HomeDessert & Drinksમેંગો આઈસ્ક્રીમ બનાવવાની રીત | mango ice cream banavani rit

મેંગો આઈસ્ક્રીમ બનાવવાની રીત | mango ice cream banavani rit

આપણે ઘરે મેંગો આઈસ્ક્રીમ બનાવવાની રીત – mango ice cream banavani rit gujarati ma શીખીશું , Please subscribe Bake With Shivesh YouTube channel If you like the recipe , મેંગો ની સીઝન ચાલુ થઈ ગઈ છે બજાર માં મસ્ત મીઠા મીઠા મેંગો આવે છે જે ગમે એટલા ખાઈએ પેટ નથી ભરાતું. અત્યાર સુંધી મેંગો માંથી ઘણી બધી વાનગીઓ બનાવી ને મજા લીધી છે એમાંથી સૌથી વધારે પસંદ આવતી હોય તો એ છે આઈસક્રીમ. આજ આપણે ઘરે કંડેશ મિલ્ક બનાવી આઈસક્રીમ બનાવવાની રીત શીખીશું તો ચાલો આઈસ્ક્રીમ બનાવવાની રેસીપી શીખીએ.

મેંગો આઈસ્ક્રીમ બનાવવા જરૂરી સામગ્રી

  • ફૂલ ક્રીમ દૂધ 2 + ¼ કપ
  • ખાંડ ½ કપ
  • કેસર ના તાંતણા 10-15
  • આંબા નો પલ્પ 1 કપ
  • આંબા ના ઝીણા કટકા ½ કપ
  • વ્હિપક્રીમ 1 કપ

મેંગો આઈસ્ક્રીમ બનાવવાની રીત

મેંગો આઈસ્ક્રીમ બનાવવા સૌપ્રથમ આંબા પાણી માં એકાદ કલાક પલાળી મુકો. એક કલાક પછી આંબા ને ધોઇ સાફ કરી લ્યો,

ત્યાર બાદ છોલી લ્યો અને એક કપ પલ્પ થાય એટલા આંબા ના કટકા કરી પલ્પ બનાવી લ્યો અને અડધો કપ ઝીણા ઝીણા કટકા કરી લ્યો અને બને ને ફ્રીઝ માં મૂકી દયો.

હવે ગેસ પર એક કડાઈમાં ફૂલ ક્રીમ દૂધ અને ખાંડ નાખી ગરમ કરવા મૂકો દૂધમાં ખાંડ ઓગળી જાય એટલે એમાં કેસર ના તાંતણા નાખી હળવતા રહો અને પંદર વીસ મિનિટ સુંધી હલાવતા રહો અને ઘટ્ટ થાય એટલે ગેસ બંધ કરી નાખો અને બીજા વાસણ કાઢી ઠંડુ થવા દયો તૈયાર છે કન્ડેસ મિલ્ક તૈયાર છે

તૈયાર ઠંડા થયેલા કન્ડેશ મિલ્ક માં ઠંડો મેંગો પલ્પ નાખો અને બરોબર મિક્સ કરી લ્યો ત્યાર બાદ ઠંડી વ્હીપક્રીમ ને બરોબર વ્હિસ્પ કરી લ્યો,

 ત્યાર બાદ એમાં મેંગો પલ્પ નાખી મિક્સ કરી લ્યો છેલ્લે એમાં મેંગો ના કટકા નાખી ચમચા થી મિક્સ કરી લ્યો અને એર ટાઈટ મોલ્ડ માં નાખી ને એર ટાઈટ બંધ કરી નાખો અને આઠ દસ કલાક અથવા આખી રાત આઈસક્રીમ ને જમાવી લ્યો અને ત્યાર બાદ આઈસક્રીમ ની મજા લ્યો તો તૈયાર છે મેંગો આઈસક્રીમ.

mango ice cream recipe notes

  • તમે તૈયાર કોંડેસ મિલ્ક નો ઉપયોગ કરી શકો છો.

mango ice cream banavani rit

Video Credit : Youtube/ Bake With Shivesh

Youtube પર Bake With Shivesh ને Subscribe કરજો  જો તમને  રેસીપી નો વિડીયો ગમ્યો હોય

રેસીપી આપને કેવી લાગી તે નીચે કોમેન્ટ અને ⭐⭐⭐⭐⭐ સ્ટાર રેટિંગ આપીને જણાવશો

mango ice cream recipe in gujarati

મેંગો આઈસ્ક્રીમ બનાવવાની રીત - mango ice cream banavani rit gujarati ma - mango ice cream recipe in gujarati

