Home Nasta વઘારેલો રોટલો | vagharelo rotlo | vagharelo rotlo recipe

વઘારેલો રોટલો | vagharelo rotlo | vagharelo rotlo recipe

0
Image credit – Youtube/Foody Paradise

જય શ્રી કૃષ્ણ આજ આપણે એક વાચક દ્વારા પૂછવામાં આવેલ પ્રશ્ન how to make vagharelo rotlo ? તો આજે વઘારેલો રોટલો – vagharelo rotlo recipe શીખીશું, Please subscribe Foody Paradise YouTube channel If you like the recipe, કચ્છ કાઠીયાવાડ બાજુ બાજરા ના રોટલા ને રોટલા બનાવી તો ખવાય જ છે પણ જો રોટલો બચી જાય તો એમાંથી ગોળ વાળા લાડવા બનાવાય કે પછી પિત્ઝા બનાવી ખવાય તો કટકા કરી ડ્રાય વઘારી ને ડ્રાય વઘારેલ રોટલો ખવાય અને છાસ કે દહી નાખી ને રસા વાળો vagarelo rotlo બનાવી ને ખવાય છે આમ vagharela rotla એક ને એમાંથી વાનગી અનેક બનતી હોય છે આજ આપણે દહી વાળો વઘારેલ રોટલો બનાવવાની રીત – vagharelo bajri no rotlo with yogurt શીખીએ

વઘારેલો રોટલો બનાવવા જરૂરી સામગ્રી | vagharelo rotlo ingredients

  • રોટલા 2
  • તેલ 3-4 ચમચી
  • રાઈ 1 ચમચી
  • જીરું ½ ચમચી
  • સફેદ તલ 1 ચમચી
  • લીલા મરચા સુધારેલા 1-2
  • આદુ પેસ્ટ 1 ચમચી
  • મીઠા લીમડાના પાન 8-10
  • ઝીણી સુધારેલી ડુંગળી 1 કપ
  • લીલી ડુંગળી નો સફેદ ભાગ સુધારેલ ½ કપ
  • લીલી ડુંગળી ના પાંદડા સુધારેલ ½ કપ
  • લસણ 8-10 લાલ મરચાનો પાઉડર -1 ચમચી ની પેસ્ટ
  • ઝીણા સમારેલા ટામેટા 1 કપ
  • હળદર ½ ચમચી
  • લાલ મરચાનો પાઉડર ½ ચમચી
  • ધાણા જીરું પાઉડર 1 ચમચી
  • ગરમ મસાલો ½ ચમચી
  • દહી 1 કપ
  • લીલું લસણ ઝીણું સમારેલું 4-6 ચમચી
  • લીલા ધાણા સુધારેલા ¼ કપ
  • મીઠું સ્વાદ મુજબ

વઘારેલો રોટલો  | vagharelo rotlo

વઘારેલો રોટલો બનાવવા સૌપ્રથમ બાજરાના રોટલા ના કટકા કરી એક બાજુ મૂકો હવે ગેસ પર એક કડાઈમાં તેલ ગરમ કરવા મૂકો તેલ ગરમ થાય એટલે તેમાં રાઈ, જીરુ, સફેદ તલ અને હિંગ નાખી તતડાવો ત્યાર બાદ એમાં મીઠા લીમડા ના, લીલા મરચા સુધારેલા નાખી મિક્સ કરી લ્યો

હવે એમાં આદુ ની પેસ્ટ નાખી મિક્સ કરી અડધી મિનિટ શેકી લ્યો ત્યાર બાદ એમ ઝીણી સુધારેલી ડુંગળી નાખી મિક્સ કરી લ્યો ને ડુંગળી નરમ થાય ત્યાં સુધી ચડાવી લ્યો,

ત્યાર બાદ એમાં લીલી ડુંગળી નો સફેદ ભાગ સુધારેલ નાખી મિક્સ કરી બે મિનિટ ચડાવી લ્યો ત્યાર બાદ એમાં લાલ મરચા લસણ ની પેસ્ટ નાખી બરોબર મિક્સ કરી બે મિનિટ ચડાવી લ્યો

પેસ્ટ બરોબર ચડી જાય એટલે એમાં ઝીણા સમારેલા ટામેટા અને મીઠું નાખી મિક્સ કરી લ્યો અને ઢાંકી ને બે ચાર મિનિટ ચડાવી લ્યો ત્યાર બાદ એમાં લીલી ડુંગળી ના પાંદડા,  હળદર, લાલ મરચાનો પાઉડર, ધાણા જીરું પાઉડર અને ગરમ મસાલો નાખી મિક્સ કરી એક મિનિટ શેકી લ્યો,

