જય શ્રી કૃષ્ણ આજે આપણે સેવ ઉસળ બનાવવાની રીત – sevsar banavani rit શીખીશું. sev usad એક વડોદરા ની એક પ્રખ્યાત નાસ્તો છે જે લસણ મરચાની તરી, પાઉં અને સેવ ( એટલે જાડા ગાંઠિયા ) સાથે સર્વ થાય છે Please subscribe Chef Aanal Kotak YouTube channel If you like the recipe ને જે એક વખત વડોદરામાં આ સેવ ઉસળ ખાય એ બીજી વખત ચોક્કસ ખાવા જતા હોય છે તો આજ આપણે ઘરે – sev usal pav – sev usal recipe in gujarati – sev usal banavani rit સરળ રીત શીખીએ
ઉસળ બનાવવા માટેની સામગ્રી | sev usal ingredients
- સફેદ વટાણા 1 કપ
- હિંગ ½ ચમચી
- આદુ , લસણ અને મરચાની પેસ્ટ 2-3 ચમચી
- ડુંગળી પેસ્ટ 1 કપ
- ટમેટા પેસ્ટ ½ કપ
- હળદર ½ ચમચી
- ધાણા જીરું પાઉડર 1 ચમચી
- લાલ મરચાનો પાઉડર 1 ચમચી
- લીંબુનો રસ 1 ચમચી
- સેવ ઉસળ મસાલો 2-3 ચમચી
- સ્વાદ મુજબ મીઠું
- તેલ 5-6 ચમચી
- પાણી 3 કપ
- લીલી ડુંગળી 2-3 સુધારેલ
તરી બનાવવા માટેની સામગ્રી
- લસણ ની પેસ્ટ 2-3 ચમચી
- લાલ મરચાનો પાઉડર 2-3 ચમચી
- તેલ 2-3 ચમચી
ગાર્નિશ માટેની સામગ્રી
- જાડી સેવ ( ભાવનગરી ગાંઠિયા ) જરૂર મુજબ
- પાઉં જરૂર મુજબ
- ઝીણી સુધારેલી ડુંગળી જરૂર મુજબ
- તરી
sev usal recipe | સેવ ઉસળ બનાવવાની રીત | sevsar banavani rit
સેવ ઉસળ બનાવવા માટે આપણે સૌપ્રથમ સફેદ વટાણા ને પલાળી ને બાફવા મૂકશું વટાણા બફાય ત્યાં સુંધી એની તરી બનાવી એક બાજુ મૂકવી અને ઉસળ માટે ડુંગળી, ટમેટા, અને આદુ લસણ મરચા ને મિક્સર જારમાં પીસી ને તૈયાર કરી લઈ એનો વઘાર કરી ઉસળ તૈયાર કરી સેવ ઉસળ પાઉ સાથે સર્વ કરીશું
તરી બનાવવાની રીત
ગેસ પર એક કડાઈમાં તેલ ગરમ કરો તેલ ગરમ થાય એટલે તેમાં લસણ ની પેસ્ટ નાખી ધીમા તાપે લસણ ને ગોલ્ડન શેકી લ્યો ત્યાર બાદ લાલ મરચા નો પાઉડર નાખી મિક્સ કરી એક મિનિટ શેકી લઈ ગેસ બંધ કરી એક વાસણમાં કાઢી લ્યો યો તૈયાર છે તરી
ઉસળ બનાવવાની રીત
સેવ ઉસળ બનાવવા માટે સૌ પ્રથમ સફેદ વટાણા ને સાફ કરી લ્યો ત્યાર બાદ એક બે પાણી ધોઇ ને સાફ કરી લ્યો અને ને ત્રણ ગ્લાસ પાણી નાખી ને પાંચ છ કલાક પલાળી મુકો ( જો વહેલા પલાળવા નું ભૂલી ગયા હો તો ગરમ પાણી માં બે કલાક પલાળી મુકો )
છ કલાક પલાળી લીધા બાદ એનું પાણી નિતારી કુકર માં નાખો ને વટાણા ઉપર એક ટેરવા જેટલું ઉપર રહે એટલું પાણી અને સ્વાદ મુજબ મીઠું નાખી કુકર બંધ કરી બે ત્રણ સીટી કરી પાંચ મિનિટ ધીમા તાપે બાફી લ્યો ત્યાર બાદ ગેસ બંધ કરી કુકર માંથી હવા નીકળવા દયો
હવે ગેસ પર એક કડાઈમાં તેલ ગરમ કરો તેલ ગરમ થાય એટલે તેમાં હિંગ અને આદુ, લસણ અને મરચાની પેસ્ટ નાખી એક મિનિટ શેકી લ્યો ત્યાર બાદ એમાં ડુંગળી ની પેસ્ટ નાખી મિક્સ કરો ને હલાવતા રહી ડુંગળી નું પાણી બરી જાય ને તેલ અલગ થાય ત્યાં સુંધી શેકી લ્યો
