HomeNastaગાર્લિક બ્રેડ પિઝા પોકેટ | Garlic bread pizza pocket

ગાર્લિક બ્રેડ પિઝા પોકેટ | Garlic bread pizza pocket

જય શ્રી કૃષ્ણ જ્યારે હલ્કી ફુલ્કી ભૂખ લાગી હોય અને કઈ ચટપટું અને સ્વાદિષ્ટ ખાવા નું મન થતું હોય પણ સમય લાગે એવું બનાવવાની ઈચ્છા ના હોય ત્યારે આ રીતે બ્રેડ માંથી પોકેટ પીત્ઝા ખૂબ ઝડપથી બનાવી તૈયાર કરી મજા લઈ શકો છો. તો ચાલો ગાર્લિક બ્રેડ પિઝા પોકેટ બનાવવાની રીત – Garlic bread pizza pocket banavani rit શીખીએ.

ગાર્લિક બ્રેડ પિઝા પોકેટ બનાવવા જરૂરી સામગ્રી

  • બ્રેડ સ્લાઈસ 10-12
  • બાફેલી મકાઈ ના દાણા ½ કપ
  • કેપ્સિકમ ઝીણા સમારેલા ½ કપ
  • ઝીણી સુધારેલ ડુંગળી ½ કપ
  • ઝીણા કટકા કરેલ પનીર ½ કપ
  • મયોનીઝ 3-4 ચમચી
  • પીઝા સોસ 4-5 ચમચી
  • પીઝા સિઝનીગ 1-2 ચમચી
  • મરી પાઉડર ½ ચમચી
  • લીલા મરચા સુધારેલા 1-2
  • ચીલી ફ્લેક્સ જરૂર મુજબ
  • લસણ સુધારેલ 2 ચમચી
  • લીલા ધાણા સુધારેલા 3-4 ચમચી
  • ચીઝ ¾ કપ
  • માખણ 3-4 ચમચી
  • ઘઉંનો લોટ 3-4 ચમચી

ગાર્લિક બ્રેડ પિઝા પોકેટ બનાવવાની રીત

ગાર્લિક બ્રેડ પિઝા પોકેટ બનાવવા સૌપ્રથમ એક વાસણમાં બાફી રાખેલ મકાઈ ના દાણા, ઝીણી સુધારેલી ડુંગળી, ઝીણા સમારેલા કેપ્સીકમ,  પનીરના કટકા, માયોનીઝ, પીઝા સોસ , પીત્ઝા સેઝનિંગ , ચીલી ફ્લેક્સ, મરી પાઉડર,  સ્વાદ મુજબ મીઠું, ચીઝ નાખી બરોબર મિક્સ કરી લ્યો. તો તૈયાર છે પીઝા સ્ટફિંગ.

હવે એક વાટકા માં માખણ લ્યો એમાં લસણની પેસ્ટ, ચીલી ફ્લેક્સ અને પીઝા સિઝનિંગ, ઝીણા સમારેલા લીલાં મરચા, લીલા ધાણા સુધારેલા નાખી બરોબર મિક્સ કરી લ્યો. હવે  બીજા વાટકા માં ઘઉંનો લોટ લ્યો એમાં ચાર પાંચ ચમચી પાણી નાખી ઘઉંના લોટ ની સ્લરી બનાવી તૈયાર કરી લ્યો.

બ્રેડ ની સ્લાઈસ ની  કિનારી  ચાકુથી અલગ કરી લ્યો ત્યાર બાદ વેલણ વડે વણી લ્યો આમ બધી બ્રેડ ને વણી લ્યો. હવે તૈયાર કરેલ પીઝા સ્ટફિંગ મૂકો,

ત્યાર બાદ કિનારી પર ઘઉં ની સ્લરિ લગાવી ફોલ્ડ કરી પેક કરી પીકેટ બનાવી નાખો આમ બધી બ્રેડ માં સ્ટફિંગ ભરી કિનારી પર ઘઉની સ્લરી લગાવી બરોબર પેક કરી બધા પોકેટ તૈયાર કરી નાખો.

દરેક પોકેટ પર તૈયાર કરેલ માખણ અને લસણ નું મિશ્રણ લગાવી લ્યો આમ બધા પોકેટમાં માખણ લગાવી તૈયાર કરી લ્યો હવે ગેસ પર એક તવી ગરમ કરવા મૂકો તવી થોડી ગરમ થાય એટલે ગેસ ધીમો કરી લ્યો ,

ત્યાર બાદ એમાં તૈયાર કરેલ પોકેટ મૂકી બને બાજુ ગોલન્ડ શેકી લ્યો. આમ બધા પોકેટ શેકી ને તૈયાર કરી લ્યો અને સોસ કે ચટણી સાથે મજા લ્યો ગાર્લિક બ્રેડ પિઝા પોકેટ.

Garlic bread pizza pocket recipe notes

  • તમે આ પોકેટ પીઝા ને એર ફાયર કે ઓવેન પણ શેકી ને તૈયાર કરી શકો છો.

