HomeNastaપાપડી બનાવવાની રીત | papdi gathiya | papdi gathiya recipe | papdi...

પાપડી બનાવવાની રીત | papdi gathiya | papdi gathiya recipe | papdi banavani rit

જય શ્રી કૃષ્ણ આજ આપણે પાપડી ગાંઠીયા બનાવવાની રીત – papdi gathiya banavani rit શીખીશું. ગાંઠિયા એ દરેક ગુજરાતી ની પહેલી પસંદ હોય છે ને અલગ અલગ સ્વાદ માં કેટલી પ્રકારના ગાંઠિયા ગુજરાતી ખાતા હોય છે, Please subscribe Manas kitchen YouTube channel If you like the recipe, એનું લીસ્ટ જોવા જઈશું તો ખૂટશે નહિ, પણ આજ આપણે એ papdi banavani rit – પાપડી બનાવવાની રીત શીખીશું જે સવાર સાંજ ચા સાથે ખુબજ સ્વાદિષ્ટ લાગે છે તો ચાલો papdi gathiya recipe in gujarati શીખીએ.

પાપડી બનાવવા જરૂરી સામગ્રી

  • બેસન 2 કપ
  • પાપડ ખાર 1 ¼ ચમચી
  • અજમો ½ ચમચી (ઓપ્શનલ છે )
  • તેલ 10-11 ચમચી
  • પાણી 10-11 ચમચી + જરૂર મુજબ
  • મીઠું સ્વાદ મુજબ
  • તરવા માટે તેલ

પાપડી ગાંઠીયા બનાવવાની રીત | papdi banavani rit

પાપડી ગાંઠીયા બનાવવા સૌપ્રથમ એક વાસણમાં તેલ અને પાણી નાખો ત્યાર બાદ એમાં સ્વાદ મુજબ મીઠું, પાપડ ખાર અને અજમો મસળી ને નાખો ને બરોબર હલાવી ને મિક્સ કરી લ્યો ( તમે આ મિશ્રણ મિક્સર જાર માં બધી સામગ્રી નાખી ને પીસી ને પણ તૈયાર કરી શકો છો.

હવે તૈયાર પાણી માં બેસન ચાળી ને નાખો ને બરોબર મિક્સ કરી લ્યો અને જો પાણી ની જરૂર લાગે લોટ બાંધવા માટે તો જરૂર મુજબ પાણી નાખી ને પહેલા થોડો કઠણ લોટ બાંધી લ્યો ને બાંધેલા લોટ ને બે ત્રણ મિનિટ મસળી લ્યો ત્યાર બાદ ઢાંકી ને અડધો કલાક એક બાજુ મૂકો. અડધા કલાક પછી ફરીથી લોટ ને થોડું થોડું  પાણી નાખી ને મસળી ને નરમ બનાવી લ્યો.

હવે ગેસ પર એક કડાઈમાં તેલ ગરમ કરવા મૂકો તેલ ગરમ થાય એટલે ગેસ ને મિડીયમ કરી નાખો ને પાપડી બનાવવા ના ઝારા ને ગરમ તેલ ઉપર મૂકી અથવા હાથ થી થોડું ઉપર પકડી બીજા હાથે બાંધેલા લોટ માંથી લોટ લઈ ઝારા થોડું દબાવી દબાવી ને  ફેરવો ને ગરમ તેલ માં પાપડી ને તરવા માટે નાખો.

એક વખત માં થોડી પાપડી તરવા નાખો ત્યાર બાદ બીજા સાદા ઝારા થી પાપડી ને ઉથલાવી ને બીજી બાજુ પણ તરી લ્યો આમ બને બાજુ બરોબર તરી લીધા બાદ તેલ માંથી બહાર કાઢી લ્યો આમ બધી પાપડી તૈયાર કરી લ્યો તો તૈયાર છે પાપડી ગાંઠિયા.

