HomeDessert & Drinksસાબુદાણા દુધી ની ખીર બનાવવાની રીત | Sabudana dudhi kheer recipe in...

સાબુદાણા દુધી ની ખીર બનાવવાની રીત | Sabudana dudhi kheer recipe in gujarati | Sabudana dudhi ni kheer banavani rit

જય શ્રી કૃષ્ણ આજ આપણે સાબુદાણા દુધી ની ખીર બનાવવાની રીત – Sabudana dudhi ni kheer banavani rit શીખીશું, Please subscribe Poonam’s Kitchen YouTube channel If you like the recipe ,  આ ખીર તમે વ્રત ઉપવાસમાં તો ખાઈ જ શકો છો સાથે આવેલા મહેમાન ને કે ઘર માં નાના મોટા પ્રસંગ માં પણ બનાવી ને તૈયાર કરી શકો છો તો ચાલો Sabudana dudhi kheer recipe in gujarati શીખીએ.

સાબુદાણા દુધી ની ખીર બનાવવા જરૂરી સામગ્રી

  • ફૂલ ક્રીમ દૂધ 1 લીટર
  • સાબુદાણા ½ કપ
  • છીણેલી દૂધી 1 કપ
  • છીણેલો ગોળ / ખાંડ 5 ચમચી
  • એલચી પાઉડર ¼ ચમચી
  • કીસમીસ 3-4 ચમચી
  • શેકેલ બદામ ની કતરણ 4-5 ચમચી
  • ઘી 1 ચમચી

સાબુદાણા દુધી ની ખીર બનાવવાની રીત

સાબુદાણા દૂધી ની ખીર બનાવવા સૌપ્રથમ એક વાસણમાં સાબુદાણા લ્યો એને બે ત્રણ પાણીથી બરોબર ધોઇ ને સાફ કરી લ્યો ત્યાર બાદ પા થી અડધા કપ જેટલું દૂધ નાખી અડધો કલાક પલાળી મુકો હવે દૂધી ને છોલી ને ધોઇ ને સાફ કરી લ્યો, ત્યાર બાદ છીણી વડે છીણી લ્યો અને ગેસ પર કુકર અથવા મોટા જાડા તળિયાવાળી તપેલી માં  દૂધ ગરમ કરવા મૂકો.

દૂધ ઉકળે ત્યાર બાદ એમાં દૂધ માં પલાળેલા સાબુદાણા નાખી મિક્સ કરી લ્યો ને મિડીયમ તાપે ચડવા દયો ને વચ્ચે વચ્ચે હલાવતા રહો,

હવે સાબુદાણા ચડે ત્યાં સુંધી બીજા ગેસ પર એક કડાઈ માં એક ચમચી ઘી ગરમ કરવા મૂકો ઘી ગરમ થાય એટલે એના છીણેલી દુધી નાખી ધીમા તાપ શેકો ને દૂધી નું પાણી સુકાઈ જાય એટલે ગેસ બંધ કરી નાખો.

હવે શેકેલ દૂધી ને ઉકળતા દૂધ માં નાખી મિક્સ કરી લ્યો ને બને ને બીજી દસ મિનિટ ચડાવી લ્યો ને ખીર ચડી ને ઘટ્ટ થઈ જાય એટલે જો ખાંડ નાંખી ને મિક્સ કરી બીજી પાંચ સાત મિનિટ ચડાવી લ્યો,

ત્યાર બાદ એમાં એલચી પાઉડર અને શેકેલ બદામ ની કતરણ નાખી મિક્સ કરી લ્યો ને છેલ્લે ગેસ બંધ કરી એમાં કીસમીસ નાખી મિક્સ કરી ગરમ કે ઠંડી સર્વ કરો સાબુદાણા દૂધી ની ખીર.

જો તમે ગોળ નાખવા માંગો તો ખીર માં એલચી પાઉડર અને શેકેલ બદામ ની કતરણ નાખી મિક્સ કરો ગેસ બંધ કરી પાંચ મિનિટ પછી એમાં છીણેલો ગોળ અને કીસમીસ નાખી મિક્સ કરી સર્વ કરો સાબુદાણા દૂધી ની ખીર.

