જય શ્રી કૃષ્ણ મિત્રો, આજે આપણે ઘરે ચીલી ગાર્લિક પરોઠા બનાવવાની રીત – Chilli Garlic Parotha banavani rit શીખીશું. ખૂબ જ ટેસ્ટી પરાઠા બને છે, Please subscribe Skinny Recipes YouTube channel If you like the recipe , લછા પરાઠા ની જેમ જ આ પરાઠા બનાવામાં આવે છે પણ આ પરાઠા માં વચ્ચે ચીલી અને ગાર્લિક નું સ્ટફિંગ હોય છે. તેમજ દરેક ને ભાવે તેવા બને છે. તો ચાલો આજે આપણે ઘરે ટેસ્ટી ચીલી ગાર્લિક પરાઠા – Chilli Garlic Paratha recipe in gujarati શીખીએ.
ચીલી ગાર્લિક પરોઠા નો લોટ બાંધવા માટે ની સામગ્રી
- ઘઉં નો લોટ ૧ ૧/૨ કપ
- મીઠું સ્વાદ પ્રમાણે
- પાણી જરૂર મુજબ
- ઘી
ગાર્લિક પરોઠા સ્ટફિંગ બનાવવા માટેની સામગ્રી
- ઝીણું સમારેલું લસણ ૩ ચમચી
- ઝીણું સમારેલું લીલું મરચું ૧
- મીઠું સ્વાદ પ્રમાણે
- ઘી ૩ ચમચી
ચીલી ગાર્લિક પરોઠા બનાવવાની રીત
આજ આપણે સૌપ્રથમ ચીલી ગાર્લિક પરોઠા નો લોટ બાંધવા માટે ની રીત શીખીશું ત્યારબાદ તેનું સ્ટફિંગ વડે પરોઠા બનાવીશું
ચીલી ગાર્લિક પરોઠા નો લોટ બાંધવા માટે ની રીત
લોટ બાંધવા માટે સૌથી પહેલા એક વાસણ માં ઘઉં નો લોટ નાખો. હવે તેમાં સ્વાદ પ્રમાણે મીઠું નાખો. હવે સરસ થી મિક્સ કરી લ્યો. હવે તેમાં થોડું થોડું કરી ને પાણી નાખો. અને સરસ થી લોટ બાંધી લ્યો. ત્યાર બાદ ત્રણ થી ચાર મિનિટ સુધી તેને સરસ થી મસળી ને સોફ્ટ કરી લ્યો. ત્યાર બાદ લોટ પર ઘી લગાવી તેને ઢાંકી ને દસ મિનિટ માટે સાઇડ પર રાખી દયો.
સ્ટફિંગ બનાવવા માટેની રીત
સ્ટફિંગ બનાવવા માટે સૌથી પહેલા એક બાઉલમાં ઝીણું સમારેલું લસણ નાખો હવે તેમાં ઝીણું સમારેલું લીલું મરચું નાખો. ત્યાર બાદ તેમાં ઝીણા સુધારેલા લીલાં ધાણા નાખો અને સ્વાદ પ્રમાણે મીઠું અને ઘી નાખી. સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો. હવે તૈયાર છે ચીલી ગાર્લિક પરાઠા માટેનું સ્ટફિંગ.
ચીલી ગાર્લિક પરોઠા બનાવવાની રેસીપી
ચીલી ગાર્લિક પરાઠા બનાવવા માટે સૌથી પેહલા લોટ ને ફરી થી ગુંથી લ્યો. હવે તેના ચાર ભાગ કરી અને સરસ થી લુવા બનાવી લ્યો.
હવે તેમાંથી એક લુવો લઈ સરસ થી પાતળી રોટલી વણી લ્યો. હવે તેના ઉપર એક ચમચી જેટલું સ્ટફિંગ પાથરી દયો. હવે પીઝા કટ્ટર ની મદદ થી ઉપર એક ઇંચ જેટલો ભાગ છોડી ને લાંબા કટ લગાવતા જાવ.
ત્યાર બાદ ધીરે ધીરે તેને એક બાજુ થી ગોળ ગોળ ફેરવતા જાવ અને એક રોલ બનાવી લ્યો. ત્યાર બાદ રોલ ને થોડો ખેંચી અને તેને ફરી થી એક સાઈડ થી ગોળ ફેરવી ને લુવો બનાવી લ્યો. હવે તેને હલ્કા હાથે સરસ થી વણી લ્યો.
હવે ગેસ પર એક તવી મૂકો. હવે તવી ગરમ થાય એટલે તેમાં વણી ને રાખેલો પરાઠા નાખો. હવે તેની બને બાજુ ઘી લગાવી ને સરસ થી ગોલ્ડન બ્રાઉન કલર આવે ત્યાં સુધી સેકી લ્યો. ત્યાર બાદ તેને એક પ્લેટ માં કાઢી લ્યો. આ રીતે બધા પરાઠા બનાવી ને તૈયાર કરી લ્યો.
હવે તૈયાર છે આપણા ચીલી ગાર્લિક પરાઠા. હવે તેને ચટણી કે સોસ સાથે સર્વ કરો અને ગરમા ગરમ ચીલી ગાર્લિક પરાઠા ખાવાનો આનંદ માણો.