Garlic bread pizza pocket banavani rit

Video Credit : Youtube/ Sheetal’s Kitchen – Hindi

Youtube પર Sheetal’s Kitchen – Hindi ને Subscribe કરજો  જો તમને  રેસીપી નો વિડીયો ગમ્યો હોય

રેસીપી આપને કેવી લાગી તે નીચે કોમેન્ટ અને ⭐⭐⭐⭐⭐ સ્ટાર રેટિંગ આપીને જણાવશો

Garlic bread pizza pocket recipe in gujarati

ગાર્લિક બ્રેડ પિઝા પોકેટ - Garlic bread pizza pocket - ગાર્લિક બ્રેડ પિઝા પોકેટ બનાવવાની રીત - Garlic bread pizza pocket banavani rit

ગાર્લિક બ્રેડ પિઝા પોકેટ બનાવવાની રીત | Garlic bread pizza pocket banavani rit

જય શ્રી કૃષ્ણ જ્યારે હલ્કી ફુલ્કી ભૂખ લાગી હોય અને કઈચટપટું અને સ્વાદિષ્ટ ખાવા નું મન થતું હોય પણ સમય લાગે એવું બનાવવાની ઈચ્છા ના હોયત્યારે આ રીતે બ્રેડ માંથી પોકેટ પીત્ઝા ખૂબ ઝડપથી બનાવી તૈયાર કરી મજા લઈ શકો છો. તો ચાલો ગાર્લિક બ્રેડ પિઝા પોકેટ બનાવવાની રીત – Garlic bread pizza pocket banavani rit શીખીએ.
No ratings yet
Rate
Prep Time: 10 minutes
Cook Time: 10 minutes
Total Time: 20 minutes
Servings: 4 વ્યક્તિ

Equipment

  • 1 તવી

Ingredients

ગાર્લિક બ્રેડ પિઝા પોકેટ બનાવવા જરૂરી સામગ્રી

  • 10-12 બ્રેડ સ્લાઈસ
  • ½ કપ બાફેલી મકાઈ ના દાણા
  • ½ કપ કેપ્સિકમ ઝીણા સમારેલા
  • ½ કપ ઝીણી સુધારેલ ડુંગળી
  • ½ કપ ઝીણા કટકા કરેલ પનીર
  • 3-4 ચમચી મયોનીઝ
  • 4-5 ચમચી પીઝા સોસ
  • 1-2 ચમચી પીઝા સિઝનીગ
  • ½ ચમચી મરી પાઉડર
  • 1-2 લીલા મરચા સુધારેલા
  • ચીલી ફ્લેક્સ જરૂર મુજબ
  • 2 ચમચી લસણ સુધારેલ
  • 3-4 ચમચી લીલા ધાણા સુધારેલા
  • ¾ કપ ચીઝ
  • 3-4 ચમચી માખણ
  • 3-4 ચમચી ઘઉંનો લોટ

Instructions

Garlic bread pizza pocket banavani rit

  • ગાર્લિક બ્રેડ પિઝા પોકેટ બનાવવા સૌપ્રથમ એક વાસણમાં બાફી રાખેલ મકાઈ ના દાણા, ઝીણી સુધારેલી ડુંગળી,ઝીણા સમારેલા કેપ્સીકમ, પનીરના કટકા, માયોનીઝ, પીઝા સોસ , પીત્ઝા સેઝનિંગ , ચીલીફ્લેક્સ, મરી પાઉડર, સ્વાદ મુજબ મીઠું, ચીઝ નાખી બરોબર મિક્સકરી લ્યો. તો તૈયાર છે પીઝા સ્ટફિંગ.
  • હવે એક વાટકા માં માખણ લ્યો એમાં લસણની પેસ્ટ, ચીલી ફ્લેક્સ અને પીઝા સિઝનિંગ, ઝીણા સમારેલા લીલાં મરચા,લીલા ધાણા સુધારેલા નાખી બરોબર મિક્સ કરી લ્યો. હવે  બીજા વાટકામાં ઘઉંનો લોટ લ્યો એમાં ચાર પાંચ ચમચી પાણી નાખી ઘઉંના લોટ ની સ્લરી બનાવી તૈયાર કરી લ્યો.
  • બ્રેડ ની સ્લાઈસ ની  કિનારી  ચાકુથી અલગ કરી લ્યો ત્યાર બાદ વેલણવડે વણી લ્યો આમ બધી બ્રેડ ને વણી લ્યો. હવે તૈયાર કરેલ પીઝા સ્ટફિંગ મૂકો,
  • ત્યારબાદ કિનારી પર ઘઉં ની સ્લરિ લગાવી ફોલ્ડ કરી પેક કરી પીકેટ બનાવી નાખો આમ બધી બ્રેડમાં સ્ટફિંગ ભરી કિનારી પર ઘઉની સ્લરી લગાવી બરોબર પેક કરી બધા પોકેટ તૈયાર કરી નાખો.
  • દરેક પોકેટ પર તૈયાર કરેલ માખણ અને લસણ નું મિશ્રણ લગાવી લ્યો આમ બધા પોકેટમાં માખણ લગાવીતૈયાર કરી લ્યો હવે ગેસ પર એક તવી ગરમ કરવા મૂકો તવી થોડી ગરમ થાય એટલે ગેસ ધીમો કરીલ્યો ,
  • ત્યારબાદ એમાં તૈયાર કરેલ પોકેટ મૂકી બને બાજુ ગોલન્ડ શેકી લ્યો. આમ બધા પોકેટ શેકી ને તૈયાર કરી લ્યો અને સોસ કે ચટણી સાથે મજા લ્યો ગાર્લિક બ્રેડ પિઝા પોકેટ.

Garlic bread pizza pocket recipe notes

  • તમે આ પોકેટ પીઝા નેએર ફાયર કે ઓવેન પણ શેકી ને તૈયાર કરી શકો છો.
શું આપને અમે જણાવેલ રેસીપી પસંદ આવી?રેસીપી પસંદ આવી હોય તો ઉપર 5 ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપી નીચે આપનો ફીડબેક/મુજવણ જરૂરથી કોમેન્ટ કરજો

આવીજ બીજી 👇 Gujarati nasta recipes 👇રેસીપી ની લીંક નીચે આપેલ છે તે અચૂક જુવો

RELATED ARTICLES

LEAVE A REPLY

Recipe Rating




Please enter your comment!
Please enter your name here

Most Popular