જય શ્રી કૃષ્ણ મિત્રો, આજે આપણે ઘરે કડાઈમાં ડબલ ચોકલેટ કપ કેક બનાવવાની રીત – Double Chocolate Cup Cake banavani rit શીખીશું, Please subscribe Madhavi’s Kitchen YouTube channel If you like the recipe, નાના બાળકો ને તો કેક નું નામ સાંભળતા જ મોંઢા માં પાણી આવી જાય. આજે આપણે એગલેસ અને ઓવેન વગર કઢાઇ માં ખૂબ જ સરસ થી કપ કેક બનાવતા શીખીશું. ખૂબ જ ટેસ્ટી અને સોફ્ટ બને છે. એક વાર બનાવ્યા પછી આ કેક ને બે થી ત્રણ દિવસ માટે ફ્રીઝ માં સ્ટોર કરી ને પણ રાખી શકો છો. તો ચાલો આજે આપણે Double Chocolate Cup Cake recipe in gujarati શીખીએ.
ડબલ ચોકલેટ કપ કેક બનાવવા જરૂરી સામગ્રી
- મેંદા ૧ કપ
- કોકો પાવડર ૧/૪ કપ
- મીઠું ૧/૪ ચમચી
- બેકિંગ પાઉડર ૧ ચમચી
- બેકિંગ સોડા ૧/૪ ચમચી
- ખાંડ નો પાવડર ૧/૨+૧/૪ કપ
- તેલ ૧/૪ કપ
- વેનીલા અસેંશ ૧/૨ ચમચી
- દૂધ ૧/૨ કપ
- લીંબુ નો રસ ૧ ચમચી
- ચોકલેટ ચિપ્સ ૨ ચમચી
ડબલ ચોકલેટ કપ કેક બનાવવાની રીત
ડબલ ચોકલેટ કપ કેક બનાવવા માટે સૌથી પેહલા એક મોટા બાઉલમાં મેંદો નાખો. હવે તેમાં કોકો પાવડર, મીઠું, બેકિંગ પાઉડર, બેકિંગ સોડા, ખાંડ નો પાવડર, તેલ, વેનીલા એસેંસ અને દૂધ નાખી વીસ્ક ની મદદ થી સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો.
હવે તેમાં લીંબુ નો રસ નાખી ફરી થી કેક ના બેટર ને સરસ થી મિક્સ કરી લ્યો. હવે તેમાં ચોકલેટ ચિપ્સ નાખી. ફરી થી હલાવી ને મિક્સ કરી લ્યો.
ત્યારબાદ હવે ગેસ પર એક કઢાઇ મૂકો. અને તેને ઢાંકી ને ગરમ થવા દયો.
હવે કેક ના મોલ્ડમાં સિલિકોન કપ મોલ્ડ રાખો. હવે તેમાં કેક નું બેટર નાખો. કપ પૂરા ના ભરવા કેમ કે કેક ફૂલી ને ઉપર સુધી આવશે. એટલે અડધા સુધી જ કપ માં બેટર નાખવું. હવે તેની ઉપર ચોકલેટ ચિપ્સ નાખો.
ગરમ થવા માટે રાખેલી કઢાઇ માં વચ્ચે એક સ્ટેન્ડ રાખો. હવે તેની ઉપર કેક નું મોલ્ડ રાખો. હવે તેને ઢાંકી દયો. હવે મીડીયમ તાપે કેક ને પચીસ થી ત્રીસ મિનિટ સુધી ચડવા દયો.
ત્યાર બાદ ગેસ બંધ કરી દયો. હવે કેક ને થોડી ઠંડી થવા દયો. ત્યાર બાદ તેને મોલ્ડ માંથી કાઢી એક પ્લેટ માં રાખી લ્યો.
હવે તૈયાર છે આપણી ડબલ ચોકલેટ કપ કેક. તેની ઉપર ચોકલેટ ચિપ્સ નાખી સર્વ કરો અને ડબલ ચોકલેટ કપ કેક ખાવાનો આનંદ માણો.
Double Chocolate Cup Cake recipe in gujarati notes
- કેક ના બેટરમાં તમે તેલ ની જગ્યા એ બટર નાખી શકો છો.