ત્યાર બાદ ગેસ સાવ ધીમો કરી એમાં દહી નાખી મિક્સ કરી લ્યો ને દહી ફૂલ તાપે હલાવતા રહી ને ગરમ થઇ જાય ત્યાં સુંધી ચડાવી લ્યો

દહી બરોબર ચડી જાય એટલે એમાં રોટલા ના કટકા નાખી ને બરોબર મિક્સ કરી લ્યો ત્યાર બાદ ઢાંકી ને ચાર પાંચ મિનિટ ધીમા તાપે ચડાવી લ્યો,

પાંચ મિનિટ પછી બરોબર મિક્સ કરી લીધા બાદ એમાં ઝીણું સમારેલું લીલું લસણ અને લીલા ધાણા સુધારેલા નાખી બરોબર મિક્સ કરી લ્યો ને ઢાંકી ને બે મિનિટ ચડાવો લ્યો ત્યાર બાદ ગેસ બંધ કરી ગરમ ગરમ સર્વ કરો વઘારેલો રોટલો

vagharelo rotlo recipe notes

  • જો તમે લસણ ડુંગળી ના ખાતા હો તો ના નાખવા
  • દહી નાખ્યા પછી હલાવતા રહેવું જ્યાં સુંધી ફૂલ ગરમ થાય ત્યાં સુધી

vagharelo rotlo recipe | vagarelo rotlo | recipe video

Youtube પર Foody Paradise ને Subscribe કરજો  જો તમને  રેસીપી નો વિડીયો ગમ્યો હોય

ઈન્ટરનેટ ધીમું હોવા ને કારણે કેટલીકવાર ઉપર 👆👆વિડીયો 👆👆 દેખાવમાં વાર લાગી શકે છે વિડીયો ના દેખાય તો પ્લીઝ થોડી ક્ષણ પ્રતિક્ષા કરવા વિનંતી

રેસીપી આપને કેવી લાગી તે નીચે કોમેન્ટ અને ⭐⭐⭐⭐⭐ સ્ટાર રેટિંગ આપીને જણાવશો

vagharelo bajri no rotlo | vagarelo rotlo

વઘારેલો રોટલો - vagharelo rotlo - vagharelo rotlo recipe - vagarelo rotlo - vagharelo bajri no rotlo

વઘારેલો રોટલો | vagharelo rotlo | vagharelo rotlo recipe | vagarelo rotlo | vagharelo bajri no rotlo

જય શ્રી કૃષ્ણ આજ આપણે એક વાચક દ્વારા પૂછવામાં આવેલ પ્રશ્ન how to make vagharelo rotlo ? તો આજે વઘારેલો રોટલો – vagharelo rotlo recipe શીખીશું, કચ્છ કાઠીયાવાડ બાજુ બાજરા ના રોટલા નેરોટલા બનાવી તો ખવાય જ છે પણ જો રોટલો બચી જાય તો એમાંથી ગોળ વાળા લાડવા બનાવાય કેપછી પિત્ઝા બનાવી ખવાય તો કટકા કરી ડ્રાય વઘારી ને ડ્રાય વઘારેલ રોટલો ખવાય અને છાસકે દહી નાખી ને રસા વાળો vagarelo rotlo બનાવી ને ખવાય છે આમ vagharela rotla એક ને એમાંથીવાનગી અનેક બનતી હોય છે આજ આપણે દહી વાળો વઘારેલ રોટલો બનાવવાની રીત – vagharelo bajri no rotlo with yogurt શીખીએ
No ratings yet
Prep Time: 20 minutes
Cook Time: 20 minutes
Total Time: 40 minutes
Servings: 4 વ્યક્તિ

Equipment

  • 1 કડાઈ

Ingredients

વઘારેલો રોટલો બનાવવા જરૂરી સામગ્રી | vagharelo rotlo ingredients

  • 2 રોટલા
  • 3-4 ચમચી તેલ
  • 1 ચમચી રાઈ
  • ½ ચમચી જીરું
  • 1 ચમચી સફેદ તલ
  • 1-2 લીલા મરચા સુધારેલા
  • 1 ચમચી આદુ પેસ્ટ
  • 8-10 મીઠા લીમડાના પાન
  • 1 કપ ઝીણી સુધારેલી ડુંગળી
  • ½ કપ લીલી ડુંગળી નો સફેદ ભાગ સુધારેલ
  • ½ કપ લીલી ડુંગળી ના પાંદડા સુધારેલ
  • 1 ચમચી લસણ 8-10 લાલ મરચાનો પાઉડર ની પેસ્ટ
  • 1 કપ ઝીણા સમારેલા ટામેટા
  • ½ ચમચી હળદર
  • ½ ચમચી લાલ મરચાનો પાઉડર
  • 1 ચમચી ધાણા જીરું પાઉડર
  • ½ ચમચી ગરમ મસાલો
  • 1 કપ દહી
  • 4-6 ચમચી લીલું લસણ ઝીણું સમારેલું
  • ¼ કપ લીલા ધાણા સુધારેલા
  • મીઠું સ્વાદ મુજબ