Chilli Garlic Parotha banavani rit | Recipe Video
Youtube પર Skinny Recipes ને Subscribe કરજો જો તમને રેસીપી નો વિડીયો ગમ્યો હોય
ઈન્ટરનેટ ધીમું હોવા ને કારણે કેટલીકવાર ઉપર 👆👆વિડીયો 👆👆 દેખાવમાં વાર લાગી શકે છે વિડીયો ના દેખાય તો પ્લીઝ થોડી ક્ષણ પ્રતિક્ષા કરવા વિનંતી
રેસીપી આપને કેવી લાગી તે નીચે કોમેન્ટ અને ⭐⭐⭐⭐⭐ સ્ટાર રેટિંગ આપીને જણાવશો
Chilli Garlic Paratha recipe in gujarati

ચીલી ગાર્લિક પરોઠા | Chilli Garlic Parotha | ચીલી ગાર્લિક પરોઠા બનાવવાની રીત | Chilli Garlic Parotha banavani rit | Chilli Garlic Paratha recipe in gujarati
Equipment
- 1 તવા
Ingredients
ચીલી ગાર્લિક પરોઠા નો લોટ બાંધવા માટે ની સામગ્રી
- 1½ કપ ઘઉંનો લોટ
- મીઠું સ્વાદ પ્રમાણે
- પાણી જરૂર મુજબ
- ઘી
ગાર્લિક પરોઠા સ્ટફિંગ બનાવવા માટેની સામગ્રી
- 3 ચમચી ઝીણું સમારેલું લસણ
- 1 ઝીણું સમારેલું લીલું મરચું
- મીઠું સ્વાદ પ્રમાણે
- 3 ચમચી ઘી
Instructions
ચીલી ગાર્લિક પરોઠા બનાવવાની રીત | Chilli Garlic Parotha banavani rit | Chilli Garlic Paratha recipe in gujarati
- આજ આપણે સૌપ્રથમ ચીલી ગાર્લિક પરોઠા નો લોટ બાંધવા માટે ની રીત શીખીશું ત્યારબાદતેનું સ્ટફિંગ વડે પરોઠા બનાવીશું
ચીલી ગાર્લિક પરોઠા નો લોટ બાંધવા માટે ની રીત
- લોટ બાંધવા માટે સૌથી પહેલા એક વાસણ માં ઘઉં નો લોટ નાખો. હવે તેમાં સ્વાદ પ્રમાણે મીઠું નાખો. હવે સરસ થી મિક્સ કરી લ્યો. હવે તેમાંથોડું થોડું કરી ને પાણી નાખો. અને સરસ થી લોટ બાંધી લ્યો.ત્યાર બાદ ત્રણ થી ચાર મિનિટ સુધી તેને સરસ થી મસળી ને સોફ્ટ કરી લ્યો.ત્યાર બાદ લોટ પર ઘી લગાવી તેને ઢાંકી ને દસ મિનિટ માટે સાઇડ પર રાખીદયો.
સ્ટફિંગ બનાવવા માટેની રીત
- સ્ટફિંગ બનાવવા માટે સૌથી પહેલા એક બાઉલમાં ઝીણું સમારેલું લસણ નાખો હવે તેમાં ઝીણું સમારેલું લીલું મરચું નાખો. ત્યાર બાદ તેમાં ઝીણા સુધારેલા લીલાં ધાણા નાખો અને સ્વાદ પ્રમાણે મીઠું અને ઘી નાખી. સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો. હવે તૈયાર છે ચીલી ગાર્લિક પરાઠા માટેનું સ્ટફિંગ.
ચીલી ગાર્લિક પરોઠા બનાવવાની રીત
- ચીલી ગાર્લિક પરાઠા બનાવવા માટે સૌથી પેહલા લોટ ને ફરી થી ગુંથી લ્યો. હવે તેના ચાર ભાગ કરી અને સરસથી લુવા બનાવી લ્યો.
- હવે તેમાંથી એક લુવો લઈ સરસ થી પાતળી રોટલી વણી લ્યો. હવે તેના ઉપર એક ચમચી જેટલું સ્ટફિંગ પાથરી દયો. હવે પીઝા કટ્ટર ની મદદ થી ઉપર એક ઇંચ જેટલો ભાગ છોડી નેલાંબા કટ લગાવતા જાવ.
- ત્યારબાદ ધીરે ધીરે તેને એક બાજુ થી ગોળ ગોળ ફેરવતા જાવ અને એક રોલ બનાવી લ્યો. ત્યાર બાદ રોલ ને થોડો ખેંચીઅને તેને ફરી થી એક સાઈડ થી ગોળ ફેરવી ને લુવો બનાવી લ્યો. હવેતેને હલ્કા હાથે સરસ થી વણી લ્યો.
- હવે ગેસ પર એક તવી મૂકો. હવે તવી ગરમ થાય એટલે તેમાં વણી ને રાખેલો પરાઠા નાખો. હવે તેની બને બાજુ ઘી લગાવી ને સરસ થી ગોલ્ડન બ્રાઉન કલર આવે ત્યાં સુધી સેકીલ્યો. ત્યાર બાદ તેને એક પ્લેટ માં કાઢી લ્યો. આ રીતે બધા પરાઠા બનાવી ને તૈયાર કરી લ્યો.
- હવે તૈયાર છે આપણા ચીલી ગાર્લિક પરાઠા. હવે તેને ચટણી કે સોસ સાથે સર્વ કરો અને ગરમા ગરમ ચીલી ગાર્લિક પરાઠા ખાવાનો આનંદ માણો.
આવીજ બીજી 👇 Gujarati Dinner and Lunch recipes રેસીપી 👇 ની લીંક નીચે આપેલ છે તે અચૂક જુવો
ટીંડોળા બટાકાનું શાક બનાવવાની રીત | tindora batata nu shaak banavani rit
પાતરા | gujarati patra | patra gujarati | patra banavani rit | patra recipe
ફૂલકા અને તવા રોટલી રેસીપી | રોટલી બનાવવાની રીત | rotli banavani rit
ઢોસા બનાવવાની રીત | dosa banavani rit | dosa recipe in gujarati