Sabudana dudhi kheer recipe in gujarati notes

અહી તમે મોટા કે ઝીણા ગમે તે સાબુદાણા નાખી શકો છો

દૂધ નીચે તરીયા માં ચોંટે નહિ એટલે થોડી થોડી વારે હલાવતા રહેવું જો દૂધ તરીયા માં ચોટી જસે તો ખીર નો સ્વાદ બગડી જસે

જો તમને ખીર માં ગોળ નાખતા હો તો ગેસ બંધ કરી નાખ્યાં પછી પાંચ દસ મિનિટ પછી જ એમાં ગોળ મિક્સ કરવો

દૂધ હમેશા ચાખી ને જ વાપરવી. કેમ કે ક્યારેક દૂધી કડવી પણ હોય છે જો દૂધી કડવી હોય તો વાપરવી નહિ

Sabudana dudhi ni kheer banavani rit | Recipe Video

Youtube પર Poonam’s Kitchen ને Subscribe કરજો  જો તમને  રેસીપી નો વિડીયો ગમ્યો હોય

ઈન્ટરનેટ ધીમું હોવા ને કારણે કેટલીકવાર ઉપર 👆👆વિડીયો 👆👆 દેખાવમાં વાર લાગી શકે છે વિડીયો ના દેખાય તો પ્લીઝ થોડી ક્ષણ પ્રતિક્ષા કરવા વિનંતી

રેસીપી આપને કેવી લાગી તે નીચે કોમેન્ટ અને ⭐⭐⭐⭐⭐ સ્ટાર રેટિંગ આપીને જણાવશો

Sabudana dudhi kheer recipe in gujarati

સાબુદાણા દુધી ની ખીર બનાવવાની રીત - Sabudana dudhi kheer recipe in gujarati - Sabudana dudhi ni kheer banavani rit

સાબુદાણા દુધી ની ખીર બનાવવાની રીત | Sabudana dudhi kheer recipe in gujarati | Sabudana dudhi ni kheer banavani rit

જય શ્રી કૃષ્ણ આજ આપણે સાબુદાણા દૂધી ની ખીર બનાવવાનીરીત – Sabudana dudhi ni kheer banavani rit શીખીશું,  આ ખીર તમે વ્રતઉપવાસમાં તો ખાઈ જ શકો છો સાથે આવેલા મહેમાન ને કે ઘર માં નાના મોટા પ્રસંગ માં પણબનાવી ને તૈયાર કરી શકો છો તો ચાલો Sabudana dudhi kheer recipe in gujarati શીખીએ
No ratings yet
Prep Time: 20 minutes
Cook Time: 30 minutes
Total Time: 50 minutes
Servings: 4 વ્યક્તિ

Equipment

  • 1 કુકર /મોટી જાડા તળિયાવાળી કડાઈ
  • 1 છીણી

Ingredients

સાબુદાણા દુધી ની ખીર બનાવવા જરૂરી સામગ્રી

  • 1 લીટર ફૂલ ક્રીમ દૂધ
  • ½ કપ સાબુદાણા
  • 1 કપ છીણેલી દૂધી
  • છીણેલો ગોળ / ખાંડ 5 ચમચી
  • ¼ ચમચી એલચી પાઉડર
  • 3-4 ચમચી કીસમીસ
  • 4-5 ચમચી શેકેલ બદામ ની કતરણ
  • 1 ચમચી ઘી