ડુંગળી માંથી તેલ અલગ થાય એટલે એમ ટમેટા પેસ્ટ નાંખી મિક્સ કરી એને પણ તેલ અલગ થાય ત્યાં સુંધી ચડાવી લ્યો ટમેટા માંથી તેલ અલગ થાય એટલે તેમાં હળદર, લાલ મરચાનો પાઉડર, ધાણા જીરું પાઉડર, સ્વાદ મુજબ મીઠુ અને સેવ ઉસળ મસાલો નાખી બરોબર મિક્સ કરી લ્યો હવે એમાં કુકર માં બાફી રાખેલ વટાણા નાખો ને બરોબર મિક્સ કરી લ્યો
હવે એમાં ત્રણ કપ પાણી નાખો ને મિક્સ કરી મિડીયમ તાપે ઉકળવા દયો ઉસળ બરોબર ઉકળવા લાગે ને થોડો ઘટ્ટ થાય ત્યાં સુધી ચડાવો અને મેસર વડે થોડા વટાણા મેસ કરી નાખો જેથી રસો ઘટ્ટ થાય ને ઉકળે એટલે ગેસ બંધ કરી લીલા ધાણા સુધારેલા નાખી મિક્સ કરો તો તૈયાર છે ઉસળ
તૈયાર ઉસળ ને સેવ, તરી અને ડુંગળી સાથે ગરમ ગરમ સર્વ કરો સેવ ઉસળ
sev usal recipe in gujarati notes
- અહી તમે સફેદ વટાણા ની જગ્યાએ લીલા વટાણા કે પછી કાબુલી ચણા પણ વાપરી શકો છો
- જો નાના બડકોટે બનાવતા હો તો સેવ ઉસળ નો મસાલો ઓછી માત્રા માં નાખવો નહિતર બાળકો આટલી તીખાશ વાળુ ખાઈ નહિ શકે
- સેવ માં ઝીણા ભાવનગરી ગાંઠિયા વાપરી શકો અથવા ચંપાકલી ગઠીયા પણ વાપરી શકો છો.
sev usad | sevsar recipe | sev usal pav
Youtube પર Chef Aanal Kotak ને Subscribe કરજો જો તમને રેસીપી નો વિડીયો ગમ્યો હોય
ઈન્ટરનેટ ધીમું હોવા ને કારણે કેટલીકવાર ઉપર 👆👆વિડીયો 👆👆 દેખાવમાં વાર લાગી શકે છે વિડીયો ના દેખાય તો પ્લીઝ થોડી ક્ષણ પ્રતિક્ષા કરવા વિનંતી
રેસીપી આપને કેવી લાગી તે નીચે કોમેન્ટ અને ⭐⭐⭐⭐⭐ સ્ટાર રેટિંગ આપીને જણાવશો
sev usal recipe in gujarati | sev usal banavani rit
sev usal recipe | સેવ ઉસળ બનાવવાની રીત | sevsar banavani rit | sev usad | sev usal recipe in gujarati | સેવ ઉસળ | sev usal banavani rit | sevsar recipe | sev usal pav
Equipment
- 1 કડાઈ
Ingredients
ઉસળ બનાવવા માટેની સામગ્રી | sev usal ingredients
- 1 કપ સફેદ વટાણા
- ½ ચમચી હિંગ
- 2-3 ચમચી આદુ , લસણ અને મરચાની પેસ્ટ
- 1 કપ ડુંગળી પેસ્ટ
- ½ કપ ટમેટા પેસ્ટ
- ½ ચમચી હળદર
- 1 ચમચી ધાણા જીરું પાઉડર
- 1 ચમચી લાલ મરચાનો પાઉડર
- 1 ચમચી લીંબુનો રસ
- 2-3 ચમચી સેવ ઉસળ મસાલો
- સ્વાદ મુજબ મીઠું
- 5-6 ચમચી તેલ
- 3 કપ પાણી
- 2-3 લીલી ડુંગળી સુધારેલ
તરી બનાવવા માટેની સામગ્રી
- 2-3 ચમચી લસણની પેસ્ટ
- 2-3 ચમચી લાલ મરચાનો પાઉડર
- 2-3 ચમચી તેલ
ગાર્નિશ માટેની સામગ્રી
- જાડીસેવ ( ભાવનગરી ગાંઠિયા) જરૂર મુજબ
- પાઉં જરૂર મુજબ
- ઝીણીસુધારેલી ડુંગળી જરૂર મુજબ
- તરી
Instructions
sev usal | sevusal recipe | sev usad | સેવ ઉસળ | sevsar recipe | sev usal pav
- સેવ ઉસળ બનાવવા માટે આપણે સૌપ્રથમ સફેદ વટાણા ને પલાળી ને બાફવા મૂકશું વટાણા બફાય ત્યાં સુંધી એની તરી બનાવી એક બાજુ મૂકવી અને ઉસળમાટે ડુંગળી, ટમેટા, અને આદુ લસણ મરચા નેમિક્સર જારમાં પીસી ને તૈયાર કરી લઈ એનો વઘાર કરી ઉસળ તૈયાર કરી સેવ ઉસળ પાઉ સાથે સર્વ કરીશું
