recipes 👇રેસીપી ની લીંક નીચે આપેલ છે તે અચૂક જુવો

ભાવનગરી ગાંઠીયા | bhavnagari gathiya | ભાવનગરી ગાંઠિયા

છોલે ભટુરે બનાવવાની રીત | chhole bhature banavani rit

ઢોકળા બનાવવાની રીત | dhokla banavani rit | dhokla recipe in gujarati

ઓનિયન ઉત્તપમ બનાવવાની રીત | onion uttapam banavani rit | onion uttapam recipe in gujarati

FaceBook પર ZatpatRecipeInGujarati સર્ચ કરી તેમજ Zatpat Recipe In Gujarati ના WhatsApp ગ્રુપ માં જોડાવા +91 94268 17203 પર Join Group લખી મેસેજ કરો અમને ત્યાં પણ ફોલો કરી શકો છો.

RELATED ARTICLES

LEAVE A REPLY

Recipe Rating




Please enter your comment!
Please enter your name here

Most Popular