Home Dessert & Drinks mamra na ladva banavani rit | મમરાના લાડુ બનાવવાની રીત | mamarana...

mamra na ladva banavani rit | મમરાના લાડુ બનાવવાની રીત | mamarana ladu

0
Image credit – Youtube/Maa krupa kitchen

જય શ્રી કૃષ્ણ આજ આપણે mamra na ladva banavani rit – મમરાના લાડુ બનાવવાની રીત શીખીશું, Please subscribe Maa krupa kitchen YouTube channel If you like the recipe , મકરસંક્રાતિ પર જ્યારે આપણે નાના હતા ત્યારે દાદી – નાની નાના નાના તલ ના ને mamra na ladu – મમરા ના લાડુ બનાવી વચ્ચે સિક્કા મૂકી આપતા જે આપણે ખાતા ત્યારે સિક્કા નીકળતા તો ખૂબ ખુશ થતા તો આજ આપણે એજ mamra na ladoo banavani rit – mamra na ladoo banavani recipe – mamarana ladu banavani rit શીખીએ.

મમરાના લાડુ બનાવવા જરૂરી સામગ્રી

  • છીણેલો ગોળ 1 કપ
  • મમરા 4 કપ
  • ઘી 1-2 ચમચી
  • પાણી 3-4 ચમચી

મમરાના લાડુ બનાવવાની રીત | mamra na ladva banavani rit | mamarana ladu banavani rit

mamra na ladva banava – મમરાના લાડુ બનાવવા સૌપ્રથમ ગેસ પર એક મોટી કડાઈ માં સાફ કરેલ મમરા નાખી ધીમા તાપે ચાર પાંચ મિનિટ શેકી લ્યો ને મમરા ને ક્રિસ્પી કરી લ્યો અને બીજા વાસણમાં કાઢી લ્યો

હવે ગેસ પર એજ કડાઈમાં ઘી ગરમ કરો એમાં છીણેલો ગોળ નાખો સાથે પાણી નાખી ને મિક્સ કરો ગોળ ને પીગળાવી લ્યો અને હલાવતા રહો ગોળ નો રંગ ઘટ્ટ થઈ જાય અથવા ફુગ્ગા થવા લાગે ત્યારે ગેસ સાવ ધીમો કરી નાખો અથવા ગેસ બંધ કરી નાખો ને એક વાટકામાં પાણી લઈ ચેક કરો જો ગોળ તૂટે નહિ ને ખેચાય તો હજી થોડી વાત ચડાવી લ્યો

ફરી થોડી વાર પછી પાછા એક બે ટીપાં નાખો પાણી વાળા વાટકામાં નાખી તોડી જોવો જો કટકા થઈ જાય તો એમાં શેકેલ મમરા નાખી બરોબર મિક્સ કરી લ્યો,

ત્યાર બાદ ગેસ બંધ કરી નાખો ને ગેસ પરથી ઉતારી હલાવી થોડું ઠંડું થવા દયો મિશ્રણ ત્યાર બાદ હાથ માં પાણી લગાવી અથવા ઘી લગાવો ને લાડુ બનાવી લ્યો

જો તમે પણ તમારા બાળકો ને તમને જેમ સરપ્રાઈઝ મળતું તેમ સરપ્રાઇઝ આપવા માંગતા હો તો વચ્ચે બે પાંચ ના સિક્કો મૂકી લાડુ બનાવી લ્યો અથવા ગ્રીસ કરેલ પ્લેટફોર્મ પર ફેલાવી ને એની ચીક્કી પણ તૈયાર કરી શકો છો તો તૈયાર છે મમરા ના લાડુ

mamarana ladu notes

  • અહી મમરા સાથે તમે શેકેલ ડ્રાય ફ્રુટ ના કટકા પણ નાખી શકો છો અથવા ઇચ્છો તો ગાર્નિશ માટે પણ ડ્રાય ફ્રુટ વાપરી શકો છો
  • ગોળ નો પાક બરોબર તૈયાર કરશો તો તમારા લાડુ બહાર થી ક્રિસ્પી અને અંદર થી સોફ્ટ બનશે

mamarana ladva banavani rit | mamra na ladu | recipe video

https://youtu.be/j-ei1SaZc8k

Youtube પર Maa krupa kitchen ને Subscribe કરજો  જો તમને  રેસીપી નો વિડીયો ગમ્યો હોય

ઈન્ટરનેટ ધીમું હોવા ને કારણે કેટલીકવાર ઉપર 👆👆વિડીયો 👆👆 દેખાવમાં વાર લાગી શકે છે વિડીયો ના દેખાય તો પ્લીઝ થોડી ક્ષણ પ્રતિક્ષા કરવા વિનંતી

રેસીપી આપને કેવી લાગી તે નીચે કોમેન્ટ અને ⭐⭐⭐⭐⭐ સ્ટાર રેટિંગ આપીને જણાવશો

mamra na ladoo banavani rit | mamra na ladoo banavani recipe

mamra na ladva banavani rit - મમરાના લાડુ બનાવવાની રીત - mamarana ladu - mamarana ladva banavani rit - mamra na ladu - mamra na ladoo banavani rit - mamra na ladoo banavani recipe - mamarana ladu banavani rit

mamra na ladva banavani rit | મમરાના લાડુ બનાવવાની રીત | mamarana ladu | mamarana ladva banavani rit | mamra na ladu | mamra na ladoo banavani rit | mamra na ladoo banavani recipe | mamarana ladu banavani rit

