જય શ્રી કૃષ્ણ આજ આપણે ચોકલેટ મોદક બનાવવાની રીત – chocolate modak banavani rit શીખીશું, Please subscribe Marinade Of Flavours YouTube channel If you like the recipe , આ ચોકલેટ મોદક ગણેશચતુર્થી પર ગણપતિ બાપ્પા ખૂબ પસંદ આવશે અને બાપ્પા ના પ્રિય મોદક ઘરે ખૂબ સરળ અને ઝડપી બનાવી ને તૈયાર કરો અને ભોગ માં ધરાવો. ગણપતિ ને સૌથી પ્રિય હોય તો એ લાડુ / મોદક છે અને આજકલ તો અલગ અલગ પ્રકારના લાડુ / મોદક મળે છે એમાં બાળકો કે મોટા સૌ ને સૌથી વધારે ચોકલેટ ના લાડુ / મોદક પસંદ આવતા હોય છે તો આજ આપણે ઘરે ખૂબ ઓછી સામગ્રી માંથી ઝડપથી તૈયાર થઈ જતાં chocolate modak recipe in gujarati શીખીએ.
ચોકલેટ મોદક બનાવવા જરૂરી સામગ્રી
- મિલ્ક પાઉડર 1 કપ
- દૂધ ¼ કપ
- ખાંડ ¼ કપ
- ઘી 2-3 ચમચી
- કોકો પાઉડર 2 પાઉડર
- કાજુ ની કતરણ જરૂર મુજબ
- પિસ્તા ની કતરણ જરૂર મુજબ
ચોકલેટ મોદક બનાવવાની રીત
ચોકલેટ મોદક બનાવવા સૌપ્રથમ ગેસ પર એક કડાઈમાં મિલ્ક પાઉડર નાખી ધીમા તાપે પાંચ સાત મિનિટ હલાવતા રહી શેકી લ્યો. મિલ્ક પાઉડર ને હલાવતા રહેવું નહિતર કડાઈ માં ચોટી જસે તો બરી જસે ને મોદક નો સ્વાદ બગાડી નાખશે.
સાત મિનિટ પછી એમાં ખાંડ, કોકો પાઉડર અને દૂધ નાખી ફરીથી બરોબર હલાવતા રહો.
મિશ્રણ ને હલાવતા રહી ચડાવી લ્યો મિશ્રણ ને ધીમા તાપે હલાવતા રહો ને ચડવતા રહો. મિશ્રણ ઘટ્ટ થવા લાગે અને કડાઈ મૂકે ત્યાં સુંધી ચડાવી લ્યો. મિશ્રણ કડાઈ મુકવા લાગે એટલે ગેસ બંધ કરી ને મિશ્રણ ને બીજા વાસણમાં કાઢી ને ઠંડુ કરી લ્યો.
મિશ્રણ ઠંડુ થાય ત્યાં સુંધી મોદક મોલ્ડ માં ઘી લગાવી લ્યો. અને વચ્ચે એક બે પિસ્તા કે કાજુની કતરણ મૂકો.
હવે ઠંડા થયેલા મિશ્રણ ને મોલ્ડ માં ભરી ને મોલ્ડ ને બંધ કરી બરોબર આકાર આપી વધારા નું મિશ્રણ અલગ કરી નાખો આમ બધા જ મોદક બનાવી ને તૈયાર કરી લ્યો તૈયાર મોદક ને બાપ્પા ને ધરાવી ને પ્રસાદી રૂપે ગ્રહણ કરો ચોકલેટ મોદક.
chocolate modak recipe in gujarati notes
- મીઠાસ તમારી પસંદ મુજબ વધુ ઓછી કરી શકો છો.
chocolate modak banavani rit | Recipe Video
Youtube પર Marinade Of Flavours ને Subscribe કરજો જો તમને રેસીપી નો વિડીયો ગમ્યો હોય
રેસીપી આપને કેવી લાગી તે નીચે કોમેન્ટ અને ⭐⭐⭐⭐⭐ સ્ટાર રેટિંગ આપીને જણાવશો
chocolate modak recipe in gujarati

ચોકલેટ મોદક | chocolate modak banavani rit | ચોકલેટ મોદક બનાવવાની રીત | chocolate modak recipe in gujarati
Equipment
- 1 કડાઈ
- 1 મોદક મોલ્ડ
Ingredients
ચોકલેટ મોદક બનાવવા જરૂરી સામગ્રી
- 1 કપ મિલ્ક પાઉડ
- ¼ કપ દૂધ
- ¼ કપ ખાંડ
- 2-3 ચમચી ઘી
- 2 ચમચી કોકો પાઉડર પાઉડર
- કાજુની કતરણ જરૂર મુજબ
- પિસ્તાની કતરણ જરૂર મુજબ
Instructions
chocolate modak banavani rit | ચોકલેટ મોદક બનાવવાની રીત | chocolate modak recipe in gujarati
- ચોકલેટ મોદક બનાવવા સૌપ્રથમ ગેસ પર એક કડાઈમાં મિલ્ક પાઉડર નાખી ધીમા તાપે પાંચ સાત મિનિટ હલાવતા રહી શેકી લ્યો. મિલ્ક પાઉડર ને હલાવતા રહેવું નહિતર કડાઈ માં ચોટી જસે તો બરી જસે ને મોદકનો સ્વાદ બગાડી નાખશે.
- સાત મિનિટ પછી એમાં ખાંડ, કોકો પાઉડર અને દૂધ નાખી ફરીથી બરોબર હલાવતા રહો.
- મિશ્રણ ને હલાવતા રહી ચડાવી લ્યો મિશ્રણ ને ધીમા તાપે હલાવતા રહો ને ચડવતા રહો. મિશ્રણ ઘટ્ટ થવા લાગે અને કડાઈમૂકે ત્યાં સુંધી ચડાવી લ્યો. મિશ્રણ કડાઈ મુકવા લાગે એટલે ગેસબંધ કરી ને મિશ્રણ ને બીજા વાસણમાં કાઢી ને ઠંડુ કરી લ્યો.
- મિશ્રણ ઠંડુ થાય ત્યાં સુંધી મોદકમોલ્ડ માં ઘી લગાવી લ્યો. અને વચ્ચે એક બે પિસ્તા કે કાજુની કતરણ મૂકો.
- હવે ઠંડા થયેલા મિશ્રણ ને મોલ્ડ માં ભરી ને મોલ્ડ ને બંધ કરી બરોબર આકાર આપી વધારા નું મિશ્રણ અલગ કરી નાખો આમ બધા જ મોદક બનાવી ને તૈયાર કરી લ્યો તૈયાર મોદક ને બાપ્પા નેધરાવી ને પ્રસાદી રૂપે ગ્રહણ કરો ચોકલેટ મોદક.
chocolate modak recipe in gujarati notes
- મીઠાસ તમારી પસંદ મુજબ વધુ ઓછી કરી શકો છો.
આવીજ બીજી Desert and Drinks ની લીંક નીચે આપેલ છે તે અચૂક જુવો
સંદેશ મીઠાઈ બનાવવાની રીત | Sandesh mithai banavani rit | Sandesh mithai recipe in gujarati