અથવા જો તમારા પાસે પાપડી ગાંઠીયા નો ઝારો ના હોય તો સેવ મશીન માં એક લાંબા કાપા વાળી પ્લેટ આવે એ મૂકી સંચા માં તેલ લગાવી એમાં તૈયાર લોટ નાખી ને ગરમ તેલ માં નાખી ને તરી શકો છો ને પાપડી ની મજા લઇ શકો છો ( અહી બસ ફરક એટલો હસે કે પાપડી ના ઝારા માં પાપડી નાની નાની બને છે ને આ સંચા માં લાંબી લાંબી બનશે).

papdi gathiya recipe in gujarati notes

  • લોટ પહેલા થોડો કઠણ બાંધવો ત્યાર બાદ લોટ ને આરામ આપી ને જરૂર મુજબ થોડું થોડુ પાણી નાખી નરમ કરવાથી ગાંઠિયા બહાર થી ક્રિસ્પી અને અંદર થી નરમ બનશે.
  • પાપડ ખાર ના હોય તો તમે બેકિંગ સોડા અથવા બેકિંગ પાઉડર પણ નાખી શકો છો.

પાપડી બનાવવાની રીત | papdi gathiya banavani rit | Recipe Video

Youtube પર Manas kitchen ને Subscribe કરજો  જો તમને  રેસીપી નો વિડીયો ગમ્યો હોય

ઈન્ટરનેટ ધીમું હોવા ને કારણે કેટલીકવાર ઉપર 👆👆વિડીયો 👆👆 દેખાવમાં વાર લાગી શકે છે વિડીયો ના દેખાય તો પ્લીઝ થોડી ક્ષણ પ્રતિક્ષા કરવા વિનંતી

રેસીપી આપને કેવી લાગી તે નીચે કોમેન્ટ અને ⭐⭐⭐⭐⭐ સ્ટાર રેટિંગ આપીને જણાવશો

papdi gathiya recipe in gujarati | papdi in gujarati

papdi gathiya - papdi gathiya recipe - papdi banavani rit - પાપડી બનાવવાની રીત - gathiya papdi - papdi gathiya recipe in gujarati - papdi gathiya banavani rit - papdi in gujarati - પાપડી ગાંઠીયા બનાવવાની રીત

પાપડી ગાંઠીયા | papdi gathiya | papdi gathiya recipe | papdi banavani rit | પાપડી બનાવવાની રીત | gathiya papdi | papdi gathiya recipe in gujarati | papdi gathiya banavani rit | papdi in gujarati

જય શ્રી કૃષ્ણ આજ આપણે પાપડી ગાંઠીયા બનાવવાની રીત – papdi gathiya banavani rit શીખીશું. ગાંઠિયા એ દરેક ગુજરાતી ની પહેલી પસંદહોય છે ને અલગ અલગ સ્વાદ માં કેટલી પ્રકારના ગાંઠિયા ગુજરાતી ખાતા હોય છે, એનું લીસ્ટ જોવા જઈશું તો ખૂટશે નહિ, પણ આજ આપણે એ papdi banavani rit – પાપડી બનાવવાની રીત શીખીશું જે સવાર સાંજ ચા સાથે ખુબજ સ્વાદિષ્ટ લાગે છે તો ચાલોpapdi gathiya recipe in gujarati શીખીએ.
No ratings yet
Rate
Prep Time: 10 minutes
Cook Time: 20 minutes
Resting time: 30 minutes
Total Time: 1 hour
Servings: 5 વ્યક્તિ

Equipment

  • 1 પાપડી ગાંઠીયા નો ઝારો / સેવ મશીન

Ingredients

પાપડી બનાવવા જરૂરી સામગ્રી

  • 2 કપ બેસન
  • 1 ¼ ચમચી પાપડ ખાર
  • ½ ચમચી અજમો (ઓપ્શનલ છે )
  • 10-11 ચમચી તેલ
  • 10-11 ચમચી પાણી + જરૂર મુજબ
  • મીઠું સ્વાદ મુજબ
  • તરવા માટે તેલ

Instructions

પાપડી બનાવવાની રીત | papdi gathiya recipe in gujarati | papdi gathiya banavani rit | papdi in gujarati