Double Chocolate Cup Cake banavani rit | Recipe Video
Youtube પર Madhavi’s Kitchen ને Subscribe કરજો જો તમને રેસીપી નો વિડીયો ગમ્યો હોય
ઈન્ટરનેટ ધીમું હોવા ને કારણે કેટલીકવાર ઉપર 👆👆વિડીયો 👆👆 દેખાવમાં વાર લાગી શકે છે વિડીયો ના દેખાય તો પ્લીઝ થોડી ક્ષણ પ્રતિક્ષા કરવા વિનંતી
રેસીપી આપને કેવી લાગી તે નીચે કોમેન્ટ અને ⭐⭐⭐⭐⭐ સ્ટાર રેટિંગ આપીને જણાવશો
Double Chocolate Cup Cake recipe in gujarati
ડબલ ચોકલેટ કપ કેક | Double Chocolate Cup Cake | ડબલ ચોકલેટ કપ કેક બનાવવાની રીત | Double Chocolate Cup Cake banavani rit | Double Chocolate Cup Cake recipe in gujarati
Equipment
- 1 કઢાઇ
- 1 સિલિકોન કપ મોલ્ડ
Ingredients
ડબલ ચોકલેટ કપ કેક બનાવવા જરૂરી સામગ્રી
- 1 કપ મેંદા
- ¼ કપ કોકો પાવડર
- ¼ ચમચી મીઠું
- 1 ચમચી બેકિંગ પાઉડર
- ¼ ચમચી બેકિંગ સોડા
- ½+¼ કપ ખાંડનો પાવડર
- ¼ કપ તેલ
- ½ ચમચી વેનીલા અસેંશ
- ½ કપ દૂધ
- 1 ચમચી લીંબુનો રસ
- 2 ચમચી ચોકલેટ ચિપ્સ
Instructions
ડબલ ચોકલેટ કપ કેક બનાવવાની રીત | Double Chocolate Cup Cake banavani rit | Double Chocolate Cup Cake recipe in gujarati
- ડબલ ચોકલેટ કપ કેક બનાવવા માટે સૌથી પેહલા એક મોટા બાઉલમાં મેંદો નાખો. હવે તેમાં કોકો પાવડર,મીઠું, બેકિંગ પાઉડર, બેકિંગસોડા, ખાંડ નો પાવડર, તેલ, વેનીલા એસેંસ અને દૂધ નાખી વીસ્ક ની મદદ થી સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો.
- હવે તેમાં લીંબુ નો રસ નાખી ફરી થી કેક ના બેટર ને સરસ થી મિક્સ કરી લ્યો. હવે તેમાં ચોકલેટ ચિપ્સ નાખી.ફરી થી હલાવી ને મિક્સ કરી લ્યો.
- ત્યારબાદ હવે ગેસ પર એક કઢાઇ મૂકો. અને તેને ઢાંકી ને ગરમ થવા દયો.
- હવે કેક ના મોલ્ડમાં સિલિકોન કપ મોલ્ડ રાખો. હવે તેમાં કેક નું બેટર નાખો. કપ પૂરા ના ભરવા કેમ કે કેક ફૂલી ને ઉપર સુધી આવશે. એટલે અડધા સુધી જ કપ માં બેટર નાખવું.હવે તેની ઉપર ચોકલેટ ચિપ્સ નાખો.
- ત્યારબાદ ગેસ બંધ કરી દયો. હવે કેક ને થોડી ઠંડી થવા દયો. ત્યાર બાદ તેને મોલ્ડમાંથી કાઢી એક પ્લેટ માં રાખી લ્યો.
- હવે તૈયાર છે આપણી ડબલ ચોકલેટ કપ કેક. તેની ઉપર ચોકલેટ ચિપ્સ નાખી સર્વ કરો અને ડબલ ચોકલેટ કપ કેક ખાવાનો આનંદ માણો.
Double Chocolate CupCake recipe in gujarati notes
- કેકના બેટરમાં તમે તેલ ની જગ્યા એ બટર નાખી શકો છો.
આવીજ બીજી 👇 Gujarati nasta recipes 👇રેસીપી ની લીંક નીચે આપેલ છે તે અચૂક જુવો
પોહા ચેવડો બનાવવાની રીત | Poha chevdo banavani rit | Poha chevdo recipe in gujarati
ભાખરી પીઝા બનાવવાની રીત | bhakhri pizza banavani rit | bhakri pizza recipe in gujarati
પાપડી બનાવવાની રીત | papdi gathiya | papdi gathiya recipe | papdi banavani rit