જય શ્રી કૃષ્ણ મિત્રો, આજે આપણે ઘરે સંદેશ મીઠાઈ બનાવવાની રીત – Sandesh mithai banavani rit શીખીશું. ઓરિસા અને બંગાળ તરફ ની આ ફેમસ મીઠાઈ છે, Please subscribe NishaMadhulika YouTube channel If you like the recipe, આ મીઠાઈ ને પનીર માંથી સ્ટીમર માં બનાવામાં આવે છે. ખૂબ જ સ્વાદિષ્ટ બને છે અને બનાવામાં પણ સરળ છે. સાથે ખૂબ જ સોફ્ટ અને સ્પુંજી બને છે. તો ચાલો આજે આપણે ઘરે ટેસ્ટી Sandesh mithai recipe in gujarati શીખીએ.
સંદેશ મીઠાઈ બનાવવા જરૂરી સામગ્રી
- દૂધ ૨ લીટર
- લીંબુ નો રસ ૨ ચમચી
- દૂધ ૧/૪ કપ
- સુગર પાવડર ૬ ચમચી
- એલચી પાવડર ૧/૪ ચમચી
- કેસર
સંદેશ મીઠાઈ બનાવવાની રીત
સંદેશ મીઠાઈ બનાવવા માટે સૌથી પહેલા ગેસ પર એક કઢાઇ મૂકો. હવે તેમાં દૂધ નાખો. હવે તેને સરસ થી ગરમ કરી ને ઉકાળી લ્યો. ત્યાર બાદ ગેસ બંધ કરી દયો.
હવે એક વાટકી માં લીંબુ ની રસ લ્યો. હવે તેમાં એક ચમચી જેટલું પાણી નાખો. હવે તેને મિક્સ કરી લ્યો. હવે આ રસ ને દૂધ માં થોડું થોડું નાખતા જાવ અને હલાવતા જાવ. થોડી જ વારમાં દૂધ ફાટી જાસે.
હવે એક મોટા બાઉલ ની ઉપર કોટન નું પાતળું કપડું રાખો. હવે તેમાં ફાડી ને રાખેલું દૂધ નાખો. જેથી આપણે પનીર મળી જય. હવે તેમાંથી સરસ થી પાણી કાઢી લ્યો. હવે બીજા બાઉલ માં કોટન ના કપડાં ને રાખી ને પનીર ને પાણી થી સરસ થી ધોઈ લ્યો જેથી લીંબુ ની ખટાસ નીકળી જાય . ત્યાર બાદ તેમાંથી કોટન ના કપડા ને પકડી ને ગોળ ઘુમાવી એક્સ્ટ્રા પાણી કાઢી લ્યો.
ત્યારબાદ હવે પનીર ને એક મિક્સર જાર માં નાખો. હવે તેમાં દૂધ, સુગર પાવડર અને એલચી પાવડર નાખો. હવે તેને સરસ થી પીસી લ્યો. એક સોફ્ટ મિશ્રણ તૈયાર થઈ જશે.
હવે એક ચોરસ કન્ટેનર લ્યો. હવે તેને ઘી થી સરસ થી ગ્રીસ કરી લ્યો. ત્યાર બાદ તેમાં મિશ્રણ ને નાખો. અને એક થી બે વાર ટેબ કરી લ્યો.
હવે ગેસ પર એક કઢાઇ મૂકો. હવે તેમાં એક ગ્લાસ જેટલું પાણી નાખો. હવે તેની વચ્ચે એક સ્ટેન્ડ મૂકો. હવે તેની ઉપર કન્ટેનર મૂકો. હવે કઢાઇ ને ઢાંકી દયો. હવે મીડીયમ તાપે અડધી કલાક સુધી તેને ચડવા દયો.
અડધી કલાક પછી તેને કઢાઇ માંથી બારે કાઢી લ્યો. અને ઠંડી થવા દયો. ત્યાર બાદ તેને અડધી કલાક માટે ફ્રીઝ માં સેટ થવા માટે રાખી દયો.
ત્યાર બાદ તેને એક પ્લેટ માં કાઢી લ્યો. હવે તેને કેસર થી ગાર્નિશ કરો. હવે ચાકુ ની મદદ થી તેના ચોરસ પીસ કરી લ્યો.
હવે તૈયાર છે ટેસ્ટી સંદેશ મીઠાઈ. હવે તેને એક પ્લેટ માં રાખી સર્વ કરો અને ટેસ્ટી સંદેશ મીઠાઈ ખાવાનો આનંદ માણો.
Sandesh mithai recipe in gujarati notes
- કેસર ની જગ્યા એ તમે મીઠાઈ ને ડ્રાય ફ્રુટ થી પણ ગાર્નિશ કરી શકો છો.