  • પાપડી ગાંઠીયા બનાવવા સૌપ્રથમ એક વાસણમાં તેલ અને પાણી નાખો ત્યાર બાદ એમાં સ્વાદ મુજબ મીઠું, પાપડ ખાર અને અજમો મસળી નેનાખો ને બરોબર હલાવી ને મિક્સ કરી લ્યો ( તમે આ મિશ્રણ મિક્સર જાર માં બધી સામગ્રી નાખી ને પીસી ને પણ તૈયાર કરી શકો છો.
  • હવે તૈયાર પાણી માં બેસન ચાળી ને નાખો ને બરોબર મિક્સ કરી લ્યો અને જો પાણી ની જરૂર લાગે લોટ બાંધવા માટે તો જરૂર મુજબ પાણી નાખી ને પહેલા થોડો કઠણ લોટ બાંધી લ્યો ને બાંધેલા લોટ ને બે ત્રણ મિનિટ મસળી લ્યો ત્યાર બાદ ઢાંકી ને અડધો કલાક એક બાજુ મૂકો. અડધા કલાક પછી ફરીથી લોટ નેથોડું થોડું  પાણી નાખીને મસળી ને નરમ બનાવી લ્યો.
  • હવે ગેસ પર એક કડાઈમાં તેલ ગરમ કરવા મૂકો તેલ ગરમ થાય એટલે ગેસ ને મિડીયમ કરી નાખો ને પાપડી બનાવવા ના ઝારા ને ગરમ તેલ ઉપર મૂકી અથવા હાથ થી થોડું ઉપર પકડી બીજા હાથે બાંધેલા લોટ માંથી લોટ લઈ ઝારા થોડું દબાવી દબાવી ને  ફેરવો ને ગરમ તેલ માં પાપડી ને તરવા માટે નાખો.
  • એક વખતમાં થોડી પાપડી તરવા નાખો ત્યાર બાદ બીજા સાદા ઝારા થી પાપડી ને ઉથલાવી ને બીજી બાજુ પણ તરી લ્યો આમ બને બાજુ બરોબર તરી લીધા બાદ તેલ માંથી બહાર કાઢી લ્યો આમ બધી પાપડી તૈયાર કરી લ્યો તો તૈયાર છે પાપડી ગાંઠિયા.
  • અથવા જો તમારા પાસે પાપડી ગાંઠીયા નો ઝારો ના હોય તો સેવ મશીન માં એક લાંબા કાપા વાળી પ્લેટ આવે એ મૂકી સંચા માં તેલ લગાવી એમાં તૈયાર લોટ નાખી ને ગરમ તેલ માં નાખી ને તરી શકો છો ને પાપડી ની મજા લઇ શકો છો ( અહી બસ ફરક એટલો હસે કે પાપડી ના ઝારા માં પાપડી નાની નાની બને છે ને આ સંચામાં લાંબી લાંબી બનશે).

papdi gathiya recipe in gujarati notes

  • લોટ પહેલા થોડો કઠણ બાંધવો ત્યાર બાદ લોટ ને આરામ આપી ને જરૂર મુજબ થોડું થોડુ પાણી નાખી નરમ કરવાથી ગાંઠિયા બહાર થી ક્રિસ્પી અને અંદર થી નરમ બનશે.
  • પાપડ ખાર ના હોય તો તમે બેકિંગ સોડા અથવા બેકિંગ પાઉડર પણ નાખી શકો છો.
શું આપને અમે જણાવેલ રેસીપી પસંદ આવી?રેસીપી પસંદ આવી હોય તો ઉપર 5 ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપી નીચે આપનો ફીડબેક/મુજવણ જરૂરથી કોમેન્ટ કરજો

આવીજ બીજી 👇 Gujarati nasta recipes 👇રેસીપી ની લીંક નીચે આપેલ છે તે અચૂક જુવો

ઉલ્ટા વડાપાવ બનાવવાની રીત | ulta vada pav | ulta vadapav

ચાઈનીઝ ભેળ રેસીપી | chinese bhel banavani rit | chinese bhel recipe in gujarati

તીખા ઘુઘરા બનાવવાની રીત | tikha ghughra recipe in gujarati

ગુજીયા બનાવવાની રીત | gujiya recipe in gujarati | gujiya banavani rit

FaceBook પર ZatpatRecipeInGujarati સર્ચ કરી તેમજ Zatpat Recipe In Gujarati ના WhatsApp ગ્રુપ માં જોડાવા +91 94268 17203 પર Join Group લખી મેસેજ કરો અમને ત્યાં પણ ફોલો કરી શકો છો.

RELATED ARTICLES

LEAVE A REPLY

Recipe Rating




Please enter your comment!
Please enter your name here

Most Popular