મેંગો આઈસ્ક્રીમ બનાવવાની રીત | mango ice cream banavani rit | mango ice cream recipe in gujarati

 આજ આપણે ઘરે મેંગોઆઈસ્ક્રીમ બનાવવાની રીત – mangoice cream banavani rit gujarati ma શીખીશું , મેંગો ની સીઝન ચાલુ થઈ ગઈ છે બજાર માં મસ્ત મીઠા મીઠા મેંગોઆવે છે જે ગમે એટલા ખાઈએ પેટ નથી ભરાતું. અત્યાર સુંધી મેંગોમાંથી ઘણી બધી વાનગીઓ બનાવી ને મજા લીધી છે એમાંથી સૌથી વધારે પસંદ આવતી હોય તો એ છેઆઈસક્રીમ. આજ આપણે ઘરે કંડેશ મિલ્ક બનાવી આઈસક્રીમ બનાવવાની રીત શીખીશું તો ચાલો આઈસ્ક્રીમ બનાવવાની રેસીપી શીખીએ.
No ratings yet
Rate
Prep Time: 20 minutes
Cook Time: 20 minutes
Resting time: 10 hours
Total Time: 10 hours 40 minutes
Servings: 200 ગ્રામ

Equipment

  • 1 મિક્સર
  • 1 આઈસક્રીમ મોલ્ડ

Ingredients

મેંગો આઈસ્ક્રીમ બનાવવા જરૂરી સામગ્રી

  • કપ ફૂલ ક્રીમ દૂધ
  • ½ કપ ખાંડ
  • 10-15 કેસરના તાંતણા
  • 1 કપ આંબાનો પલ્પ
  • ½ કપ આંબાના ઝીણા કટકા
  • 1 કપ વ્હિપક્રીમ

Instructions

મેંગો આઈસ્ક્રીમ બનાવવાની રીત | mango ice cream banavani rit

  • મેંગો આઈસ્ક્રીમ બનાવવા સૌપ્રથમ આંબા પાણી માં એકાદ કલાક પલાળીમુકો. એક કલાક પછી આંબા ને ધોઇ સાફ કરી લ્યો,
  • ત્યારબાદ છોલી લ્યો અને એક કપ પલ્પ થાય એટલા આંબા ના કટકા કરી પલ્પ બનાવી લ્યો અને અડધો કપ ઝીણા ઝીણા કટકા કરી લ્યો અને બને ને ફ્રીઝ માં મૂકી દયો.
  • હવે ગેસ પર એક કડાઈમાં ફૂલ ક્રીમ દૂધ અને ખાંડ નાખી ગરમ કરવા મૂકો દૂધમાં ખાંડ ઓગળી જાય એટલે એમાં કેસર ના તાંતણા નાખી હળવતા રહો અને પંદર વીસ મિનિટ સુંધી હલાવતા રહો અને ઘટ્ટ થાય એટલે ગેસ બંધ કરી નાખો અને બીજા વાસણ કાઢી ઠંડુ થવા દયો તૈયાર છે કન્ડેસ મિલ્ક તૈયાર છે
  • તૈયારઠંડા થયેલા કન્ડેશ મિલ્ક માં ઠંડો મેંગો પલ્પ નાખો અને બરોબર મિક્સ કરી લ્યો ત્યારબાદ ઠંડી વ્હીપક્રીમ ને બરોબર વ્હિસ્પ કરી લ્યો,
  •  ત્યાર બાદ એમાં મેંગો પલ્પ નાખી મિક્સકરી લ્યો છેલ્લે એમાં મેંગો ના કટકા નાખી ચમચા થી મિક્સ કરી લ્યો અને એર ટાઈટ મોલ્ડમાં નાખી ને એર ટાઈટ બંધ કરી નાખો અને આઠ દસ કલાક અથવા આખી રાત આઈસક્રીમ ને જમાવી લ્યોઅને ત્યાર બાદ આઈસક્રીમ ની મજા લ્યો તો તૈયાર છે મેંગો આઈસક્રીમ.

mango ice cream recipe notes

  • તમે તૈયાર કોંડેસ મિલ્ક નો ઉપયોગ કરી શકો છો.
શું આપને અમે જણાવેલ રેસીપી પસંદ આવી?રેસીપી પસંદ આવી હોય તો ઉપર 5 ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપી નીચે આપનો ફીડબેક/મુજવણ જરૂરથી કોમેન્ટ કરજો

આવીજ બીજી Desert and Drinks ની લીંક નીચે આપેલ છે તે અચૂક જુવો

RELATED ARTICLES

LEAVE A REPLY

Recipe Rating




Please enter your comment!
Please enter your name here

Most Popular