Sandesh mithai banavani rit | Recipe Video
Youtube પર NishaMadhulika ને Subscribe કરજો જો તમને રેસીપી નો વિડીયો ગમ્યો હોય
રેસીપી આપને કેવી લાગી તે નીચે કોમેન્ટ અને ⭐⭐⭐⭐⭐ સ્ટાર રેટિંગ આપીને જણાવશો
સંદેશ મીઠાઈ | Sandesh mithai banavani rit | સંદેશ મીઠાઈ બનાવવાની રીત | Sandesh mithai recipe in gujarati
Equipment
- 1 કડાઈ
Ingredients
સંદેશ મીઠાઈ બનાવવા જરૂરી સામગ્રી
- 2 લીટર દૂધ
- 2 ચમચી લીંબુ નો રસ
- ¼ કપ દૂધ
- 6 ચમચી સુગર પાવડર
- ¼ ચમચી એલચી પાવડર
- કેસર
Instructions
Sandesh mithai banavani rit | સંદેશ મીઠાઈ બનાવવાની રીત| Sandesh mithai recipe in gujarati
- સંદેશ મીઠાઈ બનાવવા માટે સૌથી પહેલા ગેસ પર એક કઢાઇ મૂકો. હવે તેમાં દૂધ નાખો. હવે તેને સરસ થી ગરમ કરી ને ઉકાળી લ્યો. ત્યાર બાદ ગેસબંધ કરી દયો.
- હવે એક વાટકી માં લીંબુ ની રસ લ્યો.હવે તેમાં એક ચમચી જેટલું પાણી નાખો. હવે તેનેમિક્સ કરી લ્યો. હવે આ રસ ને દૂધ માં થોડું થોડું નાખતા જાવ અનેહલાવતા જાવ. થોડી જ વારમાં દૂધ ફાટી જાસે.
- હવે એક મોટા બાઉલ ની ઉપર કોટન નું પાતળું કપડું રાખો. હવે તેમાં ફાડી ને રાખેલું દૂધ નાખો.જેથી આપણે પનીર મળી જય. હવે તેમાંથી સરસ થી પાણીકાઢી લ્યો. હવે બીજા બાઉલ માં કોટન ના કપડાં ને રાખી ને પનીરને પાણી થી સરસ થી ધોઈ લ્યો જેથી લીંબુ ની ખટાસ નીકળી જાય . ત્યારબાદ તેમાંથી કોટન ના કપડા ને પકડી ને ગોળ ઘુમાવી એક્સ્ટ્રા પાણી કાઢી લ્યો.
- પનીર ને એક મિક્સર જાર માં નાખો. હવે તેમાં દૂધ, સુગર પાવડર અને એલચી પાવડર નાખો.હવે તેને સરસ થી પીસી લ્યો. એક સોફ્ટ મિશ્રણ તૈયારથઈ જશે.
- હવે એક ચોરસ કન્ટેનર લ્યો. હવે તેને ઘી થી સરસ થી ગ્રીસ કરી લ્યો. ત્યાર બાદ તેમાંમિશ્રણ ને નાખો. અને એક થી બે વાર ટેબ કરી લ્યો.
- હવે ગેસ પર એક કઢાઇ મૂકો. હવે તેમાં એક ગ્લાસ જેટલું પાણી નાખો. હવે તેની વચ્ચેએક સ્ટેન્ડ મૂકો. હવે તેની ઉપર કન્ટેનર મૂકો. હવે કઢાઇ ને ઢાંકી દયો. હવે મીડીયમ તાપે અડધી કલાક સુધી તેને ચડવા દયો.
- અડધી કલાક પછી તેને કઢાઇ માંથી બારે કાઢી લ્યો. અને ઠંડી થવા દયો. ત્યાર બાદ તેને અડધી કલાક માટે ફ્રીઝમાં સેટ થવા માટે રાખી દયો.
- ત્યારબાદ તેને એક પ્લેટ માં કાઢી લ્યો. હવે તેને કેસર થી ગાર્નિશ કરો. હવે ચાકુ ની મદદ થી તેનાચોરસ પીસ કરી લ્યો.
- હવે તૈયાર છે ટેસ્ટી સંદેશ મીઠાઈ. હવે તેને એક પ્લેટ માં રાખી સર્વ કરો અને ટેસ્ટી સંદેશ મીઠાઈ ખાવાનો આનંદ માણો.
Sandesh mithai recipe in gujarati notes
- કેસરની જગ્યા એ તમે મીઠાઈ ને ડ્રાય ફ્રુટ થી પણ ગાર્નિશ કરી શકો છો.
આવીજ બીજી Desert and Drinks ની લીંક નીચે આપેલ છે તે અચૂક જુવો
મેવા પાક બનાવવાની રીત | mewa pak banavani rit | mewa pak recipe in gujarati
હલવાસન | halwasan recipe | halwasan khambhat | khambhat halwasan
શીખંડ બનાવવાની રીત | shrikhand banavani rit | shrikhand recipe in gujarati
મેથીના લાડુ | methi na ladoo |methi na ladu | methi na ladoo recipe