જય શ્રી કૃષ્ણ આજ આપણે mamra na ladva banavani rit – મમરાના લાડુ બનાવવાની રીત શીખીશું, મકરસંક્રાતિ પર જ્યારે આપણે નાના હતા ત્યારે દાદી – નાની નાના નાના તલ ના ને mamra na ladu – મમરા ના લાડુ બનાવી વચ્ચે સિક્કા મૂકી આપતા જે આપણે ખાતા ત્યારે સિક્કા નીકળતા તો ખૂબ ખુશ થતા તો આજ આપણે એજ mamra na ladoo banavani rit – mamra na ladoo banavani recipe – mamarana ladu banavani rit શીખીએ
No ratings yet
Prep Time 10 mins
Cook Time 20 mins
Total Time 30 mins
Course gujarati ladoo banavani rit, gujarati mithai recipe, laddu banavani rit, ladoo banavani rit, લાડુ બનાવવાની રીત
Cuisine gujarati cuisine
Servings 4 વ્યક્તિ

Equipment

  • 1 કડાઈ

Ingredients
  

મમરાના લાડુ બનાવવા જરૂરી સામગ્રી

  • 1 કપ છીણેલો ગોળ
  • 4 કપ મમરા
  • 1-2 ચમચી ઘી
  • 3-4 ચમચી પાણી

Instructions
 

mamra na ladva banavani rit | મમરાના લાડુ બનાવવાની રીત | mamarana ladu | mamarana ladva | mamra na ladu | mamra na ladoo

  • મમરાના લાડુ બનાવવા – mamra na ladva banava સૌપ્રથમ ગેસ પર એક મોટી કડાઈ માં સાફ કરેલ મમરા નાખી ધીમા તાપે ચાર પાંચ મિનિટ શેકી લ્યો નેમમરા ને ક્રિસ્પી કરી લ્યો અને બીજા વાસણમાં કાઢી લ્યો
  • હવે ગેસ પર એજ કડાઈમાં ઘી ગરમ કરો એમાં છીણેલો ગોળ નાખો સાથે પાણી નાખી ને મિક્સ કરો ગોળને પીગળાવી લ્યો અને હલાવતા રહો ગોળ નો રંગ ઘટ્ટ થઈ જાય અથવા ફુગ્ગા થવા લાગે ત્યારે ગેસ સાવ ધીમો કરી નાખો અથવા ગેસ બંધ કરી નાખો ને એક વાટકામાં પાણી લઈ ચેક કરો જો ગોળ તૂટે નહિ ને ખેચાય તો હજી થોડી વાત ચડાવી લ્યો
  • ફરી થોડી વાર પછી પાછા એક બે ટીપાં નાખો પાણી વાળા વાટકામાં નાખી તોડી જોવો જો કટકા થઈ જાય તો એમાં શેકેલ મમરા નાખી બરોબર મિક્સ કરી લ્યો,
  • ત્યારબાદ ગેસ બંધ કરી નાખો ને ગેસ પરથી ઉતારી હલાવી થોડું ઠંડું થવા દયો મિશ્રણ ત્યાર બાદ હાથ માં પાણી લગાવી અથવા ઘી લગાવો ને લાડુ બનાવી લ્યો
  • જો તમે પણ તમારા બાળકો ને તમને જેમ સરપ્રાઈઝ મળતું તેમ સરપ્રાઇઝ આપવા માંગતા હો તો વચ્ચે બે પાંચ ના સિક્કો મૂકી લાડુ બનાવી લ્યો અથવા ગ્રીસ કરેલ પ્લેટફોર્મ પર ફેલાવી ને એની ચીક્કી પણ તૈયાર કરી શકો છો તો તૈયાર છે મમરા ના લાડુ

mamarana ladu notes

  • અહી મમરા સાથે તમે શેકેલ ડ્રાય ફ્રુટ ના કટકા પણ નાખી શકો છો અથવા ઇચ્છો તો ગાર્નિશ માટે પણ ડ્રાય ફ્રુટ વાપરી શકો છો
  • ગોળનો પાક બરોબર તૈયાર કરશો તો તમારા લાડુ બહાર થી ક્રિસ્પી અને અંદર થી સોફ્ટ બનશે
શું આપને અમે જણાવેલ રેસીપી પસંદ આવી?રેસીપી પસંદ આવી હોય તો ઉપર 5 ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપી નીચે આપનો ફીડબેક/મુજવણ જરૂરથી કોમેન્ટ કરજો

આવીજ બીજી Desert and Drinks ની લીંક નીચે આપેલ છે તે અચૂક જુવો

રબડી જલેબી બનાવવાની રીત | Rabdi jalebi banavani rit | Rabdi jalebi recipe gujarati

kala tal nu kachariyu banavani rit | કચરીયુ બનાવવાની રીત | gujarati kachariyu

સીંગ ની ચીકી | સિંગની ચીક્કી | sing chikki | sing ni chikki | sing chikki recipe

તલની ચીકી | tal ni chikki | talni chiki | tal ni chikki recipe | til chikki recipe

FaceBook પર ZatpatRecipeInGujarati સર્ચ કરી તેમજ Zatpat Recipe In Gujarati ના WhatsApp ગ્રુપ માં જોડાવા +91 94268 17203 પર Join Group લખી મેસેજ કરો અમને ત્યાં પણ ફોલો કરી શકો છો.

NO COMMENTS

LEAVE A REPLY

Recipe Rating




Please enter your comment!
Please enter your name here

Exit mobile version