તરી બનાવવાની રીત
- ગેસ પર એક કડાઈમાં તેલ ગરમ કરો તેલ ગરમ થાય એટલે તેમાં લસણ ની પેસ્ટ નાખી ધીમા તાપે લસણને ગોલ્ડન શેકી લ્યો ત્યાર બાદ લાલ મરચા નો પાઉડર નાખી મિક્સ કરી એક મિનિટ શેકી લઈગેસ બંધ કરી એક વાસણમાં કાઢી લ્યો યો તૈયાર છે તરી
ઉસળ બનાવવાની રીત
- સેવઉસળ બનાવવા માટે સૌ પ્રથમ સફેદ વટાણા ને સાફ કરી લ્યો ત્યાર બાદ એક બે પાણી ધોઇ નેસાફ કરી લ્યો અને ને ત્રણ ગ્લાસ પાણી નાખી ને પાંચ છ કલાક પલાળી મુકો ( જો વહેલા પલાળવા નું ભૂલીગયા હો તો ગરમ પાણી માં બે કલાક પલાળી મુકો )
- છ કલાક પલાળી લીધા બાદ એનું પાણી નિતારી કુકર માં નાખો ને વટાણા ઉપર એક ટેરવા જેટલું ઉપર રહે એટલું પાણી અને સ્વાદ મુજબ મીઠુંનાખી કુકર બંધ કરી બે ત્રણ સીટી કરી પાંચ મિનિટ ધીમા તાપે બાફી લ્યો ત્યાર બાદ ગેસબંધ કરી કુકર માંથી હવા નીકળવા દયો
- હવે ગેસ પર એક કડાઈમાં તેલ ગરમ કરો તેલ ગરમ થાય એટલે તેમાં હિંગ અને આદુ, લસણ અને મરચાની પેસ્ટ નાખી એક મિનિટ શેકી લ્યો ત્યારબાદ એમાં ડુંગળી ની પેસ્ટ નાખી મિક્સ કરો ને હલાવતા રહી ડુંગળી નું પાણી બરી જાય નેતેલ અલગ થાય ત્યાં સુંધી શેકી લ્યો
- ડુંગળીમાંથી તેલ અલગ થાય એટલે એમ ટમેટા પેસ્ટ નાંખી મિક્સ કરી એને પણ તેલ અલગ થાય ત્યાં સુંધીચડાવી લ્યો ટમેટા માંથી તેલ અલગ થાય એટલે તેમાં હળદર, લાલ મરચાનો પાઉડર, ધાણા જીરું પાઉડર, સ્વાદ મુજબ મીઠુ અને સેવ ઉસળ મસાલોનાખી બરોબર મિક્સ કરી લ્યો હવે એમાં કુકર માં બાફી રાખેલ વટાણા નાખો ને બરોબર મિક્સકરી લ્યો
- હવે એમાં ત્રણ કપ પાણી નાખો ને મિક્સ કરી મિડીયમ તાપે ઉકળવા દયો ઉસળ બરોબર ઉકળવા લાગે નેથોડો ઘટ્ટ થાય ત્યાં સુધી ચડાવો અને મેસર વડે થોડા વટાણા મેસ કરી નાખો જેથી રસો ઘટ્ટ થાય ને ઉકળે એટલે ગેસ બંધ કરી લીલા ધાણા સુધારેલા નાખી મિક્સ કરો તો તૈયાર છે ઉસળ
- તૈયાર ઉસળ ને સેવ, તરી અને ડુંગળી સાથે ગરમ ગરમ સર્વ કરો સેવ ઉસળ
sev usal recipe in gujarati notes
- અહી તમે સફેદ વટાણા ની જગ્યાએ લીલા વટાણા કે પછી કાબુલી ચણા પણ વાપરી શકો છો
- જો નાનાબડકોટે બનાવતા હો તો સેવ ઉસળ નો મસાલો ઓછી માત્રા માં નાખવો નહિતર બાળકો આટલી તીખાશવાળુ ખાઈ નહિ શકે
- સેવમાં ઝીણા ભાવનગરી ગાંઠિયા વાપરી શકો અથવા ચંપાકલી ગઠીયા પણ વાપરી શકો છો
આવીજ બીજી 👇 Gujarati nasta recipes 👇રેસીપી ની લીંક નીચે આપેલ છે તે અચૂક જુવો
બટાકા પૌવા | bataka paua banavani rit | pauva in gujarati
FaceBook પર ZatpatRecipeInGujarati સર્ચ કરી તેમજ Zatpat Recipe In Gujarati ના WhatsApp ગ્રુપ માં જોડાવા +91 94268 17203 પર Join Group લખી મેસેજ કરો અમને ત્યાં પણ ફોલો કરી શકો છો.