ચોકલેટ અને ચોકલેટ માંથી બનાવેલી કોઈ પણ વાનગી ખાવાની ના નથી પાડવાનું એમાં પણ દરેક વખતે હોટ ચોકલેટ બનાવવા માટેની સામગ્રી ભેગી કરવી અને બનાવવુ બધાને પસંદ નથી આવતું ત્યારે આજ આપણે દરેક વખતે સામગ્રી ભેગી કરી બનાવવાની જંજટ ના રહે અને જ્યારે પણ પીવાની ઈચ્છા થાય ત્યારે તરત બનાવી તૈયાર થઈ જાય એવું પ્રિ મિક્સ બનાવતા શીખીશું. તો ચાલો હોટ ચોકલેટ પ્રી મિક્સ બનાવવાની રીત – Hot Chocolate pre mix banavani rit શીખીએ.
હોટ ચોકલેટ પ્રી મિક્સ બનાવવા જરૂરી સામગ્રી
- કોકો પાઉડર 1 કપ
- પીસેલી ખાંડ 1 કપ
- કોર્ન ફ્લોર 2 ચમચી
- મિલ્ક પાઉડર 4-5 ચમચી
- છીણેલી ચોકલેટ ½ કપ
હોટ ચોકલેટ પ્રી મિક્સ બનાવવાની રીત
હોટ ચોકલેટ પ્રી મિક્સ બનાવવા સૌપ્રથમ એક વાસણમાં કોકો પાઉડર ને ચાળી ને લ્યો ત્યાર બાદ એમાં મિલ્ક પાઉડર , કોર્ન ફ્લોર અને પીસેલી ખાંડ ને ચાળી ને નાખો અને બધી સામગ્રી ને ચમચા થી મિક્સ કરી લ્યો,
આમ બધી સામગ્રી ને બરોબર મિક્સ કરી લ્યો ત્યાર બાદ ઝીણી છીણેલી ચોકલેટ નાખી એને પણ બરોબર મિક્સ કરી લ્યો ત્યાર બાદ એર ટાઈટ બરણી માં ભરી લ્યો. તો તૈયાર છે હોટ ચોકલેટ પ્રી મિક્સ.
હોટ ચોકલેટ પ્રી મિક્સ માંથી પીણું બનાવવાની રીત
ગેસ પર એક કડાઈમાં એક કપ દૂધ નાખી ગરમ કરવા મૂકો. દૂધ ગરમ થાય ત્યાર બાદ તૈયાર કરેલ પ્રિ મિક્સ ની બે થી ત્રણ ચમચી નાખો અને બરોબર મિક્સ કરી બે થી ત્રણ મિનિટ હલાવતા રહો ત્યાર બાદ ગેસ બંધ કરી ગરમ ગરમ સર્વ કરો હોટ ચોકલેટ પ્રી મિક્સ માંથી મિલ્ક.
Chocolate pre mix notes
- આ પ્રિ મિક્સ ને ફ્રીઝ માં મૂકવું જેથી તમે છ થી આઠ મહિના સુધી રાખી શકો છો.
- જો હોટ ચોકલેટ વઘાર ડાર્ક પસંદ હોય. તો પ્રિ મિક્સ ની અડધી થી એક ચમચી વધારે નાખી શકો છો.
Hot Chocolate pre mix banavani rit
Youtube પર WOW COOK STUDIO ને Subscribe કરજો જો તમને રેસીપી નો વિડીયો ગમ્યો હોય
રેસીપી આપને કેવી લાગી તે નીચે કોમેન્ટ અને ⭐⭐⭐⭐⭐ સ્ટાર રેટિંગ આપીને જણાવશો
Hot Chocolate pre mix recipe
હોટ ચોકલેટ પ્રી મિક્સ | Hot Chocolate pre mix
Equipment
- 1 મોટું વાસણ
Ingredients
હોટ ચોકલેટ પ્રી મિક્સ બનાવવા જરૂરી સામગ્રી
- 1 કપ કોકો પાઉડર
- 1 કપ પીસેલી ખાંડ
- 2 ચમચી કોર્ન ફ્લોર
- 4-5 ચમચી મિલ્ક પાઉડર
- ½ કપ છીણેલી ચોકલેટ ½
Instructions
Hot Chocolate pre mix banavani rit
- હોટ ચોકલેટ પ્રી મિક્સ બનાવવા સૌપ્રથમ એક વાસણમાં કોકો પાઉડર ને ચાળી ને લ્યો ત્યાર બાદ એમાં મિલ્ક પાઉડર , કોર્ન ફ્લોર અને પીસેલી ખાંડ ને ચાળી ને નાખો અને બધી સામગ્રી ને ચમચા થી મિક્સ કરી લ્યો,
- આમ બધી સામગ્રી ને બરોબર મિક્સ કરી લ્યો ત્યાર બાદ ઝીણી છીણેલી ચોકલેટ નાખી એને પણ બરોબર મિક્સ કરી લ્યો ત્યાર બાદ એર ટાઈટ બરણી માં ભરી લ્યો. તો તૈયાર છે હોટ ચોકલેટ પ્રી મિક્સ.
હોટ ચોકલેટ પ્રી મિક્સ માંથી પીણું બનાવવાની રીત
- ગેસ પર એક કડાઈમાં એક કપ દૂધ નાખી ગરમ કરવા મૂકો. દૂધ ગરમ થાય ત્યાર બાદ તૈયાર કરેલ પ્રિ મિક્સ ની બે થી ત્રણ ચમચી નાખો અનેબરોબર મિક્સ કરી બે થી ત્રણ મિનિટ હલાવતા રહો ત્યાર બાદ ગેસ બંધ કરી ગરમ ગરમ સર્વ કરોહોટ ચોકલેટ પ્રી મિક્સ માંથી મિલ્ક.
Chocolate pre mix notes
- આ પ્રિમિક્સ ને ફ્રીઝ માં મૂકવું જેથી તમે છ થી આઠ મહિના સુધી રાખી શકો છો.
- જો હોટ ચોકલેટ વઘાર ડાર્ક પસંદ હોય. તો પ્રિ મિક્સ ની અડધી થી એક ચમચી વધારે નાખી શકો છો.
આવીજ બીજી Desert and Drinks ની લીંક નીચે આપેલ છે તે અચૂક જુવો
મેંગો આઈસ ટી બનાવવાની રીત | Mango ice tea banavani rit
મસાલા છાશ બનાવવાની રીત | masala chaas recipe in gujarati
કોલ્ડ કોફી બનાવવાની રીત | cold coffee banavani rit | cold coffee recipe in gujarati
khir banavani rit | ખીર બનાવવાની રીત | kheer recipe gujarati