Instructions

સાબુદાણા દુધી ની ખીર | Sabudana dudhi kheer recipe | Sabudana dudhi ni kheer

  • સાબુદાણા દૂધી ની ખીર બનાવવા સૌપ્રથમ એક વાસણમાં સાબુદાણા લ્યો એને બે ત્રણ પાણીથી બરોબર ધોઇને સાફ કરી લ્યો ત્યાર બાદ પા થી અડધા કપ જેટલું દૂધ નાખી અડધો કલાક પલાળી મુકો હવે દૂધી ને છોલી ને ધોઇ ને સાફ કરી લ્યો, ત્યાર બાદ છીણી વડે છીણી લ્યો અને ગેસ પર કુકર અથવા મોટા જાડા તળિયાવાળી તપેલી માં  દૂધ ગરમ કરવા મૂકો.
  • દૂધ ઉકળે ત્યાર બાદ એમાં દૂધ માં પલાળેલા સાબુદાણા નાખી મિક્સ કરી લ્યો ને મિડીયમ તાપે ચડવા દયો ને વચ્ચે વચ્ચે હલાવતા રહો,
  • હવે સાબુદાણા ચડે ત્યાં સુંધી બીજા ગેસ પર એક કડાઈ માં એક ચમચી ઘી ગરમ કરવા મૂકો ઘી ગરમ થાય એટલે એના છીણેલી દુધી નાખી ધીમા તાપ શેકો ને દૂધી નું પાણી સુકાઈ જાય એટલે ગેસ બંધ કરી નાખો.
  • હવે શેકેલ દૂધી ને ઉકળતા દૂધ માં નાખી મિક્સ કરી લ્યો ને બને ને બીજી દસ મિનિટ ચડાવી લ્યોને ખીર ચડી ને ઘટ્ટ થઈ જાય એટલે જો ખાંડ નાંખી ને મિક્સ કરી બીજી પાંચ સાત મિનિટ ચડાવી લ્યો,
  • ત્યારબાદ એમાં એલચી પાઉડર અને શેકેલ બદામ ની કતરણ નાખી મિક્સ કરી લ્યો ને છેલ્લે ગેસ બંધકરી એમાં કીસમીસ નાખી મિક્સ કરી ગરમ કે ઠંડી સર્વ કરો સાબુદાણા દૂધી ની ખીર.
  • જો તમે ગોળ નાખવા માંગો તો ખીર માં એલચી પાઉડર અને શેકેલ બદામ ની કતરણ નાખી મિક્સ કરો ગેસ બંધ કરી પાંચ મિનિટ પછી એમાં છીણેલો ગોળ અને કીસમીસ નાખી મિક્સ કરી સર્વ કરો સાબુદાણા દૂધી ની ખીર.

Sabudana dudhi kheer recipe in gujarati notes

  • અહીતમે મોટા કે ઝીણા ગમે તે સાબુદાણા નાખી શકો છો
  • દૂધ નીચે તરીયા માં ચોંટે નહિ એટલે થોડી થોડી વારે હલાવતા રહેવું જો દૂધ તરીયા માં ચોટી જસે તો ખીર નો સ્વાદ બગડી જસે
  • જો તમને ખીર માં ગોળ નાખતા હો તો ગેસ બંધ કરી નાખ્યાં પછી પાંચ દસ મિનિટ પછી જ એમાં ગોળ મિક્સ કરવો
  • દૂધ હમેશા ચાખી ને જ વાપરવી. કેમ કે ક્યારેક દૂધી કડવી પણ હોય છે જો દૂધી કડવી હોય તો વાપરવી નહિ
શું આપને અમે જણાવેલ રેસીપી પસંદ આવી?રેસીપી પસંદ આવી હોય તો ઉપર 5 ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપી નીચે આપનો ફીડબેક/મુજવણ જરૂરથી કોમેન્ટ કરજો

આવીજ બીજી Desert and Drinks ની લીંક નીચે આપેલ છે તે અચૂક જુવો

શીખંડ બનાવવાની રીત | shrikhand banavani rit | shrikhand recipe in gujarati

મગ દાળ નો હલવો | mag ni dal no halvo | mag ni dal no halvo banavani rit

સોજી નો હલવો | soji no halvo | suji no halvo banavani rit

વેનીલા કેક બનાવવાની રીત | vanilla cake banavani rit | vanilla cake recipe in gujarati

FaceBook પર ZatpatRecipeInGujarati સર્ચ કરી તેમજ Zatpat Recipe In Gujarati ના WhatsApp ગ્રુપ માં જોડાવા +91 94268 17203 પર Join Group લખી મેસેજ કરો અમને ત્યાં પણ ફોલો કરી શકો છો.

RELATED ARTICLES

LEAVE A REPLY

Recipe Rating




Please enter your comment!
Please enter your name here

Most Popular