Instructions

વઘારેલો રોટલો | vagharelo rotlo | vagharelo rotlo recipe | vagarelo rotlo | vagharelo bajri no rotlo

  • વઘારેલો રોટલો બનાવવા સૌપ્રથમ બાજરાના રોટલા ના કટકા કરી એક બાજુ મૂકો હવે ગેસ પર એક કડાઈમાં તેલ ગરમ કરવા મૂકો તેલ ગરમ થાય એટલે તેમાં રાઈ, જીરુ, સફેદ તલ અને હિંગ નાખી તતડાવો ત્યાર બાદ એમાં મીઠા લીમડા ના, લીલા મરચા સુધારેલા નાખી મિક્સ કરી લ્યો
  • હવે એમાં આદુ ની પેસ્ટ નાખી મિક્સ કરી અડધી મિનિટ શેકી લ્યો ત્યાર બાદ એમ ઝીણી સુધારેલી ડુંગળી નાખી મિક્સ કરી લ્યો ને ડુંગળી નરમ થાય ત્યાં સુધી ચડાવી લ્યો,
  • ત્યારબાદ એમાં લીલી ડુંગળી નો સફેદ ભાગ સુધારેલ નાખી મિક્સ કરી બે મિનિટ ચડાવી લ્યો ત્યારબાદ એમાં લાલ મરચા લસણ ની પેસ્ટ નાખી બરોબર મિક્સ કરી બે મિનિટ ચડાવી લ્યો
  • પેસ્ટ બરોબર ચડી જાય એટલે એમાં ઝીણા સમારેલા ટામેટા અને મીઠું નાખી મિક્સ કરી લ્યો અને ઢાંકીને બે ચાર મિનિટ ચડાવી લ્યો ત્યાર બાદ એમાં લીલી ડુંગળી ના પાંદડા,  હળદર, લાલ મરચાનો પાઉડર, ધાણા જીરુંપાઉડર અને ગરમ મસાલો નાખી મિક્સ કરી એક મિનિટ શેકી લ્યો,
  • ત્યારબાદ ગેસ સાવ ધીમો કરી એમાં દહી નાખી મિક્સ કરી લ્યો ને દહી ફૂલ તાપે હલાવતા રહી ને ગરમ થઇ જાય ત્યાં સુંધી ચડાવી લ્યો
  • દહી બરોબર ચડી જાય એટલે એમાં રોટલા ના કટકા નાખી ને બરોબર મિક્સ કરી લ્યો ત્યાર બાદ ઢાંકીને ચાર પાંચ મિનિટ ધીમા તાપે ચડાવી લ્યો,
  • પાંચ મિનિટ પછી બરોબર મિક્સ કરી લીધા બાદ એમાં ઝીણું સમારેલું લીલું લસણ અને લીલા ધાણા સુધારેલા નાખી બરોબર મિક્સ કરી લ્યો ને ઢાંકી ને બે મિનિટ ચડાવો લ્યો ત્યાર બાદ ગેસ બંધ કરી ગરમ ગરમ સર્વ કરો વઘારેલો રોટલો

vagharelo rotlo recipe notes

  • જો તમે લસણ ડુંગળી ના ખાતા હો તો ના નાખવા
  • દહી નાખ્યા પછી હલાવતા રહેવું જ્યાં સુંધી ફૂલ ગરમ થાય ત્યાં સુધી
શું આપને અમે જણાવેલ રેસીપી પસંદ આવી?રેસીપી પસંદ આવી હોય તો ઉપર 5 ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપી નીચે આપનો ફીડબેક/મુજવણ જરૂરથી કોમેન્ટ કરજો

આવીજ બીજી 👇 Gujarati nasta recipes 👇રેસીપી ની લીંક નીચે આપેલ છે તે અચૂક જુવો

FaceBook પર ZatpatRecipeInGujarati સર્ચ કરી તેમજ Zatpat Recipe In Gujarati ના WhatsApp ગ્રુપ માં જોડાવા +91 94268 17203 પર Join Group લખી મેસેજ કરો અમને ત્યાં પણ ફોલો કરી શકો છો.

Exit mobile version